shabd-logo

દામોદર એ આમેશ્વર ને શુ કહ્યું

31 October 2023

0 જોયું 0

“બામ્રેશ્વર એકલે બીજે દિવસે રત્ન લઈ ને દામે।દરની પાસે આવ્યો. દામોદરને તા હવે સ્તમ્ભનકની વાતમાં પૂરે પુરો રસ હતે. આમ્રશ્વર ત્યાંથી જ આવી રલો હતો; એટલે ત્યાંની બધી હકીકત મેળવી લઈ કાંઈક યોજના નકકી કરી નાખવા એ ઉત્સુક હતો.

' તમે કાલે કલ્યું, રત્નનું મૂલ્યાંકન કોઈ એ કર્યું નહિ એ સાસુ?'

“હા, મંત્રીજ !' આમ્રેશ્રર ખોલ્યેઃ “ ગુસ્મહારાજને મળેલું આ રત્ન શાસનદેવીની પ્રસાદી છે; એટલે કોઈથી મૂલ્યાંકન થઈ શકયુ' નહિ.'

“ એમ?” દામે!દરે કાલે આ જાણ્યું હતું છતાં આજે એટલું જ આશ્રય બતાવ્યું: “ ત્યારે એમ કહેને ! પછી એતું મૂલ્યાંકન થાય કયાંથો ? ન્નહિલ્લે પણુ હાય ધોઇ નાખ્યા નાં ? ' દામે!દરે કાલે થઈ હતી એવી જ રીતે પાછી વાત શર્‌ કરી.

“ મો।ટા મોટા શ્રેદીએએ પણુ ના પાડીને? ખોલ્યા, એનુ મૂલ્યાંકત હોય જ નહિ. મહારાજે આસુ। કરી કે દામોદર મહેતાને ખતાવી એનુ મૂલ્યાંકન કરાવે. એનુ જેમૂલ્યાંકન ઠરશે તે તમને દેવસ્થાનમાં અપથુ કરીશ. મહારાજ તો કચ્છમ'ડલ સિધાવી ગયા--ને આજકાલ કરતાં અમારે પણુ દિવસે। ઉપર દિવિસે। વીતવ। લાગ્યા ! અવ'તી આવવું એ કાંઈ સહેલું છે ? ને પાછે આજને સમે! કામ ધમધોકાર ચાલે છે. એટલે ત્યાંથી નીકળવું પણુ મુક્કેલ. દ્રમ્મતી વિપત પડી એટલે સાંભરી આવ્યું કે ચાલો, મત્રીશ્રરનતે મળીએ ! '

“ભલે આવ્યા, ભલે આવ્યા; મારે પણુ તમારું જ કામ હતું; મારાથી થશે એવું મૂલ્યાંકત હં કરીશ; પષ્મુ રાસનદેવીના રત્નનું મૂલ્યાંકન કરનાર ફં કેણુ ? મહાર1૦ અભયદેવસૂરિ કાં સ્તમ્ભનકમાં વિરાજે છે ? '

“ના, પ્રભુ ! એ તો હમણાં ધવલ્લકમાં છે !

“ એમ ? સ્ત'ભનકમાં કેટલાંક માણુસે કામ ફરે છે ?'

“પાંચ હનનર હશે; અઢારસો તો ગાડાં છે !'

“' અઢારસો।? '

“હા, પ્રભુ ! ઘોડાં, ગધેડાં, ગાડાં, ગાડી જે આવ્યું તે ખધું કામે લગાડયુ' છે. દેવસ્થાનના રહ્ષસુભાર માટે પણુ અત્યારથી જ પદાતિ, ઘેડે સવારે; ગજદળ ગમે ખધાં થપ્ને પાંચસો--ડનર માણુસ રે।કાઈ ગયાં છે !'

'એમ?વાહ! વાહ ! ૨0 પ્રભુતી માયા છે? ત્યારે તો નાનું સરખુ રજવાડું જાણેનનન' પુ ર

“રજવાડા જેવું જ

“ત્યારે! તો ઠાઠંમાઠૅ--પણુ રાજશાહી-- '

“ અરે પ્રશુ! આપ જુઓ તે! ખબર પડે! '.

દામોદરતી કલપના સમક્ષ તે। સ્તમ્ભનકની ભૂરચના આવી પ મહીસાગરનાં ભય' કર મે અને સેટિકા# નદીના કિનારાઉપર આવી રહેલી નાની નાની ટેકરીઓની વચ્ચે ચારે તર વિસ્તરતી અડાબોડ જ'ગલઝાડીમાં જને કુલચ_દ્રને રોકવો ણેય --એટલી જે સ્તમ્ભનક હિમ્મત કરે--તે। કુલચ'દર મહીસાગરમાંજ સમાઈ નજય. એટલા માટે તો એ આખ્ેશ્વરને અને અજુનભટ્ટને ખે।!લાવવા માગતો હતો. દામોદદરે તેને વાતમાં આગળ ખ'ચ્યોઃ “ એવું છે આમ્ેશ્વરજ ! આ રત્ન તમે લાવ્યા એ તે। મદામે।લું છે; શાસનદેવીની પ્રસાદીનું મૂલ્યાંકન જ ન હેય; એ તો આંખમાથા ઉપર ચડાવવાનુ'; પણુ મહારાજની ઉપર ધમ રક્ષાનો ભાર રલો છે: પોતે જેવા ભગવાન સોમનાથના તેવા સવ દેવના ઉપાસક છે; સાધુ--જતિ--વીતરાગી--નેગી સૌને મહાર” સત્કાર; પણુ એક વખતને! જતિ ભેખ છોડે ને સસાર માંડે એતે! ભાર પૃથ્વી ઉપર, પ્રશ્ન ઉપર, અને રાશ્ન ઉપર સૌ ઉપર પડે છે. આજ તમે દેવસ્થાન માંડો--કાલે પાછે। સસાર માંડે--તે એવું દેવસ્થાન અમારા પાટણુને ભરખી નય. આ જુઓને, અવ'તીમાં--કુલચ“દ્રે ભેખ છોડયો ને સસાર માંડયો--ત્યારથી કેઈ, એક દી આરામ ભોગવે છે ? જ્યાં જીઓ ત્યાં હિ'સા, લડાઈ, હથિયાર--ખીજી વાત નહિ. હવે એ કુલચદ્રના ધમ ત્યાગનો ભાર મહારાજ અન'તીનાથ ઉપર જ છે ના ? અત્યારે પણુ પોતે સ્વસ્થ નથી ! ' “પ્રભુ! એ ફઝુલચ'--એ તે કાંધ માયણુસ ગણાય ? ગુરુ ધારાનગરીના, કુલચ'દ્ર પણુ ધારાતગરીને।. ગુરૂમહારાજે ભેખ લીધે।--ને કરોડે દ્રમ્મને ફેં”ઝી દીધાઃ પછી એની સામે ત્નેયું નથી કે સ'સારની વાત સરખી માંડી નથી. અને આ કુલચદ્ર? એણે ભેખને લજવ્યે।.. સ'સારને પણુલજબ્યે!. કે એ પાછે કેણુ ? દિગ્વસ્ત્રી ! અગે તે તો એવાને .** એ...' આમ્રેશ્વરે ખે હાથથી સહારની સૂચના કરી. દામોદર આત દથી ડે।!લી ઊઠયો.

“' આ મકુલચ'( હવે વળી સિદ્ધપુર માતૃશ્રાદ્ કરવા આવે છે. સાધુ હતા ત્યારે રહી ગયું--તે હવે સ'સારી ચ ને પૂરૂ કરે છે. એને! ભાર અવ તી ઉપર જેવેોતેને નથી. આમ્ેશ્વરમહારાજ ! તમારે ત્યાંથી પણુ કેઈ એવે! નીકળે--તેો ભાર તે મહારાજ પાટણુષતિ ઉપર્‌ જ પડે નાં ? અમે તમને આ રત્નનું થાય એટલું વધુ મૂલ્યાંકન આપીએ ---શું ફરવા ન આપીએ ? તમને નહિ આપીએ તે! કેને આપીશું ? હું મહારાજને કડેવાનો પણુ છું કે, આનું મૂલ્યાંકન ન હેય, દેવસ્થાનતી સાચી પ્રતિષ્ઠા સ્થપાતી હેય તો જેટલું અપાય એટલું આપી છૂટો--પણુ તમારે ત્યાં આવે કેઈ નીકળે--કેીક દી તો નીકળે નાં? ત્યારે એ ભાર કેના ઉપર ? પાટણુપતિ ઉપર જ નાં ? '

“ મ'ત્રીજ !' આમ્રેશ્વર ખોલી ઊઠયોઃ “ અમારે ત્યાં એ નખને. આ કુલચ%્ર છે નાં--એ ભલે શેખી મારે--પણુ જને સ્તમ્ભનકને પાદર નીકળે તો એ ત્યાંથી આગળ વધી રલ્યો! અજીનભટ્ટતી નજરે પડે એટલી વાર! કરી કરીને--એણે પરાકેમ તે! આ કર્યું નાં? સાધુ ઉપરથી સ'સારીઓની શ્રદ્ધા ઊડી જાય એ ? એવાને તો પૂરા કરવાતા હોય ! '

“તો તો પાટણુતો અને અવ'તીનો બત્નેનો ભાર હલકો થાય ! મહારાજ ભોજરાજે સરસ્વતીદેવીની પ્રતિમા કરાવી--અને શાસનદેવીની પ્રાતિમા કૈમ ન કરાવી ? કયાંથી કરાવે? એ જુએ નાં કે આવા કુલચ% જેવા જે પ'થમાં સાધુછેશે--ધડી ધડીના રાગી ને વિરાગી--!'

“પ્રભુ !' અચાનક આયુષે પ્રવેશ કર્યો. તે કાંછકિ ગભરાયેલો હતે.

“ કમ, આયુષ! શું છે ? કેમ છે કાંઈ ?'

' કુલચ'દ્રજ સિદ્ધપુર તરફ જવા ઊપડી ગયા !'

“ઊપડી ગયા એમ નાં?' દામેદદરે શાંતિથી કહ્યું. “ભલે ઊપડી ગયા. હમણાં એ જ વાત આમ્રેશ્વરજ સાથે થઈ રહી હતી. પષ્યુ પાછા કયે રસ્તે ફરવાના છે ? જે રસ્તે એ ફરવાના શ।ય એ રસ્તે આપણે નથી જવું. આપણે એને! પડછાયો લેવો નથી--મારી પાસે ભગવાન અભયદેવસૂરિએ મે।કલેલું મહામોલું શાસનદેવીનું પ્રસાદીરત્ત છે. આમેશ્વરછી મહારાજ એ જ લઈ ને આવ્યા છે. મકારાજને એ સોંપી, એનું મૂલ્યાંકન દૈવસ્થાનમાં અપ ણુ કરાવી, પછી હેં અવ'તી જઈશ. કલચ” કયે રસ્તે પાછે! ફરશે ? '

“ પ્રભુ ! તમારે જ પગલે---સ્તમ્ભનકને માગે, મોઢેરા --આશાપક્ષી--કાશહૃદ એ પ'થે !'

“ અરે ભગવાત !”

“ સમણારાજ !' આમ્રેશ્વરને શરાતન ચડયુ'. એનો દમ્મતે સ્વાથ' પણુ જ્નેખમાતે। હતે!ઃ“ કુલચ દ્ર સાથે માણુસ કેટલુંક ?”

“ માણુમ કૈટલુંક હેય આમ્રેશ્વરછ ? એ કાંઈ કટક લઈ ને થોડેક લડવા નીકળ્યો છે ? વખતે સિદ્ધપુર્થી પાટણુ “તય તો ખેચાર લક્ષ દ્રમ્મ મળે--આપે રાજભ'ડારીએ,

. સમય નજનેઈ ને એટલું આપી દે--તો એ છઆઠ લક્ષ દ્રમ્મનું

રક્ષણુ કરવા માટે, ખસો। ચારસે। યોદ્ધા સાથે હેય તે ! આંહીં કાંઈ થોડી ગજસેના લઈ ને લડવા આવ્યે! છે ?'* ત્યારે તો, મ'ત્રીજ ! એને સ્તમ્ભનકને માગે ૪ આવવા દૉ. એના પડછાયાથી મુક્ત થયેલા દેવસ્થાનમાં રિ તમે આવને ! '

“પણુ આ તે રાજના સામલા છે, આપ્રેશ્વરજી ! તમારી પાસે માણુસોા તો હશે . . . '

“પ્રભુ! દશ સહસ એછામાં એણછું. હાકલ થતાં સેટિકાને બે ય કાંઠેથી પાંચ હ'્નર અજુનભટ્ટ ભેગા કરી દે. ભીલડાંનાં જૂથ પણુ અમારાં # ! ને અજી નભટ્ટ--એને તમે જુબો તો. £'ડા થઈ જવ; એવે! પડછ% આદમા છે; કોઈની સાડીબાર ન રાખે તે! !'

પણુ આ તો ૨।જ રાજના પ્રશ્નો છે, આમ્રેશ્વરજી ! અવ'તી ને પાટણુ વચ્ચે તો અત્યારે સ'ધિ છે !'

* પણુ અમારી ને કુલચ'દ્ર વચ્ચે કાંઇ થોડી સ'ધિ છે ? કાં સ્તમ્ભનકને પ'થે એ પાછે વળ્યો! ? સાધુએ સ સારી બનીને ભેખ લજવ્યો--એનું પરિણામ એ ભોગવે. એમાં પાટણુને શું? મયારાજતે પણુ શું ? અને સ'ધિને પણુ શું ?'

' એ તો બરાબર હેો--આમ્રેશ્રરજી | પણુ, મુલચદ જખ્બર્‌ લડવેથે છે. '

“ પ્રજુ ! તમે સ્તમ્ભનકની ભૂમિ ન્નેઈ લાગતી નથી ! જબરામાં જબરા લડવૈયાને તળમાં રાખવાનું ત્યાં બની શકે ! ને યાંના માણુસોને પણુ એવી વાતનો કુદરતી ઉત્સાહ.'

છે. તમારામાં કેઈ લડવૈયા ? ને રણુકુશળ અનુભવી યોદ્દાઓ ? '

“ રૃવસ્થાનને। રક્ષણુભાર તો એવાને માથે જ છે નાં ? અજાનભટ્ટે પોતે--ખેટકના ખાહાણુરાજ છે; ક્ષત્રિયોને પણુપાણી ભરાવે એવા !' હ

“ત્યારે આં રત્ન મારી પાસે યા દો, મહારાજજી ! હું તમને પછીથી ત્યાં મળી જઈશ. મહારાજ પાસે કચ્છમ'ડલ આનુ મૂલ્યાંકન પણુ નક્કી કરી મોકલી દઈશું ! તમે યિ મૂલ્યાંકન ગું ધારે છે ?”

“ પ્રભુ! આ તો શાસનદ્દેવીની પ્રસાદી છે ! '

' એટલે તો હું મૂલ્યાંકન ખોલી શક્તો નથી; પણુ મહારાજ ભીમદેવને ને પાટણુને ને અવ'તીને સોને ભારસુક્ત કરવાનું તમે બીડું' ઝડપ્યું--પછી તો અવધિ જ થઈ નાં? હવે તા પણુ લીધું તે સાંગોપાંગ પાર્‌ ઊતરવું જઈ એ. આનું મૂલ્યાંકન ન હઊેય--મણારાજ એવા દેવસ્થાનમાં તો જેટલું આપે એટલું ઓછું.' દામેોદરને લાગ્યું કે એણુ આમ્રેશ્વરનો સાથ તે! મેળવી લીધા હતે; હવે અજાુનભટ્ટ આવી નનય એટલે કામ બરાબર પાકું થઈ જયઃ તેણું તરત આયુષને ખેલાવ્યે।.

“આયુષ ! આસમ્રેશ્વરજને સ્તમ્ભનક સુધી પહોંચાડવા ક્ણુ તું જરો ? હવે તો એમણું ઝડપથી પાછું પહોંચી જવું પડશે !

“મહારાજ ! મારો અશ્વ પણુ વેગવાન ડાધ! નહિ આવે! હું કાલે જ ઊપડી જઈશ. એટલામાં આને અજુનભટ્ટ પણુ આવી નાશે !'

નમસ્કાર કરીને આમ્રેશ્રર ઊઠયો. દામોદર એને જતો જોઈ રલો. સ્તમ્ભનકને આ પૂજરી--લીધું કામ પાર ઉતારે તેવો તો લાગ્યો. પણુ તે છતાં--કોને ખબર છે ? મુલચ'દ્ર તા અનુભવી યોદ્ધા રલ્યો--એટલે એ જેવે દેખાતે। બ'ધ થયે।કે તરત દામોદર આયુષ તરક્‌ વળ્યે!.

“ તને કાતિકે સમાચાર આપ્યા તે તેં ખેટકના બાહ્મણુસજને પહાંચતા કયો હતા ? '

“ ના, પ્રજુ ! પણુ એ ખેટકને। ખાહ્મમુ આમની સાથે જ દતો, એ પણુ આવી રલે ૯શે.'

“ એમ? ત્યારે તો એ આવી જવો જેઈ તો હતો. હ ભટટ કેમ તહિ આવ્યો હેય ? કાલે સાંજે તો આપણે પાટણુને પ'થે ઊપડવાનું છે. કેઈ ને ખબર ન પડે--તે પહેલાં સવારે આંહીં પાછું આવી જવાનુ છે. સાંઢણી તે તે” નનેઈ ને # મે।કલી છે નાં ? '

“ પ્રજ્નુ ! સાંહણીને ત્રણુ દ્વિસ અગાઉથી તળેટીમાં આરામ પણુ આપી રાખ્યો છે !'

દામોદર આંટા મારતે મારતો પોતાના વિચારમાં એટલે! મસ થઈ ગયે! કે આયુષ કયારે પ્રણામ કરીને ચાલી ગયે! એ પણુ એના ધ્યાનમાં રહ્યુ' નહિ. કાંઈક કોલાહલ થતો સાંભળીને એણે બહાર દિ કરી, તો કેઈ એક ૫ડ૭'દ આદમી આવો રશ્રો હતો, અને તેની પાછળ દડનાયક વિમલને। યે।દ્દો રાડતેો હતો.

38
લેખ
કર્ણાવતી
0.0
"કર્ણાવતી" એ ઐતિહાસિક કાલ્પનિક માસ્ટરપીસ છે જે વાચકોને પ્રાચીન ભારતની વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીમાં લીન કરે છે.  15મી સદીના કર્ણાવતી સામ્રાજ્યની પૃષ્ઠભૂમિ પર સેટ કરેલી, આ નવલકથા ષડયંત્ર, રોમાન્સ અને રાજકીય ઉથલપાથલથી ભરેલી મનમોહક કથાને વણાટ કરે છે. વાર્તા પ્રબળ ઈચ્છાશક્તિવાળી નાયક, પ્રિન્સેસ મીરાની આસપાસ ફરે છે, જ્યારે તેના પિતા, રાજા, પાડોશી રાજ્યના વારસદાર રાજકુમાર દેવ સાથે તેના લગ્નની ગોઠવણ કરે છે ત્યારે તેના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે.  આ રાજકીય રીતે પ્રેરિત જોડાણ બે રાજ્યો વચ્ચે શાંતિનું વચન ધરાવે છે, પરંતુ મીરા તેના ભાગ્યને એટલી સરળતાથી સ્વીકારવા તૈયાર નથી.  તે એવા સમાજમાં પોતાનું વ્યક્તિત્વ દર્શાવવા માટે કટિબદ્ધ છે જ્યાં મહિલાઓની ભૂમિકાઓ તેમના પિતા અને પતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે
1

ધારાનગરી તરફ જતાં

30 October 2023
1
0
0

નેબુમીસાંજતે। સમય હતો. નાના નાના ડુંગરાટેકરાઓમાંથી પસાર થતે, વાંકે।ચૂ'કો, અને ધારાનગરી તરફ જતો સીમનેો માગ ધીમેધીમે મુસાફ્રવિહેણા ખનતો હતો. અજવાળુ એણછું થતું હતું, અને આધેનાં દશ્યો! ઝાંખા અંધકારમાં

2

એ અજાન્યો આદમી કોન?

30 October 2023
0
0
0

શોડી વારમાં એમણું એક મહાન ગજરાજને રસ્તા ઉપર આવતે દીઠે।. એતી આગળ સુગ'ધી તેલની મશાલ લઈ ને ખે “ણુ ચાલ્યા આવતા હતા. મશાલનું તેજ રસ્તા ઉપર્‌ પડીને પાછળ આવનારને માર્ગદર્શન કરાવતું હતું. ગજરાજની આગળપાછળ ત્રણ

3

શ્તપાદને। વેપારી

30 October 2023
0
0
0

કૅદર્તકસ્વામી મુંજસાગર તરક ગયે! એટલે ચે।રપગલે દામોદર પાછે! ફર્યો. મઠ વિશાળ હતે! અને તેને કરતી થે।રતી વાડ હતી. એ વાડમાંથી કેઈ છી'ડુ' શોધી કાઢવા માટે દામોદરે એતી બીજી બાજીનો રસ્તો લીધે. દામોદર ચકરાવે। લ

4

મંજુસરમા

30 October 2023
0
0
0

કેલચ'દને જનમબ્નેગે'દર કહેવામાં પશિાનરાશિએ અતિશયોક્તિ કરી ન હતી. સાધુ હતે! ત્યારે કુલચ% નિસ્પૃહતાને જીવનકલા તરીકે પોતાતી બનાવી શકો ભતે. રાગમાત્રને મતમાં ને મનમાં શમાવી દઈ ને એણે પોતાના સ્વાન'દતી એક અનો

5

પદ્મશ્રી

30 October 2023
0
0
0

કુવિકુલગરુ કાલિદાસ, માળવી સ્ત્રીની કલ્પના કરતાં શા માટે સ્વગેગાના સોનેરી પહારેણુથી શબ્દોને છાઈ દે છે એ હવે મને સમ”નયું, દેવી ! ' “શા માટે? ' પદ્મત્રીએ જવાબ વાળ્યો. પણુ એની દડી જેઈને કલચ ચમકી ગયો.

6

ફુલચંદ્ર નુ નિશાન

30 October 2023
0
0
0

ભેસ્મલ્લે ન્યારે કહયું કે નૌકા આવી રહી છે હારે ત્વરાથી નીચે શી રીતે પાછા કિનારે પહોચી જવું--એ કાતતિકસ્તામીને એક કોયડો થઈ પડચા. ઉપર જય તો માલવના કોઈ ને કોઈ માણુસની નજરે ચડૅ. નીચે પાણીમાં ઊતરી તરતો! નય

7

અંધારી મદદ

30 October 2023
0
0
0

કેડચ'દે જે તીર ફે“ક્યું' તે બરાબર એના નિશ।નને % વીંધી શક્યું હતું. કાતિકસ્વામી હોડીને સામે કાંઠે પહેંચાડી, ૨!%કુમારીની વિદાય થવાની *રાહ જેતો ઊભે રલો સતો. રાજકમારીની સવારી એણું ધાર્યા કરતાં ડાંઇક વ

8

દામોદર ની ચિંતા

30 October 2023
0
0
0

દાસેો!દરશે ધણા વખત સુધી કાતિ કની રાદ નેઇ પણુ રસ્તા ઉપર કેઈ આવતું હેય તેવું લાગ્યું નછિ. તે ચિતામાં પડી ગયે!ઃ ગુપચુપ છેક મુંજસાગર સુધી પણુ જઈ આવ્યો. યાં સધળુ' શાંત હતુ. એના મનમાં હવે મુશકા જન્મી, ચોક્ક

9

દામોદર કુલચ'દ્રને મળે છે

30 October 2023
1
0
0

કમાર જયસિદના અચાનક થયેલા આગમનને લીધે કુલચન્દ્ર પોતે ફરે'કેલા તીર વિષે એ વખતે વધારે ન્નણી શકયો ન હતો. પરંતુ એને અંતરમાં ૬ઢ શ્રદ્ધા હતી કે સામે કાંઠે જે માણુસ હોડી લઈ ગયો છે--તે ગમે તે હોય--પણુ એને શિક્

10

પ'ડેતરાજ ઉવટની વાટિકા

30 October 2023
0
0
0

કૅ।તિક વહેલી સવારે જગ્યા ત્યારે આશ્ચર્યચકિત થડ ગયો. પોતે ધારાનગરીમાં હતો. એને પાલખીમાં જ ગાઢ નિદ્રા આવી ગઈ હતી, એટલે શી રીતે પોતે આંહી આવ્યો એ વિષે એને કાંઇ જ ખખર ન હતી. એવી વેદના તા વણી ઓછી થઈ ગઈ હતી

11

સરસ્વતી ના મનોરથ

31 October 2023
0
0
0

' તમે, બહેન ! ગુજરાતનાં છે। એ અમારા સુભાગ્યની વાત છે, ' ક્રાતિ“ક ખોલ્યે।. “ ગુજરાતના હોવાનું ગોરવ તે મને છે, સુભટ્ટરાજ ! પણુ અવ'તીએ મને અમ્રત આપ્યું છે. મારે। દેહ ગુજરાતને, પણુ મારે પ્રાણુ તે! માળ

12

રસ્તો શોધ્યો

31 October 2023
0
0
0

કૅ।તિક સરસ્વતીની દઢતા ન્નેઈ ને આશ્ચર્ય પામ્યો થતો. તે કુલચદ્રને પણ ગણુકારતી ન હોય તેમ કેવળ અતિથિધમની વાત કરી રહી હતી. એની ગણના પ્રમાણે તો કલચ એના અતિથિને લઈ શકે નહિ--પછી એ ઘ્ારાનગરીને। દ'ડાધીશ હૈય કે

13

પ'ડેતની પુત્રો

31 October 2023
0
0
0

કર।તિ કે હવે એક વાતતે। મતમાં નિશ્રય કરી લીધો. ગમે તે થાય પણુ સરસ્વતીને અપમાનભરૅલી સ્થિતિ સહન કરવી પડે એ પરિસ્થિતિ આવવા % દેવી નહિ. એમાં પોતાના કાર્યની પણુ સિદ્ધિ હતી. એટલે એ અ'ધાર* થવાની રાઉ જેતા શાંત

14

અરે! આ તો ક્ણાવનોા સેનાપતિ

31 October 2023
0
0
0

કે।ર્તિકસ્વામીને ખબર હતી કે પોતે જે તરક જઈ રહયા તો તે તરફ સોમમપતિ તૈલીનું મકાન છે. પણુ શોમપતિ તેલી વિષે એને વિશેષ માહિતી નહેતી. સોમમપતિ તેલી ધારાનગરીને વિશિષ્ઠ પ્રકારનો ગણી રરાય એવે માણુસ હતો. એ સ

15

સોમપતિ તાઈલી

31 October 2023
0
0
0

બીના દિવસનું પ્રભાત થયું અને કાતિકસ્વામ્યો ચિતામાં પડયો. રાત તો એણું ગમે તેમ કરી આ પોતાના કદખખાનામાં ગાળી, પણુ હવે આંહી વધારે વખત થેભવું એ જ્નેખમભરેલું હતું. તે પોતાના ખ'ડમાંથી બહારના રસ્તા ઉપર આવતાજત

16

મહાકાલેશ્વર ના મંદિર મા

31 October 2023
0
0
0

કા।તિકસ્વામો વિષે દામોદરે પડિત ઊવટને ત્યાં તપાસ કરી. કાતિક ત્યાં ન હતો. આવ્યો હતો--એવા સપણ સમાચાર પણુ ત્યાંથી મળ્યા નહિ. પોતે રાજભવનમાં અતિથિ હતે. પ'ડિતને ત્યાં ”નતે જતાં તો કુલચદ્રની શ'કાતે વધારવા ને

17

ચ'ડિકાશ્રસમ॥

31 October 2023
0
0
0

સ્્‌હારાજ ભોજરાજ આવ્યા છે એ વાત થોડીવારમાં તો કણોપકણું આખી મેદનીમાં પ્રસરી ગઈ. લોડે ઉત્સાહના પુરમાં ધેલા બન્યા. દામે।દરને તો દેવરાજે સમાચાર આપ્યા થતા કે પ'ડિતરાજ ઉવટ ચ'ડકાશ્રમમાં અનુદ્ટાનમાં બેટા છે.

18

કાર્તિક છટક્યો

31 October 2023
0
0
0

પાલખી ન્યારે વિશાળ વાટિકાના એક અ'ધાશ્યા ખૂણુ।[માં અટકી, ત્યારે કાતિકે ખદાર ડોકું કાઢયું. “ કેમ ? આંહી ઊતરવાનું છે ?' તેણે ચારે તરફ દણ્િ કરી. રાજમહાલયના પાછળના ભાગની અવાવરુ વાટિકામાં તે આવ્યો હય એમ એતે

19

દામોઇદરની રત્ન પરીક્ષા

31 October 2023
0
0
0

_"પ્રુભાતમાં મહાકાલેશ્વરનાં દશન કરી આવી દામોદર કાંઈક સ્વસ્થતાથી ખેડે! હતો. એટલામાં પાસેના ખ'ડમાં થતા ખખડાટે એ ચૉંકી ઊઠયો. એણું વધારે ષ્યાન દીધું. તો કાંઈક ધીમો અવાજ આવતો લતેોઃ “પ્રભુ! આ... ઉઘાડા . . ઉ

20

ઉદચા દિત્ય

31 October 2023
0
0
0

દાસે।દરનેો ઉદયાદિત્ય વિષેનો ખ્યાલ સાચો હતો. અવ'તીતો પૂવ દિશામાં ભીલસા--કાલિદામે વણુવેલી વિદિશા નામે નગરી હતી. એ નગરી તો કાલધમ પામી ગઈ «તી. પષ્ય એના જ સાન્નિધ્યમાં એક તઃક ભગવતી નમદાથી રક્ષાયેલું અને બી

21

દામેદર સાધિવિયણહિક પદનેપ સ્વીકાર થાય છે.

31 October 2023
0
0
0

સ્રાગજ ભોજરાજ આવ્યા. આખુ મ'ત્રીમંડળ પ્રણામ કરતું ઊભુ' થઈ ગયું. સિ'કાસન ઉપર મહારાજે ખેઠંક લીડ]ી અતે એમના માથા ઉપર સુત રત્નજડિત છત્ર શોભી રહ્યુ, પડખે ખે સુંદરીએ ચામર ઢોળતી ઊમી રહી. દ્દાર ઉપર પ્રતિઠાર આવ

22

વામડન પંથે

31 October 2023
0
0
0

કેલચ'દ્રતે સ'દેશે! લઈ નૅ કે!ણુ જ્ય છે કાતિક ? રણેુંન્દ્ર ?' “ ના, પ્રભુ ! કઈક બીજે છે. ' “ તને ઓળખે છે ?' ' જીઈને પણ શકા ન પડે માટે કોઈ નવે। જ આદમી જતો લાગે છે. કદાચ એ તરફનો જ હશે. મતે આળખ

23

કુલચદ્ર માતૃશ્રાદ્ધ

31 October 2023
1
0
0

કુલચ'દ્ મોટા હાઠંમાડથી માતૃશ્રાદ્ધ ફરવા માટે સિદ્ધપુર્‌ જઈ રહ્યો હતો. પાટણુ અને અવ'તી વચ્ચે સ'ધિ હતી. કર્ણાટ પાછું શાંત પડી ગયેલું હતું. હૈથયો હજ સળવળતા ન હતા. એટલે કુલચ'દ્રે મે।કલેલા પાંચ, પદર, સે),

24

સ્તભંકો આચાર્ય

31 October 2023
0
0
0

દ્ટાસોદર સ"ાવતી પહોંચ્યો ત્યારે ત્યાંની શોભા ન્નેઇને મુગ્ધ થઈ ગયો. જે ચ'દ્રાવતી એણે ન્નેયું હતું--અને જે ચ'દ્રાવતી આજે એણે ન્નેયું એમાં તો આકાશપાતાળનુ' અંતર હતું. આજની આ ચ_દ્રાવતીમાં એણે ડેર કેર દડનાય

25

દામોદર એ આમેશ્વર ને શુ કહ્યું

31 October 2023
0
0
0

“બામ્રેશ્વર એકલે બીજે દિવસે રત્ન લઈ ને દામે।દરની પાસે આવ્યો. દામોદરને તા હવે સ્તમ્ભનકની વાતમાં પૂરે પુરો રસ હતે. આમ્રશ્વર ત્યાંથી જ આવી રલો હતો; એટલે ત્યાંની બધી હકીકત મેળવી લઈ કાંઈક યોજના નકકી કરી ના

26

ખેતર નો બ્રાહ્મણ અર્જુન ભટ્ટ

2 November 2023
1
0
0

અરે ! તમે મહારાજના કામે સું, મહારાજના સગા થઈ ને કેમ નથી આવ્યા ? એ રસ્તે કોઈનાથી અવાય જ નહિને. તમે આવ્યા શા માટે ? ચાલો, પાછા ફરે। ભટ્ટરાજ ! નાહકના ખે ખોલ વધુ સાંભળશે !” વિમલનેો યોદ્ધો એક ઊંચા પડછ'

27

મધરાત અતિથિ

2 November 2023
0
0
0

કલચ આવે છે--એ સમાચારે પાટણુને ખળભળાવી મૂકયું ઉતું. એ તો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર આવતા હતો--તે પાટણ તથા અવ'તી અત્યારે તો ગાઢ મેત્રી “નળવી રહ્યાં હતાં, વળી સાંધિવિત્રહિક દામોદર પણુ ત્યાં અવતીમાં ખેઠે।

28

મંત્રણા સભા

2 November 2023
0
0
0

કેલચ'દ્ આવે છે એ સમાચારે જેમ લોકને ઉસ્કેયા હતા તેમ એ સમાચારે રાજમત્રીઓને પણુ ઉશ્કેયો હતા. પાટણુના રાજમ'ત્રીએ આ વાતને। ઉકેલ લાવવા રાજદરબારમાં ભેગા થયા હતા. મહારાજ ભીમદેવ કચ્છમાં હતા. મહારાણી ઉદ્યામતિ જ

29

કુલચ'દ્ર સપડાયે

2 November 2023
0
0
0

પ્રુભાતમષાં પાટણના દરવાન્ન ખુલ્લા ન્નેઈ વ કુલચરના આશ્ચયને। પાર રહ્યો નછિ. તેણે રણેન્દ્રને કહ્યું: દામોદર મહેતા જ છતો નાં? રણેન્દ્ર !” “હા, પ્રભુ! એ જ કાઠું અને એ જ હબ. અ'ધારામાં વધુ ખખર તો ન પડી,

30

સર્વનાશ

2 November 2023
1
0
0

“બત્યત સાવધાનીથી કુલચ'% પોતાને રસ્તો કાપી રહ્યો હતો. એના મતમાં એક વાતતી ધરપત હતી કે એણે પટ્ટણીઓને સિદ્ધપુરને કે ખેરાલુને કે આન દનગરને માગે રાથ નેતા રાખ્યા છે; છતાં આ તરફ પણુ ભય નહિ જ હોય--એવું એ માનતો

31

મહરાજ ભેજને! પ્રત્યુત્તર

2 November 2023
1
0
0

સૃહારાજ ભોજ “ સરસ્વતીકઠાભરણુ 'તા ભતગ્ય પ્રાસાદતી ચ'્રશાલામાં ખેઠા હતા. સાંધ્ય સમય હતો ર ગબેરંગી આકાશ ખીલતું આવતું હતું; ચ'દ્રાવતીથી પાછો ફરેલ ઉદયાદિત્ય શિલ્પી ગણુધરતી વાત કહી રલો હતે. જુમા જયસિંહ, #&

32

વિષકન્યા થા વિષહન્યા

2 November 2023
1
0
0

રેશેન્ડની પછવાડે જ, મહારાજ ભોજરાજ પાશેથી કુમાર જયસિંહ પણ ખહાર નીકળ્યો. એ પાસેના ખ'ડમાંથી પસાર થયે! કે તરત પદ્મશ્રીએ દોડીને એને હાથ પકડયો. તે ગભરાયેલી હતી. અને અત્ય'ત આવેશમાં ને ઉદ્દેમમાં હતી. ' ભા

33

ફુલચંદ્ર મૃત્યુ નો મહોત્સવ માને છે

3 November 2023
0
0
0

જશુન્ક્રની પાછળ જ થેડી વારમાં એક બીજ સાંઢણી પણુ ધારાનગરીના દરવાન્નમાંથી ખણાર નીકળી. એના ઉપર ખે્ટેલી તસ્ણીએ દરવાનનમાંથી બહાર નીકળતાં જ પાછા ફરીને નગરીને ખે હાથ ન્ેડીને અત્યત ભાવથી પ્રણુ।મ કર્યા. અનેકોન

34

વશ કોને મદદ કરશો

3 November 2023
0
0
0

જ્યારે મુલચ રજની ચેહ બળી રહી અને એક મુઠ્ઠી રાખમાં એનો કદાવર દેહ સમાઈ ગયો, ત્યારે જીંદગીમાં પહેલી વખત આ અજીંનભટ્ટની આંખમાં આંસુ આવ્યાં પ્રભુ ! છાશવારે ને આતવારે કૈટલાયને નદીકાં ઠે બાળી આવીએ, મડદાં તો મ

35

મહારાજ ભોજન ની છેલી કનક સભા

3 November 2023
1
0
0

3ેદયાદિત્ય ને મત્રીશ્વર રોહક મહાર।%ન ભે!જની પાસે: પહોંચ્યા ત્યારે કર્ણાટતી નતિકા મનેોસા નતમસ્તકે મહારાજને સ'રેશે આપી રહી હતી. મહારાજની સામે ત્યાં એક કણીટી પ'ડિત પણ બેઠે! હતો. ત્યાં વિધાપતિ ભાસ્કર ભટ્ટ

36

કુમાર જયસિંહ

3 November 2023
0
0
0

સહારાજ અભાન થયા એટલે જયસિ'8 તે રાતે દામોદરતે મળવા ગયે. કુમાર જયસિહતે અત્યારે આવેલ ન્નેઈને દામોદર ધા ખાઈ ગયેો1. ધારાનગરી કણ દેવના આવવાના સમાચારે ઉપરતળે થઇ રહો હતી, તેવે વખતે રાજભવન, કેટ, સૈન્ય એવાં એવા

37

મહારાજ ને બનાવેલી ગાથા

3 November 2023
0
0
0

ઈલદર્ગા પાસેની સોલકી સન્યની છાવણીમાં “બરે જાલાહલ થઇ રહ્રો હતોઃ સેનિકો આમતેમ દોડતા *તા. કોઈની શોધ ચાલતી હતી. મહારાજ ભીમદેવ બાલુકરાયને કહી રલા હતાઃ “ બાલુકરાય ' પણુ એ નનય કયાં? મે તો અમસ્તો સહજ વિનેદ કર

38

કોન સાચુ

3 November 2023
0
0
0

કોર્તિકસ્વામી મહારાજ ભીમદેવની હલદુ્ગ પાસેની છાવણીમાંથી દડનાયક તરક વળી ગયે। હતો. દડતાયકને પૂણષ્પાલ ઉપર દેખરેખ રાખવા અને તક મળ્યે ધારા તરક ધસી આવવાને! દામોદરને! સ'દેશે કાતિ કે કલો. દડનાયક એકલે! મહારાજને

---

એક પુસ્તક વાંચો