shabd-logo

વાર્તાલાપની કલા

15 November 2023

0 જોયું 0

નેન હિંત્યક્ષેત્રમાં તો વાર્તાલાપનુ' મહત્ત્વ ધણું જણીતું છે. અંગ્રેજ સાહિત્યનાં કેરી હાઉસે અને ડ્રાન્સની કલમો એ વિષે વિખ્યાત છે. પરતુ આપણે ત્યાં તો ગામડાના “ ચોરા ' અને “ દાયરા ' જેનું કાંઇક, શહેરી જવનમાં પ્રવેશે એ હેતુથી સ્થપાયેલી “ કલખે। ' માં વાર્તાલાપની કલાતા વિકાસની, આશા રાખી રાકાય. હજી સુધી વાર્તાલાપને--શાંત વાતાવરણુમાં છાની મૈત્રી ભરેલી, સ'સ્કારી જવનને હળવું, અને હલકું નહિ બનાવનારી પાનગે।ષ્રિને-આપણું સમજ શકયા જ નથી તો સરજાવી તો] શી રીતે શકીએ જ? વાર્તાલાપની પણુ કલા છે, પ્રવચન, કથા, ભાષણુ, જેને 111૮ કહીએ તે આપણી 'હતુપૂર્વક યોજેલી સ'વાદ ચર્ચા--એમાંનુ' કોઇ જ વાર્તાલાપનુ' સ્થાન ન લઇ શાકે. વાર્તાલાપને પોતાની અનોખી શૈલી છે. એ રમતિયાળ હૈય પણુ કેવળ રમત ન હોય; એમાં હાસ્ય મમ, નમ સધળાંને સ્થાન હેય, છતાં એ પણુ ભોજનમાં આવતાં રસાસ્વાદી ભજીયાં શાક ચટણીની જગ્યાએ હેય; એમાંથી મળતી માઠિતી જવન ઉપકારક કે જવન રસિક ઊેવા છતાં સાંભળનાર પોતે કાંઈક શીખે છે કે સાંભળે છે કે નવું 'નણું છે, એવા પ્રયત્ન ભાનથી મુક્ત હોય. એ મૂકાયલી જ એવી રીતે હોય. વાર્તાલાપની કલા સિદ્ધ કરવી ધણી મુસ્કેલ છે. કારષુ ક દરેક કલાની પેઠે એ એના કતો પાસે વધારેમાં વધારે સ'યમ માગનારી કલા છે. એને કલા તરીકૈ સમજનારા બહુ વિરલ છે.ધણા, વાર્તાલાપને સ્થાને પોતાનુ' જ €ત્ર1૮0₹€--અતિચિત્ર-આપવા માંડે છે. કેટલાક પોતાને મળેલી છેલ્લામાં છેલ્લી માહિતીના પ્રાગટય માટે એટલા ઉત્સુક હેય છે કે એ પ્રદશનને લીધે આખુ વાતાવરણુ ભાંગી નય છે. કેઈ પોતાના મ'તવ્યના જ આગ્રહી દેખાઈ આવે છે. વાર્તાલાપના પ્રવાહને એ ર્‌'ધો નાખે છે. થોડા એવા પણુ હેય છે કે જેમતે એ કલાનો ખ્યાલ છતાં, એક મિત્રમડળીમાં, એને શી રીતે, શાંત વહેતા ઝરણાંની માફક, ચાલુ રાખવી, એ સયોજન એમને સાપ્ય હેતું નથી.

એઢલે આપણી કલખે।માં આ કલાને! હજી જન્મ થઇ શકયો નથી. ન્ને કે પ્રયત્નો ધણા થયા છે. એવી કલાના જન્મ માટે થયેલા નિષ્કળ પ્રચોગોનો નને કેઈ ઇતિહાસ ભેગા કરે તો એમાંથી ધણી રસિક ને નણુવા લાયક [માહિતી મળે. ઝએેમ તા આપણે ત્યાં સાહિત્યનું વાતાવરણુ લઇએ તો, વીર કવિ નર્મદના જમાનાથી માંડીને અમદાવાદી બ'ધુ મડળ સુધી, અને ત્યાર પછી આજ સુધી પણુ, ધણી મ'ડળીઓએ વાર્તાલાપને મિષે જુદા જુદા પ્રયોગો! કર્યા હશે, પણુ એ વિષે મળતી માહિતી ધણી જ આછી છે અતે એને વિકાસક્રમી સ'કલિત ઇતિહાસ અપ્રાપ્ય જેવે। છે. પર'તુ આપણે ત્યાં કેઈ વાર્તાલાપી સુંદર્‌ મ'ડળ ચાલુ રહી શકયું નથી, એ બતાવે છે કે એને આપણે કલા તરીકે વિકસાવી શકયા નથી, અને એતી પરપરા સ્થાપી રાકયા નથી. આતા કારષણુમાં એમ જણાય છે કે, આપણી ગુજરાતીએની મનેજૃત્તિ કાંઈક શોખીન છે. ગમે તે રીતે આવાં વાર્તાલાપી સ્થાનો છેવટે ભાંગી પડે છે. અને એમણેં પ્રાત કરેલી સિદ્ધિ નહિ નેવી હેય છે. કેટલીક વખત તો પછી એ મંડળે પણુ સામાન્ય મિષ્ટાભ મડળ જેવાં થાઈ રહે છે.

એમ તો નહિ હોય કે કેવળ આંખવડે મ્રહણુ કરવાની આધુનિક પરીક્ષાકેળવણીની પ્રણાલિકાએ મૂ'ગા મૂ'ગા વાંચતાં શીખવાડયું

ત્યારે એક અનિવાય વસ્તુ પણુ એની સાથે જ આવી, આપણુને ખોલતાં ભૂલાબ્યું ?આજે ધણુ ખરા ભણુલાઓ મૂ'ગા હોય છે. મૂ'ગા નથી હેતા એ ચર્ચૌરસિયા હેય છે. પણુ વાર્તાલાપની કલાની સાધના એમાં હોતી નથી. જીવનના અતેક અનુભવે લીધા વિનતા એ સિદ થતી પણુ નથી. આજના જુવાન માણુસે। ન્યારે વાર્તાલાપ કરવા ભેગા થાય છે, ત્યારે બહુ જ થોડા વખતમાં એ વાતૌલાપનું સ્વરૂપ, કઢ ગી, ઢ'ગધડા વિનાનો ચર્ચા જેવું, અથવા દષ્રિવિહીન ફે'કોલેજ જેવું, મખમલી 'ાબાજ નેવું, કે અર્થહીન કટાક્ષી હાસ્યવિહીન હાસ્ય નેવુ' અની જય છે. કે મીઠ્ઠી હલકવાળા ગવેયાનુ ધીમું, સુરીલ્રું ગળુ, વાતાવરણુને જેમ સ'ગીતમય રાખે, અને છતાં સગીત સાંભળવાને લેશ પણુ શ્રમ કરે'તે ન પડે એવું, શાંત વદા આવતા ગેકરગી ઝરણાં જેવું, વાર્તાલાપનું સ્વરૂપ ભાગ્યે જ જોવામાં આવે છે. આ ખામી કેળવણીની તો છે જ; અને એમાં વ્યક્તિગત ભટકણિયા ખૂણાએનેોા પણુ ઓછે! ભાગ નથી. સામાન્ય રીતે માષણુસ પ્રદશનત

શોખીન હેય છે. જતને વ્યક્ત કરવાના એનો શેખ એ સમજ શકાય તેવી વસ્તુ છે. એટલે સ્રીઓ જેમ કપડાં દારા, જે એમનામાં

નથી, તે એમનામાં છે, એમ પ્રદશિત ફરવાનો નિ્દૌષ શેખ ધરાવે છે, તેમ પુરુષો એ શેખ વાણીક્દારા પ્રગટ કરે છે. વર્ન અને વાણી એ બત્તે આ પ્રમાણે સ્ત્રી પુરુષનાં બ'ધત છે. આ ખ'ધતતે સમજને કૈ એમાંથી મુક્ત થવાને પ્રયત્ન કરીને, વાતાલાપની કલાને એક સામાજિક ઉપયે।ગી વસ્તુ લેખે અપનાવી લેવાય, તો એમાંથી પણુ કીંમતી વસ્તુએ। મળે. વાતાલાપ કરતાં, ધણી વખત, હલકટ કે હલકો તો નહિ, પણુ અથ હીન હાસ્ય કહીએ, તેમાં સરી જવાય છે. હાસ્યરસ ન્યારે અથહીન હોય છે ત્યારે એ અપરસ થાય છે. બધા જ રસમાં અથનુ' ગોરવ તો જરૂરી અંગ છે જ, પણુ હાસ્યરસરમાં તે એના ઉપર ધણુ મદાર બાંધવામાં આવે છે. એટલે અર્યહીન હાસ્યરસ જેવી એક પણુ કરુણુ દશા નથી, વાર્તાલાપમાં બીજ સ'ભાળ ક્ષુલ્લક પ્રશ્નોના મહત્ત્તતો હેય છે. એને લીધે તા વાર્તાલાપ એ વતૌોલાપ જ રહેતો નથી. અને વાતૌલાપ કરતારાઓને જે પ્રશ્ન મહાન જણાતો છેયછે એનું મૂલ્યાંકન ધણી વખત મેઃ દામનુ પણુ હેતું નથી. ત્રીજ મહ સ્વની વાત, નેને સામાન્ય સમજણુ કહીએ તેની છે. પોતાના વિષે માણુસ ઘણુંખરું કાંઈ જાણુતો હોતો નથી. એટલે પોતે જે કાંઈ કરી રલ્ો છે એમાં કેટલો રસ ઉત્પન્ન થઈ શકે છે, કેટલે! રસાભાસ છે, ને કેટલે! કેવળ વિવેશી માંએ ધારણુ કરેલો! દેખાવ માત્ર છે, એ જાષયુવું સોને માટે સુલભ નથી. પણુ વાર્તાલાપ કરનારી મ'ડળીમાં બે ચાર એવા બાદ” ન્નેઇએ, કે જેમ ચોપટર્મા, કાંકરી ગાંડી યાય ને રસની પરપરા ચડતી જ રણે, એમ વાર્તાલાપ પણુ એક હાથેથી ખીજે હાથે વધારે વેગવાન ને વધારે તીવ્ર, વધારે રસિક ને વધારે સુંદર થતો જવો! જનેઇએ. ચોરામાં જ્યારે પરનિંદાનો વિષય ન હેય ને વાર્તાલાપે ચડયા હેય, યારે એક કરતાં એક વધુ એવી રસમય વાનીઓ, કયારેક નીકળ્યા કરે છે અને જતી નવી, એતિહાસિક અનેતિહાસિક, સાચીખોઃરી, પરંપરાથી પ્રાતત થયેલી, ન્નેયેલી, જાણુલી અને સાંભળેલી એવી કિવદ'તીએ દ્વારા એક એવું શાંત સુંદર વાતાવરણુ રચાઈ ન્નય છે કે નેમાં માણુસ અનાયાસે માષયુસની વધુ નજીક આવે છે--વાર્તાલાપનુ' આવુ સ્તરૂપ-ધડાય તો એમાંથી સામાજિક શાંતભાવનાનો પાયો રચી શકાય. એ રીતે તે ગામડાઓમાં ચોરાઓને, સુતારતી કમાં શિયાળાની ઠડી રાતે પ્રગઢતા છેડિયાંના અમિતે, અથવા તો બકરાની લીંડીઓની ધૂષણીને, ફરીને સામાજિક સ'સ્કારી ભૂમિકા તરીકે, રચનાત્મક રીતે, નવેસરથી યે।”વામાં આવે એ જરૂરી છે. અતે અત્યારે ડોળાયલા ને વધુ ડોળાયલા ખતવાના વાતાવરષુ પ્રસગે તો ખાસ. અલબત્ત, આમાં વિષયાંતર વધુ થતું રહે છે ને વિતોદની માત્રાના જ પારો ચડતો રહે, પણુ એ ચોરાને સે! ગળણું ગળીતે સ્થાપેલી કલમાએ પણુ વાતૌલાપ કલાને સિદ્ધ કરી નથી એ ન્ેતાં એમાં કાંઇ બહું દોષ લાગતો નથી. ન્વારે એને અભાવે તો સામાઝિક જીવનનાં પ્રેમ બધન--અત્ય'ત ક્ુળક થતાં જય છે.મહાન વ્યક્તિઓ, કેઈ સિદ્ધાંત ખાતર, એકાકી જવનનો શેખ ધરાવે એ વસ્તુ સમજ શકાય, પણુ ભણેલાઓ ન ખોલી શકવાને પરિણુ।મે, આવે! વાર્તાલાપતે। મૉંઘેો જવનરસ ગુમાવે એ અસલ છે. તેમજ કેવળ ક્ષુલ્રક વાતે કરવા માટે પોળને નાકે નાકે માણુસો। ભેગાં થાય એ વસ્તુ પણુ અસલ છે. વાતોલાપની કલાના વિકાસ તરક આપણુ કેઈનું' પ્યાન હજી ગયું નથી, પણુ જે પરિચય સિદ્ધ કરવા માટે આપણે સભાઓ ને પરિષદે ગોઠવ્યા કરીએ છીએ તે પરિચય સિદ્ધ કરવાની પ્રાથમિક ભૂમિકા તે! વાર્તાલાપમાં રહી છે. વાર્તાલાપ એક જ વિષય ઉપર હોય તે। સારું, પણુ એ પ'ડિતાઇના ભારથી ભાંગી પડવાને! ભય છે. વિવિધ વિષય ઉપર હેય તે વિષયાંતર થવાને ભય છે. એટલે સમાન રસ ને સમાન વિષય ઉપર વાર્તાલાપ વહેતો રહૈ--એ લેશ પણુ ઊંચો કે જરા પણુ નીચો ન જાય એવે એને પ્રવાઠ ચાલ્યા કરે તો એમાંથી જે મિણ પરિણામ આવે, એ સામાજિક દણ્િએ ઘણું મૂલ્યવાન નીવડે. આવી વાર્તાલાપ કરવાની કલા આપણે ખીલવી નથી. એનું કારણુ કાં અતડે સ્વભાવ, કાં આપણુ અહકાર; કાં આપણા-સુખ્યત્વે ઉચ્ચ ગણુ।તી ને ભણેલી ક્રમની સામાજિક પરિસ્થિતિ. પાંચસે। રૂપિયાનો અમલદાર આપણે ત્યાં પ'દર્‌ રૂપિયાના કારકુન સાથે ભળી શકતો નથી. અને પદર રૂપિયાનો કારકુન એક ખેડુત કે મજૂરની સાથે વાર્તાલાપ કરી શકતે નથી. આને પરિણુ।મમે તો આપણે ધણું ગુમાવ્યું છે, એ આપણે ભૂલી જધ્ન9એ છીએ.

અછકારી માણુસ પોતાના વિષે જ એટલી વાતો કરશે કે છેવટે એમાંથી વાર્તા નીકળી જઇ કેવળ આલાપ રહેશે. અતડે। માણુસ પોતાના વિષે કાંઈ કહેશે નહિ ને બીજાની કહેલી વાતને માણી શકશે નહિ. એ સિવાય આપણે ત્યાં સ્થપાયલા વાદ--અને વાડા--એ પષયુ વાર્તાલાપને મિથ્યા બનાવનાર તત્ત્વો છે, વાદની ચર્ચા ભાગ્યે જ ટ્ર'ઝી થાય છે, વાડાવાળા ભાગ્યેજ પોતા સિવાય ખીજ વાડાના મે'ઢાનેઝએોાળખે છે. એટલે રાજદ્દારી ને સામાજિકક્ષેત્રોમાં વાદને લીધે વાર્તાલાપની કલા અદસ્ય નેવી થઈ ગઇ છે; ને સાહિત્યક્ષેત્રમાં વાડાને લીધે. પછી તો પેોળે। માં એટલે ખેસીને “રેશની'ગ'ની વાતો કરતી બેરીએ જ માત્ર વાતૌલાપનો કાંઇક પણુ જીવ'તરસ માણી શકે એવું રહું છે. વિદ્દાનો તો વાર્તાલાપમાં પડતા નથી--અહ'ભાવને લીધે; સામાન્યેો! એમાં રાચતા નથી--વાદના ક'ટાળાને લીધે; અને બાજી જે વગ' રલ્યો--પેન્શનરોનો અને સ્રીઓને।--એમણે વાર્તાભ્ઞાપને કાંઝક પણુ જીવત રાખ્યો છે એમ કહી શકાય.

વાર્તાલાપને કલાની દણિએ વિચાર કરનાર તો એમાંથી જ એક હનર ને એક નવાં નવાં રૂપો શોધી શકશે. આપણષુને મ્રીક તત્ત્તવેત્તાએના ઉચ્ચ સાનભર્યા સવાદ! સાંબરશે; તપોભૂમિમાં શાંત રીતે સાંષ્ય સમયે ટફેલતા ત્રડષિમુનિઓ ને શિષ્યોનાં ૬'દે નજરે આવરે; સાનગોજિ કરતા સાધુએ દષ્રિએ પડશે; ધૃણી ધખાવી ખેઠેલા નિલેપી બાવાખા ખ્યાત ખે'ચશે; વાનપ્રરથાની કથાપર'પરા પણુ સાંભરશે; અતે એવાં એવાં તો અસ“ખ્ય નવાં રૂપો મળી આવશે. પણુ આપણુ હજ કોઈ શાલા-મહાશાલામાં ટહેલતા અષ્યાપક ભને પાછળ ઉત્સુક પ્રશ્નોથી ને રસિક પ્રત્યુત્તરાથી આન'દી આન'ડી બની જતું શિષ્ય૬'દ, એ ન્નેવાનું બાકી રહ્યું છે; એવી જ રીતે ઝેકાદ વિષયને પોતાતે। કરીને એને માટે જીવન સમપ'ણી પ્યાનવત્તિ ધરાવતા વિદ્દાનેનું મડળ દેખવાનું પણુ બાઈ છે; એવી જ રીતે સામાજિક ગ્રેમમધનો સ્થાપવા માટે જ રચાયલું અને તમામ કેમ અને ધમ'નું વાર્તાલાપી વાતાવરષ્યુ પષ્યુ 'ળણુવું બાકી છે; અને એવું ધણું આપણુ ત્યાં નથી, છતાં વાર્તાલાપતી આ નાની સરખી ભૂમિકા દારા આ સધળાંને! વિકાસ શકય છે, એટલું જ જે સમળ્નય તે જતે દહાડૅ કાઇક પષ્યુ સુંદર ફળા અવસ્ષ આવે.

47
લેખ
વાતાયાન
0.0
"વાતાયન" એ વિચારપ્રેરક અને વૈવિધ્યસભર કવિતાઓનો સંગ્રહ છે જે પ્રેમ અને પ્રકૃતિથી લઈને આત્મનિરીક્ષણ અને સામાજિક મુદ્દાઓ સુધીના વિવિધ વિષયોને પાર કરે છે. ભાષામાં લેખકની નિપુણતા ઉત્તેજક છંદોમાં ઝળકે છે, દરેક એક અનન્ય પરિપ્રેક્ષ્ય અને ભાવનાત્મક ઊંડાણ પ્રદાન કરે છે. કવિતાઓ એ માનવ અનુભવની સફર છે, જે જીવનના સારને સુંદર રીતે કબજે કરે છે. વાટાયન દ્વારા આબેહૂબ છબી અને રૂપકોનો ઉપયોગ આ પુસ્તકને કવિતાના ઉત્સાહીઓ માટે વાંચવા માટે આકર્ષક બનાવે છે, જે માનવ આત્માની જટિલતાઓની ઝલક આપે છે. તે તેના વાચકોમાં ગહન લાગણીઓ અને ચિંતન જગાડવા માટે શબ્દોની શક્તિનો પુરાવો છે.
1

સાહિત્યના લોકપ્રિય પ્રકારો

7 November 2023
1
0
0

નેબ્‌ાહિત્યના અમુક પ્રકારે! હમેશાં લોકપ્રિય રહા છે. પ'ડિતાએ તો એટલા માટે એ પ્રકારેની--અધદગ્ધો માટે ને આઓ માટે-એમ સૂત્રાતમક ભાષાથી હળવી ઉપેક્ષા પણુ કરી છે. સાહિત્યના આ પ્રકારો--તવલિકાએ--અને નવલકથાએ।--પ

2

સાહિત્ય અને લખાણ

7 November 2023
0
0
0

દરક જમાતો પોતાના આગલા જમાનાના ગુણુ અને દોષ એ બન્ને સાથે લધ્નને જ જન્મે છે. «માને જમાને માણુસની શક્તિ અને અભિસ્ચિ કરતાં રહે છે, એટલું જ નહિ, કેટલીક વખત ફેરકાર એટલા ઝડપી હોય છે--ખાસ કરીને મ'થનયુગમાં--કૈ

3

કલાકારની નિષ્ક્રિયતા

7 November 2023
0
0
0

નેન્‌્‌ંદિત્યકાર, કલાકાર કે હરકોઈ માનસી ક્રિયાના ઉપાસક ઉપર અત્યારે જે કઇ મોટામાં મેટે! દોષ આરેપાતો હોય તે તે તેની નિષ્ક્રિતતા વિષેને। છે. ક્રિયામાત્ર ઉપકારક છે માટે તેણું ક્રિયા કરવી એમ કોઈ કહેવા માગત

4

શાસ્રીયતા : સરસતા

7 November 2023
0
0
0

સનાતન છે. એમની વચ્ચેનો વિસ'વાદ પણુ સનાતન છે. એ વિસ'વાદમાંથી સ'વાદ જન્માવવાતી આવસ્યકતા પણુ યુગયુગ”જૂની છે, અને જ્યારે યારે એ સવાદ જન્મે છે--જ્યારે રાસ્ત્રીયતા રસિક બતે છે, અતે રસિકતા રાસ્ત્રીય બને છે,

5

જીવનની અકિ'ચનતા

7 November 2023
0
0
0

વનમાં મહાન પ્રશ્નોના ઉકેલ માટે મથવું એમાં એક પ્રકારનું વીરત્વ છે; મહાન સ્વપ્નોની ભૂમિકાએ રચવી એમાં વીરત્વ છે; જ્યાં સધળાંને સપણ પરાજય દેખાય ત્યાં આશા ને શ્રદ્ધા રાખવાં એમાં પણ વીરત્વ છે; પરતુ એ સધળાં

6

જીવનસ ગ્રામ અને જ્વનસ'ગીત

7 November 2023
0
0
0

ફેલસક પ્નટે એક જગ્યાએ એક સુંદર વિચાર આપ્યે। છે ડે માણુસ કુદરતી રીતે પોતાના પાડોશીને ચાહનારે તેમ જ ધિક્કારનારે એમ બન્ને વિરે।ધી વર્તન કરનારે બતી શકે છે. કોઇ માણુસને એના યુદરતી મડળથી દૂર કરવામાં આવે તો

7

ખુદ્ધિ વિરુદ્ ભાવના

7 November 2023
0
0
0

બ્રુશ્ધિના દરબારમાં ભાવના, લન્ક્તરીલ મુખે પોતાના અસ્તિ" ત્વનતી જરૂરિયાત સિદ્ધ કરવા ઊભી હે।ય, એવી સ્થિતિ આજે આવી છે. એક રીતે ગણુ તો ખુદ્ધિ વિસુદ્દ ભાવના - એવા વિત્રહી વિભાગનું કેઈ કારણુ તમને જડશે નહિઃ

8

જુવાની ટકાવવી હે।ય તે

7 November 2023
0
0
0

વાની જેવી પણુ કેઇ ચીન છે. સોને એ ટકાવવાતી જી ઇચ્છા હેય છે. કેઈ એ ટકાવી રાકતું નથા એ ૦૪%ીક્ત છે. એ ટ૪%ી શકે તેવી વસ્તુ છે એ કલ્પના છે. એને ટકાવવી જ્નેઇઃએ એ આદશ છે. અને ટકાવવાની કલા છે--એ રશાસ્્ર છે. વય

9

સાહિત્ય અને પ્રજ્નજીવન

8 November 2023
0
0
0

કાર દિવસ ન હતો એટલે વાચનને! શેખ લેકેમાં આને વધતો નય છે, અને પરિણામે, જરા વિરોધાભાસી લાગે ગેવું કહી શકાય કે, સાહિત્ય પ્રત્યેતી અભિસ્ચિ ઘટતી જય છે. કોઇના મનમાં શકા થશે કે સાહિત્યનાં જે રૂપો શિષ્ટ જે

10

આનદ

8 November 2023
0
0
0

જવાનોની અતિ પ્રિય વસ્તુ આન'દ છે. જછવનને, વિષાદતી મ્યાલીમાંથી ન્યાં સધી એકાદ રસબિ'દુ સાંપડયુ' નથી, ત્યાં ઞુધાં જવનમાં એર્‌ પ્રકારની મસ્ત ખુમારી અને તાજગી ભરેલી હૈય છે; અનુભવથી રીઢા થયેલા પણુ હતાશ નહિ ભ

11

પત્રકારત્વને અધિકાર

8 November 2023
0
0
0

અધિકાર વિના મેળવેલી વરતુએ એના મેળવનારને સ'તોષ આપતી નથી કે એની દષ્તિતે વિશાળ બનાવતી નથી. જીવનમાં અધિકાર એ પણ એક મૂલ્યવાન વારસા છે. ક્રેઈ પણુ વરતુ મેળવતાં પહેલાં માણુસે એના અધિકાર માટેની યોગ્યતા 'સિદ્ધ

12

આપણુ ગુજરાત

8 November 2023
1
0
0

અમ।ષષે સૌને ભાગે આજે જે ગુજરાત આવ્યું છે તે ગરીખમાં ગરીબ છે ને સમૃહ્ધમાં સમૃદ્દ છે. માતા કુ'તા જેમ વારવાર આશીર્વાદ આપતાં કે પાંચે ભાઈ એઓ સરખે ભાગે વહે'ચી લે।, તેમ ગુજરાતીઓ માટે સરખે ભાગે વડેં'ચી લેવાન

13

એ વિષય નતશેધનને। છે

8 November 2023
0
0
0

કટલાક જુવાન લેખકે, પ્રશ'સકે, મિત્રે અને વિવેચકે! અવારનવાર મારી સાથે જે પત્રવ્યવહાર કરે છે તેમાં એક સામાન્ય ફરિયાદ હમેશાં આવ્યા કરે છે: “ આ તરફ અમારી ભાવનાને કાઈ સમજતું નથી. અમારી ચારે તરફ વ્યવહારનું જ

14

લખાણમાં કૃત્રિમતાનુ' બાહુલ્ય

8 November 2023
0
0
0

સાણસના બોલની પેઠે એના લખાણુમાં કચારે કૃત્રિમતા આવે છે એ પણુ વિવેચનને। વિષય છે. માનસિક વલણે। મ્રહણુ કરવાતી શક્તિવાળા અને કલ્પનાની ભૂમિકા સમજવાની આવડતવાળે। સાચે। વિવેચક, ધડીના છઠ્ઠા ભાગમાં, જેમ ઘઉ'માંથી

15

ડમોકંસી--પ્રજવાદ જ ટાળાવાદ ?

8 November 2023
0
0
0

બહુમતીથી ચાલતાં ત'ત્રો પણુ પાછળના સાચ્ચા પીઠબળ વિના અત્ય'ત પાંગળાં ને આંધળાં બની શકે છે. એક અ'શ્રેજ લેખકઃ લપ્મે છે ક્રે પ્રજ્નઝીય બહુમતી કયા પ્રકારનું સ્વરૂપ લેશે તેના ધણુ આધાર મુખ્યત્વે ત્રણુ બાબતો ઉ

16

દુઃખ

8 November 2023
0
0
0

ખને એક સ્રીએ કલુંઃ ' અમને દુઃખ વિષે કાંધકે કહો. ' અને તેણું કહ્યુ": “તમારા સાનને વી'ટળાઈ ને ધેરી રહેલું એક અહારનુ' પડ છે. એ પડ જે સાધન વડે ભેદ્યાય તેમ છે, તે તમારા સાધનનુ* નામ દુઃખ. ગે।ટલામાંથી, જેવી

17

નવી વિચારણની ભૂમિકા

9 November 2023
0
0
0

દુનિયામાં અનેક વાર થયાં છે ને જી થશે. દરેક યુદ્ધને માટે કાંઈ ને કાંઈ કારણુ હોય છે. કેઈ પણુ મહાન સિદ્ધાંતતી સ્થાપના કરવા માટે યુદ્ધ થાય એ વસ્તુ, એક'દરે ભયકર છતાં, સમજી શકાય તેવી છે. મધ્યયુગમાં “રેક'તે

18

આમ તે। શી રીતે આગળ વધાય ?

9 November 2023
0
0
0

શડા દિવસ પહેલાં કૈટલાક જુવાન મિત્રોને મળવાના મને પ્રસંગ પ્રાતત થયો હતો. આ જુવાન મિત્રો ઉત્સાહી અને વળા કાંઇક આધુનિક વૃત્તિવાળા પણુ હતા. તેઓની ધણી ફરિયાદેામાંતી ખે ફરિયાદ સામાન્ય પ્રકારની હતી. એક ત

19

સિદ્ધાંત વિનાની પ્રવૃત્તિ

9 November 2023
0
0
0

ખતિ ઉત્સાઢ, અવ્યવસ્થા, અશાંતિ અને કરુષુતાભરેલો અંત--આપણી લગભગ #રેક રાજ૪ીય, સામાનિક કે સસ્કારી પ્રશૃત્તિ આ ક્રમ પ્રમાણે ચાલી આવે છે. ગણી બતાવવાની જરૂર નથી, પણુ આ અનિવાર્ય, થઈ પડેલા કમનાં કારણમાં પ્રવેશ

20

સ'હારો અથવા સ'સ્કારો

9 November 2023
0
0
0

અહિ સા એ દરેક ધમ'તો પ્રાણુપરિમલ છે; પણુ હિ'દુ* સ'સ્કૃતિનું તો એ અણુમોલું પુષ્પ છે. અદિસા વિનાની હિ'દુસ'સ્કૃતિ કલ્પી શકાતી નથી. આજે જ્યારે આખું વિશ્વ, પોતે ઉત્પન્ન કરેલા અતેક પ્રશ્ચોના નિકાલ અથે, કફિસા

21

લોક્ત'ત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય

9 November 2023
0
0
0

જાજત'ત્રમાં જેવી રામ અને રાવણુની શકયતા રહી છે તેવી જ શકયતા લેકત'ત્રમાં પણુ રહેલી છે. માનવની સરજેલી કેઈ પણુ કૃતિ સર્વા'ગસ'પૂણુ તો હોઈ શકે નહિ. એવા અશકય આદર્શની આશા રાખવી એ પણુ વ્યથ છે. પર'તુ જેમ રાજત'ત

22

જીવન વિષે વિચાર

9 November 2023
0
0
0

“આજના જમાનામાં જવતની તાત્કાલિક જફરિયાતો વિષે માણુસને એટલું બધું ષ્યાન આપવાનું હેય છે કે, એને પોતાના જવનમાં ગ્રેક ધડી આરામતે। કે પોતે ને જવન જવી રલ્રો છે તે વિષે, જરાક ઊ'ડેથી વિચાર કરવાને, સમય મળતો નથી

23

આટલી વસ્તુએ ફરી સજીવન કરો

9 November 2023
0
0
0

બજે જે દુનિયા આપણી સમક્ષ છે તે આવતી કાલે નહિ હેય. પરિવતઃન ઝડપથી આવી રહ્યું છે. પરતુ પરત'ત્ર પ્રશ્નના પરિવર્તનનો દોરીસંચાર પણુ એવી અદશ્ય રીતે બીનજ્ન હાથમાં હેય છે કે, એવા કોઈ દુનિયાજ્યાપી પરિવર્તનની પણ

24

પરાજવૅ

9 November 2023
0
0
0

સૌ જઇ હમેશાં વિજયને વાંછે એ કુદરતી છે; પણુ આપણા વતમાન જવનમાં તો એણું એટલો બધી વેલછાભરેલી પ્રતિષ્દા પ્રાપ્ત કરી છે કે વ્યક્તિના જીવનમાં પરાજયને પણુ સ્થાન છે એ વાત જ નનણે આપણે સદ'તર ભૂલો ગયા છીએ. તમે ડે

25

ધમ':--એક અચિ'ત્ય શકિત

10 November 2023
0
0
0

સાનવજીવનની ખરી કરણુતા આ છે કે, જે એનું પોતાનું ખરી રીતે જીવનસામથ્ય નથી, એને એ પોતાનું સામથ્ય' ગણુતે। આવ્યે છે. અતે જે ખરી રીતે એનું સામથ્ય છે, એને એ એક પ્રકારને ભ્રમ માનતો આવ્યો છે. ધર્મનું આજે જવનક્ર

26

થોડાં રજકણ

10 November 2023
0
0
0

તુમને આ ખખર છે ? તમે જે વિચારે! વ્યકત કરે। છે। એ બણી વખત તમારું બ'ધન પણુ ખતી નનય છે ! બીજના વાદનો અનુવાદ કરવાની હૉંશિયારી--એ શકિત વિષે તમને ગમે તેટલે વિશ્વાસ હેય, છતાં ન્યારે એ પ્રચલિત વાદ, વાસી થઇ જય

27

જર્નાલીઝમ ?

10 November 2023
0
0
0

જર્નાલીઝમ એ આ જમાનાનું અમોધ રસ્ત્ર છે. શરમ વિષે શાસ્રે બાંધેલી મર્યાદા એને પણુ લાગુ પડે છે. ખરી રીતે તો કેઈ પષ્યુ શકિત-પછી એ માનવસ'ધમાંથી ઉત્પન્ન થતી હોય, મશીનથી પેદા યતી હોય, કે કેવળ આકસ્મિક હેય, પણુ

28

નવી પ્રન્ન નવી રચના

10 November 2023
0
0
0

કટલીક વસ્તુઓ કોઇ દિવસ ₹#દ થતી નથી. કટલીક વસ્તુઓ %્રાઈ દિવસ જુવાની ન્નણુતી નથી. નવરચના કરવા મથનારે આ આ વસ્તુઓને પરિચય સાધવાતો હોય છે. જે એ કોયડાનો એ ઉકેલ લાવી શકે તે જ એ નવી સમર્થ પ્ર'કનના જન્મ માટે શક

29

ગુજરાતને પ્રાંતિક વિકાસ

10 November 2023
0
0
0

જેવી રીતે માણુસ પોતાની વિશિજીતાને લીધે સમાજમાં મહત્ત્વનું સ્થાન મેળવે છે અતે સમણ્તી ઉત્ક્રાન્તિમાં પોતાને હિસ્સે! નોંધાવી શકે છે, તેવી રીતે આપણી અત્યારની રાષ્ટ્રવ્યાપી સાંસ્કારિક એકતા માટે પણુ દરેક પ્

30

ર'ગભાંમનુ' સજન

10 November 2023
0
0
0

રેગભૂમિને ધાર્મિક ગહનતામાંથી ઉત્પ્ત થયેલી કહી શકાય. નિત્યકજવનના સામાન્ય કાયકમમાંથી માણુસ ઘડીભર પોતાની ન્નતને ઊંચે લાવવા પ્રયત્ન કરે-પ્રાર્થનાદારા, ધામિકવિધિઓદ્દારા, ભજને।&ારા-અને એ રીતે પોતાને, પોતાના

31

જીવનચડકુ

10 November 2023
0
0
0

નેતૃત્યરો ધનથી બીજે દરજ્જે માનવને નિત્ય વિકાસ પ્રત્યે અભિમુખ રાખનાર કેઇ આદશ, વ્યવહારમાં મ્રથિત થયો હેય તે તે પ્રેમનો છે. પ્રેમ શબ્દની બ્યજના અતિવ્યાપક છે એ ખરું, પણુ એને લક્ષિતાથ' વ્યવહારમાં તો સ્ત્રી

32

ઇતિહાસ જીવન અને કલ્પના

10 November 2023
0
0
0

ભંતકાળના ઇતિહાસમાં કે માતવવ'શના અવશેષોમાં ભ્રમણ કરવાની કલા જેને સાષ્ય હોય, તેને એમાંથી બહુમૂલ્ય સમૃદ્ધિ મળે છે. જ્યારે એ કલા સાપ્ય ન હેય એવાને મુકાબલે તદ્દન નિર્માલ્ત એવી થોડીક માહિતી માત્ર એમાંથી મળે

33

ઉત્સવો, મનના આરોગ્ય માટે છે

11 November 2023
2
0
0

જ[રીરની પેઠે મનને પણુ પોતાનું આરોગ્ય છે. એ આરેગ્ય ન્નળવવા માટે જ ઉત્સવોની યોજના છે, એ વિષેની આજે ભાગ્યે જ ક્રેઇને માહિતી રહી હશે. હરેક સમયે આમ થાય છે, માટે આપણે પણુ એ સમયે એ પ્રમાણે કરવું, એવા યાંત્રિ

34

સુખ

11 November 2023
0
0
0

શોક કે આનદ માણુસને ખે સ્થિતિમાં સ્પર્શી શકતાં નથી. ક્રાં એ જડ હોય તે. અથવા એ સાધુ હેય તો. સગીત વિષે કહેલ પરતી વ્યાખ્યા ઘણી મને૬ત્તિએ પરત્વે લગાડી શકાય. પણુ આન'દ ને શેક વિષે તો એ વિશેષ અથ'વાહી છે. કારણ

35

મૃત્યુ'જયી માનવ

11 November 2023
0
0
0

અંતે, ખતી શક્રે તેટલું દૂર ઠેલવાતી આપણી સોની ઇચ્છા હે।ય છે. િજિવિષા--એટલે જવનની ઇચ્છા--દરેક મતુષ્યને હોય છે. મૃત્યુ પછી શું છે એ આપણુને કે!ઇને ખબર નથી. કાંઈક હશે, એમ કેટલાક અનુમાન કરે છે. કાંઈ હોઈ શકે

36

લે।કાચાર

11 November 2023
0
0
0

કૅઈ પણુ સમાજ ગમે તેટલું વિતજ્ઞાનમળ ધરાવતો થાય, છતાં પણુ તેમાં, જેને માટે કાંઈ કારણુ ન આપી શકાય એવા કેટલાક લોકાચાર તો રહેવાના જ. એવા લોકાચાર એ ખરી રીતે તે વહેમનાં બાળક છે. એમને જેટલા જલદી ફે"કી દેવાય ત

37

અધઃજ્ઞાન

11 November 2023
0
0
0

જુ1ન્તની એક કવિતામાં સહદેવના અતિજ્ઞાન વિષે એક ચિ'તનીય પ્રશ્ન છણ્યો છે. સહદેવનતી ભવિષ્ય જણુવાની શક્તિ અને શાપ વિષેની એ વાત છે; પણુ એમાંથી આટલે સાર ખે'ચાય કે, સાન પોતાની ભૂમિકા રચે છે, ને ખીન્નની ભૂમિકા

38

ગ્રામ પુનરૂચના

11 November 2023
0
0
0

“બણબૉસ્ખે આપણુને સૌને એક રીતે જંગ્રત કર્યા. એણે બતાવ્યું કૈ માનવજ્વનમાં સોથી વધારેમાં વધારે મહાન વિતાશક શક્તિ તરીકે પણુ વિજ્ઞાનની વસ્તુ હોઈ શકે. છતાં જે એને સજે છે એના કરતાં એ વધુ મહાન નથી. એટલે કે વ્

39

વિવેચનનેો અધિકાર

15 November 2023
0
0
0

માણસની *૬ત્તિઓને। અભ્યાસ જે સાધન વડે શકય છે તે ચિત્તશાસ્ત્ર, ઘણું જ” અનિશ્રયાત્મક ને વિવાદાત્મક શાસ્્ર છે. એની પરિભાષા પણુ ૫ત8૫૦-કેટલેક અ'શે દુર્પ્રાલ છે. મન પોતે, દેહથી કેઈ જુદો પદાર્થ છે, કૈ માત્ર શ

40

વાર્તાલાપની કલા

15 November 2023
0
0
0

નેન હિંત્યક્ષેત્રમાં તો વાર્તાલાપનુ' મહત્ત્વ ધણું જણીતું છે. અંગ્રેજ સાહિત્યનાં કેરી હાઉસે અને ડ્રાન્સની કલમો એ વિષે વિખ્યાત છે. પરતુ આપણે ત્યાં તો ગામડાના “ ચોરા ' અને “ દાયરા ' જેનું કાંઇક, શહેરી જવ

41

ટૂંકી વાર્તા

15 November 2023
0
0
0

વ્ાર્તાસાહિત્યના ઉદ્ભવ વિષે એક એવી કાલ્પનિક અને છ્તાં વાસ્તવિક માન્યતા છે કે વાર્તાસાહિત્ય સ્રીઓ માટે જન્મ્યું $ સ્રીઓએ એને ઘણુ અ'શે પોષ્યું : અને આઓ માટે એ જરૂરી બન્યું. અ કથન કાંઈ તત્ત્વતઃ સોએ સે। ટ

42

બેરખો

15 November 2023
0
0
0

“અ!જ મતે એક નવીન જ વિષય સાંભરે છે. ખેરેખેો. આપણુ।માં ધણાને એ પશુ છે, પક્ષી છે, કે કોઈ વસતુ છે એનું કદાચ ધ્યાન નહિ હેય. ગુજરાતી નેડણીકોષ [આદત્તિ ત્રોછ: ૧૯૩૭] માં રૂદ્રક્ષતા મોટા મણુકાની માળા એવે! એનો અ

43

પવિત્ર મને પતિત

15 November 2023
0
0
0

પૃઠ્ઠી શહેરનો એક ન્યાયાધીશ ઊભો થયો અને તેશે કહયુ” 3. “પ્રભુ ! ગુના વિષે અતે ચુનાની રિક્ષા વિષે કાંઈક કરો. ' અને તેણું જવામ આપ્યે!ઃ “ ન્યારે તમારો આત્મા ભ્રમમાં કૈ ભ્રમણામાં પડી ”નય છે લારે તમે

44

કવિતા

15 November 2023
0
0
0

કૈલ્પનાજન્ય અસત્ય કે પરમસત્ય? આ પ્રશ્ન થવે સ્વાભાવિક છે. સાધારણુ રીતે વ્યવહારમાં કવિતાને કલ્પનાજન્ય અસત્ય જ ગણુત્રામાં આવે છે, એમ જ હેય. શરીરનો અમુક ભાગ વિકારપ્રસ્ત થાય છે, ત્યારે ખરી રીતે શરીરની સમમ

45

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
1
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

46

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

47

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

---

એક પુસ્તક વાંચો