કૅ।તિક વહેલી સવારે જગ્યા ત્યારે આશ્ચર્યચકિત થડ ગયો. પોતે ધારાનગરીમાં હતો. એને પાલખીમાં જ ગાઢ નિદ્રા આવી ગઈ હતી, એટલે શી રીતે પોતે આંહી આવ્યો એ વિષે એને કાંઇ જ ખખર ન હતી. એવી વેદના તા વણી ઓછી થઈ ગઈ હતી, પણુ હ ખભા ઉપરનો ધઃ કળતેો! હતો. એ હાથતી છરકૂરમાં જર! મૃલ્કેલી પણ જણુ।તી હતી. આસપાસનાં સ્થળે! પરથી પોતે નગરીમાં કેને ત્યાં (આવ્યો છે એ અનુમાત કરવા તેણે પ્રયત્ન કયો પણુ કાંઈ સમશ્નયું નહિ. એ પથારીમાં જ્નગતે। પડવો હતો, એગલામાં શુદ્દ, સુંદર, અને ભાવવાહી ગીર્વાણુભાષાના પ્રસન્ન મધુર ધેધથી વાતાવરણુ ન્નગ્યું : કોઈક પૃશવીક્ષમાપનના શ્લોક ખે।લી રહયું હતું. પાસેના ખ'ડમાંથી મેનાંપાપટ આ વાણી ખે!લી રલ્ાં છે એવું જાણુતાં એના આશ્ચયનેો પાર રહ્યો નહિ. પણ્ તે તરત સમજ ગયે કે પોતે માળવાના કેઈ મહાવિદ્દાનને ત્યાં આવ્યો છે. એ વિદ્દાન કોણુ છે એ એના મતની તલપાપડને। વિષય થઈ પડયો.
એના તીરનું વિષ ચૂસી લેનાર તરણીને। ચહેરે। સભા-રેવા એણે પ્રયત્ન કર્યા, પણુ ગોડી આછી રાઓ સિવાય વિશેષ કાંઈ એની સ્મૃતિમાં આવ્યું નહિ.
થોડી વાર્ પછી આછે ઉન્નસ થયે. પોતે જે ખ'ડમાં હતો ત્યાંથી એશે બહાર દષ્ટિ કરી, તો સુંદર, સ્વચ્છ, વિશાળ ફળીસાં આમતેમ છૂટી છૂટી પણુંકુટીએ એતી નન#રે પડી. વચ્ચે વચ્ચે રચાયેલા ક્યારાએમાં તુલસીતી મ'૦૮રીએ। ડે।ાલી રહી થતી. ફળની ચારે તરફ આવેલા અતેક છેડડવાએ। ને લતાઓમાંથી સુગ ધી પૃખ્ષાના પરિમલને લાવતો પ્રભાતને! મદ વાયુ વાતો હતે।. થોરડી વારમાં પણ ફરી માંથી પગ મધુર રમ્ય અને સંસ્કૃત કાવ્યપદાર્વાલિને ધોષ કાને આવવ। માંડો. કાંતિ કાન દઇને સાંભળવા લાગ્યો. કેઈ મધુર અવાજે ગાઈ રહું હતું: એક ખે પદ સભળાયાંઃ ઇજો મરાયા ગટાધેસન્ટ: | -*---ન૦ ૦-૦ કસુસટદાલેવ વિમાતિ શિષા: 1 એણે ! આ તો િ વે પરશિમલનું ઉજજયિતીનું વણુન !' કાતિક પણ આન'દમાં આવીને ગાવા હ જીતાવષ્રાનાતિરાચેન મનસે ચા વષરના મશ્વમળોજરનમ્ । '
વર્ષો પહેલાં જ્યારે પોતે સોમનાથમાં વિદ્યાથી હતે। ત્યારે વિદ્યાનું ને આકષ ણુ પોતે અનુભવતો હતે એવું જ આકષગુ આજે પહેલી વાર--પાટણુના રાજત'ત્રમાં પડયા પછી પહેલી વાર--તે અનુભવી રહ્યા, અને આ વાતાવરણુના અજબ માધુયમાં ઘડીભર લીન બની ગયે.
પ્રાચીન કુલપતિના આશ્રમની યાદ આપતી આ નાની સુંદર વાટિકામાં કાતિકે એક દરણુના ખચ્ચાનતે પણુ હરિયાળા ધાસ ઉપર આમતેમ કરતું જેયું. દૂરતી લનાપાં પાસે એક સુંદર્ ગિત શમ્યા
ઉપર એક મોર નૃસ કરતો હતો. એના પગની સોનેરી ધુધરીના ધ'કાર સાથે હાથની તાળી વડે તાલ દઈ એક તરુણી એને નચાવી રહી હતી. એક તરક પૂર્વ દિશામાં નાનું સરખુ” શિવાલય દેખાતું હતું. તેતી આસપાસના સ્વચ્છ રીતે લીં'પેલા ઓટા ઉપર અનેક પ'ખીએ મધુર કલરવ કરી રહ્યાં હતાં. આ દસ્યે કાતિકના મન ઉપર્ ઊડી અસર કરી. એને પોતાનું વિદ્યાથી'જવન યાદ આવી ગયું. પોતે બાહમાણુજવનતે। મહિમા સમજતો હતો. એનો રસાસ્વાદ એણું માણ્યો હતે. આને એના જના સંસ્કાર ન્નગ્ૃત થયા.
એટલામાં શ”ખનાદ થયે. શિવાલયનોા ધ ટધેોપ નગ્યો. ખેત્રણુ સવત્સ ગાયે। આવીને ફળીમાં એક બાજ ઊભા રછી ગઈ. પેલી તરુણી મયરને નૃત્ય કરાવવાનું છે।ડી દઈ ગોપૃશ્ન માટ કકાવટી લેવા દોડી. તેણું આવીને “ગાયોને ચાંલ્લા કર્યા, તેમને અત્યત ભાવથી નમન કયું, અતે તેમના વાંસા ઉપર હાથ ફેરવી તેમને વિદાય આપી. કા[તેક આ સઘળું જેઈ રા હતો. એના મત ઉપર પ'ડિતતા ધરના વાતાવરણુની ઉટી છાપ પડી. એટલામાં કોઇનો પગરવ સંભળાયો. એક વિદ્યાર્થી પાણીને લે(ટો ને દાતણુ લઈને યાં ઊભે! હતો.
“ઉંધ તો ખરાબર આવી હતી કૈ, ભટ્ટરાજ !' પેલાએ પૂછયુ' ને તેને ઊઠવામાં ટેકો આપવા તે આગળ આવ્યો.
“મને? એણે હો |! આવી ઊ'ધ તો જિંદગીમાં કત્રારેય નહિ કરી હેય. શી સુંદર જગ્યા છે ? આ ક્રોની વાટિકા છે?'
“ આંહી' પ'ડિતરાજ ઉવટ રહે છે.“એમ ?' કાર્તિક આશ્ચર્ય પામી ગયે. પોતે જ્યાં “આવવા માગતો હતો ત્યાં જ અકસ્માત્ આવી ચક્યો હતો.
કાતિક્ને પૂછવાનું મત થઈ આવ્યું કે દામોદર મહાઅમાત્ય આવ્યા છે કૈ નહિ--પણુ હજી પરિસ્થિતિની પૃરેપૂરી જાણુ વિના કાંઈ પણુ ન ખે।લવામાં એણે ડહાપણુ ન્નેચું.
તે ઊડીને ઊભો થયેઃઃ દાતણપાણો કરી સ્નાતસવ્ય!દિમાં પડયો. પૅક વિદ્યાર્થી શિષ્ષ સધળેા સમય એવી પાસે જ હતો. પરવારીને શાંતિથી એ એક દર્ભાસન ઉપર બેકી, એટલામાં કોઈ ને! મંજુલ સ્વર પાચે આવતે! જણૂનેઃઃ
*& શ્રત્ચથેષમવિગુસાન્ ગુમતાન્ સિદન્લુ
ગાત ગુર મુવિ મવન્તમદં નુ ગાને ।
મૃત્યુ સમયે ૬ુમારિલભટ્ટને મળવા આવનાર ભગવત શ'કરની વાગી કાતિક સાંભળી રલે. પોતાના ઉપર અનુકપા કરનાર પેલી તસ્ણીને જ એણે ગાતાં ગાતાં આવતી જેઈ. તેણું પેલા શિષ્યને ધીમેથી પૂછયું: “આ આવે છે --ખબહેન . . .?'
“ પ'ડિતરાજનાં પુત્રી છે--સરસ્તતી. '
એટલામાં સરસ્વતી પાસે આવી પહોંચી. કાતિકે એના તરક વિનયથી બે હાથ નેડી માથું નમાવ્યું ને ઊઠવાને। પ્રયત્ન ક્યો.
“ઊઠતા નહિ, ઊઠતા નહિ, હં તો કહેવા આવી દતી
* ઇપ્ાફિલભદે બોદ્ધ ધમની અસર ટાળી એ વિષે ઉલ્લેખ છે એમ કહેવાય છે કે કૃમારશિલભટ્ટ ચિતાપ્રવેરા કરવાની તેય।રીમાં હતા, ત્યારે ભગવાન રા'કરાચાય એમને મળતાં તેમણે આ સ્તુતિ કરી હતી. અતિહાસિક દષ્ટિએ તે! બજ્તે વચ્ચે સે। વરસનું અ'તર છે.મ ય તમારી રતિ બરાબર સભાળા લે-ત્યાં તા એ આંહી જ છે. કૈમ નિદ્દા તો સુખમય આવી હતી નાં? ધા કળે છે ખરે હજ ?'
અત્યારે કાતિ કને જતાં જ સરસ્વતીને લાગ્યું કૈ રાતે એણે કાંઈક અસત્ય જ કશ્યું' લાગે છે. પણુ એ કેણુ છે-ખરી રીતે--એ પછી ન્ાણી લેવાશે. અત્યારે તો એ અતિથિ હતે.
“ જરાક કળે છે--પણુ આ સ્થાનનું માધુર્ય રેોગમાત્રને હરી લે એવું છે ! હવે અસુખ તો. નથી. મારૅ તમારી ક્ષમા પણુ માગવાતી છે. '
“તમારા જેવા અમારે ત્યાં અતિથિ કયાંથી? ગોપાલક ! સોમપતિ તેલથી ઘેર હેોય--'
“ સો।મમપતિ તેલી ? '
કાતિકને સાંભર્યું કૈ પોતે પણુ પોતાનું નામ સોામપતિ આપ્યું હતું, એની ક્ષમાયાચના વિષે જ એ કહેવા જતે। લતો.
“એ અમારા પાડોશી છે. ધા સ્ઝવવાની વિદ્યાના નિષ્ણાત છે. જુઓને આ સામે દેખાય---આંહી'થી સમભૂમિકાપ્રાસાદ--એ જ એમનું ભવન... .
કાતિકને લાગ્યું કૈ પોતાતી જત ને વાત પ્રગટ ફરવાની ઢીલ થશે તો હવે કદાચ કાંઈક ઓડનું ચાડ થઈ જશે. પછી તે! પરિસ્થિતિ ગૂ'ચવારોે એવા એને ભય લાગ્યો. સરસ્વતીએ કહ્યું હતું તે દિશા તરફ તેણે નજર કરી: “ત્યારે મને મહાઅમાત્યે કશ્યું હતું .. . .”
“ મહાઅમાત્ય ?' સરસ્ત્રતીએ આશ્ચયથી પછ્યુ ને તેણું ગોપાળકરજતા હતો તેને રોક્યો. “ ગોપાળક ! પહેલાંઆપણી ચ'દનશાળામાંથી સુગધી ધૃપ લાવે। ને !'
ગેો।પાળક ગયો કૈ તરત કાંતિ કસ્વામી ખોલ્યો? “ તમને ખખર તે ઉરે, દેવી ! કે પાટણુના મઢાઅમાત્ય દામે।દર મહેતા ર।જક્દારી કારણુ। માટે આંહીં આવી રહ્યા હતા ! '
“ પિતાજીએ કહેવરાવ્યું હતું તે તે આંહીં જ આવવાના હતા. એટલા માટે તો કુલચદ્રજતે। અંતેવાસી ભેસ્મલ્લ એકબે વખત આંહીં ખબર કાઢવા પણ આવી ગયો !'
* એમ છે? ત્યારે તો. .”
કાર્તિક વિચાર કરી રહ્યો. પોતે પડિતછના આશ્રચૅ આવી રીતે આગ્યો તેથી વધારે ઘષ ણુનો સ'ભવ ઊબે। થતે હતો: “ પણુ, મહાઅમાત્ય હછ આંહી' આવ્યા નથી? '
ના; પણુ તમે મહાઅમા#યની વાત કરે! છો. એટલે તમે એમના પરિચયમાં હગે।. તમારું નામ હૈ જાણતી નથા, એ મારા અગ્ઞાનની મત રાર્મ આવે છે !'
' અને મતે વધારે શરમ આવે છે. રાતે મે' તમને અસત્ય કલું હતું. હું મહાઅમાત્યતી સાથે જ આવી રલ હતો.'
“ એમ?'
“મારું તામ કાતિકસ્વામી ! '
' હાં, હાં, પિતાએ કહ્યું હતું તે હવે સાંભર્યું. તમે તા પાટણુના એક સુભટ્ટ રત્ત છે. તમારા આતિથ્યમાં અન્તાનતાને લીધે અમે કાંઈ ભૂલ તો નથી કરી નાં? '
કાતિક સરસ્વતીની મનોહર વાણી સાંભળી રહા. સરસ્વતીનો આખે દેહ પુૃષ્પથી 6કાયેો હૈય તેમ એના કણુ માં, કંઠમાં, કેશમાં અને હાથમાં સુંદર પુષ્પોનાં આભૃષણેા રો।ભી રહ્યાં હતાં. એ જ પુષ્પના પરિમલની બતી હોય એવીસરસ્વતીની વાણી, જેને સ'સ્કારિ તાની પરાકાછા ગણીએ એટલી ચાસ હતી.
કાતિકૈ પોતાની પરિસ્થિતિનો, પ'ડિતની વાટિકાને, આ સસસ્્કારી તરણીને સહન કરવા પડે એવા ધષણુનો, કુલચ'દ્રની કડક નીતિનો, અને દામે।દર હજ આવ્યે। ન હતો-એ સોનો એક ઘડીમાં ખ્યાલ કરી લીધે. તે ખોલ્યેઃ “બહેન ! આપણે થોડી વાત કરી લઇએ તે કાંઈકે પરિસ્થિતિની સમજ પડે. મહાઅમાત્યજી હજ આવ્યા નથી--એ મારી ચિતાનેો વિષય છે--”
એટલામાં એક શિષ્ય ત્યાંથી પસાર થતો «તો તે બોલ્યો “ મહાઅમાત્ય તો આવ્યા છે--સુભટ્ટરાજ ! '
' આવ્યા છે ?' સરસ્વતી તે કાતિ ક બને ઉત્સાહથી બોલી ઊઠયાં, “ કયાં છે ?' સરસ્વતીએ પૂછ્યુ,
“ ત્યાં રાજભવન પાસે અતિથિઝૃહમાં એમને ઉતાર્। ફો. આપણા બ્રહ્મચારી શિવાલયમાં ગયા હતા તેમણે એ તજરે।નજર નેયું. હમણાં જ એમણે સમાચાર આપ્યા. '
કાતિક લવે શું કરવું તેનો વિચાર કરી રહા. દામે।દર રાજભવનનોા અતિથિ હતે।. ત્યાં હવે આવી સ્થિતિમાં જવામાં અત્યારે એને માટે જેખમ રહયું હતું.
ગોપાલક સુગ'ધી ધૂપ લાવીને ઊભો હતોઃ “ દેવી ! લીને ખોલાવવા છે ? '
“અરે! ના રે, ગોપાલક ! આપણુ અતિથિને ધણુ સારૂ છે. તમતારે અભ્યાસ કરે।' ગે।પાલક નમીને ગયે.
કોંધકે રસ્તો શેધી કાઢવાના ઉદ્દેશથી કાતિકે
સરસ્વતી સાથે આડીઅવળી વાતે શરૂ કરી.