સહારાજ અભાન થયા એટલે જયસિ'8 તે રાતે દામોદરતે મળવા ગયે. કુમાર જયસિહતે અત્યારે આવેલ ન્નેઈને દામોદર ધા ખાઈ ગયેો1. ધારાનગરી કણ દેવના આવવાના સમાચારે ઉપરતળે થઇ રહો હતી, તેવે વખતે રાજભવન, કેટ, સૈન્ય એવાં એવાં તાત્કાલિક પ્યાન ખેચે તેવાં સ્થાન મૂકીને, માળવાને। ભાવિ નરપતિ એકલે અને તે પણુ તદન અપરિચિત અવસ્થામાં એક પરરાષ્ટ્રીય સાંધિવિત્રહિકને ધેર ચાલ્યો આવે, એમાં દામે।દરને માળવા કરતાં પાટણુતા અશુભનુ' વધારે સ્પષ્ટ ચિરહ્ષ દેખાયુ. ન્તે તે પાટણુની મદદ માગવા માટે આવ્યે! હેય, તો પોતાની સ્થિતિ કફોડી બનતી હતી. જે એના ઉપર રા'કા કરીતે એને કાહી મૂકવા માટે એ આવ્યો હેય, તેોપણુ સ્થિતિ વધારે ડફેડી બનતી હતી. કણુ દેવની સ્પષ્ટ [ઉિલચાલને। ખ્યાલ મેળવાયે। હતો; પણુ મહારાજ ભીસદેવ છલદુગ થી વધારે આગળ વષ્યા હોય અને અવ'તી ને હેઠય કે અવ'તી ને કર્ણીટ ને છેક છેલ્લી ધડીએ સ'ધિ કરી લે તો મહારાજ ભીમદેવની (સ્થિતિ ફુરોડી થઈ જ્નય. એટલે એ વાત ઉપર દણિ રાખવા માટેપ ર થાભળતવામાનણઇ ડડોઇરવ-ત *તસ્તરીઇનાના- છત પૂત ક. ( છ--.-.તરતમ-તાનવાનના જ. ₹૧જાન તમામ & ,૩ આન ૪ ત. ૦-9 હ. સમરસ. -તત૦૯૦-ન-૦.-૦મ૫૦ણ ૦ કપલ ક. ૧૭-તબાળા, ૩ “ન લ... .....- .. 8. નક 3૦૧૦. ઇજાના #નાા, ₹% દ. #મતતક- ર ઊ૦૦-૧૪ ૦૧૦, "9-, 1.. ણતા બઇ... ૪. તભવનઆણક૧--૦ “0 # જ % (: ૨ _જ --૪જન૦ન "૦૧૫૦૦૦ 'હ&.૩ "નસ આ '
એને ધારામાં રહેવાની જરૂર હતી. વળી મહારાજ ભે।જરાજ “અહું જ માંદા હતા એ સમાચાર તો સાંતૂએ આપી દીધા હતા. એટલે એ મહાન ગજસન્ય લઈ કર્ણાટ સામે થવા ઉન્જયથિની તરફ ગયા છે એ ડિડિમિકાધોષ વધારે અશુભસૂચક છતો, એની દામોદરને ખાતરી થઈ ગઈ. પણુ એ માંદગી ખરૅખર ગભીર હોય, અને એમાં ને કણુ દેવ આવે કે ધારા પડે 5 સોમેશ્રર આહવમલ આવી ચડે, તો પોતાનું વિજયસ્થાન જાળવવા ને યુદ્ધના લાભ મેળવવા માટે પણુ પાટણનો કોઈ ને કોઈ રાજપુસ્ષ ધારામાં હોય એ આવશ્યક હતું. દામાદરે કુમાર જયસિ'હને આવકાર આપ્યે।. પષ્યુ એક ક્ષણુમાં એણે જેઈ લીધું કે કુમાર વ્યમ્ર હતો, ચિ'તાતુર હતો, અને વધુમાં કાંઈક ઉતાવળમાં હતે. કણું દેવ સાતપુડાની પડખે પડખે આવી રલો છે એવા અજાંનભટ્ટે આપેલા સમાંચાર ખેત્રણુ દિવસ પહેલાનાં હતા. એટલે હવે એણું નમ દાકિનારા ઉપર છાવણી કરી હોય તો ધારાનમરી તાત્કાલિક ભયમાં મકાઈ જતી હતી. દામે।દર વસ્તુસ્થિતિ નણુવા આતુર દતો. તે કુમારને પ્રણુમી ઊભો રશ્રૉ.
“ મહારાજ ! પ્રભુ ! મને કાંઈ અત્યારે સ'ભાર્યા ? મારાં જેવુ' કાઈ કામકાજ ? '
“ કણુદેવ આવે છે--આવી રહ્યો છે, મહેતા ! આને કે કાલે આંહી'થી સૈન્ય ઊપડે છે. ભીલસા તરફથી આવતા સેનાપતિ વાપુલ્લક સામે ગજ્સેન્ય લઈ મદારાજ પોતે ઉન્જેનથી ધસશે. કણુદેવ સામે હું પોતે “્નઉ' છું. હેઠયો ષશ્ચિમ ને દક્ષિણુ બાજુથી આવી રહા છે. ઃ
“આ ખાજુયી મહારાજ પણુ આવી રણા છે!'દામેદદરે કહુ.
“કેણુ ભીમદેવ મહારાજ ? '
“હા, પ્રભુ !'
“ કેટલેક આવ્યા છે ?'
દ્ામોદરે જયસિંહના ચહેરા ઉપર શકા ને અસ્વસ્થતા જોયાં. ભીમદેવ મહારાજ બહુ પાસે છે એ વાત એને સ્ચે તેવી ન હતી. તેણું ફેરવી તોળ્યું.
“ એમ તો મહારાજને આવવાનું છેક કચ્છમ'ડ્લથી-પાટષ્ઠુ વચ્ચે આવે--એટલે વાર તો થાશે જ. પણુ કણું દેવ ધ્રારાનગરીનાં દ્દાર જુએ તે પહેલાં મહારાજ ચોક્કસ આવી મયા હશે; કદાચ હેહયોને દક્ષિષુમાં જ રેકી દેશે. '
“ દામોદર ! ' અચાનક જયસિંહને। કરડે। અવાજ સ'ભળાયો. દામોદર એ માટે તેયાર હતો. એટલામાં તેણું પાસેના ખ્'ડમાં પણુ કાંઈક અવાજ થતો સાંભળ્યો. કેટલાક સેનિકેા આવ્યા હોય એવું એને લાગ્યું. પોતાની સ્થિતિ વિષે એક ક્ષણુ એ વિચારમાં પડી ગયે।. પોતે એકલે! હતો, અશર હતો, અરિના પાટનગરમાં હતો, અને અરિ ગભરાયેલે। ને અસ્વસ્થ હંતો--દામોદરના મનમાં ઝડપથી વિચાર આવીને ચાલ્યો ગયો. તેણું પાછી શાંત મુદ્રા ને સ્વસ્થતા ધારી લીધાં.
“ દામોદર ! મહેતા ! કુલચ'દ્રનો ધાત તમે કરાવ્યો એટલે સ'ધિમાં તમે દૂષણુ તો 'ઉત્પન્ન કર્યું છે. ખરી રીતે તમારે આ ક્ષણે જ ધારાનગરી તજી દેવી જેઈ એ !' જર્યાસલના અવાજમાં આના, અસ્વસ્થતા ને અવિનય ત્રણે હતાં.
' સહારાજનો--ભોાજરાજનો--આદેશ હોય--” દામે।દરના અવાજમાં રહેલી શાંતિ અદ્ભુત હતી.“ હોય નહિ છે. તમારે ધારાનગરી જવાની છે. મે વધુ વખત આંહી” રહેો--એવું કોઈ ઇચ્છતું નથી ! ” જયસિહ્ઠે વધારે ઉત્રતાથી કહ્યું.
“હું તા તયાર છું, પ્રભુ ! આંહી રહેવાનો મને મોહ નથી. પણુ જે નગરીએ મને દિવસો સુધી આશ્રય આપ્યે ઝને અત્યારે ભય વખતે છું તજાં એમાં મારું ભૃષણ નયા: પષુ મહારાજતી આતા હોય તો હૈ અત્યારે ના પાડી શકતે! નથી. બાકી, ઝુલચ'દ્રનો ઘાત મેં કરાવ્યો એ વાતમાં કાંધ માલ નથી. છં કેઉધઇને એક્લો મારતો નથી, અસ્થાને સ હારતે! નથી, કે શસ્રથી હણુતા નથી !'
“ પણુ ઝુલચ"દ્રને તમે રે।કાવ્યા એટલું તો સાચુ નાં?”
“ કાણુ કહે છે, પ્રભુ ! કે મે' એને રોકાબ્યા ? ને ધારો કે મે રોકાબ્યા હેય તોપણુ--જ્યારે ઉેહયરાજ કણું દેવ ધારાનગરીને દરવાજે ટકે।ર। મારી રલ્યો છે, ત્યારે કાંઈ આ ચચાને વિષય હેય? મહારાજ ભે।જર્ાજ કાં અસ્વસ્થ હેય ને કાં કણાટ સામે ગયા હોય-- બામષી, ધારાનગરીમાં મહાર્।૦૪ હોય ને આવી વાતમાં અત્યારે પોતે સમય ગાળે કે કોઇને ગાળવા દે એ તે! બને નહિ ! પ્રભુ! તમે કહે। ન કહે--પણુ મહારાજ ભે!જરાજની અસર લુપ્ત થઈ છે, નહિતર આમ હોય નહિ !'
“ મહારાજની અસર લુપ્ત થઈ છે કે શું છે એ નનણુવાનુ' તમારું કામ નથી. તમે પાટણુના સાંધિવિત્રહિક છે. પાટણુ અવ'તી સાથે અત્યારે સ'ધિમાં છે. એટલે એણે સ્પછુ રીતે કાં તો ચેદિરાજને કહેવરાવવું જાઈએ કે પાટણુને અવ'તી એક છે: તમે આવે તો બભલે--પણુ અમે અવ'તી સાથેછીએ. અથવા તે। તમારે અવ'તો તજવું નેઇએ. ભોલેઇ તમે અત્યારે અવ'તી તજવા માગો છે કે અવતીમાં રજેવા માગે! છે ? મને વધારે ચર્ચાનો વખત નથી. એકે જ ઉત્તર' વાળા. દા કે ના?”
* મહાર1જમુમાર .
“ દામોદર ! મહેતા ! મારે એક જ જવાબ જેઇ/એ છીએઃ હા કે ના?' દામે!દરે હાથ જેડયા ને માથુ ધુણાવ્યું. જયસિંહે ફરી એ જ પ્રશ્ન કર્યોઃ “હા કે ના?”
દામોદરે ફરી માથુ ધુણાવ્યું: જેનો અર્થ “ તા' હતા, અને છતાં એ મોટેથી ખોલ્યેઃ “ હા. '
“શું હા? શાની હા કહો છે ? અવ'તીમાં રહેવાની કે અવતી તજવાની ?'
“ મહારાજમકુમાર ! અમે અવ'તી તજવાના નથી. '
“ ત્યારે હેઠુયરાજ--કણુંદેવને દૂત મોકલેો--' જયદેવે ખે હાથે તાળી પાડી. પાસેના ખ'ડમાંથી એક સેનિક આવ્યે.
“સહેતા હમણાં સંદેશો આપે છે, નાયક ! તે લઈ ને તમારે કણુ દેવને પહોંચાડવાનો! છે. ઝડપી સાંહણી ઉપર અત્યારે જ ઊપડે. દામોદર મહેતા ! લખે। કણું દિવને--સ્પણ શખ્દોમાં લખે---કે પાટયુ અને અવતી એક છે. યુદ્ધ કરવા આવે છે તો ભલે આવે।, પણુ પાટષ્યુ તમારી સામે છે એમ સમજને આવવું હેય તો આ મરણુમા્ગે ધસ્યા આવતન્ને ! '
દામોદરે કાંઈક વિચાર કર્યો. હાથમાં એક ભુજ પત્ર લીધું. થોડી વાર પછી તેણું ગાથા લખો. જયસિ'હના હાથમાં “તે પત્ર આબ્યો. જયસિંહ તે વાંચીને પ્રસભ્નતા અનુભવી સે: દામે૬ર હરક્ષણે એના તરક જેઈ રલો. હતો. ભયશસિદે ગાથાદૂતના હાથમાં આપી--અને તે દામોદર તરક કયો.
“સહેતા! તમારી ભૈત્રી વિષેની અમારી શકા તો નિર્ષૂલ બની ગઈ. પણુ હજ એક વસ્તુ છે. એ જ પ્રમાણે તમે મહારાજ ભીમદેવને પણુ સદેશે। મે।કલે..'
" હા, મોકલું, પ્રભુ ! એમાં શું ? સું સ'દેશે મે।કલું ?” દામોદર વિનયથી ખોલ્યો. અને તે શો સ'દેશે મોકલવે। તેનો ।વચાર કરી રલો.
“ તમે કયાં કવિનથી તે સદેશે। મારી પાસે માગો છે! ?'
દામોદર એક ક્ષણુ વિચાર કરી રલાઃ “ એક ગાથા કયે ચડે છે, પ્રભુ ! આવી છે. મુંજ મહારાજના સમયથી જે કવિગણે કહું છે તે આજે હૈં--પાટણુનો સામાન્ય કવિ--કહું છું. “ અવ'તી તો ભારતવષષનું કવિતાસરોવર છે. અગ્નિદળ પસતું આવે છેઃ માટે હે જલદ મિત્ર ! આવવું હોય તા અ સમય છે, સમય વીત્યે પછી તું આવે તાપણુ શું ને ન આવે તોપણુ શું ? અમિયી નાસી ગયેલા રાજહ'સા વિનાના શ્રન્ય સરે।વરનો કિનારે ન્નેયો તાપણું શું ને ન નચ! તોપખુ ચું ? '
“ખહુ સરસ છે, મહેતા ! એ મોકલો. '
“ મહારાજ ભીમદેવ આવે છે એ સમાચારે ચેદિરાજ ક્ષોભ તો પામશે જ--પણુ આવવાના આ જ સમય છે-પછી દેહયરાજ ક્ષોભ ન પણુ પામે. માટે આ પ્રમાણે આને જ મોકલીએ. '
“કેોણુ જશે ?'
“પણુ શું ? ભેસ્મલ્લ--તહિતર અમારે! આયુષ, અરે આયુષ ! ' દામેદરે મોટેથી આયુષતે બોલાવ્યે!.
'જવાખમાં આયુષ હાજર થયે.