કલચ આવે છે--એ સમાચારે પાટણુને ખળભળાવી મૂકયું ઉતું. એ તો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર આવતા હતો--તે પાટણ તથા અવ'તી અત્યારે તો ગાઢ મેત્રી “નળવી રહ્યાં હતાં, વળી સાંધિવિત્રહિક દામોદર પણુ ત્યાં અવતીમાં ખેઠે। હતો, છતાં એક વખત પાટણુને લૂટી જનારે।, ગુજરાતમાં ફરી પ્રવેશ કરવાની હિમ્મત કરે, એ વાતે જ ઘણાને ઉસ્્કેરી મૂકયા હતા. જે દ્વિસે સમાચ।ર આવ્યા કે કુલચ'દ્ર સિદ્ધપુરમાં આવી ગયો છે તે દિવિસે તો પાટણુ આખુ' તળે ઉપર થઇ ગયું. દામોદરે કાતિ કસ્વામીને કલ્ું તે સાચુ' હતું. એને મોટામાં મોરે ભય પાટણુનેો હતો. અને એ ભય અત્યારે પ્રગટ સવરપ લઈ રહ્રો હતો. બાલુકરાયના ભવન પાસે, રાજમહેલ પાસે, મ'ત્રીશ્રર ભોાગાદિત્યની હવેલી પાસે, “્નદિલ્લતા વાડા પાસે, ચ ડશર્માના ધર આગળ માણસોની અવરજવર વધી પડી હતી. રાજમહેલ પાસે તે! હજરરે। જવાને ભેગા થઈ ને ઘરી ઘડીના સમ!ચાર મેળવવા માટે આખા દિવસ તપ કરતા ખેમી રહ્યા હતા કેટલાકે તો રાત ગાળવા માટે પણુ ત્યાં જ પયારા પાથયો હતા. સિદ્ધપુરથી ધડીએ ધડીએ સ દેશવાહક આવતા,રાજમણેલમાં જતા, પાછા ફરતા. વળી ક્રોઈ નવો સાંઢણી સવાર દેખાતો. પણુ લોકોને ગમ પડતી નહિ કે ચું થઈ રુ છે. લોકની અધીરાઈ વધતી ચાલી. કુલચ'ર પાટણુ લૂંટવા આવે છે, પાટણુમાં અમસ્તો મંત્રી દાવે આવે છે, નથી આવતો કે ચું છે તેકેઈ ને ખબર ન પડી. લેકે કુલચ દરતી માહિતી મેળવવા અધીરા થઈ રહ્યા હતા. એટલામાં એક સવાર આવ્યો. તે રા“૪મણેલ તરફ જતો હતો. લોઝ એને વીંટળાઈ વળ્યાઃ “ ભટ્ટરાજ ! કયાંથી સિદ્ધપુરથી આવે છો ? '
'ના ના; કેમ?”
' કુલચ'ર ત્યાં આવ્યો છે ને ?'
એટલામાં કે!ઈઈ એ સવારને ઓળખ્યોઃ “ અરે! આ તા દામે।દર મહેતા પાસેથી આવતા લાગે છે. કયાંથી ધારાનગચીંથી આવ્યા ? આ તો કાતિકસ્વામીં પોતે છે ! શું છે દામે।૬ર મહેતાના સમાચાર પ્રભુ ! કુલચ' આંહી' કેમ આવે છે ?'
લોકોએ કાતિકસ્વામોનું નામ સાંભળતાં, એની પસેથી માહિતી મેળવવા ધસારૅ। કર્યો. જુદાજુદા પ્રશ્નો થવા માંડયા.
(-& ક ભડ ૧9, ક ન. કાતેકે હાથ જેડીને કહ્યું: “ પણુ પહેલાં મને શ્વાસ તે। લેવા દૌ--મારું કામ ઘણું # અગત્યનું છે. પછી હું તમને બધા મમાચાર આપું :” “પણુ કુલચદ્ર કયાં છે? આંહો આવવાનો છે કે
નડ એ પહેલાં કહેને--એટલૅ અમે તમને જવા દઈ એ !'
' કુલચ'ર આવી ર્વા છે--!'
* આવી રલો છે એટલે? ડયાં આંહીં આવે છે ? '
'હા--આંહીં આવે છે, પણુ એમાં તમે આટલા આકળા કેમ થાઓ છો ? એ તો પાછે! ચાલ્યો તાનના, તાવના. જમા ઓઇતત્ગુમારરથોગાનાતારથી દાથ. નય. ગમિડનાંબણુઆાતુણીન,- કનાની”.
“ ચાલ્યા તે મ્ નનશે ? ભા! એમ હી પાટણુને
પાધરથી દુશ્મનને નવા દેશું ! ' કોઈક ખોલ્યું.
કાતિકસ્વામી ધીરેથી રાજમહેલમાં સરકી ગયે।. દામે।દરતી વાણી તેને સાચી લાગી. કુલચદ્રના નામ માત્રે પાટણુને હચમચાવીને લડાઈ કરવા તયાર કરી દીધ્રુ હતું. લડાઈની જરૂર ન હતી--પણુ લડાઈ આવી રહી હતી. કાતિકસ્વામી પોતાનો સ'દેશે પહોંચાડવા ત્વરિત પગલે અંદર ગયે.
એટલામાં ખે ચાર્ ગભરાયેલા સવારો આવ્યા--ને કલચ'દર દેથળી સુધી આવી પણૉંસ્યે। છે એ ખબર આવ્યા. લોકે! પાટણુના દરવાનન તરક દોડા. દરવાજા ઉપર તો ખાલુકરાયે ઠેકાણે ઠેકાણે કયારના સનિકે મૂઝી દીધા હતા. બુરજ ઉપર તીર'દાજેો બેસી ગયા હતા. એટલામાં ગજ્સેનાને તૈયાર કરત। શ'ખોાનેો નિનાદ થવા લાગ્યો. મ'દિરે।માં અકાલે ધટ વાગવા લાગ્યા. નગારાં ઢોલ ને ત્રાંસાના અવાજથી નગર ગાજ ઊઠ્ચુ'.
કુલચદ્રને મારતે ધોડે પાટણુ આવવાની જરૂર ન હતી. એટલે એ તો ધીમે ધીમે આવતે હતે।. તેને રસ્તામાં જ રણેંન્દ્ર પાસેથી સમાચાર મળી ગયા હતા કે પૂર્ણા પાલ ચદ્રાવતી છેડડવાને। વિચાર કરતા હતા--ત્યાં ઉદયાદિય પરમાર આવવાના છે એ સાંભળ્યું, એટલે એ ધીરા પડી ગયા. ઉદયાદિત્ય પાસેથી એને અખુંદમ'ડલના પુનઃ ગોરવની આશા રહેતી હતી. વળી બન્ને પરમારવ'શી તો ખર્ા ૦૪.
સત્યરાજ તરકથી કુલચ'દ્રને સ દેશે! મળ્યો ડે તે દેવરિ તરક જરે. ક્લચ%નેએ સ'દેશાએ ભારે સ'દેહ આશ્રય પમાડચાં.
પણુ દેવગિરિ તરફ શા માટે નય, રણેન્દ્રર આપણેતો એતે ૪લદુગ આવવા | કહેવરાવ્યું હતું ! ”
“ પ્રભુ, સ'દેશે! તો બરાબર મોકલાવ્યો હતો !'
ગેટલામાં સેનિકેના કોલાહલે મૂલચદનું ખ્યાન ખે'ચ્યું: ' શું છે, રણેન્દ્ર ?'
રણુન્દ્ર જવાબ વાળે તે પહેલાં તો ચારપાંચ સૈનિકોએ ગ્મેક માણસને ખાંધીને ત્યાં હાજર ક્યો. મશાલને અજવાળે કુલચ'દ્રે પોતાતી સામે એક ભિખારી નેવા ચિ'થરેહાલ ખાદમીને ઊભેલો દીઠી. “ કેણુ છે ભેરુમલ્લ ! શું છે ? ઝમ “આને પકડયો છે ? ”
“ અરે! રણેન્દ્ર પાસે હતો તે ગભરાઈ ઊષ્યોઃ “ આંછી”* ડયાંથી, વજ્જરે? તું “ત્યાં ગયે! નથી? મે' તને મોકલ્યો હતો ને !'
વજ્જરે હાથ જન્ેડીને વાત કહીઃ “પ્રભુ ! મને તો ઉચ્છુણુક પાસે મહીસાગરમાં એક લૂટારાએ ફે'ઝી દીધે!. માંડ બચ્યો. પાછે! ફરતાં એ જ લૂટારાને મે ઇલદુગ પાસે જનેયો. આ સેનિકેને ને નાયકને મે” કહ્યુ , પણુ એમણે ઊલટે! મને બાંધ્યા ! '
“ પણુ, પ્રજુ ! અમારે શે। દોષ ? રાજમુદ્રા--સેનાપતિ મહારાજની--પેલા પાસે હતી. આના પાસે તે કાંઈ નિશાની પણુ ન હતી. એની વાત શી રીતે મનાય?”
“પણુ એ લૂ'ટારે। કોણુ હતો? કેટલો ઊંચો હતો? એણે ચું પહેધું હતું ?' ફુલચ'દ્રે પૂછ્યુ.
વજ્જરે કહ્યુઃ “ પ્રભુ ! એ પાટણુનો લાગ્યો !'
' ત્યારે તો કાતિકસ્વામી પોતે જ હશે; હવે સમજ્યું; સત્યરાજ કેમ દેવાગેરિ ઉપર શય છે તે ! હ, દીક ! આને તોછોડી દ તારી પૂરી ક અલ્યા ! કહો નન તો.”
એ સાંભળ્યા પછી ઝુલચ'% પામી ગયે! કૈ એની ચોા।જના ધૃળ મળા ગઈ છે. ઇલદુગ આવવાને બદલે સત્યરાજે તો દંવગિરિ જવાની વાત મો।કલી હતી. પૃણ્પાલને ઉદયાદિત્યે આકષ્યો હતો. એટલે એ ખેમાંથી કોઈ આ બાજુ આવે તેમ ન હતા.
તેને દામોદરની જુનેહ એકવાર ફરી ડાંભી રહી. પણુ જે વસ્તુસ્થિતિ ઉત્પન્ન થઈ તેને તેણે તરત, ન્નણું અકળ યેો।જના ન હોય, ને મૈત્રીભાવે પોતાને પાટણુ જ જવાનું હોય--એવી હિલચાલનું રૂપ આપી દીધું. પોતાની ગતિ મદ ખનાવી દીધી. સૈનિકોની શિસ્ત શિથિલ બની ગઈ. નાણું આનંદપયટન કરવા નીફળ્યો હેય તેમ વટેશ્વરથી ધીચે ધીમે તે પાટણુ તરક ચાલ્યો. આટલે આવીને પાછુ ફરવું હવે અશકય હતું. વળી એની પાસે ચારે તર્ વેરાયેલાં થઈ ને પાંચસો સાતસે। ધેોડેસવાર તો હતા જ. તે સરસ્વતીને કાંઠે કાંઠે આગળ વષ્યો.
રાત્રે તે પાટણુ પહોંચ્યો. કે!ઈ પણ જાતની ગરબડ કે દેખાવ કર્યા વિના શાંતિથી તેણે દુર્લભસરે।વરને કિનારે મુકામ કરી દીધો. પોતે પાટણુનો કોઈ પરમમિત્ર હોય તેમ નિરાંતે સરે।વરને કિનારે કિનારે ફરવા તીકળ્યે!.
એટલામાં એક ઝડપથી આવતી સાંઢણી ઉપર એની ન%ર પડી.
“ અત્યારે કાણુ હરી ? ' તે વિચાર કરી રલ્રો. “ મહારાજ ભીમદેવ તે! નહિ હેય ? ' એટલામાં તો સાંઢણી પાટણુને પથ પકડી, ઝપાટાખ'ધ સરસ્વતીને કિનારે પહોંચી ગઈ હતી. કુલચ'દ્રે ર્ણેન્દ્રો એની પાછળ દોડાવ્યે. સરસ્વતીના પાણી'ઉપરના રસ્તા બધા ઉ ઊપડી ૩ ગયા હતા. એટલે લે સાંહણી સવારને તયાં થોભ્યા વિના છૂટકે! ન હતો. થરાડીવાર પછી એક હોડી કોઈ ને લેવા આવી. રણેન્દ્રે કિનારે ઊભેલા છેયામાં પોતાને રસ્તે! શોધી કાઢી હોડીમાં બેસનારને જનેતા પ્રયત્ન કયો. બરાબર દેખાતું તે। ન હતું; પણુ ગતિ, [હિલચાલ અને કદ ઉપરથી અનુમાન કરતાં એ આશ્રયચકિત ચ ગયે. ' અરે ! આ કૈણુ? ' તે મનમાં જ ખેલી ઊઠષોઃ તે પાછે: કરતો હતો ત્યાં સાંઢણી પાછી ઊપડરી ગઈ. નદીમાં પેલી હોડી ઝપાટાબ'ધ જઈ રહી હતી. રણેન્દ્રે નજર ખે'ચી --દષિ પડી નહિ--પણુ તે કેઈકે દરવાન્ન તરફ જતી લાગી. કનસડા દરવા? તરફના આર! પાસે આવીને હોડી અટકી પડી, ખાઈએઓમાં હજ પાણી વહેતાં નહોતાં કયા. હેડીમાંથી ઉતરનાર ૬રવાન્ન ઉપર આવ્યો. અવા” સાંભળીને ઉપરથી તીરદાજે હાકલ મારી. દરવાને એને અ'દરથી પડકાર્યો. તેણે દરવા”ને ખેચાર વાર્ હડસેલ્યોઃ “ કે।્યુ છે અલ્યા, અત્યારે ખે માથાનો?' અ'રથી દરવાનનો અવાજ આવ્યે. ' એ તો હું--લુણુવીર ' જેસેયા ! કોણ લુષુવીર છે ને ?”' “કા છે તો જેસે; પણુ તમે કેણુ છે અત્યારે ? 'ખૂબર નથી કાકો કુલચ દ બહાર પચ્યો છે એ?” ' ખારી ઉધાડ, બારી, ડાલ્યલા ! બહ્ “જાળવણી કરવ।વાળે જેયો ન હોય તો ? ખારી ઉધાડ. છું દામોદર મહેતે ! 7 ઉપરના તીર્દાજ ને દરવાન્નના દરવાન બત્તેના મનમાં "એક મોટો પડધે! પડી ગયે! ' હે! અરે! આ તો મહેતા. અત્યારે આંહી કયાંથી ? '