કૅ।તિક સરસ્વતીની દઢતા ન્નેઈ ને આશ્ચર્ય પામ્યો થતો. તે કુલચદ્રને પણ ગણુકારતી ન હોય તેમ કેવળ અતિથિધમની વાત કરી રહી હતી. એની ગણના પ્રમાણે તો કલચ એના અતિથિને લઈ શકે નહિ--પછી એ ઘ્ારાનગરીને। દ'ડાધીશ હૈય કે ગમે તે હોયઃ પણુ આતિથ્યધમની એ ભાવના કુલચ'્ર કેટલે અંશે માન્ય રાખે એ સવાલ હતે।. પણુ એથી વધુ તો પેતતાને આંહીં સપડાઈ રહેવું પડે--તે મહાઅમાત્ય દામોદરના એક સાથીના કૃત્યને ગુપ્તચર જેવું ગણાવી એમને આંહીં નીચુ' જેવરાવવાની કુલચ'્રને તક મળી ન્નય--એ ખ્યાલ જ કાંતિ કને વ્યાકુળ ખનાવનારે। હતે. એટલે તેણું તા ગમે તે જેખમે પણુ આ સ્થાન તત્કાલ તજી જવાને! નિશ્ચય કરી લીધે. તેણું થોડી વાર પછી ગેોપાલકને ખબોલાવ્યેઃ “ આપણે શિવમદિરમાં દશન કરી આવીએ !' એણે તો અઠેઠે અનુમાન કર્યું હતું કે ફરતાં કરતાં કાંઈક યુક્તિ મળી આવરે.
' હા, ચાલોને, સુભટ્ટરાજ ! મદિર છે જ્નેવા જેવું ! '
“ કેણું પ'ડિતરાજે બ'ધાવેલું કે ? '“ ના, એનો તો ઇતિહાસ છે--”
બને જણા બછાર નીકળ્યા. ફરતા ફરતા શિવાલય તરફ ગયા.
“ તમે કહ્યું, આનો ઇતિહાસ છે? કાતિકે અધૃરી વાતનો દેર ઉપાડી લીધે.
' હા. આ જમીન--વાટિકા સઘળ મળ તે! સોમપતિ તૈલીના પિતાનું. એને પ'ડિતર1ા%૮ ઉપર અચલ શ્રદ્ધા. અનુઇ!તતા બદલામાં એણે આ ભૂમિદાન આપવા માંડયુ'. પ'ડિતરાને ના પારી. એણે આશ્રહ કયી, પણુ ઉવ2 પંડિત ચળ્યા તાહિ. છેવટે એણુ તિલમે।દકમાં ગૃપ્તદાન આપીને આ સધળું પ'ડિતને ચરણે ધયું. ત્યારથી આ વાડદિકા એક વિદાધામ જેવી બની ગઈ છે. બહેન એની પ્રતિદ્ટાની લેશ પણ ઢાનિ થવા દે તેમ નથી, ને સઠન પણ કરે તેમ નથી. તમે ન્નેયું નાં એમનું આતિથ્ય. ? હમણાં હમણાંમાં જરાક કુલચ'દ્રજીતી કડક રાજનીતિને લીધે પ'ડિતરાજને કયારેક ઘર્ષણુના પ્રમંગો આવે છે--બા૪ી એમનું રાજમાં માન છે. ને પોતે પણુ મોટા ચમરબધીની પણુ પરવા કર્યા વિતા કૈવળ યનૃદેવતાની ને વિદ્યાદેવીને ઉપાસના કર્યા કરે છે.
“ કુલચદ્રજી સાથેનું વષણ્--એ તો રાજકારણને લીધે «શે. '
“ હાસ્તો.”
બસે શિવમ'દિર્માં આવી પહોંચ્યા હતા. જુવાન ગોપાલક જરા વાતો કરવાતે। ઉત્સાહી હતો. તેણે પોતાના અતિથિતા મને।રજનાથે' ચારે તરફ કરતાં ફરતાં જગ્યા ખતાવવા માંડીઃ “ આંહી સવારમાં પ'ખીએ કલરવ કરે છેપેલું દેખાય--એ અમારા ચિત્રગુપ્ત મયરવનું ં ત્રિયસ્થાન જે, આ ખાજુ ચ“%લાંછન ખેસે છે ' ચદ્રલાંછન ?”'
' અમારું હરણુ. એને નજ્નેઈ ને યુમારી સરસ્વતી ધેલાં થાય છે, ત્યારે અમે એને શકૃ'તલા કહીએ છીએ. ને પ'ડિતરાજને કુલર્પાતે ગણીએ છીએ. માત્ર આ આશ્રમમાં હજ કોઈ દુષ્યત આવ્યો નથી. '
“ એ પણુ આવશે. '
“ આવશેતે। કયાંથી ? વિદ્યાની જ એકાંતિક ઉપાસના ન સ્વીકારે એવા ખાદ્માણુને તો એ તુચ્છ માને છે. દેશકાલ તો ફરતો આવે છે--સુભટ્ટરાજ ! આજે તે! લક્ષ્મી માટે સો સરસ્વતીભક્ત થાય છે. એમાં એકચિ'તનતાને વરનારીં નારી વખતે કન્યાના ક કણની પેડે એકલી જ રહે ! ”
“ શિવર્મદિર છે તે સરસ!” કાર્તિક ઝીણી દછ્ટય્ી ઉરેકે હરેક જગ્યાને જેઈ રહલો હતે.
શું જુઓ છો?”
“ પ્રાચીન સ્થળ લાગે છે. ધણી વખત એમાં ભોંયરા હે।ય છે 1”
“આમાં પણુ છે!'
“શુ? ખરેખર?”
“ત્યારે ખોટું માનો છે? ચાલે બતાવું--”
' આપણે શું કરવું છે જેઈ ને--હગે કચાંક, મ'દિરના ગભ ભાગમાં, '
“ચાલો તો ખરા--'
“ના--તા, હવે જવા દે! ને, આપણે ચું કામ છે.? 'તિ કને મનમાં તો બહું જ આન'દ થયે! હતે. તેને લાગ્યું કૈ કાંઈક નવીન મળશે. પણુ તે આગ્રહથી ખે'ચાતે। હોય તેમ ગોપાળકની પાછળ ચાલ્યો. ગોપાળક અદર જઈ એક ખૂણા ઉપર પહોંચી, એક પથ્થર ઉપર ઊભો ર૨લ્લોઃ જએ અ।---
કાતિક ન માનતો હોય તેમ ત્યાં ગયો. ' લાગતું નથી !”' તે ખોલ્યો.
' તમે નહિ માને! ??' ગોાપાળકે ઉત્સાહમાં પથ્થરમાં “૮ડેલી એક લોઢાની કડી ઊ'ચકી--તીચનેો પથ્થર શૅચકાઈ આવ્યા---અ દર નાની નાની પગથીની પર્ગક્ત દેખાતી હતી.
“ આ તો આટલામાં પ્રર થતું લાગે છે. મે તો બહ મોટાં નેયાં છે,' કાતિકે અદર દણિ કરી અને એક પગથી ઊતરતાં કલ્યું.
' ભેજને, સ ભાળન્ને હે. તમે કલુ આટલામાં પૂરુ” થાય છે ? આંહી' આવે--આ ગે।ખલામાંથી બહાર દણિ કરે।, ત્યાં સામે શું દેખાય છે ! ”
' પેલે સપ્રભૂમિકાપ્રાસાદ--”
“ સોમપતિ તૈલીનો છે. એના ફળીમાં આ ખાજ પેલું શિવાલય રહયુ. તે જેયું ?'
ઉ:
'જથારે આ ત્યાં નીકળે છે !ને તમે કહો છે આઢલામાં પૂરું થાતું હશે ! '
“' ખરેખર?
“હા, હા ! ત્યારે ગપ છે ? સોમપતિ તેલીના શિવાલય પાસેના અતિયિગ્હમાં જ આનું મોં પડે છે !'“એ તો ત્યાં બધ હોય એટલે સારૂ, નહિતર કેઈ ત્યાંથી આંહી' છાનો ચેરી કરવા આવી ચડે !'
“અધ શાનું હેય? જેવું આ છે તેવું એ. મહારાજ ભોજના રાજમાં એવે। કોનો ભય રલ્યો છે ? અતિથિગૃહ ધણંખરુ બંધ હેય--એ ખ'ડ વપરાતો નથી--એટલે થયું. '
' ભોજનનો સમય થયો લાગે છે. કોઈએ તમને ખોલાવ્યા ! '
“ હા, હા, ચાલે ત્યારે. '
ગોપાલકતી પાછળ ચાલતો ચાલતો કાતિક શિવાલય ને સોમપતિ તૈલીતા ભવનને બરાબર જેઈ રજ્વે હતે.