કમાર જયસિદના અચાનક થયેલા આગમનને લીધે કુલચન્દ્ર પોતે ફરે'કેલા તીર વિષે એ વખતે વધારે ન્નણી શકયો ન હતો. પરંતુ એને અંતરમાં ૬ઢ શ્રદ્ધા હતી કે સામે કાંઠે જે માણુસ હોડી લઈ ગયો છે--તે ગમે તે હોય--પણુ એને શિક્ષા થઈ ચૂકી છે. વર્ષોની તાલીમ વડે આ દઢ શ્રદ્ધા એણે મેળવી હતી. આગલા અનુભવે । વડે પોતાનું નિશાન પડશે જ એવી એને ખાતરી હતી. પોતાને નિત્યને। ધનુવિ'ઘાનો અભ્યાસ કરી, પોતાના પ્રિય સ્યામ અશ્વ પામે ઊભો ઊભો એ રણેન્દ્રરા આવવાની રાહ જેતો હતો. રણેન્દ્ મળવા આવ્યા કૈ તરત જ એણેં એને પૃછયુ: “ પેલે માણુસ ક્રેણુ હતો ? પત્તો લાગ્યે। ? '
' પ્રભુ! ત્યાં તો કેઈ માણુસ જ હતો નહિ ને !'
' માણુસ ન હતો? ત્યારે એ હોડી સામે કાંઠે પહોંચી શી રીતે? તે' જેને મોકલ્યો હતો તે તો એ પડયો હજી ધાયલ--એતેો હજી પથારીવશ છે. જે માણુસ ત્યાં ઊભે હતો તેણે હોડી પાર કરી એ ચોક્કસ, એ કે।ણુ હતે ?'
“રાતે માત્ર એક જ પાલખી નગરીમાં આવી છે.એમાં એ ચાલ્યો ગયો હે।ય તો ભલે. ય. કાંડે--ઉવટ પ'ડિતિની પુત્રી--સરસ્વતી--રાજકુમારીબાને મળવા ગયેલ --માત્ર એતી એકની જ પાલખી રાતે નગરીમાં પ્રવેશ કરી શ» છે! ખીજું કેઈ કહેતાં કોઈ રાતે આવ્યુંગયું નથી ! '
' ત્યારે-- . . ત્યારે...' કુલચ'% વિચારમાં પડી ગયે. ખીજ ક્ષણુમાં એને ચહેરે ગ'ભીર ખતી ગયે!ઃ “ રણેન્દ ! ત્યારે તો એ માણુસ ચોજીસ પાલખીમાં ખેસીને નગરીમાં આવ્યો !'
“મને પણુ એવું લાગે છે, પ્રભુ ! '
“ એ માણસને ન્યાં હેય ત્યાંથી આંહીં લાવે. એ કાણુ છે ? ત્યાં કયાંથી આવ્યો ? રાજકુમારીની હોડી એણે હકારી તે પહેલાં એણે ચું શું કયું? એ માણસને તો રેટ નહિ સુકાય. પ'ડિતની પુત્રીને--સરસ્વતીને પછી તું મળ્યો હતે ? '
પ'ડિતની પુત્રી જેને લઈ જાય તે પાટણુને જ છરે એવી શકા મુલચ'દ્રના મનમાં જન્મી. અને દામોદર આવવાનો છે એ વાતના સમથનથી એ શંકા વધારે દઢ થઇ.
“ મળ્યો નથી, પ્રભુ ! વાત ચોળાય ને પેલા માણસને કાતે ન્નય, તો એને છુપાઈ જવાની તક મળી “જય. આવી રીતે રુ” કરી જનાર કાંઈ જેવે।તેવો નહિ હોય !”
ડીક, હવે તો એ ધરમાં હેય ત્યાં જ એને પકંડવે। ભઈ એ. આજ સાંજે--તું આવજે. આપણે ત્યાં ગુપચુપ જઈશું !'
રણેન્દ્ર નમીને ચાલ્યા જવાને બદલે ઊભે। રલ્રો,
“મ? હવે છે બીજાં કાંઈ ?''પ્રભુ! પડિતતી પુત્રી--એને હું જણું છું. એ “અતિથિને નહિ સોંપે. એનામાં ગજખની હિમ્મત છે--ને આવે પ્રસંગે તે એ વજ્જર જેવી સખત ખતી “મય છે. મે' એતે વજ%રની બની જતી ઘણી વખત ન્નેઈ છે ! '
“તે હશે, પણુ આ તે! રાજનીતિને। પ્રશ્ન છે, રણેન્દ ! અતિથિને શું નહિ સોંપે ? સાંપવે। પડશે, ૨।જર્હસ્ય જાખી જનારને એમ એક ક્ષણુ પણુ ક્ેઇનાથી રાખી શકાય નહિ. પ'ડિતની પુત્રી હેય કે ગમે તે હેોય--તેથી ચું થયું ? તું તારે “ન--ખરાબર સાંજે આવજે.”
રણેન્દ્ર ચાલતો થયે. એ હેજી માંડ દ્ારમાંથી બણાર નીકળ્યો હશે, યાં ભેસ્મલ્લની સાથે કેઈ માણસ પ્રવેશ કરતે। કુલચદ્રની નજરે પડ્યો. એને આશ્ચર્ય થયું. મહાઅમાત્ય દામોદર આવી રણો હતો. ભેસ્મલ્લ વિઝાપત કરવા સાટે આગળ આવ્યે હતે।.
દામોદર ઉજ્ન્તયૅનીમાં ભોાજરાજને મળતા પહેલાં કુલચ'દ્રની રાજનીતિને! દોર જણી લેવા માગતો હતો. એ પ'ડિતરાજ ઉવટતને ત્યાં પણુ નત જતાં શિવાલયમાંથી-પ્રાતઃકમ પરવારી સીધે! જ કુલચદ્રતે મળવા આવ્યો હતો. એને ખખર્ હતી કે અવ'તીમાં અત્યારે આ દ'ડાધીશ-- સેનાપતિનુ' અઠ્દતતીય સ્થાન હતું. એ કુરાળ સેનાપતિ હતો, વિદ્દાન પણુ છતો, તર'ગી સ્વમ્રદ્રણા હતોઃ આખા ભારતવષ ને માળવાના છત્ર તીચે લાવવાની ધેલી મહત્વાકાંક્ષા સેવનાર્ સમર્થ પુરુષ હતો.
દામોદરે પેતતાની આ મુસાફરીમાં પણુ જેયુ' હતું 3 મુલચ'દ્રે પોતાના આ મહાત સ્વપ્નની મદિર! માળવામાં દરેફેદરેકને પાઈ હતી. અખા અવ'તીમાં દરેકે દરેક વસ્તુ ઉપર જેવી રીતે ભોજરાજના કવિત્વની છાપ પડી ઉતી, તેવી રીતે કુલચ'દ્રે આપેલ રણુમદિરાની ધેલી છાપ પણુ પડી હતી. કુલચ”દ્રતું નામ સાંભળતાં જ માલવી યે।દ્દધો અજિત બની જતો. કુલચ'્રની આ અજબ મે।હિની એણે મુસાફરી દરમ્યાન નિહાળી. ધારાનું નાનામાં નાનું બાળક પણુ છાતી કાઢીને બોલતું કે બંગથી સે।મનાથ સુધી ને કાશ્મીરથી કૉકણુ સુધી વિસ્તરેલા ભારતવષ નુ કેન્દ્ર તો અમારી ધારાનગરી જ છે. ગામડે ગામડે ને ગામડાને ચૌટે ચોટે ભવિષ્યના કેઈ મહાન યુદ્ધની તે એક મહાન વિજયતી વાત કરતા અનેક ત્ષેકક્ને દામોદરે કાનોકાન સાંભળ્યા હતા.
મુલચ'દ્ે પ્રેરેલા વિદ્ુત્વાતાવરણુની અસર નીચે દેશ આખે જાણે યુદ્ધની છાવણી જેવો ખની ગયે। હતે।. ઠેકાણે ઠેકાણે ધનુષના ટ'કાર્વ સ'ભળાત। હતા. ગામડે ગામડે અશ્વોની ને હાથીઓની સેના જેઈ લેક ૦૪ યગજના કરી ઊઠતા. સૌને જ્નણે કે કુલચદ્રે રણુકી[તિની બેલછા લગાડી €તી, મુલચ'દ્રે પાટણુ લૂટય્ુ--ત્યાર પછી એ અવ'તીને મહાપુસ્ષ ખતી ગયે। ને એ દામે!દરે અનુભવ્યું. પાટણુને તે। અવ'તીના માંડલિક લેખે જ ગણુવાતી લેકેમાં જણે તીત પચ્છા જગી હતી. ગુજ રે વિષે ધરની દાસીએ પણુ અ'૬રઅદર સસ્કરી કરીને જ ખોલતી,
મુલચ'દ્ર કરતાં પણુ ઝુલચ દે જગાડેલ આ વાતાવરણુને ભય દામે।૬ર અનુભવી રલ્યો. આખે। દેશ ન્નણે યુદ્ધે ચડયો હોય એવી સ્થિતિ ન્યાં પ્રવર્તતી ત્યાં સાંધિવિમ્રહિક બતીને રહેવું, એ પોતાના માટે કાંઈ સહેલું ન હતું.કુલચ'દ્ર કેવો રણુરસિક યોદ્ધો છે એની વધુ પ્રતીતિ અત્યારે જ દામોદરને મળી ગઈ. ધનુવિંઘાના અભ્યાસમાંથી એ હમણાં જ આવ્યો લાગતો હતો અને પોતાના સુંદર કાળા ધો!ડડાનતી પાસે ઊભો રહી એને વાંસે હાથ ફેરવી રહ્યો હતે. આટલે વહેલો પણુ એ નખશિખ આયુધથી સન્જ હતે. એની તેજરવી આંખે દશે દિશાને વી'ધી નાખે એવી સમય દેખાતી હતી. એની મુખમુદ્રા ઉપરનું તેજ ક્રોઈ મહાન સ્વપ્નદ્રણાની ધેલછામાંથી જન્મેલું અપાથિ વ સત્ત્વ હોય, તેમ એના સાન્નિષ્યમાં આવનાર દરેકને એકદમ શેહે પમાડતું, મહાત કરતું, ને એની પાસે આવનાર વાત કહેવા કૈ જનણવાને ખદલે એને ન્નેવામાં #” અટવાઈ જતે.
કલચ'્રે દામે1દરને દૂરથી આવતે! નયે. એ પોતે જ્યારે ચાર તસુતી લ'ગોટી આગળ આખા વિકશ્ચને। વૈભવ તુચ્છ ગણુતો ત્યારે એણે દામે।દર--પાટણના સાંધિવિર્મ્રાહિક વિષે કાંઇક સાંભળ્યું હતું ખરું. પણ તે વખતે એને સમ્રાટના સસ્રાટતી પણુ પરવા ન હતી, તે દામે।દર કેોણુ ? આજ તો એ દડાધીશ હતો--દામેદર એક પરદેશી રાષ્ટ્રનો મ'ત્રીશ્ર ઉતા. એટલે એણું એને! સત્કાર ક્યે છૂટકો, પણુ તે છતાં પોતે જાણુ એને એળખતે। ન હેય તેમ તે અશ્વશાસ્્રવિશારદ સાથે વધારે ને વધારે રસથી વાત કરવા લાગ્યો. દામે!દરે એ જ્યું. એટલામાં સામે હાથ જેડી ઊભા રહેલા ભેરુમલ્લે કાંઘક કહ્યું. તરત દામોદરને મળવા માટે કલચ“ પોતે આ તરફ આરામખ ડમાં આવ્યે!
દામોદર ધારાનગરીમાં આવશે એટલે એને મળવા
જ
આવશે જ, એ તો મુલચ'દ્રતા ખ્યાલમાં હતું. પણુ પોતાનેઆખબુરાજ ધધૂક સ'બ'ધે રાજનીતિદ્દારા - પરાજય આપનાર માણુસ કેટલે। ય તેજસ્વી ને પ્રતાપી હશે, એ ધારણુ। હતી. પણુ એણે દામેદદરને જયો અને એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.
અત્ય'ત વિનમ્ર, સાદો, કેઇને લાગે પણુ નહિ કે આ
પાટખ્યુને મહાઅમાત્ય હશે એવે। નિરાડ'બરી, રગે ધોડે। કાળે, અને કાંક કદરૂપો! લાગે તેવો, કદે કાંઈ નાનો એક સામાન્ય માણુસ પોતાની સામે ઊભેલ જ્નેઈ ને જુલચ'દ્રને પ્રથમ તે। આશ્ચર્ય થયુંઃ પછી શ'કા થઈ. દામે।દરે પોતાની મસ્કરી કરવા જાઇક વેષધારીને મે।કલ્યે છે કે શું એવે! તેને વહેમ પણુ ગયે. ન માતતે। હેય તેમ એ દામે।દરની સામૅ જેઈ રલો. દામે।દર એતી મૂઝવણુ કળી ગયે. તેણું તરત ખે હાથ જેડી પોતાની લાક્ષણિક વિનત્રતાથી તમસ્કાર કર્યા. તે ખેલતાં મીઠું” હસ્યો! : “ આપણું ક્યારેય મળ્યા નથી કાં ?'
જુલચ'દ્રે નમરકાર કર્યા, ને ન કો પોતાની પાસ જ આસન ઉપર્ ખેસારતાં કહ્યું: “ ઢા, જુઓને--હં આવ્યો તમને સામે ચાલીને મળવા, પ ત્યારે તમે મળ્યા જ નહિ!'
“હા..હા..હા!”' દામોદરે ઝુલચ'દ્રના પાટણુની લૂટ વિશેના કટાક્ષને હસી કાઢયો: “ ત્યારે વળી મણારાજે મને સિ'ધમાં મોકલ્યો હતે. બોલે। . . . અમારો સંદેશો મળ્યો છતે. ”
“એ પછી--પહેલાં તો કણે કે--તમારો ઉતારે ડૅયાં છે ? ' કુલચ'દ્રે ઊભરાઈ જતા પ્રેમથી પૂછ્યુ.
“હમેશ હેય ત્યાં જ--કુલચજી ! '
“ એટલે ?'' એટલે શિવાલયમાં. ધારેશ્વર પાસેના નાના ચ'દમોલીશ્રર સદિરેમાં. '
“મે' કીધું, પડિતરાજ ઉવટતને ત્યાં હશે. ત્યારે ધ્રમશાળામાં રહીને તો તમારે અમને ભારતભરમાં લજવવા છે, એમ ન” ? અવ'તીને, મહામંત્રીશ્વર ! લડવું હશે ત્યારે લડશે. પાટણુ ને અવ'તી તો] લડતાં આગ્યાં છે ને રમતાં આભ્યાં છે--પણુ તમે અતિથિ રાજના છે. તમને ત્યાં ઉતરવા નહિ દેવાય. ભેરુમલ્સ ! ' ઝુલચ દે મોટેથી સાદ કર્યો.
ખહારથી ભેસુમલ્લ દોડતો આવ્યે: “ મહાઅમાત્યને। ઉતારે! રાજગઢના અતિથિગ્હમાં કરાવે. નનએ।, ચદ્રમોલીશ્વર મ'દિરેમાં જે કેઈ હેય ને જે કાંઈ હેય તેમને આંહી' લાવવાને પ્રબધ કરે. ' મુલચ'્રે ભેસ્મલ્લને કલ્યું, ને તે દામોદર સામે જેઈ રહ્યો.
દામોદર મનમાં વિચાર કરી રલો હતેઃઃ “ મારે ખેટો ! આ વળી યોદ્ધો મટીને આવે! ખેલાડી કવારે થયો ? મતને રાજગઢ પાસે રાખવો એટલે મારી હિલચાલ બધી અ'કશમાં આવી નય. અને ચ“્રમોલીશ્વર મ'દિરમાંથી “ જે પાઈ હોય ને જે કાંઈ હોય ” તેને લાવવાં--આણેુ વળી ભગવાન કોટિલ્યનું શરણં કચારથી લીધું ? મારી સાથે ણુ હતું એ આને જણુવું લાગે છે. તે મોટેથી ખોલ્યો : “મુલચ'દ્રજ ! હં પાટણનો છં. પાટણુ માળવાનું છે એ કાંઈ હવે નવેસરથી કહેવું પડે તેમ છે ? રાજઅતિથે થવાથી કાંઈ વિશેષ છે ? દં અતિથિ વળી કે'દા'ડાનેો ? હું તો હવે આંહીનો જ છું. તમતે કદાચ ખબર નહિ હોય--મણારાજ ભીમદેવે તે! મને સાંધિવિમ્રહિક તરીડે જ આંહી” મોકલ્યો છે.મહાઅમાત્યપદ તો ભોગાદ્ત્મિ સ'ભાળે છે ! '
“ એ તો! તમે આવવાતા છે, મહારાજ ઉપર સ દેશે પણુ હતેો--પણુ એ બધું તો થાય ત્યારે--ત્યાં સુધી તમે અતિથિ તે! રાજના # છે! ' સાંધિવિત્રહિક હો કે ન હો. '
' જેવી તમારી ઇસચ્છા--મતે કાંઈ વાંધો નથી--હં તો અવ'તીની કાવ્યસભાના સોાપાનતી રેણ લેવા આવ્યે છઠ. ઓ હે! હો--વર્ષો થયાં, કલચદ્રજી ! કાવ્યના રસમાં ઝૃણિ આખી ડલ થતી અમે અનુભવી રહેતા, એ વાતને વર્ષા થયાં. ત્યાર પછી એવે। કાબ્યાત'દ અનુભવ્યો! નથી કૈ એવી કાવ્યસભા પણ ન્નેઈ નથી ! '
“ એક વખત નઈ હશે .. . યારેદ' [ઈ મારે કહેવાનું હેય, દામે।દરજી ! “હાં..હાં..હા!હા!હા!' દામોદર હસી પડ્યો: લચદે ચિત્રકોટમાં ભીમદેવ ને દામોદર બને આવ્યા યતા સ'ભારી આપ્યું હતું. “ તમારી સ્મરણુર્શક્ત બહ તેજ રહી છે, ફુલચદ્રજ ! કટલાં ચાલીસ થયાં?
“વયમાં તા આપણે બસે સરખા નહિ હોઈ એ, મત્રીશ્રર ?'”
' મત્રોશ્ષર !' શબ્દ ઉપર મુકાતા ભાર દામોદર ન્નણી ગયો. પોતે સાંધિવિથહિક તરીકૈ આવ્યો છે--પણુ «જ અવ'તી એને એમ નહિ સ્વીકારે એ વિષેનું એમાંથી મળતું સધન એ કળી ગયે।. તેણે હવે પોતાનો ખરે સ્વાંગ--ક વીકારે કૈ ન સ્વીકારે--તે પહેલાં જ ઉપાડી લેવામાં પારણુનુ 'ગૌરવ સચવાતું જ્નેયું.' જુઓ, કુલચદ્રજી! તમે ત્યાં મળવા આવેલા પાટણુમાં, પણુ એ સ'જેેગ સાવ અફળ ગયે।1. આજ હવે ્ મળવા આવ્યે! છું. આ સ'જેગ પણુ શું અફળ ન્નશે ? આપણે મિત્રે બતીને રહીએ અને નહિતર . ..'
“અને નહિતર હાડેહાડ અમિત્ર બતીને .. એમ તમારે કહેવું છે નાં, મહેતા ? ' કલચ હસ્યે।.
“તા, ના, અમિત્ર તો આપણે કથારેય નહિ બનવી ર૪ીએ, કલચદ્રજ ! તમારાથી એ કમાં અન્નખ્યું છે ₹ પણ્ તમે પાટણ આવ્યા એ સ'જેગ અકળ ગવગે।1-ં ત્યારે ત્યાં નઠે . . .'
કુલચ'દ્ર ચોંકી ઊઠયો. એનું અભિમાન ધવાયું. દામે।ની દ્રિથી વાણીએ એને પાછો યેોરહી ખનાવી દીધે!. ઉત્સ!હથી ખોલી શયેઃ
' અકળ સકળ તો ડીક, મહેતા ! તમે આંહી આવ્યા એજ અમારે મત મોરી સકળત!. નહિતર તમે આંહીં કાંઈ થોડા આવી રીતે આવત? '
“ આવી રીતે ” દામે।દરે એના શબ્દ પકડી લીધો. કુલચદ્રના અભિમાની શખ્દતો ધા એને ખૂ'ચી ગયે. પણ તે વધ્યુ વિનયથી ખોલ્યો: “ અગેય આવીએ --શું કરવા ન આવીએ ? દેશ રૂપાળા છે, જેપ્નને કેને મત ન થાય? પણુ કહે છે ન જેવું ટાળ તેવું ગાણું !'
દામાદરતી વાણીએ કુકચ'દ્રને વધારે ખુલ્લે ધા ડરવા શ્ર્યો. દામોદરને એ જ નેઈતું હતું. એ આવ્યો હતો, કુલચ'દ્ર યોદ્દાને જેવા, ઝુલચ*% મુત્સદદીને નહિ.
' જુઓ, મહાઅમાત્યજ . .. !'મિદર એને વચ્ચે જજ અટકાવ્યોઃ “ જુઓ, કુલચદ્રછ! તમે મને જે માન આપે છે તે મિત્રભાવે આપા છો! એ હૈં સમજુ છં, પણુ મારે રાજાની આજ્ઞાને પણ માન આપવું જેઈએ. હં પાટણુપતિ ભીમદેવ મહારાજને સાંધિવિમ્રહિક ષ્ટું--ટું મહાઅમાય પણ નથી કે મહામત્રીશ્ષર પણુ નથી !”
' પરતુ અવ'તીને અત્યારે ઝોઈતી પાસેથી સ'ધિ ચ્છિતાતી રહી નથી ! '
“સંધિ ન ઇચ્છે તો ભલે; વિ્રઢ તે! ઇચ્છે છે નાં ?'
'હા,' કુલચદ્ે ગૌરવથી જવાબ વાળ્યોઃ “એની ગજ્સેના રણુભેરીની રાહ જુએ છે ખરી.'
' થયું ત્યારે. દે તો સાંધિવિત્રહિક રલો--સ'ધિ નનેધ્તી હેય તો સ'ધિ, વિગ્રહ જેતો હોય તો વિત્રહ. તમને બને રીતે પાટણુની એળખાણુ કરાવું. અવ'તીને વિગ્રહ ન્નેતો ડય, તો. આવે ટાણું એવે! કોણ મૂરખ અક્ષત્રી થશે કે, ને અવ'તીને વિત્રહ્ની ના ર્ન પૃછરૃ.
“ઝએ તો મારા કરતાં તમે વધુ સમન્ને, કુલચ'દ્રજી ! માળવામાં તમારા જેવા દૂર'દેશી રાજતીતિગોા પડયા છે. સો મારી રીતે સમજે છે કે પગ નીચે બળતું પહેલું દારે।, પછી પછાડ ઉપર બળતું કાં નથી ઠરાતું !”
“ પણુ પહેલાં તો તમને સાંધિવિમ્રહિક તરીકે સ્વીકારવા . . . અવતી તૈયાર છે કૈ નહિ . . .'
એક મદણાન અટ્ટાસ્યથી દામોદરે આંખે ખડભરી દીધે।.
“પ્રભુ પ્રભુ કરે, કુલચ'%જ ! પાટણ સાંધિવિગ્રહિક મોકલે અને એતે ન સ્વીકારે એવ' કોઇ રાષ્ટ્ર--'
“ --ભારતવષ'માં નથી એમ તમારે કહેવું છે નાં ? ત્યારે તમે ભૂક્ષે છે, મ'ત્રીશ્રર ! અવ'તી તમને આંહીં ખાતેના પાટણુતા સાંધિવિત્રહિક તરીકે સ્વીકારવા તેયાર નથી. '
“ આ અવ'તીને। છેલ્લે જવાબ છે ? '
“ના, ના; આ તો મારું અનૃુમાત છે ! જવાબ તો માત્ર મહારાજ “૮ આપી શકે. '
“કયાં?”
“ મહારાજ યાં ઉન્જયિનીમાં «વાના છે ઉપર. તમને ડીક લાગે તા ત્યાં જ સળે। ને.”
“ તમે યાં આવશે।, જુલચ'દ્રજ ?'
“ક
દામોદદરને એની નામાં વિશ્વાસ બેટે! નહિ.
“ત્યારે જુઓ, મહારાજ ભીમદેવે જે સદેશે--"'
' અમે મોકલેલી ગાથાને। તમે જવાબ વાળ્યો હતે! એથી વધુ કાંઈ સંદેશામાં છે ? અવ'તીમાં આવા સ'દેશા મહારાજ સાંભળે છે. અને મણારાજ ૮ એને માટે આગા આપે છે.'
“બરાબર--છે. આ સહેરશે! . . .”
“રો! છે?'
“ટ્ર'કો જ છે. પાટણુ ઉપર તમે જ્યારે આવશે ત્યારે પાટણુનો ને તમારે બસેનો નાશ થઈ જશે. '
“શી રીતે?”
તમે પાટણુને છિન્નભિન્ન કરશે।. તમને ચેદિ ને ફણાટ
છિન્નભિન્ન કરશે. નમે એ બન્નેની વચ્ચે પડયા છે।.. એ ખેમાંથી એક મહાન થશે--ને તમે પૃથ્વીપટ ઉપરથી ઊખડી જશે।. પાઢણને તજને તમે કર્ણાટ-ચેદિ સાથે યુદ્ધ કરશે।, તો પાટણુ તમને મદદ કરગે--અથવા રાંત રહેશે. '
“ અમારી તૈયારી જદી જ છે, મ'ત્રીશ્ષર ! અમે કણૌટ, ચૅદિ ને પાટણુ ત્રણેને . . . !”
“ત્રણને ? ' દામોદરે ષોતે આશ્યય પામ્યો હેય તેમ દેખાડ્યું. જે કૈ કુલચ દરની વાત તેને અશકય ન લાગી.
દામોદરના આશ્ર્યથી કુલચ'દ્ર વધુ ઉત્સાહમાં આવ્યોઃ ' હા, ત્રણેને !”
દામોદરને જેઈતી વાત તો મળી ગઈ હતી. કલચ દર પાટણુતે કોઈ રીતે છેગ્યા વિના નહિ રહે એ ચોક્કસ થયું. દામાોદરનેો આંહીં નિવાસ ન થાય એ 1પ3ેષે પણુ તે મક્કમ હતે।. છતાં એણે હજ વધારે જણુવા માટે ફુલચ'દને ૦#રાક વધુ છ'છેડખો.
“ તમે ત્રણુને પહોંચી શકરે।, કુલચ'દ્રજ ! પણુ પાટણ સાથે જ્યારે લડે।--ત્યારે પીઠ સ'ભાળજ્ને. પીઠ પાછળના ઘા વસમા લાગે, બાપ !”
“ અવતીની મહત્તા શ। રીતે સંભાળવી તે એના સેનાપતિઓ હજી તો ખીજેથી શીખ્યા નથી. '
' ખરી રીતે એમ કહો કે, એ શીખતા નથી. સેનાપતિ સાઢાનતે શીખતાં આવડયું ? કર્ણાટ જતાં સૌને આવડયું, પણુ લેતાં કેતે આવડયું ?'
“ મહારાજે કર્ણાટને ભૉંભેગુ' કર્યું એને કાંઈ ખહુ વર્ષા થયાં નથી. પણુતમે જે નથી સમજતા તે દું સમજવું .ન સા; દાદરી ! ૨ એમ ર જ _અવ'તીનું પૃવદ્દાર ત્યાં બંગમાં છે: એનું પશ્ચિમ દર સિ'ધુતટ ઉપર છે. કુસ્ક્ષેત્રમાં અમારા દ'ડાધીશ સુરાદિત્યે પરાક્રમ કરી ચ'પાને વશ કર્યું એ સમાચાર તે। તમારે ત્યાં પહોંચ્યા ભમે નાં ? કાસ્મીરના અનતદેવ તો અવ'તીનાથના મિત્ર રહા-એટલે હવે માળવાને તમારી તરક જ આવવું રલુ--મૈત્રો માટે કે વિગ્રહ માટે. '
' આવે તે। અમારા આંખ માથા ઉપર, ખાપલાં ! સામે ચાલીને મળવા આવે એને કાંઈ તરછેોડાય છે ?”
“ મહારાજ મુજે સ્વપ્ત અધૂરું રાખ્યું--ને ડણાટ નેં પાટણુ બન્ને રહો ગયાં--એ સ્વપ્ન કેઇકેતો! પૃર|ં કરેવું પડશે નાં? દામોદરજ ! હૈં તો તડ તે ફડ કળનારેો માણસ છું, હે મુત્સદી હતે રિ, ને થવાને નહિ--મારીં રીત તો ચોદ્દાની છે. હું તમને જ પૃછું છું, અવ'તી સિવાય ભારતચક#વતી થવાનું સામર્થ્ય અત્યારે છે પણુ કેોતામાં ? '
'%ટલાંક સ્વપ્નાં, કુલચદ્રજી ! મધુરાં હોય છે. એને ન છેડે। ત્યાં સુધી એની મજ---છેડો એટલે ઝાકળનાં ખિન્દુ !'
“એ તે જેવે। સ્વપ્તઘડનારેો. (હું તે અત્યારે જ અવ'તીના ગજરાન્નેને બંગસમુૃદ્રમાં સ્નાન કરતા નિહાળી રહ્યો છું !' ઝુલચ'્રે ગૌરવથી કહ્યુ. એનો ચહેરે! પણુ એ રાખ્દો ખોલતાં ખોલતાં અનોખુ” તેજ ધારી રલ્યો. દામે।દરને પણુ ધડીભર્ લાગ્યું કૈ આ માણુસ પોતે જે ખોલે છે તે કરવાની શક્તિ ધરાવે છે. તે પોતાના વિચારમાં ધડીભર મમ ખતી ગયે.એટલામાં પોતાના સ્વામીની વાણીને પડધે। પાડતો હોય તેમ બહાર સ્યામલ ધે!ડડાએ હણહણાટી આપી. એથી ચારે તરફનાં મેદાનો ગાજી ઊઠવાં.
ભેર્મલ્લ બહારથી આવ્યો : “ મહારાજ ! '
મ અતિથિગ્રષમાં બધી ગોઠ&વણુ કરી દીધી ? '
ક 0૭ ! કર
“ત્યારે હે ર?4 લઉ--ત્યાં મંત્રસભામાં વાત નક્કી થશે, ત્યાં સુધી તો * છું. મહારાજનાં તો હવે ઉજ્જથિનીમાં જ દર્શન થાશે ડેમ ?? દામોદર બેઠે થયે.
' એમ જ થાશે. પક પણુ પાસે છે. '
“ તમે પણ ત્યાં આવવાના તો €શે। નાં ?'
“જાણુ હં? ના રે, હે તે કયાંથી આવું ? મારે તો પૂણુ પાલજી રાહ જેતા «શે ! '
“એમ કૈ ? ત્યારે «ય મહાકાલેશ્વર !' દામે।દરે લેશ પણ્ અસ્વસ્થતા બતાવ્યા વિના રજા લીધી : “ પૃણપાલજને મળે તો ત્યાંનાં આરસનાં દેરાં જેજે? કુલચ'દ્રછ! ત્યાં અમારા દ'ડનાયકે શં મનઃ સૃછિ ખડી કરી છે ! જુગજગાંતરમાં ન ભૂ'સાય એવી ! “એ તો જેજે. માલવી શિલ્પીઓને ધણું ઘાઝું નણુવાનું મળશે. ટીક ત્યારે, જય સે।મનાથ !
કલચ*% એને જતો જેઈ રહ્યો.
પૂણુપાલ વિષે પોતે કહ્યુ" છતાં દામોદરે એ સાંભળીને લેશ પણુ શાંતિ ગુમાવી ન થતી એ વસ્તુ ફલચ'દ્રને સૂચક લાગી. આખુ તો પાટણુનેો દરવાજો ગણાય, ને ધધૂકરાજને પુત્ર પૂર્ણપાલ પોતાનું ગૌરવ પ્રાપ્ત કરવા પાછે મથી રહો હતો. એટલે પૂણુ પાલને મળવાની વાત કહીને દામે।દરનેપાછે આંહીથી જ ધ પાટણુપ્રયાણુ કરાવવાની કુલચ'દ્રની નેમ ઉતી. પરતુ એની લેશ પણુ અસર એના ઉપર્ થઈ હોય એમ લાગ્યું નહિ.
એ અલરશસ્ય થતાં કુલચ'દ્રનો વિચાર આવ્યો--પોતે ગોરવમાં ને ગૌરવમાં દામોદરને પાટ્ણુ વિષેની માળવાની આક્રમણકારક ર1૦૪તીતિની સાચી ટ%#ીકત આપી દીધી હતી, ત્યારે દામોદરે પોતે તે! કાંઈ જ કથ ન હતું ! એને પોતાની ઉતાવળ ખૂ'ચી રહી. પોતાને જે શકા પડી હતી --દામે।દર સાથેના બીન્ન માણસની, તેની તેા। વાત જ રહી ગઈ, ને દામોદરે તો જણ એ સ'ભારી જ નહિ !
તે માથુ' ખજવાળતે। ત્યાં ઊભા રહો. એને લાગ્યું જુ આ માણસ નો માળવામાં રહેશે તો એ વસ્તુ માળવા માટે અતિ ભય'કર હશે.
દામોદર પૂણુ પાલની વાતથી લેશ પણુ અસ્વસ્થ ન થયે।--એટલે ત્યાં પાટણુનુ' જબરજસ્ત સેન્ય છે, એમ માનવું ? % એણુ અસ્તકથ ન થવાને ડોળ કર્યો, એમ ગણવું ? એને વિમલની ૬ઢ રાજનીતિમાં ભારે શ્રદ્ધા હશે કે એણે પોતાની વાત સાચી જ નહિ માની હેય ? શું સમજવુ” ? કુલચ'દ્રને તેમાંથી કોઈ એકે વસ્તુની સમજ પડી નહિ. તે વિચારી રલ્યો કે દામો!દરના મનની ખરી સ્થિતિ શી હરે?
કુલચ'દ્ર એમ ને એમ થોડી વાર ઊભો રહ્યો. પણુ એમાં એને કાંઈ સમજ પડી નહિ. એણે પાસે પડેલી એક રાકરી લઈ ને વગાડી.
જવાબમાં દ્ારૂપાળ હાજર થયે.