સાણસના બોલની પેઠે એના લખાણુમાં કચારે કૃત્રિમતા આવે છે એ પણુ વિવેચનને। વિષય છે. માનસિક વલણે। મ્રહણુ કરવાતી શક્તિવાળા અને કલ્પનાની ભૂમિકા સમજવાની આવડતવાળે। સાચે। વિવેચક, ધડીના છઠ્ઠા ભાગમાં, જેમ ઘઉ'માંથી કાંકરા શે।ધી કાઢે તેમ, લખાણુમાંથી કૃત્રિમતા શોધી કાઢી શકે છે. સાધારણુ રીતે કૃત્રિમતા આવવાનાં મુખ્ય ત્રણુ ભયસ્થાને ગણી શકાય. પહેલું, ચાલતા જેરાની વાતાવરણુમાં રાચવાની લેખકની મનેબૃત્તિ. હરકોઈ માણુસને કીતિ' વહાલી હોય છે. લેખકને તો કોતિ' એ એક જ ચલણી નેટ રહી, એટલે એને એ વધારે વહાલી હોય તે! એમાં કાંઈ નવાઈ નથી. કીતિ'ત્રિય હોવું એ નનતે તો દેષ પણુ નથી, માત્ર એતે ખાતર માણુસને ન્યારે એની પાછળ ધસડાવાતી ઇચ્છા થઈ આવે ત્યારે જ એ દે।!ષિત બને છે. આવી રીતે કીતિપ્રિય થવાની લેખકમાં ઇચ્છા જન્મે ત્યારે એ ને વસ્તુ પોતે ખરી રીતે માનતો નથી તે માને છે એમ ધારીને લખ્યે નય છે. આ લખાણુ નિષ્પ્રાણુ ને કૃત્રિમ હોય છે.
બીજું ભયસ્થાન લેખકની પોતાની અભ્યાસ કરવાની રીતમાં રહ્યુ છે. અનેક લખાણુ। એવાં હોય છે કૈ જે જલદી યાદ રહી જ્નય છે. આ લખાણુ વિષે લેખકે પોતે ચિંતન કરેલું હોતું નથી, માત્ર એ લખાણેુાને એ ચલણી સિક્કા તરીકે પોતાના ખીસામાં મૂકીરાખે છે અને પછી એ વાકયોનાં રૂપાંતર કે ભાષાંતર થોડા ફેરફાર સાથે વાપરે છે. ચિતનની આ દરિદ્રતાને લીધે આવાં લખાણુ પણુ નિષ્પ્રાણુ ને કૃત્રિમ બતી રહે છે--જેકે એ પારકાં તેજે તપતાં હોવાથી થોડાં ચળકાટભર્યા લાગે છે.
ત્રીજીં ભયસ્થાન લેખકના પોતાના માનસમાં રહ્યું છે. પહેલું ભયસ્થાન વાતાવરણુપ્રેરિત હતું, બીજું ભયસ્થાન અભ્યાસતી ખોરી રીતિમાંથી જન્મ્યું હતું, ત્રીજું ભયસ્થાન લેખકના લોહીમાંથી--એના માનસમાંથી--જન્મે છે. એમ તે। પહેલાં ખે ભયસ્થાને પણુ તમે સ્વભાવજનિત ગણુવા પ્રેરાએ એ શકય છે; પણુ એ બન્ને એક રીતે પરાવલ'બી કહી શકાય, જ્યારે આ ત્રીજું કાર્ણુ તો સ્વાવલ'બી છે એટલે એમતી વચ્ચે સૃથ્દમ પણુ મહત્ત્વનો ભેદ રભ્રો છે. લેખકનું પોતાનું માનસ જ એવું બનતી ન્નય છે કે એ પોતે કૃત્રિમ સાધુ દેખાવા માટે, કૃત્રિમ રીતે આદશ'વાદી ગણાવા માટે, કૃત્રિમ રીતે જ નણું લખાણુને ઉચ્ચ પ્રકારનું કરવા પ્રયત્ન કરતો હોય એવું લાગે છે. આવાં લખાણુ એકધારાં નિષ્પ્રાણુ ને સ'પ્રદાયની છાપવાળાં થઈ જાય છે.
આ ત્રણું પ્રકારની કૃત્રિમતાનાં ઉદાહરણ ચાલુ સાહિત્યમાંથી દરરોજ મળી શક્રે, પણુ એની સાથે આપણે કાંઈ સ'*બ'ધ નથી. અકૃત્રિમતા એ થું છે એ તપાસવાથી પણુ કૃત્રિમ કેને કહેવાય તે સપણ થઈ શકે.
લેખકને કાંઈક કહેવાનું છે એવુ' જે લખાણુમાંથી વાંચનારને લાગ્યા કરે તે લખાણુ સર્વૌત્તમ ગણી શકાય. અલખત્ત, વાંચનારની મતો૬ત્તિ, એનો અધિકાર, એ બધી વસ્તુએ પણુ આ નિણુંમ ખાંધતાં પહેલાં લક્ષમાં લેવાની હેય છે. પણુ લખનાર પોતે જે પોતાના લખાણુ માટે અધિકારની અપેક્ષા રાખીને લખે તો એ વસ્તુ ખોટી નથી, છતાં એ વાતાવરણુ કૃત્રિમ લાગે છે. લખનારતનુ' કત વ્ય તો સપણ જ છે ક પોતે જે લખ્યું છે તે માત્ર પોતે જ સમજી રકે એટલુંખધું અસ્પણાર્થ તો નથી રુસ્ે તાં રહેવુ, જેટલાક કહેશે યર શાસ્ત્રીય વિષયો! તો અધિકારની અપેક્ષા રાખે જ છે, તો! એમને નમ્રપણું કડી શકાય કે શાઃ્રીય લખાણેુને સો।પાનનતી પર'પરામાં ગોઠેબ્યાં હેય તો છેલા સોપાન માટે કેવું લખવુ' એ ન્નણુવું એમાં પણુ શાસ્ત્રીય કલા છે. જે માણુસ એ ન્નણુતો ન હેય એ માષણુસ ઘણું કરીને પોતાની ન્નતમાં જ રાચનારે। સવાથી છે અથવા તે! અભિમાતી છે.
આ દણ્ટએ ન્નેતાં તો આપણાં ધણાંખરાં લખાણા કાં અનભ્યાસી માણુસો લખતા હેય છે, અથવા તો અતિપ'ડિતો લખતા હોય છે. પહેલો વગ સ્તાનના અભાવે જે વસ્તુ આપે છે તે અપડવ હોય છે; બીન્ને વગ પોતાના અભિમાનમાં પોતે મત્ત હોઈ જે લખે છે તે લોકોપયોગી થવાને બદલે એમની પોતાની મનેજૃત્તિને એકલા પ'ડિત હોવાનો, ખુરસી ઉપર ખેઠા ખેઠા લઈ શકાય તેવે।,, ચાબિસ્કિટિયો આન'દ આપે છે.
આ પરિસ્થિતિમાંથી ઊગરવાનેો એક જ માગ છે--લેકો જે વસ્તુ વાંચે છે તે વસ્તુતે ધીમેધીમે ઉચ્ચ કક્ષાએ લઇ જવી. ' લેકભાષા ઘડાશે, બગડશે, ભય'કર રીતે અપકવ ને કઢ'ગી થશે કે એ ચું થશે એને ધણુ। આધાર અલારે અઠવાડિક ઉપર, અને ખીજ રીતે ગણુ! તે કોલેજહાઈસ્કૂલેના અષ્યાપકે। ઉપર છે. આ બન્ને જગ્યાએ સમયની અને એમના સમયપત્રકની ફરિયાદ ઊભેલી છે. સામાન્ય વાંચનારને ધણે મોટા વગ અદવાડિકે। વાંચે છે. બીજને વાંચનાર વગ વિંધાથી એને છે. એમતી રસભત્તિને ને રીતે ધડવામાં આવરી તે રીતે ભવિષ્યની ભાષાનું બ'ધારણુ થશે એમ કહેવામાં અતિરાયોક્તિદોષ નથી એમ કહીએ તે ચાલે.
રાષ્ટ્રાત્થાનના કાયને ભાષા ઠ્ારા વેગ આપ્યા છતાં, એ વેગ કેવળ સ'સ્કારહીન વેગ જ રહી ન જય એ ન્નેવાનુ' કામ અઠવાડિકેોનુ છે. એમતી કીતિ અને રે।ટી ચલણી “ ફેશન ' ઉપર્ ને ન્નહેર્ખખરે ઉપર હોય છે એ ખર્', છતાં ત'ત્રી પોતે વૈસા દારા નહિ પષુ પોતાના ભેજ દારા વિચાર કરવાની શકિત ધરાવતો હેય છે, ત્યાં એ પાતાની છાપ પોતાના ઉપર આવે એ નજેવાતે આતુર તો રહે છે જ.
ને લખાણુમાં વ્યક્તિત્તની છાપ નથી હોતી તે લખાણુ ધારી અસર નિપતનવી શકતુ નથી; કારણુ કરે જેમ છેકરાતો તાવ થરમોમિટર માપે ને માનો હાથ માપે એમાં ફ્રેર પડે છે, તેમ જે લખાણુ પ્રાણુ ધારીને આવે છે તેમાં ને અમુક ચોક્કસ નિયમ પ્રમાણું ધડેલુ' હોય છે તેમાં ધણુ! ફ્રેર પડે છે. એ રેર એ જ લખાણુ ને સાહિત્યને ફ્રેર્ બતાવે છે. લખાણુને સાહિત્ય બનવુ હેય તો એણે વ્યક્તિત્તની છાપ લઇને આવવુ નનેઈ એ.
આ લખાણુને પણુ તમે કૃત્રિમ ગણી શકે કે જેમાં કેવળ સામાન્ય સત્રેતે સત્યનો સ્વાંગ પહેરાવેલે હેય છે. ધણાંખરાં અઠડંવાડિકોના ત'ત્રીલેખા એ સામાન્ય રીતે લખાણુ। જ કહી શકાય. એ છતાં એ જ લખાણો ઇચ્છારામ સૂર્યરામ હતા ત્યારે એનુ વ્યક્તિત્વ સચવે એયાં તેજસ્વી ને મર્યાદિત થઈ શકતાં.
નેવી રીતે સિતેમાને લીધે શુદ્ધ સ'ગીતની રસભત્તિ લોકોમાંથી જતી રહી, તેવી રીતે અઠવાડિકેનાં કૃત્રિમ કઢંગાં લખાણુ।થી લોકેની રસવૃત્તિ હલકી તો નહિ બને ને? પછી માસિકે ચાલે જ નહિ એવો સમય તો નહિ આવે ને? અતે જેમ જેમ લખાણુ વધવું “ય, તેમ તેમ છેવટે “ સાહિત્ય ' લુપ્ત થાય એ ૬શા તો નહિ ચાય ને?
આ અતે આવા ધણા પ્રશ્નો આપણી લખાણુવી પ્રજત્તિ શ્રાથે સ'કળાયેલા છે.
અને એ દરૅક પ્રશ્નની મહત્તા પ્રનાજ્વનતી દષ્ટિએ તો ધણી ગષ્યી શકાય તેમ છે.
પણુ પ્રશ્ન આ છે; લખાણુતી માફક ૪ આપણું જીવન પણૂત્રિમ નથી બન્યું ? એને પણુ કાંઈ કર્યા વિના ધણું કરવાનો અને ન્નતને આગળ લીધા વિના આગળ ધપવાને। અભખરે। નથી જગ્યો ?
નો એમ જ હોય તો તો સાહિત્ય માત્ર જ નહિ--આપણું જવન પોતે જ, અને જીવનના સધળા સબ'ધે ને સધળી યોજતાઓ પુનવિધાન માગે છે.
એ પુનતવિધાનનો પથ શી રીતે ધડી શકાય ?
શું પાછા હતા તેવા થવાથી એ પુતવિ'ધાન શકય બનશે ?
ચાં કોદાળપથ ( 30ંડ0€૫1311 )તી માફક સધળું સરખુ કરી નાખવાથી એ પુનવિધધાન શકષ બનશે ?
ઉચ્છ'ખલ વાવાઝોડાની પેઠે સવનતાશ કરવાની--અને એની સાથે જ ૃત્રિમ બહુમતવાદને ફે” દેવાની --હિટલરી યે।જનાથી એ પુનવિધાન શકય બનશે ?
આપણુને કેણુ દોરી શકશે ગાંધીજને પુરાણુપથ, લેનિનને જાદ્દાળપ'થ, હિટલરના અગ્તિપ'થ; કૈ હજ દેરી શકે તેવે નરોત્તમ હવે પછી આવવાને! છે--કેઈઈ આધ્યાત્મિક જવનપ'થ ?