સાનવજીવનની ખરી કરણુતા આ છે કે, જે એનું પોતાનું ખરી રીતે જીવનસામથ્ય નથી, એને એ પોતાનું સામથ્ય' ગણુતે। આવ્યે છે. અતે જે ખરી રીતે એનું સામથ્ય છે, એને એ એક પ્રકારને ભ્રમ માનતો આવ્યો છે. ધર્મનું આજે જવનક્રમમાં એવું જ સ્થાન ગણાય છે. પરતુ ધમ, એ એક પ્રકારની એનામાં રહેલી અચિંત્ય શકિત છે; એ શક્તિને ન્યારે એણે લેરા પણુ સાચે। વિકાસ કયો હોતે! નથી ત્યારે એ એક પ્રકારનું અ'ધત્વ પણુ છે. માણુસ ધમ'માંથી કાં નિર્મળ પ્રકાશ મેળવે છે અથવા તે। ગાઢ અ'ધકાર મેળવે છે. એ એમાંથી શું મેળવશે એનો આધાર એ પોતે ધમને ને રીતે સમજે છે અને પોતાનામાં એને સમાવી, મેળવી અને પોતાનામાંથી એને પાછે જે રીતે પ્રગટાવે છે, એના ઉપર છે. અત્યત ઊડી ત્કશક્તિથી ગ્રહ્ષ્યુ કરેલા ધર્મના સિદ્ધાંતા પણુ માણુસને કદાચ ધાર્મિક ન બનાવે એવું પણુ થાય; અતે સામાન્ય સમજણુથી ગ્રહણુ કરેલા સિદ્ધાંતોને, માણુસ પોતાની બૃત્તિ સાથે એકાકાર કરવાને! યત્ન કરતાં કરતાં એણું ન ધારેલી એવી રીતે માણુસને એમાંથી પ્રકાશ જડી “નય. એટલે ને માણુસને ધમને! પ્રકાશ વહેલેમે!ડે પ્રાપ્ત કરવાની તમન્ના હોય તે માણુસે ધર્મને તાર્કિક રીતે મ્રહણુ કરવાને! પ્રયત્ન કરવા કરતાં એને કલાત્મક રીતે સમજવાને। પ્રયત્ત કરવો। જેઇએ. કલાત્મક વસ્તુમાત્ર એક એક કોઈ 2 એવા અગેય પદાર્થનું અવલ'બન સ્વીકારે છે કે, એ પદાર્થ ખરી રીતે હોય, કૈ ન હોય, એ વસ્તુસ્થિતિ એમાં ગૌણુ થઇ રહૈ છેઃ માત્ર એ પદાથ કયાંક પણુ હશે--એ કૈવળ “હશે ' જ એને જવનસામથ્ય આપે છે. જે વસ્તુ છે, અને અપણે '”નણીએ છીએ કે, “ છે' એમાં વસ્તુતા સ્વીકાર સાથે જ, એની શોધમાં રહેલ પ્રયત્નને આનદ ઊડી જય છે. એટલા માટે જે પદાથ “છે' અને “નથી'--એવા અસ્તિ નાસ્તિથી પર હોય--જેના હોવા વિષે અનુમાનતી શકયતા સિવાય ખીજ્ને લેશ પણુ સ'કેત મળતા ન હોય, એ પદાથ જીવનને અચિ'ત્ય શકિતથી ભરી દે છે, અને એટલા માટે શ્રદ્ધા કે અ'ધશ્રદા પણુ નહિ, તક રદ્દ સાન પણુ નહિ, ભાવનામય ભક્તિ પણુ નહિ,-અગે્યતા, ગાઢ નિખીડ અ'ધકારમાં, કેઈ દૂર દૂરના “ હશે ' એના સહેજ સભળાતા--ન સંભળાતા ષ્વનિ ઉપર ચાલી નીકળવાની અચિ'ત્ય શક્તિ, એ જીવનનુ' તેમ ધમનુ રહસ્ય છે. તક શુદ્ધ તત્ત્વસ્ઞાનથી ને પદાર્થ માણુસને મળે છે તે પદાથ પષુ એતે ઊ'ચામાં ઊ'ચા એવા આ શિખરની ઝાંખી આપવા માટે સમય નથી.
કારણુ કે તકશુદ્દ તત્ત્વતાત એને એક પ્રકારતી નિશ્ચયાત્મક [વિચાર-સરણી આપશે, કે જે દ્રારા એ ઊંચામાં ઊ'ચા શિખર સુધી જઈ શક્રે. પણુ ઊંચામાં ઊંચા શિખર ઉપર્ પહોંચનાર છેવટે હતાશ થાય છે. માણુસ ઊંચામાં ઊંચા શિખર ઉપર પહોંચે એમાં એતે વિજય નથી-એના માટે ઊંચામાં ઊંચુ' શિખર રલ્રા કરે, એમાં એને વિજય છે. એને લાગવું જેઈ એ--ઊંચામાં ઊંચા શિખરે પહોંચ્યા પછી પણુ--એને લાગવું જેઈ એ, કે, હજી પણુ એક એવે। પદાથ રહી જાય છે કે, જેના વિનતા જીવનને એક અખડ ત્રિકાલાખાધિત પ્રવાહ રૂપે જ્નેઈ રાફાતું નથી. એની ૬૪ સમક્ષ રમે છે તે તો વત માન માત્ર છે. જીવનસ્રણિ અને ચૈતન્ય છે-પણુ એ ત્રણું કાળ નથી કે અનત જીવન નથી. ત્રણે કાલમાં રહેલ અન'તજીવન એ જુદે જ પદાર્થ છે. એની અનુભૂતિ અપ્રગટ રહે, એ રીતે જ, એ સહેજ સહેજ સમજીશકાય તેવો પદાર્થ છે. એ નુમૂતિઃ મ પ્રગટ થઈ શકે એટલે એ પદાથ જ. ત્યાં નહિ હેય. એટલા માટે, જે છે, તેના કરતાં ધણંવધારે હશે, એવી અગ્નેયતા, અને જે વધારે “હશે '--ક્રેણુ જણે વધારે “ હશે ' કે નહિ, છતાં વધારે હશે--એતની કોઇક વખત થઈ આવતી સદજ ઝાંખી, એવા તદન નિખીડ જેવા અ'ધકારમાં, જે માણુસ, સિદ્ધિ મેળવવા કરતાં પણુ વધારે તો, સાષ્યની શેધધમાં જ રખડે છે-એ માણુસ એક દિ્વિસ ગેટલે કે કોઈક દ્વિસ, અચિંત્ય શકિતને વરે છે. જે ધર્મ વડે માણુસ %વળ સદ્મુષી પ્રાણી ખને છે, એ ધમ, એ તો વતષમાન જવનમાં રાચતા, રાજપ્રકરણી નીતિવેત્તાઓઆનો સામાન્ય ધર્મ. ધમ એના ઝરતાં જુદે જ પદાર્થ છે. એ માષુસને સદગુણી કરવામાં પર્યાપ્ત થતો નથીઃ અને એને નીતિમાન સામાજિક હિતરત કરવામાં પણુ પર્યાપ્ થતો નથી, પ્રજૃત્તિજવનને નિષ્કામલૃત્તિનો મુગટ પહેરાવવામાં પષ્યુ ગ પર્યામ ચતો નથી-એ સધળુ તો એ કરે છે જ, પણુ એ તો એની કસોટીનું ત્રીનનવર્ગનું' માપ છે. એનું ખરું માપ તો એ છે કે ધમ વડૅ માણુસ પોતાની જતને કોઈ અચિંત્યશક્તિના પડછાયા જેમતમામે તમામ *ત્તિઓથી પર, એવા કેઇક દેશનો વિચરનાર બનાવી શકે--અને તેથી પાથિવ ગમે તેવી મહાન શક્તિ પણુ એને માટે મહાન ન રહે---એવી શક્તિનો આવિર્ભાવ એ ધામિક જૃત્તિનો પરિપાક છે.” --અને એટલા માટે આપણુને જે ન સમજય--નરસિંહ મીરાં તુલસી સૂરદાસ કે તુકારામનતા જીવનમાંથી, એમના જવનનો એવે। અશ, એ ધામિક અ'રા હતો એમ માનીને, અગેયતાના પ્રાયમિક સોપાનતી ભૂમિકા રચવા માટે, નિત્ય જીવનમાંથી થોડીક પળે એને માટે પણુ રાખવી; જવનમાં ન્યારે આટલી બધી પળે। નિરથક વહી નય છે તો અચિત્ય શકિતની સુખી બ્રમણા ભલે થોડી પળે। લઇ લે એમ માનીને પણુ. કદાચ, જીવનતી પરમશ્ચાંતિની ઝાંખીનો એ રસ્તે હે!ઈ રકે.