વનમાં મહાન પ્રશ્નોના ઉકેલ માટે મથવું એમાં એક પ્રકારનું વીરત્વ છે; મહાન સ્વપ્નોની ભૂમિકાએ રચવી એમાં વીરત્વ છે; જ્યાં સધળાંને સપણ પરાજય દેખાય ત્યાં આશા ને શ્રદ્ધા રાખવાં એમાં પણ વીરત્વ છે; પરતુ એ સધળાં વીરત્વોની તુલનામાં આવે એવું વીરત્વ તો જવનના હમેશના નાના પ્રશ્નોને પણ,અમુક ભાવનાત્મક દણ્િકે।ણુથી ન્નેવામાં રહું છે, એનો ધણા।ને ખ્યાલ નથી હોતે. એટલે બને છે એવું કે મનૃષ્ય ગગન તરકની દણિમાં, પૃચ્વી ઉપરનો એનો રસ ખોઇ ખેસે છે. સામાન્ય જનસમૂહ આવી વીરત્વભાવનાથી પ્રેરિત બતી, નિત્યજવનના દરરે।જના કાયકમમાં, પોતે જે ગુમાવી રલ્રો છે, તેનો ભાગ્યે જ ખ્યાલ રાખી શકે છે. એક મજૃરને નમ્ર શબ્દોથી સ'બોાધી શકાય ત્યાં એને તુંકાર ન કરવામાં પણુ વીરત્વ રહ્યું છે. કારણુ કે છેવટે તો વીરત્વ એ અમુક ચકારનુ' પરિસ્થિતિ ઉપરનુ' સામર્થ્ય બતાવે છે. પોતાની હંમેશની જવનરીતિમાં આટલે દોષ છે એ શોધી કાઢવુ--ને એ જતવનરીતિને ફેરવવા મથવૃ' એમાં વીરત્વ છે. અને માણુસ એ આલેોચનાને પરિણામે પોતાના વ્યવહારના સ્વરૂપને વધારે શુદ્ધ બનાવે એ કાંઈ નેવેતેવે વીરત્વનો પ્રસંગ નથી. બીન માષણુસની તાત્કાલિક જરૂરિયાત જઇને જગ્યા આપવામાં પણુ વીરત્વ રહ્યું છે. આપણા સમાજર્માં આવા નાના પરાક્રમતી પ્રણાલિકા આપણે જેઈ શકતા નથી, એટલે જ મહાન પરાક્રમની ભૂમિકાનું' સર્જન શાકય બનતું નથી. કેઈ મ્યુનિસિપલ પ્રેસિડન્ટને, પોતાની સપણ ફ૨જ નહિ છ્તા, કઇ દિવસ, કેઈ હોટેલમાં ગુપચુપ ખેસીને, ત્યાંતી વાનગીઓ ન્નેવાનુ' મન થતું નથીઃ કારષયુ કે, ગમાં કાંઈ સેવા છે કે પરાક્રમ છે એ ક્રેઇ માની શકતું નથી.. ક્રેઈ ડાકટરને પ'ચાવન વષે સ્તય ધ'ધામાંથી નિંભૃત્ત થઈઈ પછીનું વાનપ્રસ્થ જવન, ગરીબ લેકેનાં દુઃ ખદદ નેવામાં કાઢવાનું' મન થાતું નથી, જાઈ મ્યુનિસિપાલિટીને “ થિયેટર ' બ'ધાવવાનું સ્વપ્ન આવતું નથી, કારણુ કે એની અગત્ય કોઈ ન્નણુતું જ નથી. સામાનન્્યમાં સામાન્ય શહેરી પણુ, મોઢામાં મેરી રાહેરી જેટલી જ હમેશના જવનની સગવડ ભોગવે, તે જ એ સમાન૪ ટકી શકે અને દરેક દરેક માણુસ પોતાના હક્કનુ' ભાન ધરાવત। છતાં, એ હઝ્તે। એચ્છિક ત્યાગ કરે તો ૪ સમાજ ચાલી શકે, એવા ખે મહત્ત્વના સિદ્ધાંતો પ્રત્યે ધષુ। માણુસે। ઉદાસીનતા ધરાવે છે. એટલે ન્યાં, એછામાં ઓછા ધર્ષ'યુથી, ઘષ્યામાં વણે! સામાજિક લાભ થઈ શકે તેવું હોય છે ત્યાં પણુ, માણુસ પોતાના જ રાગમાં પોતે બદ્દ થઈ ન્ય છે. તાનામાં નાની વાતો અમુક ભાવનાત્મક દણિકોણુથી કરવામાં આવે તો તેનાથી એકદરે માણુસને પોતાને તેમ જ સમાજને ધણુ ન કાયદે! થાય, કારષણુ કે તે વિના મહાન સિહ્ાાંતાનુ પોષણુ થઇ શકે નહિ. મહાન સિદ્ધાંતોને ફળદ્રુપ બનાવવા હેય તો તે માટે વાતાવરણુનો જરર પડે છે. વાતાવરણુ માણુસનાં નિત્યનાં નાનાં-નાનાં કામોમાંથી રચાય છે. આ નાનાં નાનાં ક્ામો।--સભા ખોલાવવાથી માંડીને “વજવ'દન તે સ્કૂલબોડ સુધોનાં સધળાં--પહેલી વસ્તુ માગે છેઃ પોતાનું વિસજ ન. કઇ માષણુસ પોતાને '્રસ્થાને રાખીને કેપ્ટ કામની શરૂઆત કરી રકે જ નહિ. માષુસે પોતાને ન્નતને એક એના ખૂણા ઉપર ગોઠવવી જેઇએ કે જ્યાથી એ બધાને ઉપયોગી થઇ શકે, અને છતાં કોઇના આગળ વધવાના માગમાં પોતે આડખીલીરપે ન શેયઃ તો જ દેરાની સામાન્ય વ્યસ્થાની અને સામાન્ક ઉત્ક્રાન્તિની તાલીમ રાકય બને. આજના આપણા માનસમાં આ વાત વ નિકલ તોલોસો ર સ'ભવ છે, પણુ ખરી રીતે કામ કરવાની, પ્રગતિ સાધવાની---કામ કરી ખતાવવાની-એ જ રીત છે.
નાનાંમાં નાનાં કાઢી પણુ જે ભાવનાત્મક દણ્િી કરે છે તે ક્રાયને એટલું મે।ઢું' બતાવી શકે છે કે એ નાનું હતું એવો કેોળને સ્વપ્ને ખ્યાલ રહેતે નથી.
જ્ોઇ મે(ટા સ્વપ્નની ધેલછામાં સમય ગુમાવવા કરતાં કે।ઇ નાના કાર્યનો આરભ વધારે મહાન છે.
અને એ આરભ તો માણુસ બન્નરમાં વસ્તુ ખરીદવા ન્નય, ગાડી ભાડૅ કરવા નય, મળૂર કરવા જય કે ખસમાં ખેસવા ળયે (યાંથી પણુ થઈ શકે છે.
જવનની અકિ'ચનતા ૬ણુવાનો આ એક જ ઉપાય છેઃ સુંદર રીતે જીવન જીવતાં શીખે. તમારો અવાજ, રહેણીકરણી, વ્યવસ્થા, પ્રણાલિકા, રીતભાત, વાતાવરણુ, ખોલવાની ઢખ, વ્યવહાર--ઞ સધળાંમાં કાં ડર હેય છે, સ્ત્રેણુ સ્વરૂપ હેય છે, અથવા ફૂરેતા હેય છે--માલિકી રૂપ હોય છે. એ બતે રૂપ ખોટાં છે. સાચુ રૂપ રત હેય છે--સુંદર હોય છે.
આને આપણા મગજમાં સ'સ્કારિતાતે બદલે સસ્કારિતાને। ધમ'ડ ઉત્પન્ન થયો છે. એટલે એક એવી મનેદદશા ઉત્પન્ન યઈ રહી છે ક્રે માણુસને પોતે સ'સ્કારી છે એ દર્શાવવા માટે થે।ડું' હિટલર વિષે, થોડુ ખાદી વિષે, થેડું' સ્રીસન્માન વિષે, થોડુ' રેકડ વિષે, થોડુ નૃત્ય વિષે--સધળા વિષય વિષે--થે।૬,, અને પોતાને! જવનરપશ/! કોઇ વિષય નહિ-કએવી થોડી થોડી હ»ીકતોના સ'ગ્રહસ્યાન જેવી પરિસ્થિતિ ધારણુ ફરવી પડે છે. વૈત્તાનિક યુગમાં એ જરરી હેય છે કે માણુસ છેવટ છેવટની વિચારસરણી વિષેનો પોતે નાષુકાર હોય, પરતુ વિગાનનું પણુ અ'તિમ ષ્યેય તો આત્મગાનનું જ રહેવું જનેઈ એ. એ ૬૪દિએ માણ્સ પોતાની વિચારસરણીમાં ક્લિત થતા તાત્ત્રકિ પદાથીને ઉવેખીને અનેક પ્રકારના વિચારોનું સ'ત્રહસ્થાન થામ તેથીએ ભાગ્યે જ આગળ વધી $ શકયે। કહેથામ એ રીતે તો પ્રાચીન ગ્રીસને। પેલો સેક્રેટિસતો શિષ્ય જ સાચે! હતો કે નેણું એમ કહ્યું કે, હજ પહેલે પાઠ જ હું જવનમાં ઉતારું છું. લોકની નજરમાં આવે કે ન આવે એવા તદ્ન નાનાં નાનાં પોતાનાં દૈનિક કામોમાં, માણુસ વીરત્વની ભાવના ખીલવવાને પ્રયત્ન કરે, તો એક દિવસ એ સાચે। વીરપુર્પ બની શકે ખરે.