કેલચ'દ્ આવે છે એ સમાચારે જેમ લોકને ઉસ્કેયા હતા તેમ એ સમાચારે રાજમત્રીઓને પણુ ઉશ્કેયો હતા. પાટણુના રાજમ'ત્રીએ આ વાતને। ઉકેલ લાવવા રાજદરબારમાં ભેગા થયા હતા. મહારાજ ભીમદેવ કચ્છમાં હતા. મહારાણી ઉદ્યામતિ જૂનાગઢ ગયાં હતાં. રાજનો બધે કાર્યભાર ભોગાદિત્ય, ચ'ડશર્મા, જહિલ્લ , બાલુકરાય--એ મ'ત્રીએ। ઉપર હતો. ઝુલચ'દના આગમન વિષે એ સો મંત્રણા ડરી રલ્રા હતા. કિલ્લાની રક્ષણુવ્યવસ્થા કરી બાલુકરાય આવી પણહેંચ્યે --અને તરત ઝુલચૈદ્ર આવી પહોંચ્યાના સમાચાર પણુ મળ્યા.
“લ્યો એ તો આવી ગયા, ભા ! હવે આપણે જે માંડવી હેય ઈ માંડો !' એક સોરઠી સેનાનાયક બન્યો હતે તેણે કહું. એને સો સોરઠી સેનાપતિ જ કહેતા. સમાં આપણે બીજ શા માંડવાની છે ? આપણે ત્યાં “આં તીર'દાજે નથી ? તીરે ચડાવીને પુછાવી લ્યો કૈ ભા ! માપવા આવ્યા છો કૈ મળવા આવ્યા છે ? કેમ ચ'ડશર્મા ! એવી જ રાજરીત છે નાં ?' બાલુકરાય ખોલ્યો,
“પણુ હું એમ કહં છું કે નથી કોઈના સમાચાર--નથીદડનાયડે કરેવરાવ્યું, નથી શહેતાનો સદેશો, હજી _્ડમિયેને મહેતાએ ચ_દ્રાવતી તેડાવ્યે। છે તે પણુ આવ્યા નથી -- અને આ અચાનક ફૂટી કયાંથી નીકળ્યો ? આપણુ શી રીતે એની સાથે વત વું ?'
“ નકર તમારે તો, ભા ! આંહી' આવવા માટે નનણે ચદ્રાવતીને પૂછાવવું જ પડતું હશે? ઈ તો! હાલ્યો આવે ઇલિદુગ માથે થઈ ને. મહીસાગરનાં કેરે! વીંધતે! હાલ્યો આવે. ન્યાં જેને આવવું એને આવવાના કયાં મારગ નથી ? પણુ આપણે કરવું છે શું ? એ તો કહેશે કે માપવા આવ્યે ઠઠ તો? તો શું કરશો ?' સોરડી સેનાધીશે કહયુ.
' તો ભરી માપશું !' બાલુકરાયે કહું.
“ તમારી પાથ સેન કેટલું ? ' ભોગગાદ્ત્યિ બોલ્યો.
“ સેન ઓછું હોય કૈ વધુ--નહિ હેય તો આવશે. પણુ કાંઈ કોઈ નગારું વગાડી ન્નશે ને આપણે નેતા રહેશું ! એ તા પછી હરભોાળા ! મારે દાદો ભગવાન સોમનાથ બીન સ'ભાળા લેશો ! '
“હારે આપણી પાસે માણુસ નથી, એ એક વાત. સારસ્વત મ'ડલમાંથી કેઈ આવે એમ નથી. લાટમાંથી તો ચકલું કરક કૈ તરત *ત્રિલેચનપાલ ખેઠે। જ છે. ચ'દ્રાવતીમાંથી જાઈ ને ખોલાવાય તેમ તથી. મહારાજ બહાર છે. '
“પણુ આ બધું છે--એટલે શું ? કુલચદને આંહી'થી જવા દેવે। ? માપવા આવ્યો હોય આપણં બળ--તોય સાન્ને* તાન્ને જ્વા દેવા એમ ?'“ પ્ણુ એને પૂછે! તો ખરા--કે તું શું કરવા આવ્યો છે? '
“એ દુંનણું છું !' બહારથી અચાનક આના જવાખમાં હેય તેમ એક અવાજ આવ્યો. કેણુ આવ્યું તે જેવા સૌ ઉત્સુક બની ગયા. કાતિકસ્વામી ત્યાં આવીને ઊભે હતે।.
' હયે] આ આવ્યા--મહેતાના સમાચાર લઈ ને. અને એને ખબર હશે ઝુલચ% કૈમ આવ્યો છે. તમે ત્યાંથી-ઉજ્જેનથી આવે છે! નાં? મહેતાએ કાંઈ કહેવરાવ્યું છે ? આ કૃલચ દ આવ્યો છે એનું શું સમજવું? કુલચ'દ શા માટે આવ્યે! છે, કાતિષકસ્વામી !' ચડશર્માએ પુછયું,
“ આવો, આવે, તમે ભલે આવ્યા. આ વાતને ફે્।ાડ પાડે, તમે કયાંથી આવે છે! ?' ભોગાદિત્યે કહ્યુ.
' ચદ્રાવતીથી ! '
* મહેતા કથાં છે ? ' ભાગાદિત્ય ખોલો.
' ચદ્દાવતી !'
' આ ઝુલચ% કેમ આવ્યો છે ?' ભોગાદ્વયિે પૃછયુ*.
' પાટણનું સામર્થ્ય ન્નણવા, ને દમ્મ લેવા. '
“ દ્રમ્મ લેવા ? દ્રમ્મતી આંદહીં કાંઈ ખાણુ ભાળી ગયે છે % ગું? ગયે વખતે લઈ ગયો એટલે દરેક વખતે લઈ ન્નશે ? મહેતાએ શું કણેવરાવ્યું છે ?'
“ મહામત્રીશ્વર ! મહેતાએ કહેવરાવ્યું છે કે કુલચદ્ર સર'ધમાં દૂષણુ લાવવા માગે છે. કાં એ લડશે, કાં દ્રમ્મ લેશે. એને દ્રમ્મ આપવા ને લડવું નહિ !
' આંહી' પાટણુમાં તો બધી રાંડીરાંડે ભેગી થઇ હશે ? “દ્રમ્મ આપવા ને લડવું નહિ ” વાહ ! '' બાલુકરાય આકળા _ થઈ ગયો. “ કેણુ દામે।૬૨ મહેતો અ। કહેવર।વે છે ? અવ'તીમાં રહીને ભલે કામે। શી'ખ્યા ! આંહી' પાટણુમાં તો કાલે ઝુલચ'દ્ર-ની ચેદ ખડકાશે. આંદીંથી એક દ્રમ્મ હવે નહિ ખસે. જ્ય સોમનાથની ગ્જનાથી કાલે ગગન ગાજશે. કાતિકસ્વામી ' તમારે પાછું જવુ' હેય તો હજી વખત છે. નીકળી જવ ૧%, બાપ ! વખત છે ત્યાં ! પછી મક્તનું મે।ડ' થાય ! '
“પણુ બાલુકરાયજી! સાંભળો તો ખરા. મહેતાએ અવ'તી, લાટ, સૌરાષ્ટ્ર, ટર્ણાટ, ચેદિ, સિંધ અનેક દેશે। જનેયા છે. પાટપ્યુની પ્રતિછાનું મૂલ એ પણુ «નણ છે. તમે અવ'તીની સભ! કે સેના જોઈ છે ? '
" ન.”
' ત્યારે પછી ? અત્યારે અવ'તી સ ધિમાં દૂપણુ લાવે તો વિજ્ય એને છે. ન લાવી શકે તો! વિજય આપણે છે. દ્રમ્મ ખે ચાર લક્ષ દ્રમ્મ--આમ કે તેમ--કુલચ૬ ભલે લઈ લેત્ે!. મહેતાની દણિ તો ભવિષ્ય ઉપર છે !'
' કાર્તિકસ્વામી ! તમારા મહેતાની દણ્રિ ભલે ભવિષ્ય ઉપર રહી--ને ભલે બંગસમુદ્રની પણુ પાર રહી. ચૌલુકયની ગાદીને મે' બાપદાદે સમશેરથી સાચવી છે ને થજ મમશેરથી સાચવવાની છે. જે દી ભગવાન સોમનાથ પ્રતિદા પાડશે, તે દ! જઈને આ માથુ સ્દ્રમાળમાં ઉતારી દેશું. કહેશું, કે લે, ખાપ! તે આપ્યું'તું, તારું હતું ને તું પાછું લઈ લે. અમતે માથાનાં મૂલ નથી. મૂલ નાકનાં છે. બા૪ી ધડ ઉપર માથું હેય--ને કોઈ કાળા માથાને! માનવી આવીને પાટણુને ૯'ટી “નય--એ હવે નહિ બને ! મારે ગલટે ગઢપણુ મોત બગ।ડથું નથી. કાલ પરભાતે ખાલુકરાયરણું ચડવાનો છે--જેને આવવું
હેય એ આવનજે--બાકી ધેર ખેઠા રહેન્ને ! ' બાલુકરાયનાં આવેરા અને ઉત્સાહનાં વેણે સોને પાને ચડચેા.એટલામાં પાસેનું ( દ્દાર અચાનક ઊધડયું'. સો ભડકી ઊઠથા. કેઈ કાંઈ ખોલે તે પહેલાં જ દુશ્મનની પણુ તલવાર છેડડાવી દે એવી મીઠી વાણીને પડધે। આવ્યેઃ
' ખાલુકરાયજી ! કોઈ ન આવેતો હું તમારી હારે।હાર ઊભો છું! કાક્ે સવારે તમારી પડખોપડખ હ પોતે રખ્માં ચડવાનો છુ ! કાર્તિક ! તું જરા આંહીં આવજે. તારે . . .
દામે।દરને જનેતાં જ મ'ત્રીમડળ ઊજ્ુ' થઈ ગયું: “ અરે ! પ્રભુ '--તમે .
દામાદરતી હાજરીએ સૌને એક ધડી આશ્રય'માં સ્તબ્ધ
કરી દીધા. કાતતિકતે પણુ ભારે નવાઈ લાગી. પોતે રસ્તામાં મુલચ'નો પત્તો મેળવવા થોડે ખોટી થયા, એટલામાં તા દામોદર ચ'દ્રાવતી થઈ પાછે આંહી આવી પહોંચ્યા. તે દામોદર પાસે ગયે.
દામોદરે એને કાનમાં કાંઈક કહ્યું ને તે એક ધડીમાં અદશ્ય થઈ ગયો. દામોદર હાથ જેડીને સૌને નમી રલો.
* બાલુકરાયજ ! જુલચ"ર પાટણુને પાદર પડયો છે એનો ઘા જેટલો તમને લાગ્યો છે તેથી લેશ પણુ ઓછો મને લાગ્યો છે એમ ન સમજતા હો! ' દામોદરે નીચે ખેસતાં
કહ્યું; સો સાંભળી ર્યા. મનમાં સૌને ધરપત આવી ગઈ હતી ૧ હવે રસ્તો નીકળશે.
“ અરે! બાપ! એજ વાત છે. તમને ધા નહિ લાગે
તો લાગશે કેને ? કાતિકનેો ખોલ મે' તો ફે'છી દીધેઇ, એ તમારા ખોલ જ નહિને !' ખાલુકરાયે કલુ.
' જઓ, સોલ'૪ીરાજ ! એટલે તો કાતિ કને મે' મે।કલ્યો
ખરે।, પણુ મારે પોતાને તમને સોને મળીને વાત કરવાની હતી. હં
ચદ્રાવતીથી આવું છું. ત્યાં ઉદ્યાદ્ત્યિ પરમાર આવ્યા છે.પૂણુ પાલ સળવળે દ છે મ દડનાયક ત્યાંથી ચસકી શકે તેમ નથી. આ કુલચ“% તો આંહી આવ્યો છે--એની ચેઠ આંહી ખડકાવવી છે, બાલુકરાયજી !”
“ ખસ, બસ, હવે મનમાં ધરપત આવી કે ના, હજી મહારાજ મૂલરાજનતી રાજગાદી તપે છે ખરી--' બાલુકરાય ઉત્સાહમાં આવી ગયે.
“ ખોલો, ઉવે કાલે પ્રભાતે શું કરવું છે ? મહામ'ત્રીશર ચું કહે છે ?' દામે[દરે ભોગાદિત્ય સામે જ્નેયું.
' કુલચદ્રને પૂછીએ બીજાં શું ? કે આવ્યો છે મળવા, મરવા કે અમને માપવા ?'
“એ તો આંહી બધું કરવા આવ્યો છે. મળવા પણુ આવ્યા છે, આપણને માપવા પણ આવ્યો છે, ને મરવા પષ્ટુ આવ્યો છે. મારૂં માનો તો એને કાલે નગરમાં ખોલાવે --રાજભ'ડાર બતાવો--એ આપણને માપશે--નતે. . .
“ રાજભ'ડાર બતાવવે। ? મહેતા ! એ ચું ખોલ્યા ?' ન્તહિલ્લતે કાંઈ સમજ પડી નહિ. બાલુકરાયને આશ્ચર્ય થયું. ભોગાદિત્ય જેઈ ર્યા.
“ તમે નહિ બતાવો તો એ ન્નેવા માગશે. એ આવ્યો છે મમ લેવા. એને ત્યાં અત્યારે દ્રમ્મતી તાણુ છે ! '
“પણુ આંહીં કયાં દ્રમ્મ દારી મૂકયા છે ?' બાલુકરાયે કહ્યું.
“હ; હું પણુ એ જ કહું છું, સોલ'કીરાજ ! આંહી” - કયાં દ્રમ્મ ઠારી મૂકયા છે તે એ લઈ જશે ? ને લઈ લઈ ને કેટલેક જાશે (' દામે।દરે કહ્યુ. એ ધીમેધીમે સોને પોતાની વાત તરક લાવી રલો હતે. હા સ્તો; ર ઊપડે તે તો રસ્તે કયાં ણા શનિને નથી ?' ચડશમાોએ દામેદરતી વાતનો દ્વેર હવે પકડયો. દામોદરને સાંધિવિમહિકતી ખુદ્દિ માટે માન થયું. તેનું મેં સણેજ મલકયુ,
“એક બીજી વાત છે અવ'તીની, સમજવા ન્નેવી, દામોદરે કહયું. “ કર્ણાટ અવ'તીને ધેરતું આવે છે. ચેદી અવતીને દબાવતું આવે છે. જો અવ'તી ખેમાંથી એકની સાથે આથડે, તા પછી આપણે પહોંચી જઈ એ !'
“પણ્ આ તો તમારી “નની વાત છે--મણેતા ! આજ એનું શું છે ?' ભોગાદિત્યે સવાલ ક્યો.
“ આ કુલચ'દ નીકળ્યો'તો લડવા, ' દામે[દરે કયું. “ એ બેમાંથી એકે આવે તે પહેલાં તમારા ઉપર ભરણ ધા કરી લેવ!. અત્યારે તમારે આંગણું વાગડનાં ને ચદ્રાવતીનાં નગારાં વાગતાં હે।ત સમન્યા ? ઝુલચદ એ બધું કરી--કારવીને ત્યાંથી નીકળ્યો'તા. એની એ યોજના અકળ ગઇ. એને તે! પાટણ સાથે ગમે તમ કરીનૅ પહેલું લડી લેવું છે--એટલે હવે ચ્પાભ્યો છે, સ ધનું દૂપણુ શ।ધવા. આપણે કોઈબણાનું આપવું ક ટ
“ એટલે દમ્મ આપવા એમ ? ' ભોગાધ્ત્યિ કહ્યુ. આપીને તા એને સમથ જ બનાવવે છે નાં ? '
“એ તો! ભઈ, નાક કાપવાની વાત થઈ! બાલુકરાય ખોલ્યોઃ “ %્રમ્મ દબડાવીને લઈ નય !'
“ એ ભક્ષે આપણુને દબડાવીને લઈ જય, બલુકરાય ! આપણે એને સપડાવીને એ પાછા લેવા છે !'
“ શા રીતે ?',ભોગાદિત્યને દામોદરતી વાણીમાં વિશ્વાસ બેડો હિ,(રી રીતે તેઆ રીતે. ખે ટકમ જુકમાથા પાછે કાઢવો ! '
“ત્યાંથી ન ન્નય તો? આપણે શું એને ટાંટિષા વાઢવો ? એ સિદ્ધપુરને માગે પાછે! ફર્યો તો? ને ખેટકમ'ડલને માગે ચું આપણુ હાથા બાંષ્યા છે ? '
“ જુઓ, ભોગાદિત્યિજ ! તમે મહામંત્રીશ્વર છે. આંહી' દે અત્યારે આજ્યો એ કુલચ'દ્રછથી અજાણ્યું નહિ હોય. એને હવે માગની શકા પડવાની. એ ચ'દ્રાવતીને માગે નહિ હળે., ત્યાં દડનાયક રહ્યા. ઇલદુર્ગ તરક નહિ ફરકે. ત્યાંની શકા થઈ ગઈ છે. એટલે ખેટકમડલને માગે થઈ ને એને ગાધ્રક તરફ જવાનું ફાવશે. આપણું એને એ માગ લેતો કરી દેવાનો! છે. કાલે પ્રભાતે--એને પાટણુમાં નિમત્રીને આતિશ્યસત્કાર કરો, આપણી સ'ધિ “નળવવાની આતુરતા ખતાવો. એને એ આપણી નબળાઈ ગણું તો ગણુવા દદો. પ્રેમથી બેચાર 1દવસ રેકે.. રોકાય તો એતે પિગાળી નાખે।. એટલે એને શકા નહિ થતી હોય તોપણુ થશે--પરિણામે જે રસ્તે અ આવ્યો છે એ રસ્તે તો પાછો નહિ જ કરે !'
“ પણુ દૃરમ્મ શં કરવા આપવા? '
' એટલા માટે ૪! દમ્મ ન આપીએ તો અવ'તી સ'ધિનું દૂષણુ શોધી શકે. આપીએ તો શું શેધે?'
“ આપીએ તોપણુ શોધે. કહેશે અમારા સેનાપતિને ખેટકમ'ડલમાંથી પાછા ફરતાં હેરાન કર્યો '
ક“ સાત્ર હેરાન કરવાતી વાત નથી, ભોગાદિત્યજ ! હવે યુલચદ પાછે અવ'તી ફરે, તો કાં પાટણુ ને કાં અવ'તી ખેમાંથી એક જ, રહી શકે. એટલે એતે ખેટકમ'ડલમાં તળરાખવાને છે !'
“તો તો સ'ધિનું દૂષણુ સિદ થયું. એના સેનાપતિને હયે।. '
“કાણું હષ્યો ?'
“પાટણ!”
“શી રીતે? કોણ કહે છે ? પાટણુ શા માંટે હણે ? પાટણુ તો એનો સત્કાર કયો; એટલા માટે તો આપણે એને સત્કારીએ છીએ. ખેટકમ'ડલથી પાછા ફરતાં કેઈ કે હણ્યો --કોણેં ડષયો શી ખબર ? લાટને। પરાક્રમી યુવરાજ ત્રિલો'ચનપાલ પણુ હોય ! ખેટકમ ડલને અડ્ડીને લાટ આવ્યું-લાટના ચૌલુકયો તે કર્ણાટતા સામત હતા. એટલે ચૌલુકચોનો જનો સ'બ'ધ સાચવવા માટે એ કયું હેય. આપણુને શી ખબર કેણે કર્યું ? વખતે ભય'કર ભીલે। હેય; મહીનાં કોતરોમાં રહેનારા જગલીઓ પણુ હોય; ગમે તે હોય. પાટણુ તો આંહી'થી ખેટકમ ડલમાં ઝુલચ'દ્રજના મૃત્યુની શોધ કરવા ને અપરાધીને દડ દેવા--બાલુકરાયને પોતાને, દિવસો સુધી અથડાવશે, આફાશ પાતળ એક કરશે. અવ'તીને। સેનાપતિ એમ સોંધામાં ન મળે ! અતે તમે કરી કરીને--એનું શું મૂલ્ય કર્યું છે ? થોડાંક રત્નો થોડેક સુધી સાચવવા આપ્યાં --એ નાં? આ કાંઈ મૃલ્ય છે ? ડેમ, ચ'ડશર્મા ?
મ'ત્રીમંડલમાં એક સનસનાટી ફેલાઈ ગઈ. દામેદદરની તીત્ર બ્રુદ્ધિના પ્રકાશ નીચે સોને પોતાની ખુદ્ધિ જાણું કામ જ ન કરતી હેય તેમ લાગ્યું. દામાદરે ખેટકમ'ડલમાં કાંઈ યોજના કરી છે--શી કરી છે એ પૃછવાની તો કોઈની હિમ્મત ન ચાલી. કદાચ એ એવી ભયકર નીકળે કે લોહી થીજી ”્નય નનું એ જે હેરો તે સફળ જ છરે, એવી મ્રદ્ધા સોનેભવી ગધ. ફામાદરમો અવ 'તીનિવાસની મ એક ધડીભર સોને મુગ્ધ કર્યા.
' પ્રભુ ! તમે--? તમે તા-- ચ'ડશર્મા ખોલ્યે..
' હં એક ધડીમાં પાછે ફરું છું. સવાર તો મારે ચ'દ્રા-
વતીમાં ફરવાની છે !'
દામેો।દરને ત્વરાથી જ જવું જેઈ એ એમ હતું. પણુ એના મનમાં એક અસ્વસ્થતા રહી જતી હતી. પોતે પાટણુના મ'ત્રીમ'ડળને અનુફૂળ તો] કર્યુ--પણુ પ્રભાતે કુલચ'દ્રનો ન આભાસાં સત્કાર કરવો ધટે તે એમનાથી થઈ શકશે ખરે? દ્રમ્મતી વાત ગળે ઉતારતાં કેધ્કે કાંઈક કરી બેસશે તો ? કુલચ'દ્ર રાજલદ્દમી પણુ લઈ જાય--પાટણુની જતિ પણુ લઈ ન્નય--અને પાછે। સટીસલામત ચાલ્યો! પણુ જય-એવી ભયકર કાલિમા તો પોતાને આમાંથી નહિ મળે ? એના મનમાં આટલી કૃશ'કા જન્મતાં વ્યથાનો પાર ન રહલો. એક ક્ષણુ તો એ પોતે રોકાઈ જવાનો વિચાર પણુ કરતો હતો-પણુ એનું પરિણામ તે વિપરીત આવવાની પણુ શકયત। હતી. --વિમલે એને આ જ જગ્યાએ જે કલું હતું તે એને અત્યારે સાંભરી આવ્યું: “ તું પાટણુને મહાન*ન બનાવે તો કાંઈ નહિ, છે એનાથી નાનું ન બનાવતો ! ' તેના હેદ્યમાં વેદનાનો પાર ન હતો. એના ચહેરા ઉપર મધુર સિ સ્મિતોનો પાર ન હતે. ભગવાન સોમનાથનું નામ લેતો એ ખેહે થયે.
' સહેતા !'
અચાનક પાસેના ખ'ડનું દાર ઊધડયુ' ને એક મૃદુ અવાજ આવ્યે।. અવાજની મધુરતાથી ન્નણુ વાતાવર્ણુ એક ક્ષાણુમાં કાવ્યપ'ક્તિ જેવું રમણીય બતી ગયું, અને તરતસોનેરી ધુધરીના ઝ ઝ'કાર વડે નને ખ'ડ છવાઈ ગયે. 'ખ'ડન્ ખૂણુખૂણુ।માંથી મધુર પરિમલની લહરી જગી ઊઠી. દારમાંથી ચૌલાદેવી પોતે આવી રહી હતી. મત્રીમડળ ખેડુ' થઈ ગયું. દામોદર હાથ ન્નેડીને આગળ આવ્યો. સૌને રવીના અચાનક અથારે થયેલા આગમને સ'ભારી આપ્યું કૈ એમણું જે વાતચીત કરી એમાં કોઈક સમથ ટેકો રહી જતે હતે. એટલામાં ચૌલા આગળ આવી. “ દેવી ! હું આંહી'થી તમારી પાસે જ આવતો હતો !' દામોદર માદા
“ આ પણ એ જ થયું નાં ? કાતિ કે મને વાત તે! કરી. તમારે તો, મહેતા ! સવારમાં પાછું ચ દ્રાવતી પહોંચવાનું હગે. ઉદ્યાદિત્ય પરમાર ત્યાં છે ખરું ? મેં તમારી બધી વાત સાંભળા ! '
સાંભળી, મહારાણીબા ?' ભોગાદિત્યે હાથ નેડયા.
“હા, [મંત્રીશ્ષર! સાંભળી. પાટણુને માથે આને મહાત્યાગનેો પ્રસંગ આવ્યે છે; લક્ષ્મી તો ધણા ત શકે છે; પાટણે તે પહેલાં તજ પણુ છે; પરતુ કીતિ--કેોઈકે જ આ જઝીતિ તજવાતો--ધતિહાસમાં પણુ કયારેક «૮ મળતો એેવો મહામોલે પ્રસંગ આવ્યે! છે. ક્નહિલ્લ !'
“ દેવી ! ' નહિલ્લ નમી રહ્યો.
“ રાજભ'ડાર ઝુલચ%્ર જેવા માગે--અને એને આપણે ખતાવીએ એમાં આપણું ગોરવ શું ? ભલે એ ન્નેતા, લેતો, માગતો અને સાચવતો. એને આ છેલ્લે પ્રસંગ છે. આપણે માટે પણુ છેલ્લો પ્રસંગ છે. પછી એ કેઈ દ્વિસ માગવાનો . નથી--આપણે કેઈ દિવસ આપવાનુ' નથી. પાટણુના ર।%લક્ષ્મીના ખરા ભડારી બનીને એને કાલે એક વખત છલકાવીદેશજ્ને--જેન્ે, એ વખતે પાછું વાળી જેતા. બાલુકરાય ! તમે પેલે। દુર્લભરાજ મહારાજનો પ્રસંગ કણે છે। નાં ? અવ'તી સાથે લડષા વિના--પોતે પાછા ફર્યા હતા તે. અને મૂલરાજ મહારાજે તો એકને માર્યૌ--અને ખી”નને દ્રમ્મથી માપ્યો-એ વાત કયાં નવી છે? આ કુલચદ્રતે પણ દ્રમ્મથી માપવાના પ્રસંગમાં શું નવું છે? '
દામો!દરનું અતર આનંદથી ડોલી ઊઠયું. એના મનમાં જે એક વ્યથા રહી જતી હતી--ખરાબર એનું જ નિરસન દેવીએ કયું હતું.
બાલુકરાયે પ્રણામ કર્યાઃ “ દેવી! ભગવાન સોમનાથ સૌ સારાં વાતાં કરશે. પ્રસંગને નનળવી લેશું !'
' મહારાજ વિદેશ રલાઃ દડનાયક ચદ્રાવતી રલ્યા : કુમારે! નાના પડયાઃ મહેતા આંહી” નહિ હેય; તમે નળવશે। એટલું જળવાશે. જને નને--તાત્કાલિક થોડા રત્નના મોહમાં-મહેતાતી વષોની મહેનત ધૂળ મળે નહિ ! તપ કયાંય તાત્કાલિક ફળતાં સાંભળ્યાં છે ? મહેતા ! તમારે તે। ચદ્રાવતી ... સમય. '
“ હા, દેવી !' દામે।દરે હાથ જ્નેડી પ્રણામ કર્યા. મ'ત્રીમડળ નમી ૨લ્યું. ચૌલા એક ક્ષણુમાં જેમ આવી હતી તેમ અદસ્ય થઈ ગઈ.એ એક ક્ષણુ સોના મનને નવા ઉત્સાહથી ભરી દીધું. જે થાય છે તે નામોશી નથી--પણુ રાજની તિનુ એક આવશ્યક પગલું છે--એ ન્નણે સો સમજી ગયા.
અદશ્ય થયેલી ચૌલાની પાછી એના પરિમલતી મહેક, જવનસુગ'ધી નેવી, મડેકી રહી હતી.