રેશેન્ડની પછવાડે જ, મહારાજ ભોજરાજ પાશેથી કુમાર જયસિંહ પણ ખહાર નીકળ્યો. એ પાસેના ખ'ડમાંથી પસાર થયે! કે તરત પદ્મશ્રીએ દોડીને એને હાથ પકડયો. તે ગભરાયેલી હતી. અને અત્ય'ત આવેશમાં ને ઉદ્દેમમાં હતી.
' ભાઈ! જયસિંહ ! ઝુલચ'દ્રજને બચાવવા તમે સૈન્યની સરદારી લો. ચાલો, ડું તમારી સાથે આવું. કુલચ'દ્રજી જેવે। સેનાપતિ અત્યારે ભારતભરમાં નથી. મહારાજ કુલચ'દ્રજને નથી ચુમાવતા--અવ'તીને ગુમાવે છે. ચાલે, તમે તૈયાર થાઓ--સૅન્ય વો--દં તમારી સાથે આવું. '
“ અવ'તીમાં--અત્યારે એક જ અવ'તીનાથ છે, ખે નથી; ખે હેય નદિ, પદ્યાશ્રી ! '
“ પણુ--જયસિહ ! જયસિહ ! આ તે। આપધાત છે, આત્મહત્યા. છે અવ'તી કુલચ'દ્રજ્ને નહિ--પોતાને હશે છે ! '
“ અવ'તીમાં રાજકારણુની વાત મસ-ત્રીશ્રર રેહક સ'ભાળે છે; શેન્ચનતી વાત પરસાર ઉદયાદિત્ય. '
પણુ ત્યારે તમે શું સ'ભાળે। છો, ભાઈ ! તમે કાંઈ સ'ભાળશેો કે નહિ?' પરરાષ્ટ્રોના સબધો !'
વીજળીની ત્વરાથી પદવ્યશ્રીના અંતરમાં એક નવે પ્રકાશ પડચો, તેણે અત્ય'ત ઝડપથી કાંઈક નિશ્રય કરી લીધો. એ નિશ્ચયની હૃદય વિદારનારી વ્યયા એના અંતરને હલાવે--ન હલાવે તે પહેલાં તે ત્વરાથી ખો!લી ગદ
“ જયસિ'હ ! અવ'તીને કર્ણાટતેો! સ'બ'ધ બાંધવે! છે. એણે ખાંધવેો જેઈ શે. તમારી એ રાજનીતિ કુલચ'4#જએ પણુ વખાણી છે. તમે મહીસાગર ભણી સૈન્યને દોરે।. કોટપાલને આજ્ઞા આપો. ચાલે--મને કર્ણોટ લઈ ચાલો; મહીસાગરમાંથી સાધી હં ત્યાં જઈશ ! ચાલે--જયાસ'હ; હું અવ'તી તજવા--ને કર્ણાટ જવા પણુ તેયાર છું. '
“ અને ફુલચ'(--મઝુલચદ્રજનું શું ?'
“ કુલચદ્રજી મહાન છે, પણુ અવ તી વધારે મહાન છે. આપણે એને ઉગારી લઈ એ, એટલે બસ !' પવ્રશ્રી ખોલી. “જુલચ'દ્રજ--ઉગરતા હેય, અવ'તી ઉગરતી હોય, તે ભલે પડાશ્રીતી ધેમ વાત આખી ભૂલાઇ જતી !' છેલ્લા વાટયની વેદના એના આખા શરીરને ક્ૃન્નવી ગઈ. *
જબસિહ કાંઈ જવાબ વાળે તે પહેલાં એના ખભા 'ઉપર એક સશક્ત હાથને પજે પડષો: “ જયસિંહ ! તમે કાંઈ જવાબ આપે ને પરમાર વ'શના કુમારતે અથેગ્ય એવે શખ્દ કાઢી નાખેો--તે પહેલાં હું તમને મંઈક કહી લઉ; અવ'તીનાથની આજ્ઞા વિના--અવ'તીમાંથી કેઈ પણુ માણુસ કેઈ સનિકને કષાંય પણુ મોકલી શકતો નથી ઝે દોરી શકતો નથી. અવ'તીમાં છેલ્લો શખ્દ મહારાજ અવ'તી--: નાથતે। છે--ચાલે !'પદ્મશ્રી ચોંકી ગઈ. એણે ઊચે જેયું. મ થી પાછળ જ ઉદયાદ્ત્ય ઊભે। હતે।,
“ પણુ, ત્યારે, મહારાજ ! તમે અવ'તીનાથને સમન્નવે।. મહારાજે મે।કલેલો સદેશે વાંચીને તો કુલચ'દ્રજ રણમાં પડશે. એ એવા માની પુસ્ષ છે. જુલચ'દ્રજનો ઘાત થશે તો અવતી ર ડાશે--'
' અવ'તી ર'ડાશે ? અવ'તી તે ત્યારે ર|ડાય, પદ્મશ્રી ! જ્યારે અવ'તીનાથ વણું અને આશ્રમની ભારતીય વ્યવસ્થાને વણુસાડે; તે પહેલાં નહિ, આંહી તો, આ ભૂમિમાં અનેક કુલચદ્રો આવ્યા અતે અનેક ગયા, એક ઝુલચ'# એ અવ તીને માટે કોઈ મોટું” આશ્ચર્ય નથી. અવતી એમ નહિ ર'ડાય --ચાલેો, કુમાર !”
' મહારાજ ! ધારાનગરોને હું પડતી ન્નેઉં છું. ૩% સમન્ને, ધારાનો પ્વસ થાય છે.”
' હેય; નગરીઓ તો જન્મે ને વિષ્વ'સ પણુ પામે. પરતુ જે નગરીના ખ'ડેરને વીરસૈનિકો મરણુશય્યા પરથી પણુ રખેવાળી કરે એમ હોય, એ નગરીને વળી મૃત્યુ શું ? નગરીએ। જન્મે ત્યારે તો બધી જ ભવ્ય હેય છે, પણુ એનાં ખ'ડૅર જ્યારે ભવ્ય બતે--ત્યારે એને! જન્મ સાર્થક ગણાય. મારી મા ચોસઠ જેગણીનાં ખપ્પર ભરનારા હઝ તોધારામાં પડયા છે--કોઈ નગરીમાં ચોસ& જેગણીએ ખપ્પર ધરીને ઊભી તથી--આંહી' એક નહિ, ખે નહિ, ચોસટ જેગણીએ ખપ્પર _ ધરીને ઊભી છે. પણુ એ તમારું કામ નથી. આ વ'રાનું ગૌરવ સમજવાનું--ચસ્તિસ્કુરે સસુત્યન્નો,--ચાલે, જયસિંહ ! '
જયાસિહ ને ઉદ્યાદ્ત્યિ ચાલી નીકળ્યા. એની પાછળપાછળ જ દામે[દર આવી રલ્યો હતે.
એને જેતાં જ પહદાત્રીએ હાય ન્નેડયાઃ “ સાંધિવિમ્રહિકજી ! તમે કુલચ'દ્રજને હજી ઉગારી શકરશે।. એવા વીર દુશ્મન વિના તમને પણુ પછી પૃથ્વી રસહીન લાગશે ! '
“તો એમની પાછળ પાછળ અમે પણુ હાલી નીકળાશું--ચાલે, કુમારીખા ! તમારી વાણીમાં તે। સુંદર કાવ્યની ચાસ્તા પ્રગટ થાય છે--પણુ કુલચ'દ્રજ પોતે પોતાને ઉગારી લેરે. તમે નાહકનાં ગભરાવ છે1, રાજકુમારીબા ! જય મહાકાલેશ્વર ! ”
દામોદર નમસ્કાર કરીને ચાલ્યો! ગયે।. પદ્મશ્રીની આંખમાંથી બળ કરીને આંસુ તીકળી પડયાં. તેણુ રણેન્દ્રનો માગ જેવા ખહાર દણિ કરી. એક સાંઢણી ઝડપથી તૈયાર થઈ રહી હતી. તે રશેન્દ્રનો મળવા માટે નીચે જવા ઊપડી. એની સાથે ચાલી નીકળવાને। એણે નિશ્ચય કયો. બળ કરીને એણે પગ ઉપાડયો. એટલામાં મહાન ફણીધરને। ઠ'ડે સ્પશ થાય ને માણુસ ક'પી ઊઠે તેમ પાછળથી થયેલા કોઇના સ્પે તે ક'પી ઊડી. તેણે ત્વરાથી પાછળ ન્નેયું. “ અરે ]' તે ભયમાં ને કપમાં ને ગભરાટમાં ખેચાર ડગલાં પાછી હઠી ગઈ.
“ગભરાતાં નહિ, ઝુમારીબા ! હં તમને મદદ કરવ! આવી છું ! યાચના કરવી એ કેઈ પણુ નારી માટે મોટામાં મોટો વિનિપાત છે, પણુ રાજમ્ુમારી માટે તો એ આપધાત છે: ને અવ'તીની કુમારી માટે તો, તે આત્મહત્યા છે. તમારે વળી યાચના કરવાની હોય ?'
“પણુ--તું--વું હતી કથાં? પ્રતાપદેવી ! કુલચ'દજને _ મહારાજે તને ભેટરૂપો આપી--ત્યાર પછી જનતી--આને
દેખાણી. તું આજ દિવસ સુધી કયાં છુપાઈ રહી દતી ? કયાં ગઈ હતી ?”'
“ કુમારીખા ! કુલચ'દ્રજી તો રસિક ન્નેગ'દર રલ્યા, તમારા પ્રેમમાં એમને મે મસ્ત જેયા. મે' ખસીને માગ કરી દીધે।. પણુ આજે એમની વિપત સાંભળી હું રહી ન શકી. આ હમણાં ગયો! નાં--પેલે મહેતા દામોદર--એણે આ કર્યું લાગે છે. એનૅ હણ્યા વિના અવતી કે!ઈ પણુ દિવસ ક્રેોઈ પણુ વિજય નહિ મેળવે. જુએ, મારી સામું જુઓ; મે' શું કયું છે? હ આળસુ નથી રહી ! મારે માર્ગે વિજય છે !'
પદ્મશ્રીએ પ્રતાપદેવી સામે બરાબર જ્નેયું અને ત છળી ઊડી. એનું શરીર એટલું ભય'કર રીતે આકર્ષક હતું--અને એમાં એવી તે! ભીષણુ મોહિતી આવીને વસી ગઈ હતી, ક માણુસ ધારે કે ન ધારે પણુ એના તરક ખે'ચાયા વિના રહી જ ન શકે--જેમ કોઈ પ'ખીને વિષધર પોતાની આંખથી આંજને ખે'ચી લે, એવી અજબ વિષમય કાંતિ અને આકષ ણુ કરનારી ગૌર દેઠયષણ્િ એની પાસે હતી. એની આંખમાં પન્નગની તેજસ્વિતા હતી. બીજ્નને પરવશ કરી નાખનારી લાલસા હતી. ગાત્રમાત્રને હલાવી નાખે એવી રાગભરેલી મે।હેકેતા હતી.
પદ્મશ્ની તેની સામેથી દિને પાછી ફેરવી શકી નહિઃ ' પ્રતાપદેવી ! આ તને યયું છે શું ? આટલી કાંતિ? અને આવી ભય'કર મે।હિની ? આ તેં મેળવી કયાંથી ? '
“ આ મારા રૂપની વાત કરે! છે! નાં ? જન્મથી વિષકન્યા થવા માટે દૂધ ને સો।મલનું પાન કરવું પડે છે. મે' રાસાયનિકરેોને સાધીને આટલી વચે એ પાન કર્યું છે. હું વિષકન્યા છું, દેવી !
“ અરે--!”
' આ યેલો ગયે! નાં--દામેદર--એને કેઈ શસ્ત્રી હણી રકે તેમ નથી; એ કઈ અસ્રથી મરે તેમ નથી; એ યુદ કરતો નથી--ને વિજય વિના પાછો ફરતો નથી. એ જવતે। છે ત્યાં ઝુઝી અવ'તી સલામત નથી. એણે સાઢાને આમ જ હણુાવ્યો હતો--મેદપાટતી નાળમાંઃ આજે કુલચ'દજને। પણુ એ જ રીતે એ અંત લાવવા સથે છે. એને મોહિનીશસ્્ર વિના ખીજ કઈ શસ્રથી કોઈ હરાવી શકવાનું નથી. અવ'તીનો શસ્રાગાર એની સામે નકામો છે. તમે પણુ વિષકન્યા બને --કૃમારીબા '--જે કુલચ'્રજનું વેર લેવું હોય તો વિષકન્યા બતે. ચ્ક્યનતા તને. યાચવાથી કાંઈ વૈર લેવાય ?'
પડાષ્રી એને મગ્ધ બનીને સાંભળી રહી હતી. પણુ કલચ'દ્રજનું' નામ આવતાં એને મૂકીને એ તરત રણેન્દ્રતે મળવા નીચે દોરી ગઈ એ દોડી, પહોંચી, પણુ એટલામાં તો રણેન્દ્રે સાંઢને ઝડપભેર ઉકારી મૂઝી.
"ડારી પાછળ બૂમ પાડતી રહી.