કોર્તિકસ્વામી મહારાજ ભીમદેવની હલદુ્ગ પાસેની છાવણીમાંથી દડનાયક તરક વળી ગયે। હતો. દડતાયકને પૂણષ્પાલ ઉપર દેખરેખ રાખવા અને તક મળ્યે ધારા તરક ધસી આવવાને! દામોદરને! સ'દેશે કાતિ કે કલો. દડનાયક એકલે! મહારાજને રસ્તામાં મળવા માટે કાતિક સાથે ઊપડવો.
ઇલદુગની ડુંગરમાળા વટાવી સોલી સેન્ય આગળ વધી રલ્ુ' હતું. અવ'તીને કર્ણાટ ને હંઠય બનેને અટકાવાના હોઈ આ તરફની ડું'ગરમાળા ને ઘાટેઘાટે ચે।કીપહેરા તો હતા. પણુ પાટણુની વાત નિશ્રયાત્મક ન હોઈ--સેન્યને આગળ વધતું અટકાવવાને। કોઈ પ્રબંધ ત હતો. વાગડનો સત્યરાજ ન સળવળે--એ માટે મહારાજને મહી નદી ન એળ ગતા સીધો ઉજ્જેનને। માર્ગ લઈ વચ્ચેથી ઉત્તર તરક સેન્યને દોરવા માંડયુ*. મહારાજનું સૈન્ય એમ આગળ વધી રહ્યું હતું ત્યાં તો રસ્તામાં જ વિમલતે કાતિકનતો મેળાપ થઈ ગયે. અવ'તીના સમાચાર દામેોદરે મોકલ્યા હતા, ત્યારપછી હમણાં . જે એક સદશો પણુ આવ્યો. હતો. ભોજરાજ મૃત્યુ શય્યા ઉપર્ પડચા છે, ને કણુંદેવ ધારાની લગભગ આવી પહોંચ્યો, એ છેલ્લે! સ દેશે આપીને એ એક અજાણ્યા માનવ મહારાજના સામે ઊભો હતે।. બરાબર એ જ વખતે વિમલ પણુ આવી પહોંચ્યો. દામોદરતી ગાથા પછી ભે।જરાજના મૃત્યુશય્યા પર હવાના સમાચારમાં શકા રાખવાનું કારણુ ન હતું-પણુ સ'દેશેો લાવનાર અજાણ્યો હોપ્--મહારાજ તેનાં તરફ જરાક શ'કાથી જેઈ રજા હતા. ધારાનગરી હવે દૂર ન હતી. પરમારેતા સૈન્યનો સામને! કર્ણાટ ને હેથય તર૬ વળેલે! હતે।. પાટણની સ્થિતિ હજ--નછિ આ બાજુ કે નહિ આ બાજુ--એવી હતી. એટલે કોઈ સાચી વાત કઢાવી ન ન્નય, ને પાટણુની વાત ખલ્લી પડી ન જય, એ સ'ભાળવાનું અગત્યનું હતું. કદાચ પાટણ આગળ વધી રહું થતું ને સામને થતો ન *તેો એમાં દામોદરની દ્િસિખી રાજનીતિ કામ કરી રહી ઉતી, એટલે મહારાજ બહુ સાવધ હતા.
“તમે કહો છે। ર્ણ ટેવ આવી ગયા છે કાં ?”
“ હા, મહારાજ ! કળ દેવે ધારાને ચારે તરફથી ઘેરી છે. અત્યારે યવે કોઈ સ'દેશવાહક ધારામાંથી બહાર નીકળી શકે તેમ નથી. એનું સૈન્ય સાતપૃડાની ડુ'ગરમાળાની ઓથે ઓથે દક્ષિણુમાંથી આવ્યું. ઉદ્યાદિત્ય મહારાજ એને રોકવા વિદિશા પાસે પડષા હતા. ત્યાં પડેલો કણું દેવને સેનાપતિ વાપુલ્લક તે। હજી લડતે। લડતો આ બાજુ ક ર્લ્ો છે; જ્યારે કણુ દેવ તે। ધારાના સાત્વિષ્યમાં છે, અને મહારાજ અવ'તીપતિ અચૅત છે. '
“ને કુમાર જયસિ'ઢ--કુમાર કથાં છે ? '
“ એ પણુ, મહારાજ ! કણાટના સ'દેશેો આવતાં યાદવર1%ના શ્વેતપાદદેશ તરફ્થી આવતાં સેન્યને કેમ ખાળવું---એની વિચારણામાં અત્યારે તો ધારા બહાર નીકળી ગયા છે ! '
' ક્ણાટ પણુ આવે છે ?'
'હા પ્રભુ !'
“ ખીજુ કાંઈ દ્દામોદરે કહેવરાવ્યું છે ? તમારે અક્નણ્માને કેમ આવવું પડયુ' ?'
' માલવી ન હોય એવે કૈઇઇ આ ખાજ આવી શકે એમ નથી એટલે. પણુ કણુ'દેવના સૈન્ય સાથે મહારાજનું સન્ય હવે એકદમ મળી ન્નય---તો કર્ણાટ આવતા પહેલાં જ ધારા“્વ'સના પૂરેપૂરો લાભ ઉદ્દાવી શકાય. ફચને ઝડપી બનાવવાની છે, પ્રભુ ! '
“ અરે--સિંહનાદ !--આ દામેદરના દૂતને--'
ડારાજ ! એક ક્ષણુ--કાંઈ આગા ન આપતા-"' પટ્ટુટટીની બહારથી એક અવાજ આવ્યે. મહારાજને શખ્દ અધૂરે। રહી ગયે. કાણુ આવે છે એ જેવા પેલા સ'દેશવાહકે ડોકુ પાછું ફેરવ્યું તે તે યૃજી ગયે. દામે1દર મહેતેો મખ્ય જ સાંઢણી ઉપરથી ઉ ઊતરી દોડતો આવી રણા હતે. પેલા દૂર ઝડપથી પાછા ફરી જવાનું કર્યું. પણ દામે।દરની દાદિએ એને માપી લીધા હતે. તેણે ઉતાવળે કહ્યું : “ તેકષીજ ! સે।મપતિ--હવે ઉતાવળા ન થતા. «૪ર્। થેભે।. હું આ આવ્ય. સારું થયું કે હં મોડે નથી પડયો. ” સોમપતિનૅ કોઈ રસ્તા સૂઝયે। નહિ. હવે તેણું પોતાની પ્રત્યુતપ્રમાત ઉપર જ આધાર રાખવાને! નિશ્ચય કરી લીધે. દામોદરને શૈ પ્રત્યુતર આપવો એની એના મતમાં ધડભાંગ * થઈ રહી. બીન કોઇને કાંઈ સમજણુ પડી નહિ. દામે।દર મહારાજને પ્રણામ કરીને સીધે તેલીજ પાસે ગયે :તમે, તેલીજ ! આંહી' આવ્યા છે, ફર્ણાંટના નાગદેવના ગુપ્રચર તરીકે એ અમારી ન્નભુબહાર નથી હો !'
તૈલી ચૉં# ઊઠંથો. મહારાજ સાંભળી રલ્રા. સો વધારે સાવધ થઇ ગયા. દામોદરે તેલીને ખભે હાથ મૂકયા.
અમારે સાંતૂ--અભિનય પાઠશાળામાં રાત્રે જતો આવતે યારે તમે એની પૂરી તપાસ રાખી રલ્યા લતા. કૈમ એ ખરૂં નાં? હૈઠય ને પાટણ--ખસે એક છે 3 જુદાં એ તમારે જણુવું થતું. જણીને નાગદેવને એ સમાચાર પહોંચાડી દેવા હતા. કુમાર જયસિહ કણોટતો આધાર, અમારી સામે સ્વીકારે, એવું તમારે કરવું હતું. દે હમષ્યાં ધારાથી જ
આવી રલ્યો છું--ને કુમાર જયસિંહ ધારાનગરી તઈ દઈ
કર્ણાટ તરફ વળી રહ્યા છે--એટલે તમારે જે કરવું હતું તે
તો થઈ ચૂક્યું છે. હવે તમારે જણૂવું ઉતું કે કણું દેવ ને અમે એક છીએ કૈ જુદા--કૈમ એ ન્નણુવું હતું નાં ? એએ જાણીને જર્યાસ'5 તથા કર્ણાટની મૈત્રી અમારી સામે વજ્નલેપ કરવાની તમારી નેમ હતી નાં?”
'પણુ--પ્રભુ! આવું આળ--મારા। ગરીબ તેલી ઉપર---'
'તેલીજી ! તમારે ત્યાં નાગદેવ તે પહેલાં રહી ગયા ણતા એ યાદ કરે।. એ કાંઈ અમસ્તું ન હેય. તમે સાંતૂને વારવાર પાટણુના ને હેઠુયના સમાચાર પૂછયા કરે, એ પણુ અમસ્તું ન હોય. સ્વેચ્છાથી નિર્માઈ તમે મારા સ'દેશવાહક 'અન્યા, એ પણુ અસસ્તું ન હેય. મુલચ'દના શુક સ્દ્રદત્તની વાત તમે સાંતૂને કરો--ને સાંતૂ પાસેથી શુકનતી વાત રસથી સાંભળે, એ પણુ અમસ્તું ન હોય. હવે તમારી અનુમાન- શક્તિ અદ્ભુત છે. સિંહતાદ ! મહારાજની આના લઇ આતૈલીજને હમણાં 1 આંહી જ રાખને. જ્નેજ્ને, મા જાય નહિ!'
“દામોદર ! આ બધું.સું છે ?' મહારાજે પૂછયું.
' મહારાજ ! પહેલાં આ તૈલીને આપણું બરાબર બ'દેબસ્તથી રખાવી લો--પછી વાત કરીએ !”'
સિષ્નાદ તેલીને લઈ ને ગયો. દામોદરે સોમપતિની વાત કહી. જયસિ' ને કર્ણાટ એક થઈ નય--ને હુહય તથા સોલ૪ીએને ધારા પાસે જ ફાવે એ યેો।જના તૈલીની હતી. એને ન્તણુવું હતું કે સોલકી આવે છે એ અવતીની સાથે રહેવા કે સામે થવા--એ બરાબર વખતસર જણી લે, તો કમાર જયસિ'હ તરત કર્ણાટનેો આધાર સ્વીકારવાની તૈયારી કરી આપણને સોને આંહીં ધારામાં જ રે૪ી--કર્ણાટના યુવરાજ'વિક્રમાદિત્યને મોટા સેન્ય સાથે પોતાની મુક્તિ માટે આવવાનું આમત્રણુ મોકલી આપે તેમ છે. ને આપણી બધી મહેનત ધૂળમાં જાય. કેટલેક અંશે આ વાત ચાલતી પણુ હશે. આપણે ત્તરાથી જીતવાનું છે, અને ત્વરાથી પાછું કરવાનુ છે. જતશે હૈઠયઃ આપણી શેહથી એ વિજય મેળવગે; માટે આપણુને વિજયનો અધલાભ આપશે. હવે ત્વરા એ જરરી વસ્તુ છે. '
' પણુ ત્યારે, દામોદર !' વિમલ દડનાયક ટાંકણું આવી પહોંચ્યો હતો, તેણું વાતનો દેર ઉપાડી મહારાજને પ્રણુમીને કહું: “ આપણું આવી ઠ્દમિખી ભયકર રાજતીતિને આધાર શા માટે લેવો! પડે ? સ્પ કહો દોને કૈ અમે લડવા આવી રદ છીએ ! '
“દ'ડનાયકજી ! મહારાજ ભોજરાજ ઢાંકણું અસ્વસ્થ ' છે; અસ્વસ્થ શું--આજકાલમાં કદાચ નહિ હોય. અવતીને અત્યારે ત્રણે દિશામાં સેન્યને વિભક્ત કરવું પડયું છે. બાકીઅવ'તી એક છ તતા પાટણુને ફાવે તેમ છે; હેહય ઝે કર્શાટ જે સાથે હોય, તો તો એ આપણતે મૂળમાંથી ઉખેડી નાખે. આખુ લેવું એ સહેલી વાત ખની ગઈ; ખોવું એ.*એના કરતાં પણુ સહેલું બની “નય તેમ છે. આપણે રાજનીતિ વડે જ વિજય મેળવીએ તેમ છીએ. આપણી સામે અવ'તી લડે નછિ, બીજો પણુ કોઈ અવ'તી સાથે થઈ નનય નથિ. ને જે અવ'તી સામે લડે--તે આપણને સાથૅ રાખે --તો વિજ્ય આપણો છે. બરાબર એ જ વસ્તુસ્યિતિ આને લાંખે ગાળે આવી રણો છે. દ'ડનાયકજી ! કણ દેવને પાટણુને "ખપ છે. પાટણુને કણુ દેવનો ખપ છે. માલવનો સ'પૃષણુ પરાજય ન થાય--ત્યાં સુધી માલત્રા પાટણના હેતુ વિષે કાંધ પણુ નહિ ”ણે ! ર ' અને આતે તું પાટણુનો મહાવિજય માતે છે ? મડાર1૦૪ પણુ આમાં સ'મત છે ? બાલુકરાયજ, તમે 3મ કાંઈ નથી કહૈતા ? અને આ જુવાન ભાઈ કષ (-- [વિમલ હરપાળ સામે જેઈ રહા: ' નણું ખીજ મકવાણાજી ! ' ' એ; તો કેસરના કુમાર છે, [વિમલ ! આંહીં હં સાધે લાવ્યા છું. મકવારાજછ તા ગયા--ખબર નથ ?' મહારાજે કહ્યું. “ મકવાણુ।?7 તે! કયાંય નથી ગયા, મહારાજ ! ' વિમલ ખોલ્યો? “ મારી મા અબા ભવાનીની પડખે ન્નણે શસ્ર લઇને યમેશાં ઊભેલ હું જોઉં છું. એનું નામ રણુરીત કહેવાય, દામે।દર ! માતી પાસે પષયુ એવા વીરનર ઊભા રહે. બાકી આ તમે, આજકાલ જે યુદ્ધ કરવા નીકળ્યા છે, ડીક ભલા માણુસ, આ તે કાંઈ યુદ્દ છે? આમાં વિજય શું? મને ' તો આનાથી મોટો કોઈ બીજે પરાજય દેખાતો નથી. દામે।-દર ભલે આ જુદ ખેડતો. મહારાજ પણુ છો ખેડતા. ભલે
મકવાણાજના કુમાર પણુ એ જુદ માણુતા. ખાલુકરાયજી
ભલે એને વિજયળન્નત્રા ગણુતા. હં તો, મહારાજ ! મારી મા જુગદ'બાના ચરણે ખેઠે બેડો આ બધું નિઠાળીશ, મને આવું જહ નહિ ફાવે “ મહારાજ ! ' વિમલ ખોલ્યે!.
“ દૃડનાયકજ! હં પણુ સમજ છું ક ક્ષત્રિનાં જનુહધ પ્વાં હૈય--પણ તમને ખખબરે નથી લાગતી કૈ તમે કવા જમાનાની સામે જઈ રલવ્યા છો. આ તો કાંઈ નથી; આના કરતાં એક ઉન્નરગણું વધારે કુટિલરાસ્ર વાપરવું પડે તે હું વાપરું. જે અરિને સમગ્ત્તા નથી, ને પોતાની જ મહત્તા ઉપર ઉન્નતશીષ' રડે છે, તેને તાતામાં નાનો અરિ પણુ એવી છક્કડ લગાવે છે કે, એના હૉશકોશ ઊડી નનય છે. તમે સમન્યા'તા ગજ નકેને ? '
“પણુ, દામોદર! આપણું હવે તો અવ'તીને સ્પછ કહેવરાવી દે ! ' મહારાજે કહ્યું.
“ પ્રભુ! અવ'તીને કહેવરાવવું એ કામ આપણું નથી. નતણુવું એ એનુ કામ છે. આપણે તો ધારાષ્વ'સ કરીને પાછા ફરીશું ત્યારે પણુ કહેના હે!ઈશું કે અવ'તીની સમજમ કાંઝ ફેર હતો. કેોણુ નનણું કેમ એ અમારી સાથે આથડી પડયા. અમે તો સધિપાલક હતાઃ એમણે વિત્રક સાગ્યેો એટલે અમે વિત્રહ આપ્યો !'
“ દામોદર ! ' વિમલ કાંઈક અધીરો થઈ ગયે. “આ તારં રાજનેતિક અભિમાન છે નાં---પણુ '
“' અભિમાન નથી, પ્રભુ ! રાજનીતિને સમજવાને।
" પ્રયત્ન છે !' “ હા--ભલે, પણુ તારી એ તીતિ તને જ ભારે પડશે.