સ્રાગજ ભોજરાજ આવ્યા. આખુ મ'ત્રીમંડળ પ્રણામ કરતું ઊભુ' થઈ ગયું. સિ'કાસન ઉપર મહારાજે ખેઠંક લીડ]ી અતે એમના માથા ઉપર સુત રત્નજડિત છત્ર શોભી રહ્યુ, પડખે ખે સુંદરીએ ચામર ઢોળતી ઊમી રહી. દ્દાર ઉપર પ્રતિઠાર આવનાર જનારતી ખબર રાખતો ઊભો રલ્યો. સો ખેઠા કૈ તરત મહારાજને ભેટ ધરવા માટે દામોદર પાછે ઊભે થયે. તેણું મહારાજને પ્રણામ કર્યો. મ'ત્રીશ્વર ર।ડક સામે એક ૬ર કરા.
“મહારાજ !' રેહક હાથ ન્નેડીને ખોલ્યો? “ દામેદદર મહેતા પાટણુથી આવ્યા છે. મહારાજને પાટષુષતિએ મોકલાવેલી ભેટ લાવ્યા છે. મડેતા ! આવે ને --”
દામોદર ભેો।જરાજને પ્રણામ કસ્તેો આગળ આવ્યોઃ “ઓહે ! મહેતા પાછા તમે પોતે આવ્યા છે। ? તમે તો ફરીને આ ખીજ વખત આવ્યા કાં? મહારા%૪ ભીમદેવે અમને ગાથા મો।કલી--એ ભેટ અમને મળી ગઈ--આ વળી બીજ ભેટ શું લાવ્યા છ્છો ?' અવ'તીપતિની વાણીમાં લેશ પષ્મુ કકફશતા ન હતી.કારા આ એક રત્ન મારક સોક છે. મહારાજે કહ્યું છે કે અન તીનાથને ભેટ ધરી મારા વતી આટલું કડેશ્ને !'
“શું? એમતી વાણીમાં તો સરસ્વતીને પ્રસાદ હશે. શું કહેવરાવ્યું છે મહારાજ ભીમ્દેવે ? '
. “શ્રભુ! મહારાજ પાટણુપતિએ કહેતરાવ્યું છે કે. સો સે। વષ પાટણુ ને અવ'તી લડ*ાં. એમનુ' વીરત્વ દુનિયાએ જાણ્યું. વવે એ વીરત્ત મટી જકીી હડીલાઇ બને છે--બને માટે. દવે શાંતિ અનિવાર્ય થવી બજ્નેઈ એ. હવે જે બસ લડશે, તો બન્નેને ગુમાવવાપણ' હરશે. બત્ે પરાજય પામરે. બને નામાનિશાનથી ટળી જશે. '
“ પણુ, દામોદર ! અખુંદગરિ ઉપર તમે આવીને ટકાર્વ કરતા ખેઠા--દ'ડનાયકે ત્યાં થાણ' નાખ્યુ'--અને હવે તમને આ શાંતિ સૂ એમ ? એવી શાંતિને અવતી શુ કરે ?'
“ પોતે વાત રજૂ કરતા આવ્યા છે,' રોહક મત્રશ્ચરે કહુ": “ કે પાટણુ અવ'તીની સ'ધિ ઇચ્છે છે. મહેતા પોતે જ પાટણુના સાંધિવિમહિક તરીકે આંહીં રડેવા ઇચ્છે છે, મહારાજ !'
“એ--હવે શી રીતે ખને? ને કુલચદ્ર તો વળી કાંઈ નવી જ વાત કહે છે. એ કણે છે પાટણુ સમય ગાળવા મામે છે. એ સાચુ, મહેતા ?'
એ સાચુ છે, મહારાજ !' દામોદર પ્રણામ કરીને ખેલ્યો. ઝુલચ'્ર એના જવાબથી ભડકી ઊઠંચો. દામેદરે વાતનો આટલી ઝડપથી સ્વીકાર કર્યો--એટલે હવે તો ળેખુ જાણું કયાં એ વાતને લઈ જવાને હશે, દામે1દરના શખ્દોપકડવા તે આતુર બની ગયે.
“તમે કહો છે સાચું કાં? ત્યારે પછી? અમારે હાથે કરીને અમારે ધાત કરાવવો એમ ? તમે ઊડીને, મહેતા ! આવી માગણી કરવા આવ્યા છો ?'
' જુએ, મહારાજ ! પાટણુ અવ'તી પાસે સ'ધિ યાચતું નથી કૈ વિત્રહ પણ ઇચ્છતું નથીઃ એ તો શાંતિ માગે છે
“ એટલે તેયારી કરી લઈ ને પછી ઘા કરાય એમ નાં ? માલવના રાજકમચારીએ તમને આટલા ખધા ક્ષુક્ક જણાય છે ?' યુવરાજ જયસિંહ બોલ્યો.
દામે।દરે મિદ્દા હાસ્યથી કૃમારને ખે હાથ જેડી પ્રણામ
કર્યા: “ પ્રભુ ! તમે મતે ઠીક ધા માર્યો. પણુ મારે હુંજ કાંધકે વધુ કહેવાનું હતું. અમારે શાંતિ એટલા માટે જોઈ એ છીએ જ, મહારાજ ! અમને એક સ્વપ્ન મળી ગયું છે ! '
“સ્વપ્નાં તો તમને એકને જ આવતાં લાગે છે. દામોદર્જી ! અવ'તીને પણુ પોતાનાં સ્વપ્નાં છે. મારે પણુ સ્વપ્નાં છે ! કેને સ્વપ્નાં ન હેય ? પાષાણુને ન હોય !” કુલચ"દ્ર ખોલ્યો.
“ કુલચ'્રજ ! તમે તો જન્મથી જતિરાજ છે. તમારાં સ્વપ્નાં બ'ગસમુદ્રથી સિ'ધુતર|ગ સુધીના મહારાન્યનાં છે. પણુ એ સહારાજ્ય--જેને પડછાયે ઊભા રહેતાં પણુ લજવાય--એવું સ્વપ્ન અમારી પાસે છે. એવું સ્વપ્નદર્શન મહારાજ અવ'તીનાય પાસે છે. એવું સ્વપ્ન મહામ'ડલેશ્રર ઉદયાદ્ત્યિજ પાસે પણુ છે. હું એવા સ્વપ્નની વાત કરું છું સમજ્યા? તમારી પાસે જે છે એ સ્વપ્ત પણુ નથી ને કોઇ આદશની તમન્તા પણુ નથી. એ તો એક પ્રકારની ગાંડીઘેલછા છે--રાજ્ય વધારવાની, અમે પણુ ન'દગિરિ લીધો હેત--ને કેવળ જમીન વધારી હેત, તો તે! અમારા જેવી નિર્માલ્યતા બીન્ન કોની ગણાત ? પણુ ન'દગિરિમાં શું થાય છે એ તમને ખબર છે ? જેની પાસે મહારાજ્યનો વૈભવ તુચ્છ લાગે, એવી અમરલે।કની દેવસૃછિ ત્યાં દ'ડનાયકે આરસમાંથી ઊભી કરી છે! તમે કહ્યું નાં, પાષાણને સ્વપ્નાં ન ડોય ? પણુ અમે પાષાણને સ્વપ્નાં આપ્યાં છે. આ સ્વપ્રાની હુ' વાત કરુ છુ !?
“ મહારાજ ! સાંભખ્યુ' છે--કે મદિર ખરેખર અદ્ભુત બન્યાં છે. દડનાયકનુ' નામ તે! હવે જુગજુગ સધી અમર રણેશે. આરસની એવી ઉપાસના એમણુ આદરી છે ! અદ્ભુત છે !” ઉદયાદ્ત્મિ ખોલ્યો.
ઉદયાદિત્યના શખ્દથી દામોદર મનમાં આનંદ પામ્યે. તે આગળ વષ્યે।: “ પણુ એ તો પ્રજુ ' જેવાં દશન, વીણાધારિણી, ઇસવાથહિની, સાક્ષાત્ ભગવતી માતા સરસ્વતીએ મહારાજ અવ'તીનાયને આપ્યાં, ને દેવીના પ્રસાદે જુગજગમાં ડ”કા વાગે એવે! મહામોલેો “ સરસ્વતીક ઠાભરણુ' મહારાજે બનાવ્યો ને પોતે અમરકીતિને વ્યા, એવાં દર્શત મારી મા અ'બાભવાનીએ એક સમે દડનાયકને આપ્યાં, ત્યારે આ થયું. '
“ ખરેખર, મહેતા ?' મહારાજ ભોજરાજે પૃછયુ.
' ત્યારે, મહારાજ ! કાંઈ અસય છે? આ તો સ્વપ્ન એટલે હું શુ' માનું છું એ કહેવા માટે આઢલું બોલવું પટચું, મારી મા અખાભવાની એક વખત દ'ડનાયકતે સ્વપ્તામાં આવ્યાં પ્રેમથી ખોલ્યાં : “ વત્સ! માગ માગવરદાન માગ ! ” નંદગિરિ આખો માગી લેતાં એને કોણુ અઢકાવે તેમ હતુ'? પણુ દડનાયકનું દિલ તો. સ્વપ્નથી સભર ભયં હતુ. એણે કયુ: “ મા વરદાન આપો, તમારે તો બાળક છું ! ”' મા ખોલ્યાં : “ મંત્રી ! માગ, માગ, કાં જગજગાંતર નામ રડે એવૃ' દેવાલય માગ, કાં દેવોને પણુ દુલભ એવે! દીકરો માગઃ ખેમાંથી એક માગજે, ખેય ન માગતો.” મણારાજ ! દડનાયકને તો સંસાર ફીફાં જેવો હતો. એમને દેવાલય મૉંઘુ લાગ્યું, દીકરો સૉંધે। લાગ્યો. હું આ સ્વપ્નની વાત કરુ” છું, કુલચ%્રજ ! મોટી ઉમ્મરે ખે ઘડી થાકયે।પાકયે।, પાછે મણાર!જની કંચનમભાના સોપાનરેણુમાં એટલા માટે તો, આળાટવા આવ્યે! છું. મકારાજને ગમે તો મને સ્વીકારે, ન ગમેતે! ભલે તિરસ્કારે. હ' તા અવતીને ને પાટણુને બન્નને મહાન બનાવવા તીકળ્યો છું. મહારાજ તે અમર બન્યા છે--કાવ્યયશ વડે. દડનાયક પણુ અમર ખન્યા છે-આરસમાં પાથરેલી કાવ્યરેખા વડે. મહારાજ પાટણુપતિને-ર્દ્રમણાલય ને સોમનાથ ને સોમનાથની ભક્તિ અમર યશસ્વી બતાવે છે. ખાષી રહ્યા, સેનાપતિજ ! મારા તમારા જેવા. આપણે વારે તહેવારે, ઘડી બે ઘડી, ગજસેના લઇને આથડીએ--ખએ રીતે યોદ્દાનો કાંધક યશ આપણુને પણુ મળશે એવી તૃષ્ણા રાખીને. બાકી, બીજી તે! કઈ રીતે મારું કૈ તમારુ નામ રહેવાનુ હતું ?'
દામાદરે મહારાજ ભોાજરાજતી સભાને અનુરૂપ કાવ્યત્વભયું વાતાવરણુ સરજી મૂળ વાતને જ ચાલાકીથી ઉડાવી દીથી હતી. મત્રીશ્વરે એ ન્નેયું: “ મદારાજ ! આપણે સહેતાતે સાંધિવિમ્રઠિક તરીકે સ્વીકારવા કૈ ન સ્વીકારવા એપ્રધાનપ્રશ્ષ હતે.
“ ત્યારે સ્વીકારવામાં વાંધો ય શે। છે ? રે।હક ! ભલેને એ એ પણુ કાવ્યામૃતનું પાન કરે ! ' મહારાને ઉદારતાથી ક્યું.
“પણુ આપણી રાજનીતિ--આપણી રાજનીતિ સાથે એ વસ્તુ સંગત ખનશે ?' જયસિ'ઢ ખોલ્યો.
' જે દિવસે રાજનીતિ સાથે સગત ન લાગે તે દિવસે ફૂગવી દેતાં વાર શી, મહારાજ ? પણુ પહેલેથી જ નહિ કાવે એમ ધારીને શા માટે એની વાતનો અસ્વીકાર ફર્વે!? મત્રીશ્ષર રોહકજ શું સાને છે ?' ઉદયાદિત્યે કશું. દામોદરને પોતાને વિજય થતે। લાગ્યે।.
“ સ્વીકારમાં વાંધો નથી. ડીક ન પડે ત્યારે અસ્વીકાર કરવાનો આપણે હક્ક કોણે ઝૂ'ટવી લીધે! છે ? '
' આપણે મહારાજ ! જુઓ તો! ખરા કૈ પાટણુ સમય માગે છે કરે શાંતિ માગે છે ? કર્ણાટ ને હૈઠયને બન્નને ડારવાનું આવું સમર્થ સાધન હાથે કરીને શું કરવા તજ દઈએ?” સુરાદિત્યેના અવાજ આવ્યે.
“પણુ ગુલચ'“દ્રજએ શ'કા કરી છે તેનું શું ? આંહી' હજી મહેતા આવ્યા નથી ત્યાં તો એના સહચર કાતિ કસ્વામી % ચું નામ ?' જયસિ'હ ખોલ્યે।.
“ કાતિકસ્વામી ! દામોદર મે(ટેથી ખોલ્યો. એનાથી ખસે વાત સચવાઈ ગઈ. નામ આપતાં--કાતિષકને ખોલાવી પણુ લીધે.
દામોદરના જવાબમાં સામેના ઠ્દારમાંથી શુદ્ધ ગીર્વાણુ'માં કવિક'ઠે સ'ભળાયે।ઃ
મહારાજનું શષ કાવ્યામૃતના સ્વાદે ડોલી ઊઠયું,
“ કવિરાજ ! કયાંના છે ? '
' સણારાજ !?' પ્રણામ કરીને કાતિકસ્વામી આગળ આવ્યોઃ “ હં જ કાતિકસ્વામી. શાસ્રમાં કહ્યુ" છે કે મહાનપુસ્ષોની કૈટલીક વાતને ઢાંકી દેવી. જુલચ'દ્રજીના રાજર્હસ્યને મે એટલા માટે શ્ાંકી રાખ્યું હતું !'
“ ત્યારે મુંજસાગર ઉપર તમે જ હતા, એ તો ખરૂં નાં ?' કુલચદ્રે કહ્યુ.
' હા, પ્રભુ! હું ન હતો એમ મે' કયારે કહ્યું ?'
“ કુલચ'દ્રછ !' ઉદયાદિત્ય ખોલ્યો: “ તમે ભગવાન મહાકાલેશ્વરની ધનન અને પરમારવ'શની ૪તિ--એ ખેને અડકયા વિના આ ભાઈનાં બીજ જે અડપલાં તસને નડયાં હોય તે મહારાજ પાસે મૂકો ! બીજ વાત જવા દો. નાહફનું અમારું મનદુઃખ થાય.'
જુલચદ્રજ લેવાઈ ગયો. મુંજસાગર ઉપરતી ર્ાજ-
કુમારીની વાત પ્રગટ કરાવવામાં રહેલું ગેરડહાપણુ તેણે ન્નેયું. એટલામાં જયસિંહ ખોલ્યો? “ જુઓ, કલચ '્રછ ! તમારી રાજનીતિ જે ધડીએ અવ'તીના રાજકુટુબનું ગૌરવ લેપશે
સરસ્વતી ને લક્ષ્મીનો તારે ત્યાં વાસ ન્ેઈને ૪ીતિ' તાર ત્યાંથી વિદેશ ચાલો ગઈ એ હંછ આવી નથી. મતલબ એ ત્રગેને સમન્વય તારામાં છે. એ ભાવાર્થ.એ ધડીએ કાં | તમારે 0 કરાં માર -મેમાંથી એકને પ્રયાક પીપળા સેવવે। પડશે, સમજ્યા? આ ગુપ્તચર છે એ તમારી વાત કખૂલ થઈ ગઈ છે. એમ સમજને જ ૪વે આગળ વધે. '
મહારાજ ભોાજરાજે કુલચ% પ્રત્યેનો વિરોધ શમાવવા વચ્ચે જ કાતિકને પૃછયુ*, ' તમે ગુમ્ચર છે--એ દેોષારેપણુ તમારા ઉપર કુલચ%જ મૃકે છે. એમાંથી શુદ્ધ થઈ અવ'તીમાં રહે--અથવા ચોવીસ ઘડીમાં અવ'તીદેશને તજ દો. તમે બાાહ્મણ છે, કવિ છે, તમને ખીજ શિક્ષા એટલા માટે નથી થતી. ખોલે।--તમે કચાં હતા? તમે શું ક્યું? શા માટે મહેતાથી અલગ થઈ ધારાનગરી પાસે જ લુપ્ત થઈ ગયા? તમે અવ'તીનું ર।%૪રહસ્ય નાણુવા માટે એમ નથી કર્યું એની શી ખાતરી?”
“ અવ'તી સાંધિવિત્રહિકને સ્વીકારે--ગુપ્તચરને નહિ નિભાવે, ' ઉદયાદિત્યે કહ્યુઃ “ તમારી જતને શુદ્ધ કરો, ભટ્ટરાજ! '
' મહારાજ! ઝલચદ્રજએ કહ્યું તે સાચું છે. હૂં ગુપ્તચર છુ--'
“ થયું ત્યારે . . , તમારે માટે કે મહેતા માટે અવતીમાં હવે સ્થાન ન હેોય,' જયાસિહ ખોલ્યો.
“હુજી હું પૂરું ખોલ્યો નથી, મહારાજ ! હૈ ગુપ્તચર છું એ કુલચ'દ્રજીનતી વાત સાચી છે. હં ગુપ્ત ન ર્લ્રો હેત તો ખી'ન મને ગુપ્ત રાખત. એટલી નાની વાતમાંથી રાષ્ટ્રો યુદ્ધે ચડત, રાજવ શી વાત ન નજાણુવામાં મનન છે. નનણ્યા પછી ગુપ્ત રાખવામાં મજ છે. આ અર્થમાં હું ગુપ્તચર ખરે. હવે મે' શું કર્યું તે કહું?”શું કયું છે?'
“પ્રભુ !એ હું ન કહું, એમાં બધા રાજપુસુષોનું ગોરવ છે. એ કલ્લા પછી દરેકેદરેક રાજપુરુષ પોતાને એક કોડીની કિમ્મતનો ગણશે. અમે આવ્યા છીએ આંહી'ના રાજપુસ્ષા સાથે મેત્રી બાંધવા--એમાં આ પ્રથમ મ્રાસે મક્ષિકા જેવું રા માટે કરાવે છે। ?'
“ તમે ગુપ્તચર તરીકે શું ક્યું એ નણ્યા વિના જ અવ'તી તમને સ્વીકારે એમ? અવ'તીમાં કે।ઈનામાં બુદ્ધિ છે એમ તમે માનો છે ખરા?' મુલચ'દ કાંઈક તીખાશથી મેલ્યો.
કુલચજ%્રજ ! ' દામે।દર ખોલ્યો: “ કાતિ કસ્વામી હેમણાં કહેશે એ કયાં હ્તો--પણુ એ નાખ્યા પછી તમને તમારામાં શરદી નહિ રહે!”
“ એવું શું છે, દામોદર? આ તારે! ગુ્રચર રહેવાથી કયાંના પાટણુનોા છે ?
“ મણારાજ ! હું રહેવાથી શાક'ભરીને।. પણુ હૈ મૂરખે!, મહાસાંધિવિમ્રહિક દામોદરજનેો નહિ, માલવને ગુપ્તચર મર્યો છું ! '
“શું તમે--માલવના ગુપ્તચર છે! ? શાક'ભરીમાંથી આ પરમ સત્યભાષા શીખ્યા લાગો છે।?' કુલચ'દ્રે ટોણો માયોઃ “ ભલે મારી શ્રદ્ધા દાવાનળમાં જતી, તમે તમારી વાત પ્રગટ કરે।.'
“મહારાજ ! મે' મૂરખે રખડી રખડીને છેવટે ચુપચર્પણું કયું--બીજ કોઈનું નહિ-ને માળવાનું ! '
“ મહારાજ ! અભય મળવું નનેઈ એ ! '
“ અભય આપ્યું. '
“એમ નહિ--જેના વિષે હું વાત કરું એને પણુ અભય મળવું ન્નેઈ એ ! '
“ એતે પણુ આપ્યું--!”
“ અને એ અભયનોા સમય પણુ--ઓછામાં ઓછે એક અઠવાડિયાનો હોય તો દં ખોલું !'
“જેને અભય અપાશે--તે અઠવાડિયા સુધી અભય રહેશે. બસ ? એને! અપરાધ પણુ નહિ ગણાય !'
“ વાતમાં આટલું બધું મોણુ નાખવાની ફલા શાક ભરીમાંથી મળી કે મહાઅમાત્યજ પાસેથી? કૈ પાટણુની ભૂમિનો એ પ્રતાપ છે? વાતમાં કાંઈ નહિ હોય યારે જ આટલે લાંખે। પ્રસતાવ કરતા હશે।. તમારી પાસે તે એવી ૨ વાત છે કૈ આટલી બધી સર્યાદાએ તમે માગો ને મહારાજ અવ'તીનાથ આપે? એ તો સ્વેચ્છાથી મહારાજે સર્યાદાએ સ્વીકારી, નહિતર ભાગતાં ભોં ભારે પડે, કાતિ'કસ્વામીજી! ગુપ્તચરે વાતો છુપાવવામાં કુશળ ણેય છે એના કરતાં પણુ વધુ તો વાતો પ્રગટ કરવામાં કુશળ હોય છે !” મુલચ'દ્રની વાણી જરા તીખી બની ગઈ છતી.
“ હું ત્યારે વાત પ્રગટ કરીને *મારી કુશળતા સિદ્ધ કેરે, પ્રભુ !' કાતિ કે અત્યત શાંતિથી કહ્યું. એક ધડીભર એ શાંત ઊભો. પછી એને દેઠ કાંઈક ઊંચે! થયે. એણે પ્રતાપી અવાજમાં કહ્યુઃ '
“ કુલચદ્રજ ! તમે અવ'તીના સેનાપતિ છે. હું પાટણુનો સુભટ્ટરાજ છું. તમે મતે ગુસચર કહીને જે અપમાન આપ્યું તે મે એટલા માટે સહુ કે આવી ક્ષુલક બાબત ઉપર અવ'તી ને પાટણુ નવાં યુદ્ધે ચડે તો એની ઉપર દુનિયા હાંસી કરે ! પણુ, સેનાપતિજ ! હૈં પાટણુનો સુભટ્ટરાજ--ને અવ'તીનો ગુપ્તચર--તમને એક વાત કહં છું. તમારામાં સત્તા હેય તો શેધી કાઢેો-અવ'તીમાં અત્યારે --આ ક્ષણે જ--કર્ણાટનો મહાન સેનાપતિ નાગદેવ, ખેઠેએંડો એની તલેતલ વાત જણી રહ્યો છે ! શોધી કાઢો. '
“ કયારે ? અટ્યારે?' કુલચ'દ્રે મોટા અવાજથી પૂછયું” ને પછી ઉમેયુંઃ “ ખોટું. કેઈઈ દ્વિસ ખને જ નહિ !'
“કયારે શું? અત્યારે!' કાતિકે દઢતાથી કલુ, “ને ખાડં હોય તો મારું મને પાછું આપો. તમારે સુખી ભ્રમણાને। આન'દ મારે છિન્નભિન્ન નથી કરવે। ! તમારો આનંદ તમને મુબારક હો !'
કાતિક ખો।!લતો અથકયો ને સોનાં માં પડી ગયાં. દરેક એક બીજની સામે નનેઈ રદ્યા, આંગળી વાઢી હોય તો લોહી ન નીકળે એવે કિકેકો કુલચદ્ર પડી ગયે1. મહારાજ ભોજરાજ આશ્ચર્ય પામીને સો સામે ન્નેઈ રલ્રા. તેમણું એક સૂચક દૃ ણજ્રિથી મહાઅમાત્ય રોહકને “ રાહક ! ' એટલું જ કલુ. મહારાજનો એટલો શખ્દ તો બસ હતો.
રાહકનું માથું શરમનું સમાયું માંડમાંડ નીચેથી ઉપર આવ્યું : “ તમે અને ઉદયાદિત્ય આતી વાત ખરાખર સાંભળે।. એની પાસે કાંઈક મૂલ્યવાન હકીકત લાગે છે. મહેતા ! તમને અવ'તીની ફ'ચનસભાનું આમ-ત્રણુ છે. તમે પણુ કવિ તા છો!”
“ મહારાજ !' દામો!દરે ઊભા થઈ ખે હાથ ન્નેડયા.ઈતે જેવોતેવો। ઝુકવિ ! જે, પણુ અવ 'તીની સભાના સ્પશે મતે નવા પ્રાણુ મળશે ! સારે! ફેરે સફળ બનશે !
“ મહારાજ ભીમદેવને ત્યારે કહેવરાવજે કે ગાથા તો રૂડેરી મોકલી હતી--પણુ અવ'તીએ કણાટની સ્રીઓનાં કજ્જલમિશ્રિત આંસુઓ ન્નેયાં છે, તમારી કુમારી સરસ્વતીને એવે! કજજલનેોા ડાધ કયાં ખેસારીએ ? અવ'તી--ને પાટણ ઉભય એકબીજની સાથે રહેશે, ને સાથે વિગ્રહ કરશે. સામસામે નહિ ! બસ ? કલચ'્રજ ! તમે પછી આવને ! '
ભોજરાજ ઊભા થયા. તે ચાલ્યા ને તેમતી પાછળ પાછળ મુલચદ્ર ગયો. તેના પગ ભાંગી ગયા હતા.
રેહક ને ઉદયાદિત્ય કાતિકને વી'ટળાઈ વળ્યાઃ “ તમે ૨1 રીતે જણ્યું કૈ નાગદદેવ આંહી છે ! નાગદેવ આંહી ? મનાતું નથી !'
“ જ્ોાધનાથી મનાય તેવું નથી ને! પણુ ચડિકાશ્રમમાં જવાની તેયારી કરે।, સાંધિવિત્રહિક મહારાજ સાથે અતિથિગૃહમાં જઈ આવી હું હમણાં પાછે! ફરું છું ! '
દામોદર ને કાર્તિક બજે બહાર નીકળ્યા. અતિથિગૃહ પાસે પહોંચતાં દામોદરે કહ્યું: “ કાતિક ! આટલે! વિજય મળશે એમ ધાથું ન હતું. નાગદેવની વાતે ઝુલચ"દરતી શ્રદ્ધા ઉડાવી દીધી લાગે છે. મહારાજ ખોલ્યા નહિ--પણુ એમને અગાઉ આવી ગયેલા કમલા દિત્યના ભણકારા વાગી ગયા છે હે! એમણે જે ત્વરાથી વાત આટોપી લીધી તે તેં ન નેયું ? કર્ણાટના ભયકર પડછાયે। જણે એ દેખી ગયા. એ ભયને! આપણુને તો ઉપયે।ગ છે. '
“તે મહારાજ ઉદયાદ્ત્યિને પણુ ખાત્રી થશે ત્યારેતો પછી આપણી મેત્રીમાં જ અવ'તીને પાતાને। ઉદય દેખાશે ! ” “ચાલે, આ પણુ ઠીક થયું. તું ઉદ્યાદિત્ય મહારાજ સાથ્રે ચ'ડિકાશ્રમમાં આવે, ત્યાં હૈં નાગદેવને ચેતાવી દઉં ! ' “શું પ્રભુ?' “ 9ે તમે ભાગવાની તેયારી કરી રાખે।. તમે એળખાઈ ગયા છે.' પણુ નાગદ્દેવને ખખર્ કરવા જેટલે વખત જ રહ્યો નહિ. મથારાજ ઉદયાદિત્યિતા ગજરાજ એમની પાછળ % આવી રલો હતો. ચ'ડિકાશત્રમ તરફ જવા માટે એમણે કાતિ સ્વામી અતે દામોદરને બએેને તરત ખોલાવ્યા. તેએ એ રસ્તે થોડુક આગળ ગયા હશે ત્યાં એક થોડેસવાર્ સામે મળ્યો. ચ'ડિકાશ્રમ તરફથી તે આવી રલ્રો હતો. એને ઉતાવળમાં જતો ન્નેઈ મહારાજ ઉદ્યાદિત્યે એને પડકાર્યોઃ “ અલ્યા કરેણુ એ આટલો ઉતાવળે જય છે? કાંઈ બન્યું છે કે સું ?' મવાર થે।ભી ગયે. તેણે મહારાજને પ્રણામ કર્યાઃ 'મદારાજ હું જ છું. મને ન એળખ્યોે ? હું સોમપતિ તેલી !”
“આમ કયાં નએ છે ઉતાવળા ઉતાવળા તૈલી ? ' ઉદયાદિત્યે પોતાની ભૂત સુધારી.
' અરે ! પ્રભુ ! મારા ઉપર તો ભારે થઈ છે, અરે ! મહારાજ ! કાંઈ કહેવાની વાત નથી. ' સોમપતિ ગભરાઈ ને બોલવા માંડયો. એટલામાં દામોદર ઉપર એની ૬ૃષ્ટિ પડતાં તે વિસ્મય પામ્યો. “ ડીક થયું લ્યો, આ પાટણના સાંધિવિમ્રહિકજીપણુ આંહી સામે જ છે. ' તેણે દામોદરને નમન કર્યું.
“ શું છે તેલીજ! શાની વાત છે?' દામેોદરે એને પૃછયુ'. તેલીની વિચિત્રતામાં દામાદરને ઉડે ભેદ લાગ્યો.
' પ્રભુ! ખખર છે હું તમારે ત્યાં પેલા રત્નમાણિકચના વેપારીને લઈ ને આવ્યો હતો તે?'
“ હા, કેમ ? એનું શું છે ?'
“અરે! પ્રભુ! એ તો મારે! બેટે, ભારે નટકટ નીકળ્યો. એ તો વેપારી જ ન હતે !”
'જ%્રાણુ હતો ત્યારે?' ઉદ્યાદિત્યને વાતમાં ઉંડાણુ લાગતું ગયું અને તેની અધીરતા વધીઃ “ ઝટ લઈ ને ખોલેને, એ કેણુ હતો તે? આ બધી પરચક્રેતી ધમાલ અવ તીમાં થઈ રહી છે ને કોઇને કાંઈ ખબર પડતી નથી કે છે શું ? તમારી શી વાત છે તે કહી નાખો !'
' અરે પ્રભુ! એ તો હતો કણાટનોા વેપારી પણુ ન 'હતો--ને રત્નમાણિકયને। ષ્રેદી પણુ ન હતે।.'
“ પણુ ત્યારે તમે એને ઓળખી ન શકચષા? તમે કહયું કણોટનો હતો ? ''
“ હા, મહારાજ ! કણાટને સેનાપતિ થતો !”
“હૈ ? કેણુ નાગદેવ ? તમે એને ઓળખી પણુ ન શકયા સોમપતિ ! શી વાત કરે છો ?*
' અરે મહારાજ ! હું શું, ભલભલા ઓળખી શકયા નહિને. પૃછોને, આ રલ્વા સાંધિવિમ્રહિકજી પોતે. એ પણુ એમને ઓળખી ન શકયા. એમણે તો એક રત્ન પણુ ખરીધું છતાં ન એળખી શકયા. અરે ! ખુદ કુલચ'દ્રજ પોતે ત્યાં હતા-તૈપણુ “ણી શકયા નહિ. આખેહખ શ્રેછીજ જ જેઈ લ્યો !'“ કુલચ'દ્રજ પોતે હતા--તે ઓળખી ન શકયા ? આંહી અવ'તીમાં એ રહી ગયો ને કેઈ ને ખબર પણુ ન પડી ? ત્યારે તો મહેતા ! તમે જે વાત કરતા હતા--તે જ આ નાગદેવ--સાચી વાત લાગે છે !”
“ હા મહારાજ ! મે' તો તમને કહ્યું હતું. અને કુલચ'જી ઓળખી ન શકયા એમાં એમનો દોષ પણુ નથી. એમને આ વાતનો અનુભવ--નવે।સવે।, પણુ હં પોતે આટલાં કાઢયાં છે તોય કળી શકયો નહિ ને ! આ કાતિકસ્વામીએ કશ્યું ન હેત તો હજી સુધી, એને કેઈ ત્રેદી ધારીને હં પોતે સુખી ભ્રમણામાં પડ્યો હેત ને! મને પણુ કાતિંકસ્વામીએ કહ્યું ત્યારે ખખર પડી. કાતિકસ્વામીની અ માહિતીને લીધે કુલચ'દ્રજને પોતાને! પ્રતિદાભ'ગ લાગ્યો હેય તો પણુ ના નહિ. એમને કાર્તિક તરફનો! અણુગમે। એને લીધે પણુ હેય. પણુ એ શ્રેદી હવે કયાં છે તૈલી ? ચડિકાશ્રમમાં એમનો ઉતારે હતો ને !'
“ અરે પ્રભુ! આ હું એ જ વાત મુલચદ્રજને કહેવા દોડયા ન“નઉ છું ને ! ઉતારે ત્યાં હતો એ વાત સાચી. કાલ સાંજ સુધી ત્યાં હતો એ વાત પણુ સાચી. મે' મૂરખે એનામાં વિશ્વાસ મૂકયો એ વાત પણુ સાચી. રાતમાં કોણ જાણું ક્યારે ને શી રીતે છટકી ગયો એ મને સમજ્નતુ નથી. છટકી ગયો એ તે ઠીક, જાણું, પણુ પાછે ધરમાં ધા મારતો ગયો. મને રાજમાત! કુસુમવતીએ એમની મુદ્રા આપી થતી--રાતદ્વિસ મારે તો આ મહોત્સવ પ્રસ'ગે દીપક માટે થઈ ને દોડાદ્દોડી રહીનાં એટલે--હવે આ મારે ખેરે, શ્રેઈી થઈ ને આવ્યો તે એ રાજમુદ્રા પણુ લેતે। ગયે! !અરે! ગવા સારે રે માથે તે તા હરે થઈ!”
ક પણુ એ ન્તય ડયાં તેલીજી ? તમે દોડતે ધેાડે કુલચ જતે ખબર કરે।. ચાલે મહેતા ! આપણે વે ચ'ડિકાશ્રમમાં યું કામ જવું ? હં સુરાદ્ત્યિને પણુ બોલાવું છું. અવ'તીમાંથી, આવી રીતે ધોળે દિવસે હાથતાળી દઈને એ નાસી ૦૪શે એમ