ફેલસક પ્નટે એક જગ્યાએ એક સુંદર વિચાર આપ્યે। છે ડે માણુસ કુદરતી રીતે પોતાના પાડોશીને ચાહનારે તેમ જ ધિક્કારનારે એમ બન્ને વિરે।ધી વર્તન કરનારે બતી શકે છે. કોઇ માણુસને એના યુદરતી મડળથી દૂર કરવામાં આવે તો તે થોડા વખતમાં દીવાના જેવો થઇ જરો. તેમ જ કેઈ માણુસને એના મડળ સાથે અનેક બ'ધનેથી ન્નેડી દેવામાં આવે તો તે થોડા વખતમાં બળવાખે।ર થઇ જશે. આવી રીતે માણુસ ને સમાજમાં રહે છે તેને ચાહે છે, તેમ જ તેનાથી દૂર થવા મથે છે.
જીવનનું પણુ એવું જ છે. એમાં સંત્રામ પણુ છે ને સંગીત પણુ છે. કુદરતી યોજના એવી લાગે છે કૈ સ્વભાવથી માણુસ સુખ, સગવડ અને આરામ રેોધનારે। હેય છે. અને તેથી એનાં સુખ, સગવડ કે આન'દમાં વિધ્ત આવે થારે એ નેને વિકૃત કહી શકાય તેવું માનસ દર્શાવે છે. પણુ કુદરતે જ માણુસમાં એક ખીજ જૃત્તિ પણુ મૂષી છે. અને એ ભત્તિને લીધે માણુસ જીવનસ'પમ્રામમાં રહેલું વનસ'ગીત ધારે તો જેઈ રાકે છે. કેટલાક મનુષ્યો જીવનભર કેવળ સંગ્રામ, દુઃખ, અરાંતિ અને મુસ્કેલીઓ જાએ છે. તેમતી સામે એ પરાક્રમ કરે છે. તેમને એ હંફાવે છે. તેમના પરાજયથી એ આનદ પામે છે. પણુ એ વિજયના આન'દની વેળાએ એને ખખર પડે છે 3 જવળ જવનશમ્નત્રામમાં આખું જ્વત આવી જતું નથી. જવનસ' મામનકરનારે। તો કેવળ કાયર જ છે; પણુ જનનસ'ગ્રામ કરીને, વિજય મેળવીને, પરાક્રમ કરીને, પોતાતી મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરીને પણુ જે માણુસ વધારે ઉચ્ચ જવનની કલ્પતા કરી શકતો નથી તેનું અન્તાન કાંઈ ઓછું દુઃખદાયક નથી.
જે માણુસ જછીવનસ'ગ્રામમાં રહેલું જ્વનસ'ગીત સાંભળી રાકે તે ખરા અ્થ*માં જવન જ્યે। કહી શકાય. શે।ક, વિરોધી તત્ત્વો, મુશ્કેલીએ।, નિરાશા, દુઃખ--એ આંતરભત્તિઓનાં પ્રતિનિ'મે--તેમ જ સમાજમાં 2૨ટૈર રહેલાં વિરોધી અને પ્રત્યાઘાતી બળે।-એ જવનસ'મ્રામતી સામગ્રી છેઃ પરતુ એમાં માણુસને યુદ્ધની ખાતર યુદ્ધનો રસ ન હોવે! તન્તેઇએ. એ સધળી કલેશમય, અસ્વચ્છ અને એક રીતે ગણુ તે! નિરર્થક સામમ્રીમાં જે પ્રબળ જીવવનસ'ગીત વહી રહ્યું છે તે જવનસ'ગીત જ માનવની શોધને! વિષય છે.
અને માનવ નેમ જેમ પાતાના સમ્રામનાં સાધને શુષ્દ કરતો ન્નય છે, તેમ તેમ તેને ખબર પડે છે કે એવી શક્તિ પણુ એનામાં વસી રહી છે કૈ જે હરેક પ્રકારના સમ્રામમાં અથ ન્નેઇ રાકે છે: 'ઉરેક પ્રકારના ખાતરમાં ફૂલના રગ દેખી :શકે છેઃ હરેક પ્રકારના વિરોધી સ્વરે।માં અસ્ખલિત રીતે વહેતું જ્વનસ ગીત સાંભળી શકે છે: અને કેન્ટ જેને અસહકારી છતાં સહકાર કરવાની માનવની સહજ9ત્ત' કટે છે--એ મુંદર *ત્તિ ખોળી શકે છે. આ ભત્તિને સ્પર્શી શકવાની શક્તિ એવા માણુસમાં આવી શકે છે કે જે જવનસગીતના અન'ત સ્વરેને પિછાની શકે છે.
આ જવનસત્રામમાં રહેલું જવનસ ગીત મેળવવાને માટે હમેશાં આધાત-પ્રત્યાધાત કરવાની પોતાની *૬ત્તિ માટે વિવેક કેળવવે। જ્નેઇએ. જેટલું ન સમજાય તે સધળુ' અથહોન છે એમ દરેક વસ્તુને! તાત્કાલિક નિણુંય ન કરતાં એ વસ્તુને ખીજ ખાજુ પણુ હોઇ શકે, એમ જેન તર્તતજ્ઞાનના સ્યાદ્વાદતો આશ્રય લેવાની ટેવ પાડવાથી માણુસ જીવનનેવધારે સારી રીતે સમજ શકે. આ જમાનામાં ન્યારે દિફ્ અને કાલ નહિ નેવાં બન્યાં છે ત્યારે શસ્રાસ્ર કરતાં પણુ વધારે ભયકર સાધને! માણુસ કેવળ પોતાના શખ્દમાંથી અને અથ'હીન પ્રચારવેડાથી સરજી શકે છે. એટલું જ નહિ, આજે માણુસ ધારે તો અસ્ઞાનીઓની બહુમતી સરનવી સાન નેવું કાંધ નથી એમ પણુ સિદ્ધ કરી શક્રે. એટલે આ જમાનામાં જીવનસ'મ્ામને નવા દણિકેણુથી સમજવાની જરૂરિયાત ઊભી થવાની છે. સમાજતી પુનરરચનામાં એક વસ્તુ એ પણુ આવે છે કે પુનરચના માટે [વનાશ કરનારાં તત્ત્વોની સાથે જ સજ નાત્મક સૃષ્ટિના અધિકાર પ્રાપ્ત કરવાની તૈયારી પણુ થવી ન્નેઇએ. અને એ દણિએ આજે હરેક વસ્તુ કે વાદને। તડ ને ફૂડ ન્યાય આપવા કરત! '% એને ચર્ચાનો વિષય બનાવવા કરતાં, એમાં ને સુંદર હેય તે જવનમાં વણી લેવાને! પ્રયત્ન કરવો! વધારે જરૂરી થઈ પડે છેઃ આજની દુનિયાની મોટામાં મેરી જરૂરિયાત સોન્દયદષ્િ કેળવવાની છે.
એક રીતે ન્નેતાં લેકે જેને પ્રગતિવાદ અને પ્રત્યાધાતી માતસ કહે છે એ વિષે પણુ આજે ધણી ધણી ગેરસમજણેુ। ફેલાયેલી પડી છે. પ્રગતિ એ એક એવું જીવનવિધાયક બળ છે કે એ મેળવવા માટે વ્યક્તિએ અભ્યાસ, અનુભવ અને જવનશુદ્ધિ--ત્રણેનેો મેળ સાધવો ન્નેદ'એ. એત્રણેમાંથી ક્રેોઈ એક વડે પ્રગતિ સિદ્ધ કરી શકાતી નથી. પ્ર્ગાતિ એ વ્યકિતના આંતરજવનનો પરિમલ હોવે! જેઇએ. ન્યારે વ્યકિત સમણિના સ'બ'ધમાં આવે છે ત્યારે એને પોતાનાં જ કહી રાફાય તેવાં સુખસાધનેો ને આરામનો ભોગ આપવે પડે છે. એ ભોગ ન આપીને એ વિકૃત માનસ ધરાવનારે। બને છેઃ કલેશથી કે ભયયી ગે ભોગ આપીને એ કાયર બને છેઃ સમજીને એ વસ્તુસ્થિતિ સ્વીકારવાથી જ એ પ્રગતિશીલ બની શકે છે. પણુ એટલા જ માટે પ્રગતિરીલ જવનની મૂળ સામમ્રી-બહારથી નહિ પણુ અ'દરથી જન્મવી નઈ એ. સામાજિક ફેરફારો પણુ આંતરવિકાસના પ્રતિબિબરૂપે થવઃ જેઈએ-અને કેવળ હવાઈ વાતોને અનુસરવાની નબળી મને।ત્તિનાં પડધારૂપે નહિ. એ જવનસામરથ્યરૂપે રજૂ થવા જ્નેધ્રએ, અનુકરણુ કે અનુસરણરૂપે નહિ. તો જ એ ફેરફારે।માં ચિરંજીવ તત્ત્વ હોઈ શકેઃ ગેશલું જ નહિ, તો જ જવનસ'મ્રામની અધેરર વસ્તુસ્થિતિમાં જે એક અદ્ભુત માનવતાનું જવનસ'ગીત વહી રહ્યું છે તેની ઝાંખ મળે; અને નિરાશામાં પણુ આશાનું જ ગાન ગાવા એને પ્રાષુ પ્રેરાય.
માણુસ બહુ અનુકરણુશીલ પ્રાણી છે. એની સૌથી મોટામાં મોટી મુશ્કેલી વિચાર કરવાની છે. બની રકે તો એ વિચાર કરવા માગતે। નથી. વિચારની ગોળી વેચાતી મળતી હોય તો એના વડે એ ચલાવી લે એટલે એ વિલાસી પણુ છે. પરંતુ એટલા જ માટૅ એ બ'ધનત સામે યુદ્ધ કરીને પછી જ બધન શું છે એ સમજ શકે.
છવનસ ગીત સમજવા માટે પ્રથમ જવનસ'ત્રામતેો સપણ ખ્યાલ મેળવને। ન્તેઇએ.
અને ત્યારે જ માણુસ ન્નણી શકે કે માણુસના અ'તરનતા ઊ'ડામ1 ઊ્'ડા“ભાગમાં જે એક ચિરંતન વસ્તુ છે, એ વસ્તુને જ્નગ્રત કરીને જ નવરચના થઈ શકેઃ એ વસ્તુતે જાગ્રત કરવા માટે પ્રથમ તો! એણે જવન ગાળવું જઇએ. જવતશુદ્ધિ વિના કોઈ માણુસ પોતાને સમથ કહી શકે નહિ. અને તેથી છેવટે તો જવન--જછીવનસ'મપ્રામ--જીવનસ'ગીત ઝે ત્રણે બિ'દુઓના અનુસ'ધાન વડે જ જીવનત્રિકોણુની પુનર્ચના રાકય બને છે.
જવનરુહ્દિનો બહિષ્કાર કરીને માણુસ કેઈ પણુ ન્નતનું સામથ્ય' મેળવી શકે એ વસ્તુ જ અશકય છે. “જવનરુદ્ધિ ચું છે?' એમ નાકનું ટેર્વું ચડાવી પૂછનારને કહો શકાય કે એના હોવા વિષે શકા ન કરવામાં જ જવનશુદ્ધિ રહી છે.
હરકે'ઇ પ્રકારની પ્રગતિનો મૂળ પાયે જીવનશુદ્ધિમાં રલે છે. “વત શા માટે છે? એ મહાન શોધ કરતાં વધારે પ્રગતિશીલ વિચાર હજ સુધી તો કેઈ માણુસ આપી શકયો! નથી. એ વસ્તુ સાચી છે રોટલી વિનતા માણુસ જવી શકતે નથી, ને એટલા માટે રે।ટલી વ્યવરયા એ પ્રગતિશીલતાનું એક લક્ષણ છે. પણુ જેમ રે।ટલી વિના માણુસ જવી શકતે। નથી, તેમ રે।ટલી હોવા છતાં પણુ માણુસ જીવતો નથી-એ વસ્તુસ્થિતિનો સ્વીકાર કરવામાં જીવનશુદ્ધિનો એટલે 3 પ્રગતિશીલતાનેો સાચો માગ રલે છે. રોટલી મેળવવી, જવન મેળવવું ને જીવન જીવવું એ જ્વનસ'્રામ, જવનશુદ્ધિ કે જીવનસ'ગીતનાં ત્રણુ તત્ત્વો હરકેઇ સાચા અને સમથ વિચારના મૂળમાં હોવાં ન્નેઈ એ.