દાસે।દરનેો ઉદયાદિત્ય વિષેનો ખ્યાલ સાચો હતો. અવ'તીતો પૂવ દિશામાં ભીલસા--કાલિદામે વણુવેલી વિદિશા નામે નગરી હતી. એ નગરી તો કાલધમ પામી ગઈ «તી. પષ્ય એના જ સાન્નિધ્યમાં એક તઃક ભગવતી નમદાથી રક્ષાયેલું અને બીજ બાજી વિજ્યાટવીની અટપટી ડુ'ગરમાળાઓથી દુભેઘ બનેલું એવું એક સુંદર નગર વસ્યું ઉદયપુર. એ ઉદય! દિત્યતી કલ્પનામાંથી જન્મ્યું અને વિકાસ પામ્યું. માલવાની ઉત્તર--પૂર્વ દિશાનો રક્ષણુભાર સહામ'ડલેશ્રર ઉદયાદિત્ય ઉપર્ પડયો. બલવાન છેડયોના સાન્નિષ્યે એને નિત્યજનગૃતિ આપી. પરમારવ'શી રણુકુશળતા એને માના દૂધમાંથી મળી. વિ'ષ્યાટવીની પવતમેખલાએ એને શિખરેશિખર અદ્ભુત મ'દિરેથી શણુગારવાનેો શિલ્પપ્રેમ આપ્યો. મહારાજ ભોાજના નિકટના સ'બ'ધી તરીકે અવ'તીના વાતાવરણમાંથી એને કાબ્યરસિકતા સાંપડી. અને મા રેવાએ એને જન્મજન્માંતરમાં પણુ ન મળે એવી શ'કરભક્તિ આપી. દિવસ તે રાત એની પાસે ખે વસ્તુ પડી રહેતીઃ એક એની અણુની સમશેર --ઉદયભાણુ; બાછી એવી જ સહામોાલી--જવનદર્શિની :સ્દ્રાહ્દષની માળા. મહારાજ ભોજરાજ પ્રત્યેની એની ભક્તિ અવિચલ હતી. પરમાર વ'શની લેશ પણુ ગૌરવહાનિ એનાથી સહી જાતી નહેતતી. પણુ એની રાજનીતિ અનુભવવડે ઘડાયેલી હતી. ઉત્તરના વિજયને સિદ્ધ કરવા એ હૈવયને ને *ચ દેલાને શ કરવાની હિમાયત કરતે. એમને પરાજય પમાડી એને માળવાને। «સપ ગરુડી*્વજ કને।જ સુધી ફરકાવવાને। અભિલાષ હતે. ઉત્તરનો વિજય એ એને મન દક્તિણુનો પરાભવ દતે. અવ'તીમાં મહારાજ ભેો।જરાજ પછી ખીજાં એનુ રથાન હતું. કુમાર જયસિંહ અનિશ્રિત મનનો, કાંઈફ સાધુરગી માનસતો, ચે!દ્દો અને અને[દ્દો એવો વિચિત્ર તરુણ હતો. કુલચ'દ્રના સાનિધ્યમાં કહપનાને જગાડે એવી રણુવેલછા ગતી, પણુ એવામાં રાજવ'શી અમીરાત નડોતી. એટલે માલવપ્ર'નને મત મહામડલેશ્રર ઉદયાદિત્ય પરમાર અવતીના ગોરવના પ્રતીક સમાન હતા. મકારાજ ભેો।જરાજથી માંડીને નાનામાં નાના પટલિક સુધી સોના મનમાં એમને માટે એક વિશિજ પ્રકારની શ્રદ્ધા હતી. એ બહુ જ એછું ખોલતા. પણુ ન્યારે ખોલતા ત્યારે એ શબ્દ નિશા? બતી રડેતે।. એના શિલ્પપ્રેમને, પરમારવ'શી ગૌરવને, કે એન! રાજનીતિના નમિદ્ધાંતતે -ત્રગ્માંથી શાને પડેલાં સ્પશ કરવ એ વિચાર કરતો દામોરર ૨1% 5: લય “ સિપ્રાતર'ગ 'ના ભવ્ય સોપાન ચડી રલો. સંત્રણાગ્રવ પાસેના એક નાતા ખ'ડમાંએણે કાતિ કને હૈરવાનું કહયુ. તે પોતે અદર ગયે.
એણેું મ'ત્રણાસભામાં પ્રવેશ કયો, તા સામે છેડે મૂલ્યવાન ગાદીતકિયાને અઠ'ગીને ખેકેલો એક જુનાન ૨1 ૪4'શી પુરુષ એતી નજરે પડો.
દામોદરે બે હાથ જેડીને વિતમ્રનાથી એતે નમસ્કાર કર્યો. એશુ બે હાથ જેડીતે સડે% ડેકુ નમાવી એ નમન ઝીલ્યાં. દામોદર પાસે પડેત્તા ગાડી1કિયા ઉપર પોતાની જગ્યા લેવા જતો હતો, ત્યાં એમે સડેજ ડોકું હલાવીને તેને પાસે ખેલાવ્યો. દામે।1૬ર તેની પામે જઈ ન ખેકે।. તેના ઠાથમાંતી સુદ્રાક્ષતી માળા ફ્રતી રહી અને જપ ચાલતો રશ્યો.
થોડીવાર પછી, ખુલ્લી બારીમાંથી નજરે પડતી મહાકાલેશ્વરની પ્વજાને એણુ અત્યત ભક્તિથી માળા આંખે અડાડી નમત કયું. પાસે પડેલી સોનેરીમુદની ભયકર તલવારને તેણે એક બાજુ ખેસવી; તે દામે।૬૨ તરક સર્યો, અને બોલ્યોઃ “ કચારે આવ્યા છે, મડેતા ? ”
દામોદર એતા પ્રતાપી આકપ ક રદેડને નિકાળી રલો. એના ચહેરામાં એક પ્રકારનું રા૪૧*૨1 મે૬૨ ગૌરવ હતું. અણુશુદ્દ, સાંધું, સુંદર ગસ્ડીનાક અને ભલમનસાઈભરેલી લાલટશરવાળી વિશાળ આંખો ન્નેનારની નજરને ખે ઘડી પકડી રાખતાં. કોઈ સુંદર શિણ સંસ્કારી શિલ્પાકૃતિ પાસે થોભતાં જે આનદ થાય તેવો આન'દ ઉદયાદિત્યના સાન્નિધ્યમાં મળતે।.
“ આપને મળવા આવવાનો હતે, પણુ હમણાં તો એજહો હો! ભગવાત મહાકાલેશ્વનાં દર્શન માટે શી મેદ્તી નમી છે ! અતે એમાં પાછો મહોત્સવ છે!'“ હડયર।જ માધા સાંભળ્યું હતું. પણુ આવ્યા લાગતા નથી. તમે તે એને મળ્યા હશે।. ઉેહયરાજને ત્યાં તમે જ ગયેલા કાં ? '
દામોદરનું હૃદય આત દથી ડોલી ઊઠયુ”. પોતે રાજનીતિની ચર્થા આની સાથે થોડી કરી લે--પછી ભોજરાજને મળવાનું થાય તો સારું, એવી એતો ઇચ્છા હતી, લાં એ વાતની એજ ૪ પહેલ કરી.
। પ્રજુ | ત્યાં હં ગયેલ ! '
“ કહે છે, નગરી કર્ણાવતો એ બનાવી રલ્યા છે દેશવિદેશથી સિલ્પીએ આવ્યા છે. અમરા4તોની તોલે આવે એવી રચતા માંડી છે. એ સાચુ ? '
“એક રીતે સાચુ, પ્રભુ ! ને એક રીતે ખોડ. '
'કેમ એમ શી રીતે ?'
“નગરી એશું માંડી છે એ સાચુ'. અમરાવતીની તોલે આવે એ ખોટું !'
“બહુ સુંદર નહિ હોય--એ તો આજન્મ યોદ્ધો નાં ? હેટ્યકૃળના બાશ્ન સ'સ્કાર તો એવા જ! '
લા, ભુ ! સાચું કહ્યું, એક બીજ વાત પણુ છે--
મંત્રીશ્વર રેહક સામેથી આવ્ય. દામે!દરે ઊડીને એને નમસ્કાર કર્યો. રેહકે ઉદ્યાદિત્યને નમસ્કાર કર્યા. દામે।દરનો હાથ ઝાલીને એની પાસે જ એ ખેકે।.. “ શાની વાત ચાલે છે, મહેતા ? પાટણુથી કાંઈ નવો વિતોદ લાવ્યા છે કેશુ#'
' તમારે તે! વિનોદ જ જેઇએ કાં ? ' ઉદયાદ્ત્યિ કલુ".
' શું કરીએ, મહામંડલેશ્વરજ ? અમારે હરરોજ ચિ'તાછે, * તેણુ હાથવડે દ્રમ્મની તિશાની કરી. “ સાંજ પડે ત્યારે હાશ થાય છે કૈ આજ તો આબરૂ રહી ગઈ ! કલચદ્રજએ આજે સો નવા ગજરાજ લીધા. ખોલે, હવે? ને એમાં સો નવા ડવીશ્વર આવ્યા હેત તે. ??' કુલચ'દ્રની વાતે દામે।દર ચમઇ ઊડષયો. પણુ તે વધારે ઉત્સાથથી ખોલ્યો: “ વાત તૈ જેક્યરાજતી કણાતતીની થાય છે. પણુ પ્રભુ !? તેણે ઉદ્યાદિત્ય તરક નજરે કરીઃ એ નજરમાં અનેક અર્થી હતા. મારા અતરમાં પણુ એક કર્ણાવતી વસી રહી છે. પાટણને જો થોડાં વર્ષા શાંતિતાં મળી ન્વય--એની પાસે દ્રમ્મનો તો પાર નથી--તો જેને જુગજુમ સુધી લોકે નીરખ્યા જ ફરે એવી નગરી બનાવું, મહારાજના પત્ર કગ દેનડ--એગના નામે અમારી એ કર્ષાતતી !' દામોદર બોલોને ઉદયાદિત્ય સામે નઈ રજો. હડયરાજનતી શત્રોનો ઉલ્લેખ ઉદ્યાદિત્યે કર્યો હના એ એ કળી ગયો હતો. પાટાગૂની મેત્રી માળવા કરે, પાગ દશ્યો સાથે મળેલ પાટણનો શે! વિશ્વાસ ? એ પવનિ એમાં હતો. દામેદદરે પોતાનું સ્વપ્તે #ણાવતો હોય તેમ હેવ્ય-પાટણુની સ્પષો વિષે કહી દીધ. ઉદ્યાદ્ત૪યિ ઉપર એની શી અસર થઈ એ જેવા એક ઘડીભર એ થેભ્યે!. એની અત્યત તીત્ર બ્રુંહદ્દેશી ઉદ્યાદિત્યિ ડેલી ઉઠચો
ને ભય પણુ પામ્યો. “પણુ હં તે તમે આવ્યા ત્યારે બીંછઝ વાત કહેના. ન્ત્તા હતો, મ'ત્રોશ્રર ! ' દામેરરે આગળ ચલાવ્યું, “ અમારા દડનાયકે ચ'દ્રાવતીનતે તો અમરાવતી નેવી બતાવી દીધી છે -' અને શું મંદિરો બાંધ્યાં છે? એહેહો ! જુમજુગાંતર સધી. જેતાં માણુસ થાકે નહિ, એવી કોઈ અજબ રચનાકરી છે. છું તો હ ખુ ગણુધર, ગણુધર રહ્યા જ નથી. એતો નો જ સાક્ષાત્ શિલ્પી બની ગયે। છે ! અને #્મ્મ...' તેણે સહજ કહેતા હોય તેમ કહ્યું, પણુ શખ્દો મ'ત્રીશ્વરના મૉંમાં પાજી છુટે એવી સાવચેતોથી મૂકયાઃ ' અને દ્રમ્મ . . . પ્રભુ ! ત્યાં દડનાયકે શું દ્રમ્મ વાપયો છે? એ શિખર રું બાહમરુાના હાથમાં. તેમણું દડનાયકને આપવાની ના પાડી. પરાણુ લેવાય તો તો સોલ'ફીકુલ લાજે. માગે તો દડનાયકના પિતૃઓ લાજે. માટે વિસપ્તિ કરી, વેચાતું આપવાની. જવાબ મળ્યો: “ સુવણુદ્રમ્મ જેટલી જગ્યામાં પાથરે એટલી જગ્યા તમારી ” ?
“હૈ! ખરેખર?' સંત્રીશ્રર રે!કક આશ્રયમાં સ્થિર થઈ ગયો. એટલા દ્રમ્મતી વાતે એને તે ડોલાવી દીધે।. એની પાસે આઝલા દ્રમ્મ હેય !”
“ત્યારે નહિ, મકાઅમાત્યઝી ? એ તે ખદહાહડ ઠરી, 2રાજઉહઠે ત્યાં કાંઈ કામ આવે ?'
“પછી--બીઝ જગ્યા પસદ કરી, એમ નાં ?'
“સરે! નારે! દડનાયક એટલે શું સમજે છો? વ'શપર પરાનું દ્રવ્ય કાહયું. અતે માંડયા જમીન ૩૧4૨ કિ પાથરવા ! ”'
' અરે ! અરે! શું કહો છે ? ખરેખર ?' ઉદયાહ્ત્યિ ને રેહક બસે સાંભળી જ રલ. દામોદરે ધારી અસર પાડી હતી. મ'ગોશ્વરને પાઢણુની સૈત્રીમાં દ્મ્મતો ઢગલે! દેખાયો. ઉદયાદિત્યતે હેહયનો સફળ સામને દેખાયો. કુલચ'દ્રની લૂંટે અત'તીમાં જે લક્ષ્મી રેલાવી હ્તી તે ઘડીભર રે।હકને યાદ આયી ગ. પણુ યુદ્ધ વિતા જનેદ્રમ્મ મળતા હેય તો આ । સાંધિનિમહિક ભલે આંહી' રહેતો --એનુ' મન ડગી ગયું, '
“ ગણુધર--ગણુધર તમે કલો ? એ પ્રધાત શિલ્પી છે?' ઉદયાદિત્યે પૂછયું. એના અ'તરમાંને શલ્પપ્રેમ બોલી રલે હતો.
“ હા. તમે ઉદયપુરમાં નીલકહેશ્વર મહાદેવની રચના કરવા ધારે છો, તો પ્રભુ ! એક વખત એ ત્યાં લઈ જવા જેવું રત્ન છે ! '
“પણુ ... આવે? આવે ખરા?”
દામોદર હસી પડચોઃ “કમ ન આવે? એને લાવી દવે। મારે. '
પોતાતી મૂમિકાને તેયાર થતી જેઈ, તે વધારે ઉત્સાહથી આગળ વષ્યેઃ “ પ્રભુ ! દડનાયકને મે' તે કહ્યું કે “ ચાલે, અવ'તી --કુલચદ્રની ગજસેતા નનેવા જેવી છે.” એમણે કહ્યું, “ અનેક ગજસેનાના સ્વામીઓને ન મળે એવી વમ્તુ હવે મને મળી ગઈ છે. જુગજુગાંતરે ઊભાં રહે એવાં મદિરા હું તો ખ'ધાવીશ. મને મ'દિરોતી તુલનામાં મહારાજ્યો પણુ દવે તુચ્છ લાગે છે !'' આરસતી ભુક્કી પડે એ ભારે।ભાર સુવણુંરજ આપીને શિલ્પીઓને ખોલાવ્યા છે--ને શ| સણ ખડી થઈ ગઈ છે! એફહેોહે! અમારો કાતિક તે! કહેતાં ધરાતા નથી !'
“ હાં, હાં, મહેતા ! તમારી વાતમાં આપણે તે। કષાંયના ફચાંય ઉડી આવ્યા. કુલચ%જવતું કહેવું છે--મહરાજને એમણે કહું પણુ છે. ' રોડક અચાનક ખોલ્યો.
“ ચું કહેવું છે ? મ'ત્રીશ્વર ? ' દામોદર સાવધ બતી ગયે।.“કુલચ'દ્રકડે છે, તમે હેહયરાજતે સાષ્યા છે. ખીજાં સાંધિવિમ્રહિકનો ધર્મ લેપ્યો છે. ત્રીજુ તમારા ગુપ્ચરે રાજરહસ્ય જાણ્યું છે. પાટણુને અત્યારે સંપ્રિતો જરૂર છે એટલે તમે આવ્યા છે--એ જ રીતે એને વિત્રહની જ૩૨ હશે, યારે વિત્રડ કરનારો આવશે. તમારે સ'ધિતી નહિ-સમયની જરૂર છે. અવતીમાં તમને માન ત્યાં સુબો મળશે, મહેતા! ન્યાં સુધી તમે સાંધિવિશ્રહિક હશે।. તમારે એ કાતિક કોઈ ગુપ્રચર છે? એને તમે સાથે ફેરવી રેલા છે ? કુલચ'દ્રજી કાંઈક એવી વાત કહે છે તેનું રું ?'
“મહાઅમાત્યજ ! હૈય વિષને જવાબ મે' તમને આપી દીધે.. તમને તે સમજયે નથી ?”'
હ શું ટ?
' પ્રભુએ ન્નણ્યો છે ?' દામે!દરે ઉદ્યાદિત્ય તરફ કરીને ખે હાથ ન્નેડયા. ઉદ્યાલ્ત્યિ ડે-કુ' ધુણા ત્યું: “ જાણ્યે! !' “શું છે તમેજ કહોને?' રેહકે ફરીને પૂછ્યુ.
“ અમારે હેહ્યો સાથે મૈત્રો છે તે કવા પ્રકારતી છે તે ત્તમારે 4તણુવું છે ? કણુ દેવને એર ડપલ્લો લેવું છે, લાટ લેવું છે, સ્તમ્ભતીર્થ લેવું છે. અમારે પણુ એ બધુ લેવું છે. અમારી ને એમની વચ્ચે સ્પર્ધા છે--આગળ જવાનો. અમારી મૈત્રી આ પ્રકારની છે. તમે કર્ણાટ ને હૈઠય બન્નેની વચ્ચે છે।.. હવે ખીજી વાત. રાજરણસ્યની, આંહી કાતિ'કસ્વામી છે એને બોલાવું ? રાજરહસ્યની જે વાત એની પાસે છે--એ એણે પોતાના પેટમાં રાખી મૂકી છે. હું એ પ્રગટ કરીશ તો મહારાજ ઉદ્યાદિત્ય એની સમશેરથી મારું બ્ાહાણુનું માચુ વાઢી નાખશે. તમારે એ ન્નણુવી છે ? 'રોહકે ઉદયાદિત્ય સામે નેયું. ઉદયાદિત્યના ચહેરા ઉપર કાંછકે રોવભરી ગ્લાનિ હતી. ર5 કહ્યુ? “ મહેતા ! મહારાજ ભોજરાજ તમને સાંધિવિત્રહિક તરીકે સ્વીકારે એનો અથ એટલે, કૈ તમે આંહીં રહીને પાટણુ અને અવ'તી વચ્ચે દઢ અનુરાગ સ્થાપે।. તમે આંહીં ખેઠા અમારું નખ્ખોદ કાહો એવા સાંધિવિમ્રહિક અમારે જેધ્તા નથી ! કુલચ'જતી શકા વિષે તમારે શાં કડેવાનું છે ? ”
'એજ હં કહેતો «તે।. તમે કહ્યું તે તો બરાબર છે. ભારતવર્ષ માં અનેક રાજ્યો છે. હૈથય છે, ચ'દેલા છે, ચોલકથ છે, પ્રંતકાર છે, ચોહાુ છે, યાદવ છે, અનેર છે. કેઈ રાજવ'શની ઝ્ુમારી એક સામાન્્ય--વષ્્કિ જતિને પરણી હોય એવું હઝ સુધી તો! જાણ્યુ” નથી. ભારતવષ નું ગોરવ નનળવવાતેો પરમારે। દાવો કરે છે. ચૌલુકષો એવે! દાવો કરતા નથી. યૃણુ મુ'વરી તો પરમારવ'શતી--એક સામાન્ય વણિક જતિને ત્યાં જવાતી છે--એ રા%રે5સ્ય કાતિકના પેટમાં પડખું છે. એ વાત સાંભળીને મતે એટલી લજન આવી ઝે તમે પરાણે બે!લાવ્યો ન હેત, તો હું આ બોલત નહિ. અવ'તી --ને પરમારવ'શ કયા ગતમાં પડે છે--એ જેનારા ને ન્તળવનારા તા અ! રલ્ા--મહારાજ ઉદયાદિત્ય જેવા. મારું બાહ્મણ સાંધિવિમ્રહિકનું એ કામ પણુ નથી. મંત્રીશ્વર! આ રાજરણસ્ય--અને કુલચ'દ્રજના દ્રેષનું એ કારણુ. તમારે મને સ્વીકારવો ન સ્વીકારવો એ તમારી મનતી મોજનેો વિષય છે. મારો અશ્વ પણુ વેમવાત છે. આપ ઇચ્છશે તા આવતી કાલે હું તો પાટણુ પાછે! ચાલ્યો જઈશ. કોઈ દેશ ખે વરસ લડે, પાંચ વરસ લડે, દસ વરસ લડે--સે।સો વરસ સુધી તો અવ'તી ને પાટણુ જ લડે ! ભલે, તમતે યુદ્ધમાં રસ આવતે! હૈય તો પાટણુ પણુ--મ'દિરે!, તળાવો, વાપી, મકાત સાગર્, અને કિલ્લાઓ કરવાને બદલે યુદ્ધમાં *્સ લેશે. પણુ ભગતાત મહાકાલેશ્રરનતા પરમભક્ત મહારાજ 3દ્યાદિત્યિની પામે મારે કચારતી એક વાત મકવી હતી.
નમને પણ્ કહેવામાં કાંઈ વાંધો નથી !” ડામે!દરને લાગ્યું કે શામ, દામ, ભેદ ને દડ ચારેમારના આશ્રય લીધા વિના મુલચ%ની રાજતીતિનું સામથ્ય
નહિ તૂઝે. તે આગળ વષ્યે!ઃ
“કુલચ'દ્રછ તો જતિ છે, નેગી છે, યુદ્ધ કરશે, રણુમેદાન ગળળશે, અને કદાચ એમાં હારગે તો આવતી કાલે વૂગડા ખરી નાખશે! ત્રણુની સામે એને એકને લડવું છે. પણ્ એને નજેગીને શું? એને આગળપાઇળ ડઈ પિતુવ'શની ૪ તને ડાધ ખેચવાને છે ? પણુ આ બાજુ બલવાન દૃ્ય--આ બાજુ કર્ણાટ, ને આ ત્રીજ તરફ પાટણુ-એમ ન્યારે તમે કચરાશે! ત્યારે તમારાથી, મારાથી 3 મહારાજ ઉદયાદિત્યથી લૂગડાં નહિ ખ'ખેરાય ! યાદ કરે, પ્રભુ ! સુંજમહારાજના અમાત્ય રદ્રાદિત્ય મહારાજને જીવતું સળગવું પડ્યું હતું | શુ તમારેઝે શું થું મારે, યુદ્ધ કરવું એ કાંઇ છાકરાં ખેલવવાતાં નથી ! મારે માદરસ્્યાદણની વિનાશ થાય રે જીવતાં સમાવ લેવી પડે. તમારે, પણ મહારાજ રૂદ્રાદિત્યને પગલે રાખતી ઢગલી બની જવું પડે ! તમે ને હું કે મહારાજ ઉદ્વાંદત્ય, પાટણુ કે અવતીતે યુદ્ધે ચડાવતા પહેલાં, હજાર ગળણુ પાણી ગળીશું. એમાં જ સંધિતી સ્થિરતા છે. કૂલચ%ને--ગઈકાલનતા સાધુમહારાજને--એ ૨।જ-રીતની શા ખબર પડે? તમે ગજસેના ગજસેના કરે છે! --ને ગજસેના ડૈળવતા હશે, પણુ ત્યારે શું કર્ણાટ પાડા કેળવતું હશે ? તમે કાતિકને ગુમચર ધારે છે -ને ગુત્નચર કહો છો-ત્યારે હં છડેચોક તમને કહું છું કે, એ ગુમચર જ છે. સંત્રીશ્વરજ ! જેમ રાજરહસ્ય જાણ્યા પછી તમન અસુખ થયુ છે--તેવું ન” અસુખ એનું ગુ્રચરપણું ન્નણ્યા પછી પણુ થશે, તમારે નનણુવું છે એ ? એ ગુ8્ચર બન્યો છે --અમારે પાટણુનો નહિ; અવ'તીનો. એ વાત પ્રમટ કરશે--તે તમે માંમાં આંગળાં નાખી જશે. એ બે।!લશે--ને તમે થ'ભી જશે. એં વાત કરશે--તે તમે ભડ#ી ઊઠશે. આંહીં તમારા અવ'તીમાં અત્યારે જ--એવી વાતે! પડી છે કૈ નથી તમે એ જણુતા, નથી મહારાજ જણુના, નથી કલચ દ્રજ જણુત।. હૈં «તણું છું, કાર્તિક જણે છે, ને ત્રીજને કરતારો જને છે. મે તમારા વિતિપાતમાં આનંદ માન્યો હોય તો તમને શા માટે એ પ્રગટ થર? સીધે સીધો! મારા ધોડા ઉપર બેસી જઉં નહ કૈ વડેલું આવે પાટણુ ! તમારં થવું હેય તે થાય. મારે શું? પણ્, રે।ડકજી ! મહારાજ ભે1%૨ ૦૪ માત્ર અવ'તીનું નછિ--ભારતવર્ષનું-અણુમોલું રત્ન છે. એમને નામે આ રક દામોદર પણુ પોતાની જતને ન્યોછાવાર કરવામાં કાંઇક ધન્યતા અનુભવે છે. એમની ક'ચનસભાનાં સે।પાનરેણુથી દેષને છાઈ દેવાતી મને પણુ ઊંડી અભિલાષા છે. એમના કવિવરે।માં ખેસીને વિદ્યાવિનોદ કરવાની મારામાં પણુ કાંઈક સ'સ્કારજૃત્તિ હજ રહી છે. મરણુને કાંઠે બેકે। છું, ત્યાં એમતા કાબ્યપરિમલતે। રસાસ્વાદ લઇ લર--એટલે હું આવ્યો છું. તમને યોગ્ય લાગે, મહા-મ“ડલેશ્વરજી ઉદયાદિત્ય મહારાજને યોગ્ય લાગે, સોને યોગ્ય લાગે -તેો મને સ્તીકારજે. નહિતર મારે। માગ મેોકળે। છે. સાંધિવિમ્રહિકતે રે।કવા જેટલો વિતિપાત તો હજી અત તીના રાજપુરુષ નહિં બતાવે ! પ્રભુ ! હવે તમને યોગ્ય લાગે તે મહારાજને કડેશ્ને. સો સે। વર્ષનાં વેરઝેર ભુલાવવાને। યશ લેજ્ને--અથતા બી'ન નતા મહાન [વત્રક માટે પાટણુતે આમત્રણુ આપન્ને--જેવી તમારી ઇચ્છા. અમને બને વાતમાં સરપ્મો રસ છે--વિગ્રહમાં ને સ ધિમાં. બાકી તમારે યુદ્ધ કરવા નેવી વાતો તો આંહી અવ'તીમાં અત્યારે પડી છે ! '
ઉદયાદ્ત્ય સાંભળી રલ્યો હતે।.. તે એક પણુ શબ્દ ખોલ્યો ન હતે. પણુ તેના ઉપર દામેદરતી વાણીની ઊડી છાપ પડી. તે વીરપુસ્ષ હતો. પરમાર્વ'શની ગૌરવહાનને પ્રસંગ એને હલાવી ગયે. કુલચ ર પરમારત'શની માનહાનિ કરવા જેટલી [મ્મત ધરે તે એને સ્ચતું ન હતું.
“તમે પેલી શી વાત કરી, મહેતા ! જે અમે નથી કણુતા ને તમે #“.ણ। છો ?' ઉદયાદિત્યે પૂછયું.
“મહારાજ! એ વાત પણુ હું પ્રગટ કરીશ--મારે છુપાતતાનતું કશું નથી. પણુ એ પ્રમટ થયા પછી--તમારા હરેકેડરેક રાજપુર્ષતી કિમ્મત એક કોડીની થઈ જશે. મારે અત્યારે આંઠ દુશ્મનો વધારવા નથી--મિતે। કરવા છે. છતાં એ વાત પણુ હું પ્રગટ કરીશ. ૫ લું તા મડારાજે અભયવચન આપવું પડશે ! '
“રી બાબનનું?'
“નેના વિષે વાત છે એને અભય દેવું પડશે ! 'દ્રોમાદરની વાતે બનેને વિચાર કરતા કરી મૂકયા.
બહારથી યુવરાજ જયસિંહ, મુલચ%, સુરાદિત્ય એકદમ સભામાં ઉતાવળે ઉતાવળે આવી ગયા અને પોતપોતાની “«ગ્યાએ ગોઠંવાવાની ધમાલમાં પડી ગયા. એ જ વખતે બહાર રાખનાદ થયે, પ્રતિહારનો છડી પોકારવાનો ધે સ'ભળાયો, કવીન્દ્રોની ગીર્વાયુવાણિની છટા કાને પડી, ખહાર મેદાનમાં થયેલા ધનુષટ'કારવથી દિશાએ ગાજ ઊડી, અને સુવણુના નુપૂરનાદે વાતાવરષુ મધુર બની ગયું.
પાસેના ખડમાંથી મહારાજ ભોજરાજ પોતે આવી રહ્યા હતા.