પ્રુભાતમષાં પાટણના દરવાન્ન ખુલ્લા ન્નેઈ વ કુલચરના આશ્ચયને। પાર રહ્યો નછિ. તેણે રણેન્દ્રને કહ્યું: દામોદર મહેતા જ છતો નાં? રણેન્દ્ર !”
“હા, પ્રભુ! એ જ કાઠું અને એ જ હબ. અ'ધારામાં વધુ ખખર તો ન પડી, પણુ સોએ નવાણું વસા તો દામે।દર મહેતે। ! '
એટલામાં પાટણુના દરવાન્નમાંથી એક શણગારેલા હાથી બહાર નીકળતો એણે જયો. હાથીને આ તરફ આવતો નનેઈ ને કરેણુ આવી રહ્યુ છે એ જાણુવા એ અધીરો થયે।. થે[ડી વારમાં ભેસ્મલ્લ આવ્યે!ઃ “ પ્રજ્ુ ! મહામ'ત્રોશ્વર ભોગાદિત્ય આ ખાજા આવે છે!'
“ભોગાદિત્યજ ? પોતે ?' ઝુલચ'દ્રવો આ સધળી દામોદરતી ચે।જના લાગી. એને લાગ્યું કે કાં તો પાટયુ ખરેખર સ'ધિ રાખવા માગે છેઃ અથવા આર્મી કાંઈક ભેદ છે. તે ભોગાદિત્યિને મળવા સામે ચાલ્યો.
ભોગાદિત્ય ને યુલચ'દ્ર ભેટયા. “ બીજું કાંઈ રિ સેનાપતિજી! અમને કહેવરાવ્યું પણુ નહિ ? સિહ્ધક્ષેત્રમાં કાંઈઅડચણુ તો નથી પડી નાં?' ભોગેદિત્યે વિનયથી કહ્યુ".
“' અડચણુ ? અરે! જ્યાં દામોદર મહેતાએ પોતે વ્યવસ્થાની યોજના કરી, ત્યાં પછી એમાં કાંઈ કહેવાપણું હેય કે ? --આવી ગયા છે પોતે આંહી ? શે પછી સિદ્ધપુરથી જ પાછા ફરી ગયા?” કલચદ્રે અડેટે લગાવી.
“કોની મહેતાની વાત કરે છે ? એ તે। આંહી કયાંથી માવે, પ્રભુ ? પણુ અમને પોતે કહેવરાવ્યું હતું. અમે સૌ પણુ તમને મળવા આતુર હતા. ઘણાં વષે પાછા મળ્યા કાં ? ' “હું આવેલ ત્યારે તમે નહિ કમ? '
* હું નહિ--હું ત્યાં મહારાજ સાથે સ'ધમાં--એને પણુ ન્તણું એક જમાને! વીતી ગયો. કૈમ ત્યાં સો--અવ'તીપતિ તો, કે'છે, ડરણાટના વેરે અનિદ્રા સેવે છે ! '
“ કર્ણીટ---બચારૂ . . .”
“ના,એમ નથી કહેતો ' ભોગાદિત્યે સુધાર્યું. “ કર્ણાટના ડરે નહિ; કર્ણા2ના વૈરે. કર્ણો ઊપરતી અવ'તીની વાત હજ અધૃરી રહી ગઈ એમ સૌને લાગે છે. મુંજમહારાજ---એ વાત કાંઈ ભુલાય તેવી છે ! '
કુલચદ્રે વાત ટાળી નાખી. ભોગાદિત્યે એને આગળ ન વધારી. “ દેવીને ખબર પડી કૈ માલવરાજના સેનાપતિજ આવ્યા છે, એટલે મને મે।કલ્યો કૈ આપણું અવ'તી સાથે સંધિ છે. મહારાજ અવ'તીનાથના ઝુલચદ્રજી જેવા સેનાપતિ બહાર ન હોય. એ
મ
એ તો રાજના અતિથિ ગણાય!” “ ભોગાદિત્યિજ ! અમે તો બહાર જ સારા. મારી સાથે
“સૈનિકે પણુ છે. બી“ હજી કેટલાક આવી રહ્યા છે--મારે
નવો છે, મહારાજને સપમભૂમિકાપ્રાસોદ--એટલે હું એ જેવાશજી ર૯૦૩ -હ) “ક અડન--બળરનાન્નાઝધલશિકજટનરનાઇ' તરાણકા# 3%...
આવીશ. દૅવીનાં દશન પણુ થાશે. મહારાજ તો કચ્છમડલમાં જ ઇશે ? શું છે, મકવાણાજતા શા સમાચાર છે ?'”
“ મકવાણાજએ જનમમરણુનો દાવ નાખ્યે। છે, પ્રભુ ! એ પણુ ક્રેઈ અજબર'ગી છે. ચાલે ત્યારે, સેનાપતિજી !”
મુલચ'દ્ર ને ભોગાદિત્ય પાટણુમાં આવ્યા. મુલચ'દને એકને જ આવેલ ન્નેઈ ને લોકને હૈયે ધરપત વળી. કેટલાકને એની હિમ્મત અદ્ભુત લાગી. કેટલાકને એમાં દામોદરની કુનેહશક્તિ લાગી, મુલચ'દ્ર તો લેવાય ને ને કાંઈ મળી જય તે લઈ ને હવે જેમ બને તેમ, પાટણ છોડી દેવાના વિચારમાં હતે।.
તે રાજભવનતે જેઈ રહલો: “ હે આવ્યો ત્યારે પેલે નહિ, ભોગાદ્ત્યિજ !' એક તરફ રાજભવનના એક મજબૂત જહા તરફ મુલચ%જીએ દણિ નાખી.
“ ના, પ્રજુ ! એ ત્યારે નહિ; એ તો મહારાજે સિધવિજય પછી કરાવ્યે। છે. ઘડીના છટ્ટા ભાગમાં પાટણુને જલદુગ નેવું અભેદ્ય બતાવવાની કરામત એમાં છે !?
“ત્યાં કથકોટમાં મહારાજે અનુભવેલ ખરું નાં ?' મુલચ'દ્રની વફ્ેક્તિએ જરાક બાલુકરાયતે સમસમાવ્યો. પણુ તે ખામોશ પકડી ગયો. એટલામાં તો કુલચ'્રે પોતાની ભૂલ જેઈ-તે સુધારવા *મથી રેલો.
“તમારે જલદુ્ગ એક તો. છે--સરસ્વતીને।, બીન્ને કિલ્લેબ'ધીને, ને ત્રીજને આ. મહારાજે યુદ્ધના અનુભવથી નવી જ રચના કરી છે. અદ્ભુત છે. તમારી પાસે ભાઇ ! આ રણા--' મુલચદ્રે દ્રમ્મતી નિશાની કરી બતાવી ને તે હસી પડયો “ને અમારે એની જ ખામી ! મહેતાએ તમને વાત. ' તો કહી હશે નાં ? અત્યારે અવ'તીને ખપ છે-'' શાની વાત ?
“એમ કે અવ'તી ને પાટણુ મિએ। બન્યાં છે, એ એક સુયોગ છે. મહેતા વિષે અમને શકા હતી. પણુ એમણે તે! મૈત્રી દિન પ્રતિદિન વજલેપ કરી. સજ્જનની મૈત્રી કેને કહે ? ?
“એ તે! અરસપરસ છે ને, પ્રભુ !'
' પાટણુની મેત્રી અવ'તીનેતો ખરે ઢાણું મળી ગધ છે. અત્યારે અવ'તીને દ્રમ્મનો ખપ છે. તમારે ખપ હોય ત્યારે વળી પાછ! અમે ખપ આવશું. એટલે તો મે' આ લાંબી ખેપ લીધી.”
નિલ હાથ નેડીને ઊભો હતે તે બોલ્યોઃ “ હા હા, મારા ભઈ. કાળે દકાળે એ તો બેર ભેસ્તે ખપ આવે, સંનાપતિજને જઇએ એ અમારે ન નેઇએ. બીજુ શુ' ? આજ તમારે વારે છે. કાલે અમારા આવે.'
મુલચ'દ્રને ખાત્રી થઈ કે પાટણુને સ'ધિ સાચવવી જ છે. આ વાત દામે।દરે જ કરી હશે. ભલે પાટણુ સ'ધિ સાચવતું. અવ'તી, દ્રમ્મ લીધા પછી પણુ સ'ધિ કયાં તોડી શકતું નથી. તેણે સાહસ કયુ”.
' અમે તે રહ્યા જનમના સાધુ-શું લેવું, થું ન લેવું, એ રાજભ ડાર જેયા વિના શી ખબર પડે ?'
“તે જાઓતે. ભા! જાઓ, જ્નેયે કાંઈ ભ'ડાર થોડેક ખૂટી ય છે? ને ખૂટશે તો ભરવાવાળા કયાં પાટણુના શ્રેછીએ પડષા નથી? સાત સાગર ખેડે છે, ભા !' સોરઠી યોદ્ધો ખોલી ઊઠો. ચુદ્દ કર્યા વિના જે મળે તે લઇ લેવું, લધ્્તે અવ'તી પહોંચી જવુ, અને પહોંચીને સ'ધિનું દૂષણુ પણુ શોધવુ', એમ * મુલચ'દરને ત્રણેરીતે લાભ લેવાને વિચાર હતે. પણુ તેના મનમાં એક વિચાર આવી રશ્ો હતોઃ “ મારે બેટે, પાછા ખેરાલુનેમાગે કાં તો ધિ'ગાણાંનો જેગ રાખ્યો હશે તો !'.
મુલચ'દ્ર ન્યારે મોડેથી છાવણીમાં પાછે ફર્યો ત્યારે જેટલા લેવાય તેટલા દ્રમ્મ તેણું લીધા હતા. એનાં પાછળ રહેલાં માણુસે। પણુ હવે આવી ગયાં હતાં. એટલે તેણું એ રાત્રિએ જ છાવણી ઉઠાવી લેવાને। નિશ્ચય કર્યો. ગુમ રીતે આગલી હરેળને તો તૈયાર પણુ કરી દીધી. વાતવાતમાં તો એણે બીને દિવસે સવારે ભેોગાદિત્ય સાથે ચોલાદેવીને મળવાનું નકકી કયુ” હતું. પણુ તેણું પોતે તો તાત્કાલિક ઊપડી જવાની તૈયારી જ કરી રાખી. શોને અ'ધારામાં સૂતાં રાખી--એણે જલદીથી લાટતી સરહદ ઉપર પહોંચી જવાની વેતરણુ કરી દીધી.
કુલચ'દ્રતે શકા પડી હતી. તેણે સૌને થાપ અ।પવાતે નિશ્ચય કરી લીધે.
જે રસ્તે પોતે આવ્યે! એ રસ્તે તો પાટણુવાળાએ ખબર કરી હોય તો, મહારાજ પોતે--કે એના સૈન્યને કેઈ ભાગ-ભેટી જય; ખેરાલુનેો માગ પણુ એવે જ ગણુ।ાય. પાટણુની એછામાં ઓછી તાકાત લાટ તરફ. લાટને જમણી બાજુએ રાખી, ખેટકમંડલને માર્ગે ગોધક પંથે ચડી જવાને એણું વિચાર કચ. એ વિચાર કરી રહ્યો હતો એટલામાં ભેરુમલ્લ કેઇકેને લઇને આવ્યે. કુલચ દે તેની સાથે એક જાવાનને ઊભેલે। જ્નેયે।.
“%્રાણુ છે, ભેસ્મલ્લ ?'
“ પ્રજુ, આની પાસે કાંઈક સંદેશો છે ! '
“જોને મતે આપવાને! છે ? કયાંથી આવેલ છે ?? પેલા જુવાને ઉપર નીચેથી કાંઈ જવાબ ન આપ્યો.
“પ્રભુ |! એ તે! નદી પાસે ફરતાં પકડાયે। છે. મણુતરી સૈન્યની કરતો હેય તેમ લાગ્યું !'“કાના આપણા સૅન્ચની? એમ ? ત્યારે તા--' પેલા જુવાને કળી ન શકાય તેવી ત્વરાથી પોતાની નજર પોતાના ઉપાન તરશે ફેરવી લીધી. પગ જરાક ઊંચો નીચો કરી જાણું એમાં કાંધકે ગોઠવી લીધુ. પછી તે સ્વસ્થ ને શાંત ઊભો રલ્ો. ઝુલચ'રને એ કૈઈ શ્રેછીનો તેજસ્વી જુવાન પુત્ર લાગ્યે।. ' તમારી પાસે કેને સ દેશે! છે, જુવાન ? છે કઇને। ? ' “ ના,' પેલા જુવાને દૈખીતી સ્વસ્થતાથી ઉત્તર વાળ્યે।. પણુ ઉત્તર વાળતાં એણે પોતાની અસ્વસ્થતા કળાઈ જવા દીધી. ' ભેસ્મલ્લ !' કુલચ'દ્રે એના તરફ એક વેધક ૨૬૪િ નાખતાં કહ્યું: “એને પગ ઉપાનમાંથી કાઢી લે ! ' ભેર્મઉને આવતો દેખી પેલા જુવાને અતિશય ત્વરાથી કાંઈ છૂ'દી નાંખવાને પ્રયત્ન કયો. એટલામાં તે! ભેસ્મલ્લે તેમાંથી એક ઝીણા બરૂતી નળી કાઢી લીધી. અ'દરથી બહ જ અટપટી ગાયા નીકળી પડી. સિહ્દક્ષેત્રના છ સોને કેઇકે સ'બોધન કયું” હતું કે “હૈ રાજહંસો ! હમણાં તમે આન'દી લે; કેને ખબર છે તમારા કરતાં ગ્ૃધરાજને લેકે વધારે નહિ અભિન'દે !' કુલચ'દ્તા ખેટકપ'થના નિણુયે ચોક્કસ સ્વરૂપ લઇ લીધું. તે ધાર્યા કરતાં પણુ વહેલે ઊપડવાની ઝડપથી તેયારી કરી રલે. સેન્યને ખેટકમડલને પથે વળતું જેઈ ને નજરકેદમાં રહેલો પેલે તેજસ્વી જાવાન મનમાં ને મનમાં હસી રેલ્યો હતોઃ “ હાશ ! કાતિકકસ્વામીએ કલુ હતું તે તો પાર ઉતાયું'. “સદશો તો કુલચ દ બરાબર પકડી શકયા. પણુ હવે મારાથી અવ'તી શી રીતે પહોંચાશે ? મહેતા ત્યાં રાહ : જેતા છેશે કે સાંતૂ્ હમણાં આવે છે--ને સાંતૂ તો પડયો છે આંહી!”