ઈલદર્ગા પાસેની સોલકી સન્યની છાવણીમાં “બરે જાલાહલ થઇ રહ્રો હતોઃ સેનિકો આમતેમ દોડતા *તા. કોઈની શોધ ચાલતી હતી. મહારાજ ભીમદેવ બાલુકરાયને કહી રલા હતાઃ “ બાલુકરાય ' પણુ એ નનય કયાં? મે તો અમસ્તો સહજ વિનેદ કર્યો હતો કૈ તમને મા જગદખાનો વારસે। મળ્યો છે--તમે કહે છે કે તમને મળ્યે! છે. ત્યારે મકવાણાજ ! જાણી લાવોને, આ હેષયરાજ સદેશે। મોકલે છે કે ભેજરાજ મરણુ પામ્યા લાગે છે--તગે સેન્ય લષ્નને ધારા ઉપર ધસો--અમે પણુ આવીએ છીએ. મે।ડું' થગે તો કર્ણૌટવાળા ધૂસી જશે--એ સદરો કેટલે સાચે છે દામોદરના તો હજી બીશ્ન કાંઈ સમાચાર “૮ નથી. કાતિકસ્વામીએ આપ્યા એટલા જ. ને કાતિક તે। પાછે। ચ'દ્રાવતી થઇ ત્યાં જશે--એટલે હમણાં સમાચાર આવે પણુ રાના ? મે” તે અમસ્તો વિતેદદ કયૌ હતે ત્યાં તો એ જુવાન ખરૅખર્ ચાલી નીકળ્યો--ક'ાં ગયો, ફેચારે ગયો,--એ કોઇને માલૂમ નથી. એણે કેને કાંઈ કહ્યું પણુ નથી. બાલુકરાયજ ! એની તપાસ કરો--એ તે મકવાણાજનું બાળક છે. મરણને એના બાપેઘોળી પીધું હતું. આ એને છોકરો એક હ હેજાર્ ર મરણુને એકસાથે ધોળી પીએ એવે! છે. માંડ ચૌદપ'દરનેો છે, પણુ ભલભલા રણુચે।&। એને સીને જેદને હેબખત ખાઈ ય છે. પણુ ગમે તેમ એ તો હજી ખીલાને જેરે કૂદ્તું વાછરડુ'--આંહીં કયાંક આધેરી છાતી કારી બેસશે તો આપણા! ધેોળામાં ધૂળ પડી નનશે. આંહી પાછે --આ અવ'તી ને વાગડના પરમારે ને ચદ્રાવતીના સામાડાને। ત્રિભેટાનો સુલક રલ્લો--કેઈ કેોધ્ને એળખે નદિ એવેો--એમાં મકવાણાજનું બાળક ખોાવાશે તો મારે પાટણના દરવા? આધેરા થઈ પડશે. તમે પોતે ભજનઓઆ --એ નય કથાં? કાલ રાતનો ગયો છે--તે આજની આ સાં#* થવા આવી પાગ હઝ આવ્યો નહિ. તનય કયાં ? ઉન્જેનતી ચે।સડ ન્નેગગીની વાત સાંભળી છે, ત્યારથી એને યાંય નિરાંત નથી. તે ઉજ્જેન ધારા ઊપડથો કે શું ?'
“ સહારાજ ! અવતી જતો રસ્તે રસ્તો ને ઘાટેધાટ એવી તા સખત ચેોઇ૪ી પહેરો છે જે આંહી થી કોઈ ત્યાં સ'ચરી શકે તેમ નથી. ત્યાંથી શે આંહી આવતું નથી.
મહેતાનું માણુસ--પણુ કગાંથી આવે? આ કારતક પહેલાં તીક 90 ગયો એટલે. થવે તો ચકલું ય ફરકે તેમ નથી !” “તો તો તમે ઠેકાણું ઠેકાણું ન્નેઈ વળે ! ' બાલુકરાયે જવાની તેયારી કરી. તે ખહાર્ નીકળવા જય છે, એટલામાં સિટનાદ દોડતો આવ્યો.
* મહારાજ !' 1[સહનાદ હાંષી રહલો હતો.
' શું છે, સિંટનાદ ?--શું છે ? મકવાણાજી આવ્યા ?
“ સણારા2૪ ! મકવાણાજ ત્યાં છે--ત્યાં-- સિહતાદ બોલતાં પ્રછ ઊના. જાણે એ પોતે કોઈ ભયકર દસ્ય નેઇતેછળી ગયો હોય તેમ એનું મોં ફાટયુ' ' રહુ". માંમાંથી શખ્દ નીકળતા ન હતો.
“કયાં છે, સિંહનાદ ? બોલતે કેમ નથી ?”
“ મણારાજ ! ત્યાં--શ્મશાનમાં--મસાણમાં ! '
“ હૈ !? મહારાજ ભીમદેવને! અવાજ ફાટી ગયે. અમ'ગળની શ'કાથી એ થરથરી ગયા. એના મોં ઉપરથી હૉશકોશ ઊડી ગયાઃ “ શું કહે છે ? સ્મશાનમાં --કોણુ--કોણે આ કામેો--'
“' મહારાજ !' બાલુકરાય હાથ જેડીને ખોલ્યો: “ મકવાણા।જ સ્મશાનમાં ખેદા--મા ચામુંડાદેવીને આરાધી રલ્યા છે--એમ સિંદનાદ કહે છે !'
“હાં. . હાં. .ખબરાબર--' મહારાજનો અવા હજી શ'કાથી ધજતો હતો, “ ગમે તેમ પણુ કૈસરને છેઃકરે કે? ત્યાં સ્મશાનમાં બેટે છે કેમ ? તે પોતે ન્નેયો ?'
છા, મકારાજ ! દં જેધને આવું છું ને--મા ચામુંડાની આરાધના માંડી છે, છાતી ઠોકીને જે ' છે, જવાબ લીધે જ રૃ!”
“ અરે, પણુ આ છોકરે।, બાલુક્રાય !' આ--હરપાળ એના ખાપના કરતાં ચાર ચ'દરવા ચડે એવો છે. '
“તે હોય નહિ, બાપ ?' થીક'ઠ ખારેટનેો છોકરો શાર્દીલ સેન્યમાં સાથે હતે તે અત્યારે આવી ચડયો એ પ્રત્યુત્તર આપી રલો હતોઃ “ હેય નહિ? એનું મથાળ કેણુ છે ઈ સ'ભારે. મકવાણુ!જ મૃત્યુને ભેટયા એની કથાવાર્તા તો રજપૂત ખેટો જ્યાંન્યાં સાંભળશે ને ન્યારે ન્યારે સાંભળશે, ” જથારે મસાણુમાંથી મૂછે તા દેતો પાછે ખેઠે થઈ જમે,ખાપ ! એમ તો, જેને હર કહેના: ભગવાન શકર પાલન છે--તે આ હરપાળ, ઈતો “સિ'ધણુ બચ્ચુ એક, એકે હારાં !' મકવાણાજએ મરતાં મરતાં મહારાજને જે કહું ઈતેો સ'ભારીએ છીએ, ને આ પડરિયાતી ડુ'ગરમાળા ડે।લતી લાગે છે ' મકવાણાજી મહારાજને કહે--બાલુ કરાયજી ! સાંભળવા જેવી વાત છે--મકવાણેજી મરતાં મરતાં મહારાજને કહે, “ મને બાળતા નહિ, મહારાજ ! મને સાચવન્ને. મારી કયાંક સાચવણુ કરને. જે વખતે આ કચ્છની રણુભૂમિમાં પાછે! વીર્ભદરી સિ'ધુડે। ઊપડે તે વખતે મણારાજ ! મારે ખેઠા થઈને હજી ર્ણુમાં ખાબકવાની તૃષ્ણા રહી ગઈ છે. ” વીરને, મારા બાપ ! વીરને, કેઈ દી રણખેતરને। ધરવ નહિ, તે આનું નામ. આ માઈકાંગલા તમારાં અહિશીયા ઈ ખચારાં, શું ઈ બચારાં--?' શાદલનતેો અવાજ ગાજી રેલો. એક ઘડીમાં તો એણું મકવાણા।જને જણે પ્રત્યક્ષ કરી દીધાઃ આ ઈ મથાળ બાપ! ઈ મથાળ. ને ર।'ની ૬વરી. ને
જુગદ'બા જેવી મા ચામુંડા હાજરાહજર--પછી એમાં કાંઈ કહેવાપણં હોય ? તમે જેન્નેને--મા ચામુંડાને ઊભી રાખીને વૈણુ લાવશે. એની છાતી--મહારાજ ! એને છાતી જ કયાં છે? નથ વજ્જરનેો કટકો છે !'આ જુઓને તમારે। સિહનાદ --એનુ મોં તો જુઓ, ધોળુ પૃણી જેવું થઈ ગયું છે નાં ? --ને ત્યાં શ્મશાનમાં કાલનો મકવાણુ।જી ખેઠે। છે !”
“ ફાલને। ખેડે! છે ?'
“ત્યારે નહિ? કાલ મધરાતને જગાડી !'