કર।તિ કે હવે એક વાતતે। મતમાં નિશ્રય કરી લીધો. ગમે તે થાય પણુ સરસ્વતીને અપમાનભરૅલી સ્થિતિ સહન કરવી પડે એ પરિસ્થિતિ આવવા % દેવી નહિ. એમાં પોતાના કાર્યની પણુ સિદ્ધિ હતી. એટલે એ અ'ધાર* થવાની રાઉ જેતા શાંત ખેડે રલે.
સષ્યા આવી ને દીપકને પ્રકાશ થચે1. સૌ સૌના કામમાં પડવા હતા. કાતિકનું પ્યાન બહાર કોઇએ દાર ખખડાવ્યું એ ઉપર ગયું. તે એકદમ સાવધ થઈ ગગે.
“એતો હે..છૈે કુલચદ્ર! ઠાર ઉઘાડ. કોણ સબધુ છે ?' બણારથી અવાજ આવ્યો. કાતિકે એ પકડી લીધે.
ઠાર હજ બધ ઇતું. ગોપાલક તે ઉધાડવા ઊભે। હતે. મરસ્વતીએ ૬ર ઉઘાડવાની નિરાતી કરી તે કાતિશકે નનેઈ. તે એકદમ શાંતિથી પોતાના ખ'ડનું દાર બંધ જેવું કરી પાછળતી ઓસરીમાં થઈ, વાટિકામાં સરકી ગયે. ઝપાટાબધ શિવાલય પાસે પહોંચી ગયે।. તેણું ચારે તરફ નજર કરી. શિષ્યો સો પોતપોતાની પણું કૃરીમાં દીપક જલાવીને વેદની ધૂનમાં પડચા હતા.
તે ઝડપથી શિવાલયમાં પેસી ગયે।. પેલે પથ્થર ઊ'ચકતા પહેલાં ખહાર એક દષ્િ કરી. વાટિકામાં કેઈ અન્નણ્યા આદમીને બહારની ભી'ત ઉપર ચડીને ઠેકડો મારી અ'દર પ્રવેશ કરતો એણે ન્નેયો. ફૂલચ'દ્રનો મોકલેલે। કેઈ સનિક હરશે--એ અનુમાન ૬& થતાં, તેણે પેલે પૃથ્થર્ ઊ'ચકયો, પગથી ૫૨ પગ મૂકયો, તીચે ઊતયી, પ૫*થર્ પાછે બરાબર ગેોહવી દીધો, અને સપાટાબ'ધ અદર ને અ'દર ઊતરવા લાગ્યો. એ થોડી વાર ભોંયરામાં ઊભો રલે. પછી કાંઇક વિચાર આવતાં તે આગળ વવ્યે।.
કુલચ'્ર અદર આવ્યો. એની સાથે આવેલે। રણેન્દ પાછળના ભાગમાંથી અ'દર વાટિકામાં પ્રવેશ્યો હતો. પળ ખે પળ નને કાતિ'ક્રે ટીલ કરી હોત--કે મોડે નિશ્ચય કર્યો હોત તા એતે રણેન્દ્રનો ભેટે થઈ નત. છ પોતાની સામે કોઈ બ્રહ્મચારીં વિદ્યાર્થીને ઊભેલો જયે: “ સુબ'ધુ-સુબધુ આંહી તથી? '
(પ્રભુ! એ તે! ઉ*જથિતી છે !'
“પડિતરાજ અનુષ્ટાનમાં ખેઠ્દા હરશે. મારા આવવાની ખખર એમને થઈ રાકે ? '
' જી, પ્રભુ ! પડિતરાજ પણુ ઉજ્જનયિની છે. આજકાલમાં આવવાના નછે !'
એમ ?--ત્યારે આંહી - આંહી' તો . . .' કુલચદર
અનણ્યાપણાનો ડોળ કરી રહ્યો. સામે ઊભેલે। વેદવેદાંગમાં તલ્લીન બહ્ાચારી એના ડાળને સમજવાની તસ્દી લે તેમ હતો નહિ. તેણું ઝડ લઈને ઉત્તર આપ્યોઃ * આંહી--આંહી' તે ઝુમારી સરસ્વતીદેવી આતિથ્યનો ભાર વહે છે. એમને ખબર કરું ?'
“ એમ--? સરસ્વતીદેવી આંહી' છે ? ચાલોને, હે આવું. ધણા દિવસથી દર્શન થયાં નથી. પોતે .સ'ષ્યા . .'
“પરવારી ગયાં છે. '
“ ચાલો ત્યારે હં આવું. તમે આગળ થાએ. '
ગોપાલક આગળ થયે, કુલચ'દ્ર એની પાછળ પાછળ ચાલ્યો. કુલચદ્દે સણજ પૃછતો હોય તેમ પૃછયુ': “ 3ટલાક વિદ્યાથી? છે ?'
“છે દસખાર. '
“ તમે કયાંતા--વાગડના છો ?'
“જ, હા, પ્રભુ !*
“ઉચ્ચાર ઉપરથી લાગ્યું હતું. કોઈ આવ્યા છે નવા અતિથિ ?”
પ્રશ્ન એટલે સ્વાભાવિક હતો કે ગોપાલક પ્રત્યુત્તર આપવા જતો હતો ત્યાં એને કાંઇક સાંભર્યું ને એ જરાક અચકાયે।.
“કેમ અચકાયા?'
“ જી! અતિથિગૃહ દેવી સ'ભાળે છે ! ?
એટલામાં દદર ઉપરનો અવાજ સાંભળીને સરસ્વતી પોતેજ એઓશરીમાં આવીને ઊભી હતી. એક ખૂણામાં ખળતા દીપકતા પ્રકાશથી એનું માં તેજમાં નાહી રહ્યું હતું. “કાણુ છે, ગેપપાલક ?' એણે પૂછ્યું.
“એતો હં..' મુલચ'્ર નામ આપ્યા વિના સાવચેતીથી આગળ વધ્યે.. સરસ્વતીની એના ઉપર ૬ણ પડીઃ“અરે !--એ . . હે . . દડાધીશજી ! તમે છે।!? આવે, આવે, ગોપાલક ! ત્યાં આસન બિછાવ.'
“કાંઈ નછિ, બહેન ! હં તો આંહી'થી જ પાછે। જઇશ. આંહી આવ્યો હતો ત્યારે કીધું, પ'ડિતજતાં દશન કરેતો ન્નઉ ! '
' પિતાજી તે। ઉનજયિની છે ! '
* એ સમાચાર મળ્યા---ડીક સાંભયું લ્યો---ઉજ્જયિનીનું નામ આવ્યું એટલે મતે સાંભર્યું--તમે કાલે રાત્રે રાજકમારીને મળવા ગયાં હતાં એ સાચુ ? ”
સરસ્વતી આ પ્રશ્ન માટે તૈયાર હેય તેમ લાગ્યું. 'હા,' તેણે તુરત જવાબ વાળ્યોઃ ' પણુ આવોને અ'દર--ત્યાં આસન બિછાવ્યું છે !' કુલચ'દરને અંદર આવવાનું આમત્રણ આપી તે આગળ ચાલી.
મુલચ'દ્રે અ'દર પ્રવેશ કયૌ. એક બાજ બિછાવેલ દર્ભાસન ઉપર તે ખેસી ગયે.
સરસ્વતી સામે ખેઠી. પડિતનું ધર એકદમ સાદુ હતું. એમાં ત્રણુ જ ખ'ડ હતા. કુલચ'દ પોતે ખેઠે હતો તે એક. ખીન્ન ખડમાંથી કેઈ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીને! વેદની ધૂન મચાવતા અવાજ સ'ભળાતે। હતો. ત્રીજો એની સામેનો ખ'ડ બધ ઉતો--તેમાં જ પેલો માણુસ હશે એ વિષે કુલચ'દ્રને શકા ન રહી. આ બાજ જેવી એશરી હતી તેવી જ પાછળ પણુ ઓશરી હતી. વાટિકામાં તે રણુન્દ્ર આવીને ઊભો રહી ગયે! હરો. એટલે એ આ ખ'ડમાં હેય તો તે! હાથવે'તમાં જ છે. મુલચ'દ્રને વખત ગુમાવવો ટીક લાગ્યો નહિ.“પેલે માણુસ કયાં આંહી--સામેના ખંડમાં છે ?' મુલચ'દ્રે સીધો જ પ્રશ્ન મૂકયો.
' કચે। માણુસ ? ગોપાલક ! તમે ત્યાં અભ્યાસખ'ડમાં નએ, ' સરસ્વતી વિદ્યાર્થીને મોકલી દઈ ને નિશ્ચિ'ત બતી.
ગોપાલક ઊઠંચોા।.. ઊઠતાં ઊઠતાં તેણે આડી નજરે જાબળિમાર્માંથી કાતિકના ખ'ડમાં નેયું. અરે ! તે ચૉંષ્ટી ઊઠો. કાર્તિક ત્યાં હતો તહિ. બહાર દષ્ટિ કરી તો રણેન્દ્રને કરતો જેયો. તે મૂ'ગોા મગા ચાલ્યો! ગયે!,
' જે સાગરકાંડે ધાયલ થયોાહતે। અને જેને અનુક પાથી તમે કાલે રાત્રે તમારે ત્યાં લાવ્યા હતા તે,' કુલચ્રે સ્પણ રીતે કહ્યુ.
સાદી, શાંત, નિર્દોષ જણાતી સરસ્વતીના ચહેરા ઉપરથી તેજસ્વિતાની એક આછી રેખા પસાર થઈ ગઈ. ઝુલચ'દ્રે એ જેઈ. એને લાગ્યું કે જરા કડક થવું પડશે.
' આંહી' કેઈ માણુસ આવ્યે! નથી--કુલચ'%જી ! તમને ણે કહ્યું ?' સરસ્વતીએ અસત્ય અને આતિશ્યધમ એ એની વચ્ચેનો નિર્ણુય ક્ષણુમાં કરી લીધો. હુ* અતિથિને સોંપવાની નથી--થાય જે થવું હય તે--એવે। ૬૩ નિશ્ચય કરીને એ ખોલી ગઈ.
“ રાજકમચારીએ। અસત્ય બોલે છે, એમ સાંભળ્યું 'હતું. પ'ડિતો પણુ અસત્ય ખોલે છે એ આજે જાણ્યું. '
' અસત્ય છે એમ શા આધારે કહો છે।?' પેતે અસત્યને શીં રીતે ટકાવી શકશે એને! વિચાર્ કર્યા વિના % સરસ્તતી ખોલી ગઈ.
“એ તરક તમારા સિવાય બીજું કેઈ ગયું જ નથી.તમારા સિગશિ મ્રઈ હા શકે ત પ" ન હતું. એના બરાયલ થયાની--અને તમારા આવ્યાની વચ્ચે એટલે થે ડા સમય હતો કે એ આંહીજ આવે. પણ્ રહે।--તસે કહે કે। આંહી કોઈ નથી. એમ ?'
કા, કોઈ નથી. કૈમ ? ' સરસ્વતીએ સામે પ્રશ્ન કર્યો.
“જએ, બહેન ! તમે પડિતનાં પુત્રી છે. રાજનીતિ છે. સમજુ છે।. વિદ્દાન છે--જે માણુસતે તમે અનુક'પાથી પ્રેરાધતે સાચવ્યો છે તે--આંહી'થી ૭૩8 તો મેટા અનર્થ થાય તેમ છે. તમે એને બતાવો--બહ બાયલ હરી તે! અમે સારવાર કરીમું ! '
' કુલચદ્રજ ! મે જવાબ આપી દીધો. આંહી” જક્રાઈ નથી !”
'ને હોય તો--?'
“હેય તો--? તે! આતિથ્યધ્મને વરેલા પ'ડિતના ધરમાંથી એને તમે હાથ કરી શકશે, એમ માને છે ? તમે યુદ્ધો ફર્યા હશે, એેનાપતિજ ! પણુ તમને ધમના તત્તતનતી શી ખબર પડે? નેવે યુહ્નોન ધર્મ છે--એવે। ઝહસ્થતેો પણુ ધર્મ છે. હોય તોપણુ તમે હાથ ન કરી શકે. પણુ ન્યાં ન હેય યાં એ પ્રશ્ન જ કયાં રહે ? ”
“ અસય ખોલવું એ ધમ છે--એ આજે નવી ખબર પડી- પણુ જવા દો--આ સામેનો ખ'ડ ઉધાડે, ' કુલચ-દર એેઠ્ાં ખેઠાં અ'ગુલિનિર્દેશ કવો.
સરસ્ત્તી એકદમ ઊડીને ઊભી થ#. તે ખ'ડ ઉઘાડવાતે બદલે એતી આડે ઊભી રહી. કુલચની શ'કા દઢ. તે આગળ વધ્ષો. વિદ્યાર્થીએ પણુ પેલી બાજુથીહવે આવતા હતા. , સરસ્વતીએ તેમને જોયા, અને એક આતના દશક નજર કરીઃ “યુદ્ધો થાય ત્યારે પણુ પાણિતી તો વ્યાફરણુ રને એ કથા તમે સાંભળી નથી, ગે।પાલક !' શિષ્યો સૌ ગુપચુપ પોતપેતતાને સ્થાને પાછા ચાલ્યા ગયા.
“ખૃ'ડમાં કેણુ છેં એ મારે કલચ'દ્રો નહિ, પણ ધારાનગરીના રક્ષકને, જણૂવું ૫ડગે. ખોલે, ખ'ડમાં કોણ છે? ' કુલચ'દ્ર બોલ્યે.
સરસ્વતીને1 ચહેરે! વધારે તેજસ્વી થયો. તે અત્યત દટતાથી ખોલલીઃ “ તમને, કૂલચ%જ ' શારીરિક સામર્થ્યને। જ "ખ્યાલ લાગે છે. ખ'ડમાં ગમે તે હોય--કઈ હેય ક ન હય--મારા જીવતાં તમે એક પગલું પણુ આગળ વધા નહિ શકે. હું પ'ડિતરાજ ઉવટની પુત્રી... જે ઝૃથમાં સૅકાએથી અતિથિ દેવ તરીકૈ પૂજ્યા છે તેની અધિછાત્રી-- . . 6 ગૂર્જરની પત્રી અને અવ'તીની સુતા--' એ ૦૪ વખતે ચાંખડીનો અવાજ સ'ભળાયે. વિદ્યાથી એમાંના જટલાક ખે હાથ જેડીને આગળ વષ્યા, સરસ્વતી બોલતાં આશ્રયથી થ'ભી ગઈ. ક્લચ'દ્રે ત્વરાથી પાઇળ નેયું. #દ પ'ડિતરાજ ઉવટ હમણાં જ પાલખીમાંથી ઉતરીને આવી રહ્યા હતા. ગોાષાલક તેને હાથતેો ટેકે આપતો ડાંઈ કહી રેલ્વે હતો. ઝુલચદ્રે આગળ વધાને નમસ્કાર કર્યા. તે પડિતને જેઇતે જરાક લેવાઈ ગમે. પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માંડયો,
“મે' સાંભળ્યું હતું, પ'ડિતરાજ . . . !?
ઉવટે હાથતી નિશાતીથી એને અટકાવ્યો:
“ મને ગાપાલકે સમાચાર કલા. સરસ્વતી ! આધેખસી જ--ખેટા-- '
“ પણુ-પિતાજછ--?'
' અતિથિધ્મ--એમ નાં? કુલચ'દ્રજને રાજરહસ્ય મેળવી લેવા દૈ--પછી બીજ વાત. '
' પિતાજી ! સેકાઓ જૂનો આતિશથ્યધર્મ . ..
' કુલચદ્રછ સેનાપતિ છે. એના ઉપર નગરીને! ભાર છે. એને રાજરહસ્ય મેળવી લેવા દદે--પછીની વાત પછી. '
“ પણુ, પિતાજી !
' આધે ખસી નન, ખેટા ! રાજની આજ્ઞાનો બ'ગ એ એને! શિરચ્છેદ ગણાય. આપણને એ ન શોભે...”
સરરવતી બારણા પાસેથી ખસી ગઈ. ઝુલચૅદ્રે આગળ વધીને ધડાક બારા ઉઘાડી નાખ્યું. તે અંદર ધસ્યે. અ'દર *તતાં ૮ એકદમ પાછે! હરી ગયો. આખો ખડ ખાલી હતો. એમાં કોઈ હતું નાકે. ખૂણામાં એક દીપક જલી રલો હતા.
' આંહી તો કેઈ નથી, રણેન્ !? કુલચદ્રે બૂમ પાડી. રણુન્દ્ર બહારથી દોડતો અંદર આવ્યે.
સરસ્વતીના આશ્રયનેો પણુ પાર્ ન રલ્વે. તેને લાગ્યું કે કાર્તિક કચાંક સંતાયો! હશે. કાતિક ખ'ડમાં તો ન હતો-પણુ એ યાં હતો એની કેઈ નિશાની પણુ તેણે રહેવા દધી ન હની.
“ આંહીં તો કેઈનથી--એ બાજુ આવ્યા છે ?'
* ના, પ્રભુ !”
ત્યારે ? ? મે' તમને કહ્યું નાહ કૈ કોઈ નથી' સરસ્વતીએ
શાંતિચી ઊમેયુ.કુલચૅદ્રે એતું ન સાંભળતાં જવાબ વાળ્યે!ઃ “ પડિતરાન; ! આ વાત મહારાજને કાતે જરે. આજે પાટણુનો મહાઅમાત્ય દામોદર આવેલ છે. એ એકલે હેય એ સંભવિત નથી. એતી સાથેનો માણુસ કાલે રાત્રે રાજરહસ્ય મેળવી લઈ ગુમ થયે છે. રણેન્દ્ર આખુ' ધર શોધી કાઢો. આ તો પરદેશી ગમુપ્તચરને આશ્રય આપવા જેવી વાત થુ. પ'ડિતજ ! આને] ઉત્તર તમારે મલજારાજને આપવે। પડશે. ”
“ મણારાજને શું કરવા તમને જ આપીએ, કલચદ્રજી પહેલાં તો મહાઅમાત્ય અમારે ત્યાં આવ્યા નથી. એ આવ્યા તો! એની અમને ખબર નથી. બીજું, જે રાજરહસ્ય એના માણસે મેળવ્યાનું તમે કહે છે.--મુંજસાગરને કિતારેથી--તો મુ'જસાગરને કિનારે તમે ૨1%જરણસ્ય કેને કહી રહ્યા હતા તે કહેશે ? એમાં કાંઇ અનુચિત તો થતું નથી નાં ?'
કુલચ'દ્રને મૌન રહેત! સિવાય ખીને પ્રત્યુત્તર આપવો પોસાય તેમ ન હતે।.. પોતાની છુપાવવાની કથા એકદમ પ્રગટ કરવાને એને વિચાર ન હતો. પેલે માણુસ પણુ હવેદામોદરને કદાચ મળ્યો હેય--એ પણુ એને સંભવિત લાગ્યું. એટલે એણે રણેન્દ્રને કશ્યુઃ “ રણેન્દ્ર ! ધર આખુ જેઈ કાઢે--પછી એ નહિ મળે તો જેઈ લેવાશે ! '
' શિષ્યો! ગોપાલક ! તમે સૌ આંહી' આવે. ઘર તપાસી લે, કુલચદ્રજ ! તમને સરસ્વતીએ કહ્યું કૈ આંહીં જાઈ નથી પછી આંહીં ક્રેઈ હેય નહિ. તમે બધે શાંતિથી ફરે. '