કા।તિકસ્વામો વિષે દામોદરે પડિત ઊવટને ત્યાં તપાસ કરી. કાતિક ત્યાં ન હતો. આવ્યો હતો--એવા સપણ સમાચાર પણુ ત્યાંથી મળ્યા નહિ. પોતે રાજભવનમાં અતિથિ હતે. પ'ડિતને ત્યાં ”નતે જતાં તો કુલચદ્રની શ'કાતે વધારવા નેવુ' થતું હતું. મહારાજ ભેોજરાજની પાસે કુલચ% જે રીતે વાત મૂકવા માગતો હતો તેમાં કાતિકની ગેરહાજરી બહુ જ સૂચક બની જતી હતી. એટલે દામેદદરે હવે ઉ*જયિની જઇને રહેવામાં લાભ દીઠે. ત્યાં અત્યારે ધણા જુદાજુદા પ્રદેશના નિવાસી આવી રહા હશે. એટલે એક દિવસ તે પ્રલચ'દ્રની રજન માગવા ગયે।.
“ દ'ડાધીશજી ! ત્યારે હું મહાકાલેશ્વરના મ'દિરનાં દર્શન પણુ કરી આવું--મહારાજનાં દશન પણુ ત્યાં થશે.
“હા, ભલે. મને એક તમારી આ વાત રચતી નયી, મહાઅસાત્યજ ! '
“તમારા જેવા મહાન પુરુષ એકલા ફરે--કહે તો યો સાથે મે।કલું ! ' કલચ બોલીને દામો!દરની પ્રતીક્ષા કેરી રહા.“કાર્તિકસ્વામીં સાથે હતો--એ જરા ચ-દ્દાવતી તરફ ગયે! લાગે છે. '
“ ચદ્દાવતી ? ખરૅખર ? '
દામોદરને શ'કા પડી કૈ ઝુલચ%, કાતિક વિષ કાંધક નાણું છે ને કાંઇક નથા ન્નણુતો. તે મારી પાસેથી ન્નખ્મુવા મથે છે. તેણે બન્ને બાનુ વાતને વાળી શકાય તેવી રીતે કલુ: “વખતે આંહી '--આવી ગયો હેય કે આવી «શૈ. વખતે ત્યાં ઉન્જેનમાં પર્બારે। પણ મને મળે. ઠીક ત્યારે, જય સોમનાથ! આપણે ત્યાં તો ચોક્કસ મળીશું કાં?”
“ કયાં ? ઉન્્જયિનીમાં ? '
“ ત્યાંસ્તે. ' ર
“ત્યાં કાંઈ મળ્યા વિના ચાલશે ? તચે “નઓ છે ત્યારે. તમે આંહીં છેઃ એટલામાં અમારા જેવાને તમારી પાસેથી કેટલું બધું રાજઠ્દારી સાન મળી જય, જય મહાકાલેશ્રર !' પહેલાં પોતે ના કહી હતી એને। ઉકેલ કુલચ દે કર્યો.
દામોદર ગયે। એટલે તરત જ કલચ દ્રે રણેન્દ્રને બોલાવ્યે।.
“રણેુન્દ્ર! મારો ગજરાજ કાલે પ્રભાતે ઉજ્જથયિની જવા નીકળશે. તું પણુ તેયાર થઈને નીકળી જને. પછી પત્તા મળ્યો પેલા માણુસને ? '
“ તા, પ્રજુ ! એને તો જણે ભોંય ગળી ગઈ ! '
“ ભોંય કેઈ ને ગળતી નથી, બા માણુસ ગળી કય ખરું! ડીક, તુ “--ત્યાં ઉ#્જથિનીમાં તું' મને મળજે. પ*ડિતને ત્યાં ઉજજયિનીમાં તુ* ગયે! હતો ત્યારે જાં તો તે બરાબર બ'દોબસ્ત કર્યો હતો નાં ?'
' હા, પ્રજુ !” ' પેલેો--સ્દ્રદત્ત--સ્દ્રદત્ત ત્યાં | આવી મી હતા નાં?” ' સ્રદત્ત? ”
“કેમ સુબંધુએ તને વાત કરી નથી ? સદ્રદત્ત-આપણુ પોપટ !'
“અરે હા હા, એ ત્યાં પડિતજના ૬ર ઉપર જ પાંજરામાં બેડો રસિક શ્લોકો ખેલે છે ! '
“ સાત્ર શ્લેકી બેક્ે છે, કૈ આવનાર જનાર સૌની વાર્તાવાણ્ી સાંજે ખોલી ન્નય છે ? ”
' એ પણુ મહણાડંગ છે, પ્રભુ ! દિવસે “ણુ શ્લેકે। ભોલે છે. રાતે આખી વાર્ત્તાવાણી બોલી જય છે !'
' અને પાટણનો આ પ'ડિત એ કયાં ઓછે દગ છે? અનુદાનદારા મહારાણીને કાંષક નવી ઉપાધિ નહિ આપી આવે, એ કાણુ ન્નગુ છે ?'
' પંડિતજી આન પાછા ઉ૦૦%૪થિની ગયા !'
" એકલા ?' ના; સરસ્ડતી સાથે. ' ડક ત્યારૈ--આપણે પણુ ત્યાં ચાલો. '
બીજે દિવસે દામોદર આગળ નીકળી ગયો હતો ને તેતી પાછળપાછળ કૃક્ષચ'દ્ર પણુ ઉન્જથિની જઈ રલે હતો.
રિવરાત્રિતા મહોત્સવને લીષ્રે ધારાથી ઉન્જયિની સુધીનો માગ માનવસાગરથા વ્યાપ્ત ખની ગયો હતે. ઘરડાં
ઢાં, ડોસાં, ડોશીએ, નાનાંમોટાં સૌ મહાકાલેશ્વર જવા માટે નીકળ્યાં હતાં. આખે રસ્તે ઠેરટૈર જનસમૂહ કથાવાર્ત્તા, ભજન, નૃત્ય, રગરાગ, નટખેલ કરતો ચાલી રલોા હતો. દામોદર પષ્યુ એમાં ભળી ગયો. ઘડીકમાં સોથી છુદ્દો પડી, ધડીકમાં સૌ સાથે મળી, ધડીકમાં સોની વાતો સાંભળતે। તો ઘડીકમાં વાતો મેળવતો, કાતિકસ્વામી મળી જય તો ખે વેણુ એને કહી સ'ભળાવવાની આશા રાખતો, એ આગળ ને આગળ વષ્યે।.
જે દિવસે તેએ ઉ%જથિની પહોંચ્યા તે દ્વિસ હજ વણેલી સવારને વખત «તો. તેએ સિપ્રાકાંટે થેાભ્યા.
સિપ્રા નદીના જલતરગમાં પડેલા ઉનજયિની નગરીના પડછાયા હજી ધીમેધીમે સોનેરી રગે રગાતા છતા. મહાશિવરાત્રિનો મહોત્સવ બહુ જ નજીકમાં હતો એટલે નદીના બન્ને કાંઠા €પ૫ર હનરે। માણસોની મેદની દશનાથે આવીને ક્યારની ઊભી રહી ગઇ! હતી. બહારથી આવેલા અસ'”ખ્ય યાત્રાળુઓને લીધે કઇ જગ્યાએ એક તસુ જમીન પણુ ખાલી ન હતી. નદોની બન્ને બાજુએ નજર પહોંચે ત્યાં સુધી દૂરદરનાં સ્થળો પણ માણસો।થી ઊભરાઈ ગયાં હતાં. ભગવાન પિનાકપાણિ મહાકાલેશ્ચરનાં માત્ર નામસ્મરણ વડે રેરવ નરકની યાતનામાંથી ઊગરી જવાની અજબ શ્રદ્ધા દાખવતા સે'કડે ને હ'નરે। યાત્રાળુઓ સાંફડમોકળમાં જેમતેમ સમાસ કરીને આડાઅવળા પડવા હતા. કોઈનાં ઘોડાં હણુહણુતાં હતાં, કેઈ સુખાસનમાં બેઠા હતા, કોઇએ પટ્ટયુટીમાં નિવાસ કર્યો €તે।, કેટલાકે ઊ'ટને ટેકે જ આરામ લીધે હતો, અને વિ'્યવાસી ભીલે। પણુ પોતાના કાળા પાડાને ટેકે તીરકામડું ખભે લગાવી ભગવાનનાં દર્શન માટે આતુર ઊભા હતા. મહાન ક્રેણીએ ગજરાજ ઉપર બેસીને મહાકાલેશ્વરને! શ”“ખનાદ સાંભળવા એકકાન થઈ ગયા હતા. ત્યાં એ મેદનીમાં--દેશવિદેશના અસ“ખ્ય માણુસે।હતા. એમાં સાધુએ હતા જતે શુ્ીસીગ : હતા. એમાં યોગીઓ, વિદ્દાનો, કાપાલિકો, વક્તાઓ, કવિએ, દેવીપુન્રે।, પંડિતજનો, રાજક્મચારીએ।, રાજદૂતો, અને ગુપ્રચરોા પણ હતા. એમાં રાઠે।, ધુર્તો, નટકટો, ને ભાવિકજનેો હતા. એમાં બહરૂપીઓ હતા. એમાં વારાંગનાએ। ઉતી, નતિકાએઓ હતી, તેમજ લ'પટ, ચોરર, ને ચાણુકયો પણુ હતા. અત્તર'ગીઓની અનેલી એ મહાન માનવમેદની અત્યારે તો જાણું એકચક્ષુ હોય તેમ મહાકાલેશ્વરના મ'દિરેના દાર પર સ્થિર નજર માંડી રહી હતી.
એટલામાં દશે દિશા જગવતે ભગવાન મહાકાલેશ્વર ધૃરજટીનો શ“ખતાદ સ'ભળાયો. એક શ'ખનાદની પાછળ અનેક શ'ખનાદોની પરપરા ચાલી. મેધાડ'બરી રાત્રિમાં “તંગીને મયૂરે। ટહોકા કરે એમ દશેદ્શાનાં અનેક મ'દિરે।માંથી બ'ટારવે] થવા લાગ્યા. ઠેરઠેર દીપાવલ્િથી પ્રકાશિત તે!રણુ। ગોભી ઊઠયાં. ચોસઠ જ્ેગણીનાં ચોસઠે મ'દિરેમાંથી ભગવાન ચ'“મૌલીશ્વરતો જયધેષ સ'ભળાયેો, અને તરત જ નદીના તીરપ્રદેશના ૯%નરે। તથા લાખા ક'ઠમાંથી એ જયનાદને પ્રતિષ્વનિ ઊઠયો. પાસેના ડ કગરાઓએ લોકની મહાન ધે।પણાનો પડલો! પાડયો. અને એ પ્રચ'ડ ઘેષણાને। પ્રતિષ્વાનિ પાડતી ડુ'ગરેડુ'ગરની શિખરાવલિએ। ડેલી ઊડી.
ખળભળેલા સમુદ્રના તરંગ જેવા એ જયધેષના પડધા શમ્યા ન શમ્યા, એટલામાં તો કેટીતીર્યના સરેવરકાંડેથી મદિર તરફ જતી મહાન ગજરાન્નેની ચાલી આવતી એક પ'ક્તિ લોકની નજરે ચડી. મેદનીમાં 'ણે વીજળીનો તરવરાટ આવ્યો હોય તેમ આગળ ધસવામાટે લોકોની ધક્કામુક્કી શરૃ થઈ. નગ્યાતે અભાવે કેઈ કાંય વધી શકે તેમ તો હતું નહિ એટલે એક પ્રચ'ડ ઘકકામુક્કીનું મોજુ' ચાલ્ય* જઈ ખળભળાટ પામેલે। વ્યવહાર પાછે સ્થિર થઈ ગયે. નાના ડુંગર જેવડા ધામે ધીમે ચાલ્યા આવતા ગજરાશતેની પ'ક્તિ ન્નેવામાં સો કેઈ તલ્લીન થઈ ગયા.
સૌથી આગળ ચાલતા નાનકડા ડ'ગર જેવડા એક મહાન અતે શ્વેત સિહ્લદીપી ગ%૨।% ઉપર માતવીએ।ની નજર સ્થિર થઈ ગઈ એ ગજરાજના અ'ગ ઉપર ચાંદની જેવી ધ્રોળી મોક્તિક માળાઓ શોભી રહી હતી. એની પીઠ ઉપર નાજુક સુંદર સુવર્ણુમડપિકા હતી. એમાંથી સૂ્કકિર્ણીા વડે ઝળાંઝળાં થતાં રત્નોનું તેજ, પરાવરત્તન પામાં આંખને ઝંખવી નાખતું હતું. આ ગજ૪રાજની પાછળ--થેોડે થે? અંતરે બીન્ન ગજરાજે આવી રલ્રા હતા. મહાકાલેશ્વર મદિરના મુખ્ય દાર તરફ જઈને ત્યાં બહારના ચોગાનમાં «૪ શ્વેત ગજરાન્ટ અ##ી ગયે: અને એ ન્નેઇને બીશ્ન બધા હાથી પણુ હતા તેટલે અંતરે # ઊભા રહી ગયા.
શ્વેત ગજરાજ ઉપર ખેઠેલાઓને ઊતરવા માટે સીંડી મુકાઈ, લોકનું કુતૂહલ વધતું હતુ. કોણ છે --કેણુ હશે એવી પૃચ્છા રાસ થઈ. ર
“ ગેદિરાજ આવેલ છે--' કોઇએ ગપ ચલાવી ને કણીપકણું ચેદિરાજનું નામ ગુ”્નવા માંડયું. “ પાટણુપતિ છે--મહેોત્સવ પર આવ્યા છે. ' “ ના, ના, કર્ણાટના આદવમલ્લ હશે. ' જેને જેમ ઠીક પડયુ' તેમ અનુમાન કર્યું. એટલામાં ગજરાજ ઉપરથી, એક પ્રૌઢ લાગતો રસિક પુસ્્ષતીચે ઊતરતો દેખાયો. એના ક'ડમાં ખહુ મૂલ્યવાન પાણીદાર મોતીની માળા હતી. હાથે રત્નના બાહુબ'ધ હતા. કણમાં લટકતાં કુ'ડલના હીરાનું તેજ આંખને ઝ'ખવી નાખે એવું એકદમ તીખું હતું. સૂ્યકિરણુમાં એનું દુરૂલ હીરાકણીની તેજછાયા ધારણુ કરતું હતું અને ધન્દ્રધનુતી જેમ શોભી રલ્યં હતુ. મહાકાલેશ્રરતી વિશ્વવિખ્યાત ભગવી ધષ્વશ#ન ઉપર એની દણિ પડી, અને એણુ નતમસ્તક ખે હાથ જેડી પ્રણિપાત કયે. એ પ્રષ્તિપાતમાં રહેલી અદ્ભુત સાંસ્કારિક છટાએ આસપાસ ઊભેલી મહાકાલેશ્રરતી અનેક નતિકાઓને ને વારાંગનાઓને, પ્રશ'.સા ને આશ્રય માં, એક બી”ન તરફ અથ*વાહઠી દણિપાત નાખતી કરી મૃકી. એને નેતાં જ કવિએ, વિદ્દાનો ને રસિકે હષધેલા થઈ ડોલી ઊઠયા. ધ્વજને વદન કરી એણે માનવમેદની ઉપર એક નજર નાખી, અને યુગયુગનાં મધુર સ્વપ્નાં નિહાળતી એ આકર્ષક ૬જિને જતાં જ, ન્નણું આનંદ અને ઉત્સાહનાં પૂર ન સમાતાં હેય તેમ આખી મેદતીમાંથી એકક હે પડછ'દ મહાશખ્દ ઊઠયો: “ અવ'તીનાથનેો જય-“ ત્રિભુવતનારાયણુને! જય ! ' “ર।1જમૃગાંક દેવ ભે।જરાજને જય !”'
એ મેદનીમાં એક સામાન્યજન બતીને ઊભેલે। દામે।દર લોકોનાં ઉત્સાહનાં પૂર નિહાળી રહ્યો હતો.
દામોદરને લાગ્યું કૈ મઠારાજ ભોજરાજની લોકપ્રિયતાને “ત કોઈની સાથે મૂકી શકાય તો કવળ ૫૨દુઃખભ'જન વીર વિક્રમની સાથે.
અવ'તીપતિતે નિહાળવા માટે ઊ'ચામાં ઊ'ચા શક્ષની ઊ'ચામાં ઊ'ચી ડાળથી માંડીને મ'દિર્ના ધુમ્મટ સુધી નેમેદાન, ટેકરા, ડુ'ગરા ને પથરાના ઢગલા ઉપર જ્યાં ડીક પડચુ* ત્યાં માણુસેની &ઠ જમી ગઈ હતી.
સ્વપ્નદ્રણાના મૉં ઉપર જેવી અકારણુ સધુરતા વિલસ્યા કરે તેવી ભોજરાજના વદન ઉપર અજબ જેવી મધુરતા રમ્યા કરતી હતી. દામેોદદરને પહેલી જ વખત એનું કવિરાજ બિસ્દ એ કેટલું અક્ષરશઃ સત્ય છે, એનું ભાન થયું. ને દિશામાં એ કવિરાજની નજર જતી, તે દિશા જણે કવિત્વની મોહિની ધારી લેતી.
લોકના ઉત્સાહપુરતે ખે હાથ ન્નેડીને ઝીલી લઈ, મ'દિરન! ૬ર તરફ જતા અવ'તીનાથની પાછળ જ જાણે પારિન્નતની સુંદર મ'જરી હોય એવી એક અનુપમ લાવષ્યવતી તરુણી આવી રહી હતી. દામે।દરે એને તરત આઓળખી--ભે।જર।જની પુત્રી પદમા।્રી. દામોદરે આંહી” ઝુલચ'દ્રને જેવા માટે ચારે તરફ દિ ફેરવી, પણુ એનો હાથી કચાંય દેખાયો! નહિ.
પહ્ાથીની પાછળ રાજકુમાર જયસિ' આવતે! હતે।. છેક છેલ્લે રાજરાણી લીલાવતી નજરે પડી.
એ રાકજમલહિષી મુંજમહારાજતી ૬૬ વિધવા રાણી કુસુમવતીને પોતાના હાથનો ટેકો આપીને ધીમે ધીમે ચાલતી હતી.
અવ'તીનાથનું રાજમુડું બ જેમજેમ ભગવાન મહાકાલેશ્રરના મ'દિરે તરફ જતુ લેક્ઠેની નજરે પડતુ” ગયું, તેમતેમ લોકોનો ઉત્સાક વધતો ગયે.
દામેો!દરે ચારે તરફ એક ચકે।ર૨ દણિ ફે'# પોતાની પાસે ઊભેલા એક ભીલ જેવા માણુસને ધીમેથી કક્યુઃ “ ઝુમાર જયસિ'હતી સાથે અત્યારે કોણુ ચાલી રહ્યું છે ? હમણાં જપેલા હાથી ઉપરથી ઊતરી આવીને સાથે થઈ ગયે! એ પુસ્ષ કોણુ છે ? લાગે છે તા રાજપુરુષ ! ” “ન એળપ્યો, પ્રભુ ?' દેવરાજે ; ધીમેથી કહ્યુ” : “ એ જ ઉદયાદ્ત્યિ !' “ ઉદયપુરને। ?' છાં, પ્રજ્નુઃ”' કેઈ સાંભળે છે એમ લાગતાં જ દામોદર બોલતો બ'ધ થઈ ગયો. પણુ તે ઉદયાદિત્યની હરેકે હરેક હિલચાલને રસથી નિહાળી રહ્યો હતો. મંદિરનાં ગભ*દારમાં અદસ્ય થતા રાજકુટુ'બીઓને લોકોએ એક વાર કરી ગગનભેદી અવાજે સત્કાર આપ્યોઃ “ મહારાણી લીલાવતીને। જય ! મહારાજ ભોજરાજનો જય ! કુમાર જ્યસિં'હદેવનો જય ! મહારાણી કુસુમવતીનો જય ! ”
Chp 17 ચ'ડિકાશ્રસમ॥
સ્્હારાજ ભોજરાજ આવ્યા છે એ વાત થોડીવારમાં તો કણોપકણું આખી મેદનીમાં પ્રસરી ગઈ. લોડે ઉત્સાહના પુરમાં ધેલા બન્યા. દામે।દરને તો દેવરાજે સમાચાર આપ્યા થતા કે પ'ડિતરાજ ઉવટ ચ'ડકાશ્રમમાં અનુદ્ટાનમાં બેટા છે. એટલે પ'ડિતને ધેર ન જતાં તેણે પણુ ચ ડિકાશ્રમ તરફ જવાને! નિશ્ચય કર્ય. કાર્તિકને તો હજ પત્તો ન હતે. દેવરાજ એ વિષે કાંઈ વિશેષ પ્રકાશ પાડી શકયો નહિ. પડિતને ત્યાંથી ધારાનગરીમાં કાતિક પાછે ગુમ થઈ ગયો છે એટલી જ વાત મળી. કુલ્ચદર એ વાતને કવી વક રીતે રજુ કરી કાર્ય વણુસાડી શકે એની દામેોદરને ચિતા થઈ. તે ચ'ડિકાશ્રમ તરફ તપાસ માટે ચાલ્યો.
એ માર્ગે એનો અશ્વ ભાગ્યે જ થોડું ગયો ફરશે ત્યાં તેણે ભેસ્મલ્મને પોતાના તરફ આવતે દીઠે.
“ પ્રભુ !' તે આવતાં વેંત ખોલ્યો? ' આપને માટે રાજઅતિયિગ્હમ. કુલચ%જી રાહ જનેતા ઉભા છે ! '
' મુલચદ્રજી આવ્યા છે?”
' આવ્યા છે--તે આપને મળવા માટે આતુર છે--એમણે ખધે તપાસ કરાવી, પ*ડિતજને ત્યાં પણુ હું જ આવ્યો. માનવમેદની આડે કેઈ કેઈ ને શોધવા નીકળે તો પત્તો ખાય તેમ નથી. આપના સન્માનમાં ખામી ન આવે ગેની જ ચિંતા એ કરી રલા છે. પધારે, પ્રભુ ! '
દામોદર કુલચ'દ્રના સન્માનનો અથ બરાબર સમજ ગચ. ઉજ્જથિનીમાં પણુ ખીજ કે।ઈ ને મળવાની તક દામે।દર્ ઝડપી ન લે એ ઉપર કુલચ%4ની સતત નજર ઉતી. દામે।દર મનમાં તે અકળાયો! પણુ મોટેથી હસ્યો: “ એઓ હો હો! કલચ'દ્રજએ આ વખતે તે! અમારા સન્માનને! ભાર પોતે “તે ઉપાડી લઈ ને અમને ઉપકાર્વશ કરી દીધા છે ! એમના આ ગ્રેમતેો બદલો થી રીતે વાળી શકાશે ? ચાલે, ભેસ્મલ્ય !
ખાજા જવું છે !'
દામે।1દર ભેરુમલ સાથે ચાલ્યો.
જે દિવસે આ પ્રમાણે દામોદર રાજઅતિથિ નું દેખીતું સન્માન પામીને એક રીતે કુલચદ્રની સીધી દેખરેખ નીચે સુખાળવી નજરકેદમાં આવી ગયે।, તે જ દિવસે સાંજે ખે માણુસોને લઇને એક ખેલગાડી ચ'ડિકાશ્રમ પાસે આવી પહોંચી.
ખએેલગાડી આશ્રમની ખહાર મેદાનમાં છૂટી. ગાડીવાળાએ બળદને ચરવા માટે છુટ્ટા મૂકી દીધા, અને પોતે પાસેના જળાશય ઉપર સ્નાન કરવા માટે ગયે.
ગાડીમાંથી ઊતરેલા ખીન્ન ખે માણુસ ચ'ડિકાશ્રમમાં ગયા. તેમાંના એક આ સ્થાનથી પૂરેપૂરો પરિચિત લાગ્યે. તેણુ કોઈને પણુ પૂછયા વિનતા પથિકાશ્રમને શોધી કાઢયો. ત્યાં એક ખૂણુ। ઉપરની વાંસડા જડેલી સાદી પડશાળમાં તેમણું મૃકામ કર્યો. પછી તેએ યનસુભૂમિનાં દશને ઊપડયાક “ ગાડાવાળે। સારે। ખરે, આપણને પહોંચાડચા ખરાબર."'
' પણુ તમે આવ્યાતે સારૂં કર્યું, સામપતિજ ! મારે મત જરાક શાંતિ પામ્યું--આવડી મોરી નગરી. . . ને મારી પાસે જેખમ ઘણું . . .
સોમપતિએ આસપાસ જેઈને તેના કાનમાં કશુ: “ આવતી કાલે, પ્રુ ચતુર દામોદર મહેતાની જ પાસે જઈ એ !' અને તે મોટેથી બોલ્યોઃ “ મારે કાંઈ આવ્યા વિના છૂટકો હતો ? ટલી માનવમેદની ભરાણી છે, પંડિતરાજ પોતે અનુદાનમાં બેઠા છે, કેતે ખખર છે ફથારે દીપકનાં તેલ નદ ખૂટે ? બ'દોબસ્ત તો કર્યો છે, પણુ આ તે! લાખે તી મેદતી ! '
બતે જણાએ સાવધાનતાથી ફરીને આસપાસ જેયુંઃ સામેથી રણેનન્્દ્રનો આવતો જયે. એને જેઈ ને સોમપતિના માતિયાં મરી ગયાં. તે અત્ય'ત ધીમેથી ખોલ્યો: “ પ્રભુ ! '
' શમ, સોમપતિજી ? કાંઈ અસુખ છે કે શું છે ?'
“ અસુખ નથી--પણુ પેલો આવે છે તે કુલચ%્રજને। ગુપ્તચર છે. આપણુ ગાડા પાછળ એની દણિ કયારની હતી. દવે એ આ બાજુ જ આવી રલો છે ! તમને એળખી ગયો હશે તો ?”
“ પ્રજુ પ્રજ્નુ કરો, સામપતિજ ' મને હજ સુધી તે! જાઈ ઓળખી શમકયુ' નથી ! તમે પોતે ન્નણુતા ન હે તે એળખી શકે ખરા ? '
એટલામાં તો રણુન્ત્ની દષ્ટિ પડતાં તેણું સાદ આપ્યોઃ
“ અરે ! સોમપતિજી ! તમે પોતે આવ્યા છે। આ વખતે દીપોત્સગની તમે ભારે તેયારી કરી જ કહે! કથા ગયો તમારો ગાડાવાળે! ? 'નાગદેવે શોમપતિનોઃ હા હાથ દ્માવ્યોઃ એ તદ ત્યાં બહા? છૅ!”
રણુન્દ્ર પાસે આવ્યો. તેશું સોમપતિના કાનમાં કાંઈકે કહ્યું: તે માનતો ન હોય તેમ તેની સામે ન્નેઈ રલો. “ ડે” ! શું કહે છે! ? '!ય તહિ. એ તો રસ્તામાં જ મળી ગયે છે. ગાડી પણ અમાર! દેખતાં જ દ્રમ્મ ખરચીને લીધી કે ને? અમે પછી એની ગાડીમાં ચડી ખેઠા ! '
“ તમને ર1 ખબર ? પણુ હવે ચાલે!, પાછે! અદશ્ય ચઈ જાશે ! ક છે એ?'
સે!મપતિ રણેન્દ્ર સાથે ચાલતો થયે!. જતાં જતા એક વખત પાછા ફરીને એણુ નાગદેવ તરફ આંખ મારી લીધી. “હં હમણાં આવું છું, સોમકાન્તજ ! તમે જરા આપણે ઉતારે રહેને !' સબસલામતની એ નિશાની સમજી નાગદેવ 'નેરાંતે પાછો ઉતારે ગયે.
રણેન્દ્ર ને સોમપતિ થોડેક આગળ ગયા કે તરત જ ખે રસ્્રધારી સૈનિકો તેમતી સાથે થઈ ગયા. મેદાનમાં પહોંચ્યા તો ગાડું હજી ત્યાં પડયું હતું'તે બળદે। છુટ્ટા ચરતા હતા. સામેથી એક માણસ નાહીને ચાલ્યો આવતો કહતે. તે નજીક આવ્યો ને તરત જ રણેન્દ્રે કહ્યું: “ કાર્તિકસ્નામી કાણુ? તમે?'
કાતિકસ્વામી સમજી ગયે. પોતે કેઈ ને શક ન પડે માટે એક બળદ્ગાડી ખરીદી તેમાં સો.મકાન્ત ને સોમપતિને રસ્તામાંથી એેસારી આ બાજુ માત્રાળુ બનીને આન્ના તો ખરો, પણ્ ફલચદ્રના ગુપ્તચરની નજર બહાર એ રહ્યું લાગતું નથી. બે સશસ્ર સનિકોની હાજરી પણુ સૂચક હતી.તેણે ગભરાયા વિના હવે સાચા ગ્રત્યુત્તર ૨ ખાપવામાં લાભ દીકે।: “ હા, હું. મારૂં નામ કાતતિકસ્વામી ! કેમ ?'
' તમે પાટણુથી આવ્યા ?'
દ્ર હા. હ ૨ ટ
' પણુ તમે તો! કહેતા હતા ને કૈ હૈં વાગડથી આવી રલો છું !' સોમપતિએ વચ્ચે જ કહ્યું.
“ પાટણુથી વાગડ થઈને હેં આંહી' આવ્યો. શું કામ હતું મારું?”
' અરે ! ભલા માણસ ! તમને તો. મેદનીમાં ખાળી ખોળીને આમવા તો પગ પષ્યુ રહી ગયા,? રણેન્દ્રે પેલા ખે સશસ્ર સેનિકેને બતાવીને કહ્યું. “ મહાઅમાત્ય દામે।દર મહેતાજી આંહી' આવી ગયા છે ને તમારી રાહ જુએ છે ! સાર થયું કૈ તમે જલદી મળી ગયા. તમે હવે ચાલે। અમારી માથે ! '
“ કયાં?'
“ ત્યાં રાજઅતિથિગ્રહમાં, બીજે કયાં ? તમને આંહી રાખીએ એટલે અમારું તો ચાર તસુ ભચીને દેશભરમાં વઢાઈ જ જાય નાં ? તમે પણુ રાજતા અતિથિ છો !'
“ અરે, ભાઈ | ત્યારે તમે તે અમને રસ્તામાં કાંઈ કહ્યું પણુ નહિં. અમને શી ખબર કે તમે આવા મોટા માખુસં છે। ! ' સોમપતિએ રણેન્દ્રની વાતચીતને દે।૨ જાળવી રાખ્યો કૈ જેથી એના ઉપર કોઈને શકા જ ન આવે.
કાતિકે હસીને ખનતેને નમસ્કાર કર્યા. તે ખોલ્યે!: “ અ'ધારુ' થઈ ગયું છે. કાલે સવારે રાખવુ' હેય તે! કાલે સવારે તમે મને આંહી' મળજે. આ ગૃઠસ્થની પણુ મારે ' મારીમાંગવાની છે--સોમપતિજની--એટલે : રાત 1 એમની પાસે કાઢી નાખીએ !”
“અરે! તા રે ભાઈસા'બ ! તમારા જેવા મોટા માણુસને સાચવવાનું અમને ભારે પડી ન્ય ! ' સો।મપતિ બોલ્યો. બોલીને તેણુ રણુન્દ્ર સામે અર્થસુંચક દૃષ્ટિ કરી.
“ અમે પાલખી લાવ્યા છીએ તમારે માટે, કાતિકજી ! મૂ'ઝાવાનું કાંઈ કારણુ નથી. ચાલે. '
“ પાલખી?”
' હા, સુખાસન !' રણેન્દ્રેએક તાલી વગાડી ને એક ક્ષણુમાં ચાર ભોઇએ પાલખી લઈ ને હાજર થઈ ગયા. કમુલચ'દ્રની જળમાં પોતે હવે બરાબર સપડાયો છે એ વિચારે કાતિક પ્રથમ જરાક અસ્વસ્થ બન્યે!. પણુ તરત તેણું મનમાં કાંધકે નિશ્ચય કરી લીધે. “ત્યારે સે।મપતિજી ' આ ખળદ ગાડી આંહી જ્નળવન્ને !”
“હા, કાંઇ કફ્િકર્ નહિ, પ્રભુ ! તમે સુખેથી રાજનું આતિથ્ય માણીને આવે।, અમે તમને પાછા આંહીં ૦ મળીશું. હજ તો અમે આંહીં છીએ ! '
'કાતિક પાલખીમાં બેઠે. ભોઈ એએ ઝપાટાબ'ધ પાલખી ઉપાડી લીધો. સૅનિકે બને બાજુ આવી ગયા. રણેનદ્ર તેમતી પાછળ ચાલ્યે।.
સોમપતિ એમને જતા ન્નેઈ રલ્રો હતે, એટલામાં નામદેવ આવ્યોઃ: * કાં ?'
“ગયો ખીજું શું ? આપષાુને કાયદે કરતે ગયે. ર “ સારો ખેંરો પણુ જબરો ખરે હો. આખે રસ્તે | એણે ગાડાવાળાતો! વેષ આખાદ ભજવ્યો. આપણુતે સુષ્ધાંખખર ન પડી. ચાલો, દીક થયું, પછી તેણે ધીમેથી ઉમેયુઃ “આપણા ઉપરની શકા એજી થઇ ! '
“રકા? આપણા ઉપર તો કેઇને નથી, ને હશે તો આ પ્રસ'ગથી હવે ઊડી જશે, તલી ખોલ્યો. “ કાલે કેને મળવું છે ? દામેો।દરને કે કુલચદ્રને ?
“હવે તો દામોદરને જ મળીએ !' નાગદેવ બોલ્યે. ' આને પકડીને કુલચ'દ્રે તો પાસો નાખ્યો છે. હવે તેની અસર એતા ઉપર શું છે એ જણીએ. એના ભાંવષ્યનતી ચાલ એ રીતે ન્નણી શકાશે. કાલે સવારે જઇએ. '