_"પ્રુભાતમાં મહાકાલેશ્વરનાં દશન કરી આવી દામોદર કાંઈક સ્વસ્થતાથી ખેડે! હતો. એટલામાં પાસેના ખ'ડમાં થતા ખખડાટે એ ચૉંકી ઊઠયો. એણું વધારે ષ્યાન દીધું. તો કાંઈક ધીમો અવાજ આવતો લતેોઃ “પ્રભુ! આ... ઉઘાડા . . ઉઘાડા | '
દામોદરને આશ્રય થયું. તેણે છમાં જઈને નીચે દણ્ કરી તો ભેસ્મલ્લ પોતાના પ્રતિહારીના સ્થાન ઉપર જ ઊભે। હતો. દામોદર પાછે। આવીને શાંત ખેસી રલો. અવાજ કરી ફરીને આબ્યો. હવે તેણે ધીમેથી પેલા ખ'ડનું બારણું ઉધાડયુ'. અ'દરથી તરત કાતિકસ્વામી બહાર નીકળી પડજો.
“અરે! ..”'
“ પ્રભુ ! હમણાં ખોલતા નહિ. વા પણુ વાત લઈ જાય છે. વખતે કોઈક નીચેથી ઉપર આવતું હશે ! '
' અરે પણુ તું હતો કયાં ? તતે ખબર છે કે મુલચ'દ્રે આપણી કેવી ખેઆબર કરીં છે ? તારી ગણુના ગુપ્નચરમાં થઈ રહી છે !'
“એ બધી વાતનો નિકાલ થરો, પ્રભુ ! પહેલાં મારીવાત તે। સાંભળી લ્યો. '
" તું અત્યાર સુધી કયાં હતે ? '
“ટ્'કામાં જ કહી દઉ. પહેલાં ઉવટ પ'ડિત. પછી સોમપતિ તલી. પછી ઉન્જેનનેો રસ્તો. પછી ચ'ડિકાશ્રમ. '
“ચડિકાશ્રમમાં તું હતો? મે' તો જેયો નહિ !'
“ ચ'ડિકાશ્રમમાં તો કાલે જ આવ્યો, પ્રભુ ! એટલામાં તો તરત જ કુલચ'દ્રે સૈનિકે મોકલ્યા. પાલખીમાં મને ઉપાડ્યો. સમજવ્યું કૈ ચાલો તમને મહાઅમાત્ય સંભારે છે, ને આંહી આવી ગયા છે. તમે રાજઅતિથિ છે. હું મનમાં તે ધણું સમન્યે। કે રાજકેદી ખનું છું પણુ બીજે ઉપાય ન હતો. રાજવાટિકામાં પાલખી ઉતારી !'
“હૈ ? શું કહે છે ? ત્યારે તો તારે ભોં ભારે પડીહશે ! '
' હા, પ્રભુ! ભાં તો ભારે પડી. પણુ ખરી ઉ૪ીકત હજી ખાકી છે. ત્યાંથી તક લઈ ને હું ભાગ્યેો--કભી મૂડીએ. ' મારી સમક્ષ ઊભેલા મશાલચીને પાક્યો, મશાલથી સૈનિકેનાં વસ્તા સળગાવ્યાં. એટલે થયે ગેટે. તેનો લાભ લઈ ર્।જ| વાટિકાના એકાદ શૃક્ષ ઉપર ચડી બેઠે।. ત્યાં એક બીજ મિત્રનો ' પણુ ભેટો થયે!. તેતી મદદથી પછી આંહી” આવી ગયે ! '
“પણુ આંહીં શી રીતે આવ્યા ?'
“સો આવે છે એ રીતે. પ્રકરીની નજર ચુકાવીને, ઝાડ ઉપર ચડી, અગાશીમાં ઊતર્યૌ ને ત્યાંથી પછી આંહી' આવ્યો.'
'ને પેલે તારો મિત્ર ?'
“એ બિચારા હજી નીચે ભ'ડકિયામાં સડે છે ! '
' પણુ પ્રભુ--એક વ્યાપારીની વાત મારે ડરવાની તે તમને કદાચ મળવા આવશે .. જ કાતિકનું વાકય અધૂરું રહી સયુ; સેં ઉપર આવવાને અવાજ સ'ભળાયે।. ત્વરાથી કાતિકક પાછે ખ'ડમાં “ પેસી ગયો. દામોદરે ધીમેથી સાંકળ ચડાવી દીધી. તે પાછે। સ્ત્રસ્થ થઈ ને ખેસી ગયે. ભેસ્મલ્લ આવ્યે ત્યારે એની આંખે ખ'ધ હતી ને હાથમાં ભગવાન ૨ની માળા ચાલી રહી હતી. ભેસ્મલ્લ વાત કહેવી કૈ ન કહેવી એ વિચારમાં એક ઘડીભર થેભ્યો. ત્યાં આંખે માળા અડાડી “ જય સહાકાલ ! જયે પ્રભો | જય શ'ભો ! જય સોમનાથ ! ' કરતા દામે।દરે આંખે! ઉધાડી. ભેસ્મલ્લને સામે ઊભેલ જેઈ તેને ખોલવાતી નિશાની કરી. હોઠથી રૂદ્રનો નપ તો. ચાલુ રલ્રો.
“ પ્રભુ! એક વ્યાપારી આવ્યો છે--રત્નમાણિકયને।. કહે છે, એર'ડપલ્લીથી આવું છું. એવી પાસે મૂલ્યવાન ન'ગ છે--ને બતાવવા આવ્યો છે !'
“ઓ હો હો! શું મારા પ્રભુતી કૃપા છે, ભેસ્મલ્લ ! હું વિચાર કરી રલો હતો કે મહારાજે મતે એક નંગ ભગવાન સહાકાલતે ચરણે ધરવાનું કહ્યું હતું ખરું, પણુ એવું નગ આંહી મળશે કે નહિ--ત્યાં આ વેપારીને સામેથી ચાલીને ભગવાને જ મળવા મોકલ્યો. ' દામોાદરતી માળા પૂરી થવા આવી.
“કાંતો છે ? તમે શું કહું ?' દામે।1દરે ઈશાનરાશિને ત્યાં જે સાંભળ્યુ હતું તે યાદ કર્યું. એને જ પાછે! સોમપતિ તૈલીને ત્યાં જયો હતો. દામોદરનું' આશ્ચર્ય વધતુ ગયું. એ જ માણુસ આ હશે. હમણાં કાતિક પણુ એ ૦૮ વાત કેરી રેલો હતો.“કહે છે, એર'ડપલ્લીથી આવું છું ! '
“એમ ? આવવા દ્રો, આવવા ધ્રો. ”
ભેરુમલ્લ નીચે ખબર આપવા ગયે. એ નવાં ખે ડગલાં નીચે ઊતયોં હશે ત્યાં પાસેના બંધ ખ'ડમાંથી એક અવાજ આવ્યેઃઃ “ પ્રભુ !'
“ દામોદરે ઊડીને ત્વરાથી અનાજ ન થાય તેમ બારણું ખોલ્યું, કાતિક સાથે એક ખીજે આદમી હાથ ન્નેડીને ઊભો હતો. દ્રામોદર્ના આશ્ર્યને। તો પાર રલ્યો નહિ.
“ અલ્યા--આ કેોણુ છે ? આંહી --આંહી' કયાંથી ? અયારે?'
“ પ્રભુ! એ બધું હમણાં કહેવાનો સમય નથી. ભેસુમલ્લ અખધડી પાછે! આવશે. એ જેને લઈ ને આવે છે તે . . .'
કાર્તિક પાસે સયો. તેણુ દામોદરના કાનમાં ધીમેથી કાંઈક કલ્યું.
“હૈૅ'!' દામોદર આશ્ચયથી સ્થિર થઈ ગયે,
ક હય નાણુ!”
“ચોકસ છે--તમે જેન્નેને, મારે આઢલ્યું કહેવું હતું. હવે આ ખ'ડ બધકરે--ડહું આંહીથી નીચે જઈ સ્નાનઆદિથી પરવારુ' છું.'
“દામોદર કા્તિકકની વાત પર વિચાર કરતે। સ્વસ્થતાથી ગાદી ઉપર્ પૂરો! ખેકે। ન બેઠે। ત્યાં ભેર્મલ્લે ખે માણુસ સાથે પ્રવેશ કર્યો. તેમાંના એકને માથે સોનેરી પાધ હતી. પગમાં ભરતભરેલી રૃપેરી મોજડી હતી. હાથે રત્નનો બાજુબ'ધ હતો. ડોકમાં હીરામાણિકષનેો હાર, ને કાનમાં બહુમૂલ્ય મૌક્તિકનાં જુડળ શેભભી રહલાં હતાં. ઉજ્જેનતે મ્રેષ્ઠમાં મ્રેષ્દ શ્રેષ્ઠી પણુ જેને પડખે ઝાંખા પડી જાય એવે! તેનો દેખાવહેતો. હોઠ ચણુ!ડી જેવા લાલ હતા. આંખ વિશાળ, સ્વચ્છ, ને તેજસ્વી હતી. રાજવ'શી ગોરવથી એ અ'દર આવ્યે.
“આવો, આવે, ત્રેષ્ઠીજ ! આવે।. તમારે વિષે તો મે ધણુ' સાંભળ્યું છે. દરવષે મહાકાલેશ્રર આવવું થાય છે કાં ?' દામોદરે આવકાર આપ્યે. કાતિકની વાત એને સાચી લાગી. નાગદેવ હેય તે! ના નહિ. તે સૃથમવેધક દશથી બ્રેછીને જઈ રલો.
' નાગદૅવ દામોદર પાસે આગળ આવ્યોે.. સો।મપતિ તેલી ચદતતી એક નાતી પેટી પાસે રાખી તેને સાચવતે! જર્ા દૂર ખેઠે!.
' મે' એમ સાંભળ્યું છે, પ્રભુ ! કૈ મહાકાલેશ્વરને ચરણે આપને એક ન'ગ ધરવું છે !'
' હા, મારેધરવું તો છે, ત્રેઇીજી ! પણુ અમને પે।!સાય તેવા માલ તમારી પાસે હશે? મહારાજ અવ'તીનાથને તમને પરિચય રણો--એટલે અમારી ગુ'ન્તશની વાત કરી સારી!'
' અવ'તીનાથ પોતે તે! મહાન પરીક્ષક છે--તુરગના ને તરલ રત્નોનાં--”
શ'કા ન પડે માટે વાતને દામે।દર, વ્યાપારનું રૂપ આપી રહલો હતો. પણુ શ્રેછીના જમણુ। હાથ ઉપર છુપાવતાં ન કૂપેલું ધતુષતું એક અત્ય ત આછું આંટણુ તેના ષ્યાનમાં આવી ગયું. તેણું એ તરફ દિ કરી અતે ત્વરાથી નજર પાછી. ખે'ચી લીધી. તે એકદમ સાવધ ખની ગયે. પોતે એકલે! હતો--સામે પક્ષે, ચ'દનતી પેટી પાસે ખેઠેશે સોમપતિ એતી દરેકેદરેક હિલચાલને નિહાળી રહ્રો હતે.“તેલીજ તો ધારાનગરીના છે કે?' “ હા, પ્રભુ !' સેમપતિએ હાથ ન્નેડયા. ચ'દનની પેટીમાંથી એક પછી એક મૂલ્યવાન રત્નો નીકળવા માંક્યા. દામોદર ચકિત થઈ ને ન્નેઈ રહ્યો. કર્ણાટની સમૃદ્ધિને એને! ખ્યાલ ફેરવી નાખે એટલાં ખધાં રત્નો તા આંહી નાગદેવ સાથે ફેરવતો હતે ! એટલામાં ભેર્મલ્લ પાછે! નીચેથી ઉપર દેોડયોઃ પણુ” હ કેમ ? ક “ દડાધીશજી આવે છે !' “પોતે ?' પેલા શ્રેકીએ કહું. તેશું એક દણિપાતે જરાક સો.મપતિ તરફ જેઈ લીધું. સો।મપતિતી નજરમાં ૬& વિશ્વાસ જોઈ તે પાછે સ્વસ્થ બની ગયે।. બત્તેની નજરભાષાની મુશળતા જ્નેઈ ને દામોદર છક થઈ ગયે. હા, પ્રભુ ! પોતે આવે છે--આ આવ્યા !' ભેરમલ્લે જવાબ વાળ્યો. એટલામાં તો મુલચ"(ર આવીને બારશામાં 6 ઊભો હતો. દામે1દર તેતે લેવા માટે ઊભો! થઇને સામે ચાલ્યે।. આજન્મ મિત્રની છટાથી તેણુ તેનો હાથ પકક્યો. “તમે આવ્યા તે બહુ સારું થયું, કક હું મૂઝાતો, તો. મારું રત્નપરીક્ષાનું સાન ઊઠા જેટલું, ને આવા કોઇ વવિદેર! મ્રેોછો આગળ કયાંક, મારું અનાન ઉધાડુ' પડી જાય, એવે મને ભય હતો ત્યાં તમે આવ્યા. એક ન'ગ મારે ભગવાન સહાકાલેશરને ચરણે ધરવાનું છે, મહારાજે કશુછે ધરવાનું--તે હું પસ'દ કરતો હતો--આવે આવે.”
પેલા ત્રેછીએ કુલચ'દ્ોે તમન કયું. સોમપતિએ ખે હાથ નેડીને કુલચ'દ્રને પ્રણામ ફર્યા : “ અરે ! તેલી--તમે આવ્યા છે! ? '
' જી, પ્રભુ ' મહાઅમાત્યને થોડા ન'ગ બતાવવા સેમકાન્તજી સાથે આવ્યે છુ !'
“ એ તો દરવષે ભગવાતને દશને આ વખતે આવે છે, કેમ ?”.
હા, પ્રજ્નુ !”
દામોદર ને કુલચ' પાસે પાસે બેઠા. ખેસતાં કુલચ'દ્રની પીઠ ખ'ધ ખ'ડના બારણા તરફ આવી જય એવી સાવચેતી રાખી દામોદર નિરાંતે એની સામે ખેકે!.
રત્નપરીક્ષા શરૂ થઈ. નાગદેવતા વિશ્વાસ તો હવે ધણુ। વધી ગયો હતો. તેને ખાતરી થઇ ગઈ કે પોતાને કેઈ એળખે તેમ નથી.
દામાદરને વાતમાં ઊડો રસ આવ્યે. તેને કર્ણીટના મૅનાપતિ કમલાદ્ત્યિની *કથા યાદ આવી. આ નાગદેવ-ક્ણીટનો સમય સેનાપતિ દર વષે આ પ્રમાણું આવતો * લાગ્યો. . કણાંટની આવી કોશલ્યપર'પરાથી તે :આશ્ચર્ય પામ્યો. નાગદેવ--મ્રેછી બનીને આવ્યો છે--ને કુલ-. ચ'દ્રને પણુ તેનું ધ્યાન નથી ! દામે।દરને તો પોતાને મદદરૂપ યઈ પડે એવી નાગદેવની હાજરી મધથી પણુ મીઠી
* કસથાદિત્ય તેલપનાો સેનાપતિમ'ત્રી. પોતે વૈલ્ષપ સાથે ઝઘડચેો છે એવા વેષ શજવી તે મુંજ પાસે રહ્યો ને મુંજના સૈન્યને ગોદાવરી પાર કરાવી લેલપને હાથે પરાજય અપાવ્યા,લાગતી હતી !
“ ખોલે।, ક્રેદીછ ! સેમમકાન્તજ! આ ન'ગગ-વેદૂયમણિ છે કાં ?--એનું મૂલ આશરે--મુલચ'દ્રજ તે! જબર રત્નપરીક્ષક રહ્ર॥ા--કેઇ વાત એમની નજર ખહાર ન ણેય, એ એનુ મૂલ્ય કહેશે, પણુ તમે શું આંકે છે ?'
“ પ્રજુ! મણિનુ' કદ એક જ હોય--ને મૂલ્યમાં સહસગણે તફાવત હેય. મૂલ્ય તો તેજનું છે, કદ્નુ' નથી !” *
* બરાબર કલુ, શ્રેછીજ !' કુલચદ્રે દામોદરના ટકા કદ ઉપર વિનેદદ ક્યો. ર
“ અરે શ્રછ્ીછ ! તમતે આ કાવ્યરસસુનો ખ્યાલ નથી લાગતો. ખોલતાં જરાક ભૂલ કરે તો એ તો પાછા વાણીના પષુ સ્વામી રહ્યા !' દામોદર ખોલ્યે. ુ ' પ્રભુ| એમના વડે તે અવતીને। યરા ગેદદાવરી પાર ગયો છે. આ બાજુ પાટણુ ધ્રૂજે છે. ગજરાજના પણુ પોતે એવાજ જબરા પરીક્ષક છે !' ' ુ ' જબરા પરીક્ષક ! અરે! ગજ, તુર'ગ, ને તરલરત્ને! . ત્રણે એમને હસ્તામલકવત્ છે. ” . બહુ રસથો નિહાળીને જેતા છેય તેમ ત્રેથી પુલચ'દ્રની . ડોકની માળા જેવા લાગ્યો, “ પ્રભુ ! આ તો ગજમોક્તિકો છે ! . આશ્રય પામતો હોય તેમ તે ખોલ્યો. જુલચ"્રે હસીને તેને : હા પાડવા ધુષાવ્યું, ને એક રત્ન પસ'દ કર્યું: “ અમાત્યજી ! " આ લે. ' ' “ટું છે આનું, મ્રેદીજ ?' દામોદરે રતન હાથમાં લેતાં મું. ઈ
'“ સવાલક્ષ દ્ૃમ્મ ! '“ સારું.એ રાખ્યું. દ્રમ્મ તમને ચ” ડા! કાશ્રમમાં--કષાં ત્યાં ઊતર્યા છે! નાં--મળી નય તો ?'
* ભલે.'
થોડી વાર પછી નાગદેવ ઊડીને ઊભે। થયે. એને પોતાના ઉપર હવે એટલી આત્મશ્રહ્દા બેસી ગઈ હતી કે તેણે બત્તેતે પ્રષામ કરી રનન લેતાં લેશ પણુ ઉતાવળ ન કરી. દામે1દર એની શ્રદ્દા પામી ગયે.
“ સહાઅમાત્યજ ! ત્યારે રજન લઉં? મારે મહારાજ ઉદયાદિત્યતે પણુ મળવું છે ! '
“એમ? મળે! મળે, આવ્યા છે તો પૃરેપૃરો લાભ લે।. કુલચ£્જએ ઉન્જેનને તો એકઇત્રે રાખ્યુ' છે. ચોરનું નામ નિશાન નથી. તો પણુ તમારું રત્તરહસ્ય જ્નળવન્ને શ્રેીજી ! જાઈને હજી રહસ્યનો પત્તો તો નથી મળ્યે નાં ? '
નાગદેવે જવાબ વાળ્યે!ઃ “ ના રે, પ્રભુ !' પણુ તેને એક પળ દામોાદરના વાકયે વિચાર કરતે કરી મૂકયો. પહેલી વાર તેતી આત્મપ્રતીતિમાં જરાક શ'કાતી છાયા પડી.
દામોદર હસી પડ'યોઃ “ હું તો વિનોદ કરું છું, ત્રેછીજી ! એમ કેણુ તમાચાં રત્નોનાં રહસ્યને ન્નણુવાનું હતું ? ને જાણીને ય શું ? ચ'ડિકાશ્રમ જેવું સ્થળ છે, સોમપતિજ સાથે છે, કુલચ#જને। વન્્જર પહેરે છે--પછી શે વાંધે છે ? '
' જય મહાકાલ ! ' નાગદેવે ખે હાથ જેડી દામેદરને અને મુલચ_'દ્રને પ્રણામ કર્યા. દામોદરે એની પીઠ ફરી કૈ તરત યુલચ'#ને કહું: “ ખોલે।, દડાધીશજી ! મહારાજની શીં'આત્તા છે? હું એ ન્નણુવા કથારતી રાહ ન્નેઈ રહ્રો છું ! '
“ મહારાજ તમને આજ સાંજે મળવાના છે ! 'મુલચ'દ્રે કશુ'. દામોદરે નેયું કે કુલચ'દ્રના મનમાં નાગદેવ વિષે લેશ પણુ શકા ઊપજી નથી. તે મનમાં ને મનમાં ખાન'દ પામ્યે. *
“વાહ વાહ ! મારે એ વિતતી કરવાની હતીઃ ત્યાં તો તમે એ જ સમાચાર આપ્યા. કુલચ'દ્રજ ! અવ'તીનો વાસ અને સિપ્રા નદીના જલતર'ગ--ખરેખર્ તમે ધન્ય છે હે !'
દામોદરે થોડીવાર પ્રતીક્ષા કરી કે આ સામે કાંઈ કહે છે કે તમે પણુ ધન્ય થશે।--તો તો પોતે ઊડા જળમાં ઊતરતો અટકે ને મહારાજના અરધાપરધા નિશ્રયની એટલી માહિતી મળે. મુલચ'્રે વાત ઉડાવી દીધી.
“ પછી તમારે।--પેલે।--શું નામ એનું ?'
“ કાતિકસ્વામી. આહા ! દ'ડાધીશજ ! તમે મતે મોટી ચિ તામાંથી બચાવી લીધે।. એની વાત તે। કરવાની જ રેહી જતી ઉતી. એ ખચારે। ચ“દ્રાવતીથી આવતાં આંહીત'હી કેણુ જણે કચાં, આ અફાટ માનવમેદનીમાં અટવાઈ કત--છે પણુ પાછે જરા ભોળા જેવે।, મારા સિવાય એકલે બહુ રખડયો નથી નાં એટલે !--ત્યાં તો દીક થયું કે તમે પાલખી મે।કલાવી, 'એને તેડાવી લઈ ને છેક આંહી” સુધી સેનિકોના રક્ષણુ નીચે મોકલાવી દીધો! ! એની પાસે પાછી મૌક્તિકમાળા હતી ! . તૈ મેદતીમાં . . .'
દામોદર તો વાત હજી લ'બાવત પણુ મુલચ' આ ટાઢા મારથી ઊચોનીચો થઈ ગયો. દામે[દરને લાગ્યું 'ે યોદ્ધો હમણાં મૂ'ઝાઈ જશે--એટલે એણે ટ્ર'કેથી પતાવ્યું: “રજુ! આ વખતે તે। તમારા આતિથ્યે મને મહાન “ણમાં મૂકયો છે! આવા ત્રદણુનો બદલો તો વળી વળે ત્યારે ! £ીકથયું, મહારાજને મળવાનું છે, ને કાતિંક પણુ આવી ગયે છે, એટલે મારે ચિતા તો ગઈ!”
ત્યારે એ આંહી' આવી તે ગયે નાં ?' મુલચ'દ્રે ઠ'હી રીત રાખવાને! યત્ન કરતાં પૂછયુ'* પણુ એના પ્રશ્નમાં છજૂપાઈ રહેલ રે!ષ ને તીવ્ર ઉદ્દેગ દામોદર કળી ગયે. આ ટ્ર'કો, કદફપે!, નિઃશસ્ત્ર માણુસ પોતાને ઉન્જથિનીમાં હ'ફાવી ગયો એ એને લાગી આવ્યું હતું. જે કે એણે કળાવા ન દીછું. પરતુ એટલામાં તો *દામેોદરે એને મમંપ્રહાર કરી મૂકે એવા વિનયથી પ્રત્યુત્તર વાળ્યેઃઃ “ ત્યારે ? સાન્નેતાજેન આવી ગયે! કુલચદ્રજી ! એ તમારા પ્રતાપે. એ મન કરે. મેં તો કહ્યુ' કરે તું મફતના મૂઝાતો દતો. કુલચ'્રજીતી ઉન્જથિનીમાં તારું કોઈ નામ ન લે. એવે કડક પ્રભાવ એમતે। પડે છે. સાજ્ેતાજો આવી ગયે ! '
“કયા ચ'દ્રાવતી હતો ?'
“ એ ખાજુ સ્તો કુલરદ્રજ! પણુ આ અમારા દડનાયકે હવે ચદ્રાવતીને કયાં ચ'દ્રાવતી રફેવા દીધી છે ? હવે તો એ અમરાવતી બની ગઈ છે. શી શેભા કરી છે ? મે' તમને નહેવું કહ્યુ! આરસની રચના છે--પણુ ન્નણે સ્કટ્કિ કલ્રો જય નહિ !તે એક એક શિલ્પાકૃતિ મૂકી છે ! એક વખત, ૬ડાધીશજ ! જેવા જવા જેવું છે. જરૂર નાએ। ! હમણાં આપણુને કાતિક કહેશે--એ તે જેઈ ને ધેલો મેલે થઈ ગયો છે! અરે ! કાતિક!' દામોદરે કાતિકસ્વામીને મો(ટેથી ખૂમ પાડીને ખોલાબ્યે.
હવે વધુ વખત આ માર ઝુલચદ સહન કરી શ્કષો નહિ.“ જુઓ, મહાઅમાત્યજ !' કુલચ'દ્રનાો અવાજ કાંક વધારે કડક થયે!ઃ દામોદર એતી મૂ'ઝવણુથી વિનેદદ પામ્યે।. “તમે આ પાટણુ ન સમજતા !'
ખડ આખે ભરાઈ નય એવું મોડું હાસ્ય દામે।દર ઠસી રલોઃ 'હા...૩ા.*૦૦* હા... લા એશચું ખોલ્યા ? ઝુલચદજ ! હું કાંઈ એવે। ઘેલો થયે છુ કે આને પાટણુ લેખું? પાટણુ એ પાટણુઃ અત'તી એ અવ'તી.'
“ના, પણુ હં કહં ષછું તે સમજ લે।!--આ તમારી ગાથે છે નાં--"'
“_-કાતિસ્વામી !”
“ હાં, કાતિકસ્વામી. એને તમે કહી દેન્ને કે ,મહારાજ અવ'તીપતિ ભલે એમને દીક પડે ત્યારે તમને જવાબ આપે, જવાબ આપે કૈ ન આપે, સાંધિવિત્રહિક તરીકે સ્વીકારે કે ન સ્વીકારે, જે થાય તે ભલ્ષે થાય--પણુ તમે આંહી' રહે તે દરમ્યાન તમે અમારા રાજઅતિથિ છેો--એ રીત “ળવીને તમે હરે।ફરે--એમાં વાંધો--"'
દામોદરે વચ્ચે જ ઉપાડી લીધું: “ અરે ! દડાધીશજી ! આ તમારાં આતિથ્યસન્માન--અમે કાંઈ નગુષણા છીએ ૧ એ ભૂલી જઈ એ--? એ તો અમતે હમેશાં યાદ રહેશે. આ સન્માન કાંઈ ભૂવ્યુ' ભૂલાય એવું છે ? અરે ! કાતિકસ્વામી ! ભેરુમલ્લ !' દામોદરે પાસે પડેલે! શ'ખ વગાડો.
જવાબમાં હમણાં જ જણે સતાન કરીને પરવાયેો હેય તેવો કાતિક નીચેથી ઉપર આવીને ખે હાથ જેેડીને દામે।દર સામે ઊભો! રજ્રો.
“ દડાધીશજ તને યાદ કરતા હતા--કાતિ'ક !'“ પ્રભુ ! ' કાતિકે બે હાથ જેડીને પ્રણામ કર્યાઃ આપ ખૂબર્ લો નહિ ને હું આંહી' આટલે વડેલે આવું નહે ! આપે પાલખી મે।કલાવીને મને પહોંચતો કરી દીધો ન હોત તા તો હજ કેણુ જણે કચાં હું અટવાતો હોત? શૂં માનવમેદતી મળી છે, પ્રભુ ! એમાંથી રસ્તો કાઢવો એ અજણ્યાનું તો કામ જ નથી !”
કુલચદ્રની અધુરી વાતને જાણુ પૂરો કરવાની તક જ રહેવા દેવી ન હોય તેમ દામે1૬ર તરત પ્રશ'સા કરી :
“ માનવમેદની મળી છે પણુ વ્યવસ્થા કૈવી છે ? કયાંય દઈ ચોરી સાંભળી ₹ કોઈને કેઈ ઉપાડી ગયું એવું સાંભળ્યું ? '
“તા--રે ! કચાંય કહેતાં કચાંય નહિ ને, પ્રભુ ! એક તણુખલું ય કોઈનાથી ખસે એમ નથી !'
' ત્યારે એનું નામ અવ'તીપતિના દ'ડાધીશ ! સમન્યો ? '
“ પ્રભુ! આપે મોકલેલા માણુસે બરાબર સમયસર્ ૬ કરું કૈ મહાઅમાત્ય રાજઅતિથિગ્રહમાં છે ને તમારે ત્યાં જવાનું છે--હં તો મૂ'ઝાતો હતે કે હવે કથાં જાઉ, ત્યાં એણું મતે સાધે આંહી જ મૂકી દીધો !'
કુલચ'દ્ર અચાનક ઊભો થઈ ગયે!ઃ “ ત્યારે અમાત્યજી ! હું 13. ભેસ્મલ્લ ! એ ભેસ્મલ્લ ! કયાં ગયે ? '
ભેરુમલ્લ નીચેથી દોડયો? “ જે, મહાઅમાત્યજને લેવા પાલખી આવશે--' મુલચ'દ ખોલ્યો. પણુ એનો અવાજ કૅપતો હતો.
“પ્રભુ' પાલખી ?' કાતિક હાથ જેડી રો.
“હા, પાલખી. પાલખી આવશે--સંમન્યો ? સાંજેમહારાજ એમને મળવા માગે છે. આતિથ્ય તે। બરાબર થાય છે કે, ભેસ્મલ્લ ? '
“ અરે! એ ચું ખોલ્યા, કુલચદ્રજ ! આપના માણુસના આતિથ્યકોશલ્યમાં કાંઈ કહેવાનું હેય? ડીક ત્યારે જય સોમનાથ ! '
' હા, જય મહાકાલેશ્વર !' મકુલચ'દ્રે જવાબ વાળ્યો.
મુલચ'દ્ર ચાલતો થયો. એની ચાલમાં તીવ્ર અધીરતા હતી. એણુ રોષ દબાવ્યો હતો--પણુ એનો હાથ ધા મારવા અધારે હોય તેમ જરાક કપી રલ્યૉ હતો.
દામાોદરે એ જ્યું. તે એની સાથે થોડે સુધી ગયે!ઃ "પાલખી આવશે કાં? કુલચ'દ્રજી!' દામોદરે એની રજા લેતાં કહ્યું'.
“ અમાત્યજ !' કુલચદ્રે હવે તીવ્ર અવાજે કઘ્યું : “ પાલખી આવશે--તમને લેવા. મહારાજ આજે જ તમને જવાબ આપી દેશે. એ પાલખી રાજગઢમાં #« જરેો--બીજે નહિ જય--મસ. તમારે એ ખાતરી જ્નેતી હતી નાં ? માળનામાં કયાં ગજસેન્ય નથી કૈ આમ તમારી પાલખીને મ્ોઈ આડીઅવળી ફેરવશે ? '
“ હાં--બઅસ--બસ, દ'ડાધીશજ ! પેલું વળી નાહકનું પાટણુપતિને .. . હા... હા... હા...' દામોદર હસીને વાકચને અધૂરું મૂષ્ટી દીધુ.
ઝુલચદ એ અધૂરા મમને સહી શકયો નહિ: “ પાટણુ આવે, આવે શું કરો છે, અમાત્યજ ! આવવું હોય એ ખોલે નહિ કૈ અમે આવીએ છીએ. એ તો આવીને ઊભા રહે ! '
' નેઈ એ, કુલચ'્રજી! જરા ધીરા પડે. મહારાજકહે જડ્્સમારિ કો | “કહેવું છે--એ બધું ન્નેઈ એ ! પછી વાત, આપણે સકા છીએ મેત્રી કરવા, તે છેક જ છેલ્લે પાટલે તો નહિ ખેસીએ. આવવા--ન આવવાની વાત તો પછી રહી. તમારેય ન્ેવાનું તો હરે નાં કે કોઈ ખીજ આવવાનું તો નથી નાં ? ઠીક ત્યારે--જય સે।મનાથ ! '
દામોદર ર” લઈને પાછે વળ્યો. તેણું કુલચ%ને કાંઈક રોષથી--કાંઈફક તીત્ર અધીરાધથી--કાંઈક ઉદ્દેગથી, મહાવતને કહેતો સાંભળ્યેઃ “ યાં લઈ લે, રણુરાગને; મહરાજ કયાં સિપ્રાતર'ગમાં છે કે ?'
“ હા, પ્રભુ! ' મહાવતે કહ્યુ.
ત્યારે ત્યાં લે--રણુરાગને ! અરે ભેસ્મલ્લ !' ભેરમલ્લ દોડયો.
“ આ ખીજે કચારે આવ્યે! ? ' કુલચ'દ્રે પૂછયું. “ ભાન તો આવુંજ રાખે છે કે! એક તણુખલું હુલવું ન જેઈ એ એમ તને નથી કીધું? એ રાતે આવી ગયે! લાગે છે. આવું જ ષ્યાન રાખે છે? ઠીક જે, હવે સાંજ સુધી આ બેમાંથી કોઈ બહાર જય નહિ. સાંજે એમને લેવા પાલખી આવરો. જએ.' અને કી કહું : “ ચાલ, રણુરાગને, ત્યાં હ કાર--સિપ્રાતર'ગમાં.
ધ'ટાધેોષ કરતે! યુલચદ્રનો ગજરાજ ચાલ્યે!.
દામોદર એતે જતો જેઈ રલ.
એ અદસ્ય થયો! એટલે એણું કાતિકસ્વામીને કહ્યુ: “કાતિક--પેલ્ે તારે મિત્ર કચાં ગયો? એ આપણું એક કામ કરી દેશે ?*
* કયું પ્રભુ !'“ આ નાગદેવ આવ્યે હતો નાં--' દામેદરે ધીમેથી કહ્યું: “ તેની મુદ્દા લાવવાનું ! '
“પ્રભુ! મેં જગદીપને એ જ કલુ" છે--' કાતિકે દામોદરને ક્યું.
“૦“ગદીપ--?'
“ એ ચોરમિત્ર. એનું નામ જગદોપ છે. '
“શુ ક્લુછે?'
“% તું ચડિકાશ્રમમાં જઈ, જે પેલા ત્રેઠીની મુદ્રા ઉપાડી લાવે તો તતે મહામૂલ્વવાન નંગ ઇતામ આપી દઈએ! કુલચદ્રછ આંહી આવ્યા ત્યારે જ મારી સુવણ્ંમાળા આપી મેં એને રવાના તો કરી દીધો છે. પેલા નાગદ્દેવનાં નંગ જેઈને એની તા આંખ ફાગી ગઈ છે!
“પણુ એ કરી શકશે આ કામ?'
કેનકતો! મોહ છે. છે ધણાં ચપળ. અટપટા રસ્તાઓને જણુકાર્ છે. ને અવાજ ન થાય એવી રીતે ચાલવાની તે! એનામાં ગજબની શક્તિ છે ! '
“કીક, જુઓ. આપણે તો ઉવે મુલચ'દ્રને હફાવીને જ આંહી' રહી શકીએ એવું છે. હમણાં હવે એ સીધે