જાજત'ત્રમાં જેવી રામ અને રાવણુની શકયતા રહી છે તેવી જ શકયતા લેકત'ત્રમાં પણુ રહેલી છે. માનવની સરજેલી કેઈ પણુ કૃતિ સર્વા'ગસ'પૂણુ તો હોઈ શકે નહિ. એવા અશકય આદર્શની આશા રાખવી એ પણુ વ્યથ છે. પર'તુ જેમ રાજત'ત્રની સબળ કૈ નિર્બળ, કલ્યાણુફર્ કે અકલ્યાણુકર, એવી વ્યવસ્થાનો ધણા મેરો આધાર એક રામ અતે એક રાવણુ ઉપર રહે છે, તેમ લેોકત'ત્રમાં પણ, એવી હરકેઈ વ્યવસ્થાનો ઘણે! મેટા આધાર એક નિયામક પુસ્ષ ઉપર જ હેય છે, આ વાકયમાં “જ'તે ભાર વધારેપડતો લાગવાનો સભવ છે ખરે, પણુ લોકત'ત્રસંચાલનમાં એક પક્ષની સ્થાપના છતાં, છેવટનુ' નનિણુયાત્મક સ્વરૂપ તે, એક અવાજને અધીન હોય છે, એમ ઘણાખરા અનુભવેોને અ'તે, લોકત'ત્રના ઉપાસકે। પોતે પૃણુ સ્વીકારતા થયા છે.
રાજત'ત્રની કે લોકત'ત્રની તુલના કરવાને પ્રશ્ન આમાંથી ઉપસ્થિત કરવાને! હેતુ નથી; સારામાં સારું લોકત'ત્ર એ પણુ છેવટે તો એક પ્રકારનું, એક જ માણુસના હાથમાં સુકાયેલી સત્તાનું જ સવરપ છે, એ વસ્તુની વિશેષ વિવેચના કરવાનુ પણુ ધાર્યું નથી. કારણે એ તો. હવે લગભગ સ્વીકૃત ખાબત બની ગઈ છે કે એક જ માણુસના હાથમાં વ'રાપરપર્ા સત્તા રાખવામાં આવે તો એનું ફળ એમાણુસને પોતાને માટે તેમ જ માનવજાતને માટે સારું નથી. એટલે આંહી તે એ વસ્તુ સમજવાની જરૂર છે કે, લેોકત'ત્ર કયા પ્રકારનું થઈ શકશે, તેનો આધાર લેકત'ત્રને ધડનારાં જે બળે છે, તે બળે ઉપર્ છે. લેોકત'ત્રતે ધડનારાં બળોમાં સોથી અમ્રભાગે વત માનપત્રો આવે છે. એક રીતે ગણુ! તો જ્યાં ન્યાં લોકત'ત્ર છે, ત્યાં ત્યાં એ લોકત'ત્ર ખરેખર કલ્યાણુકર થશે કે અકલ્યાણુકર રહેવા છતાં કલ્યાણુકર હોવાને સ્વાંગ ધરી રાખશે, એનો ધણુ। આધાર વર્તમાનપત્રોનાં સુકાન ઉપર કેવા પ્રકારના સમથ પુસ્ષો ખેઠા છે તેના ઉપર છે. સ્વત'ત્ર અભિપ્રાય વિનાના, દોીર્ધદણિ કૈ વિચક્ષણુ શક્તિ વિનાતા, નિભે'ળ સત્ય રજૂ કરવાની હિમ્મત વિનાના માણુસો। જ્યારે વત માનપત્રોમાં ગોઠવાઈ નય છે, ત્યારે એ દેશના લેોકત'ત્ર વિષ ધગી મેરી આશા રાખવાની શકથતા રહૈતી નથી. વહેલેમાડે એ લોકત'ત્રરચના વડે જ એનું મોટામાં મોઢું પતત થાય.
એ ૬૪્િએ જેતાં આપણું જે લોકત'ત્ર હવે આવવાનું છે, તેની પ્રાથમિક તેયારીમાં ખે અગત્યની વસ્તુએ। પ્રત્યે ધ્યાન ખે'ચાય એ આવસ્યક છે. પહેલો વાત, મતમતાંતરક્ષમતા છતાં, પોતાનો મત સ્પજુ રીતે, અતે સદ્વ્ૃત્તિથી દર્શાવવાની હિમ્મત. અને બીજી એવી જ અગત્યની વાત: જે વિષે પોતે મત આપે છે તે વિષેનું સ'પૂણુ સામાન્ય સાન એ માણુસને હોય એટલી એની સ'સ્કારિતા. આ ખઓજી બાખત વિના “મત' એ એક પ્રકારનુ માનવનિબળતાનુ' હાસ્યાસ્પદ પ્રતીક બની ન્નય, એના કરતાં તો એ અધશ્રદ્ધા ઉપર % આંધળા અનુકરણુ ઉપર સ્થિત હેય તો વધારે સારું.
વર્તમાનપત્રે।ના સ્વત'ત્ર અસ્તિત્વ વિના--એટલે કે નિચારપત્રે તરીકૈતા તેમના અસ્તિત્ત વિના--આ વસ્તુ શકય નથી,
લોકે જેટલા રસથી વર્તમાનપત્રો વાંચે છે, તેટલી સમજણુયી એ વાંચે, અને જમાનાની સાથે આગળ વધવાની જરૂર છે એમ જે સ્વીકારે, તો એના ધણા મેટા ભાગે, વર્તમાતપત્રો વાંચવા માટે મૂલ્યાંકન આપવામાં, કરકસર કરવાની ૬ૃત્તિ છોડવી ધટે. ન્યાં સુધી આ નત્તિ પ્રક્નમાં ઘર કરી રહી છે, ત્યાં સુધી વતેમાનપત્રો કદી પણુ “ સિનેમાની જહેરખખબરે।ના આશ્રિત ' નેવા છે તે આળસવાનાં નથી. એ એમ ન આળસે જાં સુધી એનું એક મહાન કતેવ્ય--પ્રન્નને ધડનાર «રેક પ્રનૃત્તિ--જેમાં સિનેમાએ। પણુ આવી ન્તય--તેમને દણિ આપવાનું, એમતાથી થઈ શકવાનું નથી. પ્રશ્નના ધણા મેો।;ટઢા ભાગને સામાન્ય સ સ્કારિતા મેળવવા નવાં આ ખે સ્થળે।--વત માનપત્રો ને સિતેમાએ।--એ ખત્ઞે ન્યાં સુધી એક ખબી”નમાંથી દણિની આપલે ન કરે, યાં સુધી, એ બન્નેને ઘડનારું જે એક ત્રીજાં બળ-“સાહિય' એ જવન્ત બળરૂપૅ સમાજમાં સ્થાન લઈ શકે નાહ, આ દરેક ચક્ર આ જમાનામાં એકબીન ઉપર એવે! આધાર રાખનારું છે કે, એકતા વિના બીજનું અસ્તિત્ત હોઈ શકે ખરુ', પણુ તેમાં પ્ર'નને કલ્યાણુકર થવાનુ તેજ ન હેય. આજે સાહિત્યની જવનપ્રતિ અભિમુખ રાખનારી દિ વિષે આટલે બધા લેોકનાદ છે તેનો અથ પણુ એ જ છે કૈ લોકો પોતાના વિષે કાંઇક સાચું જણુવા માગે છે. એમાંથી માત્ર વાસ્તવવાદ જ ફલિત ન થઈ શકે. પણુ એ જુ?ી જ ચર્ચાને આંહી સ્થાન નથી.
એટલે પ્રજા જે સાહિત્યનો કૈ વ્તતમાનપત્રનો બરાબર “કર' નહિ આપે તો એણે પોતાની નિબળતા વધારવી રહી. અને સરકારી 'કર્' વિષે ઉપેક્ષા સેવવી રહી.
તેજસ્વી વર્તમાનપત્રો વિનાનું ર1૦૪૪ીય જીવન પ્રજનતે દષ્િદાન આપી શકે નહિ; તેજસ્વી વત માનપત્રેો। વિના રાજકીય જીવન શુદ્ધ રહી શક્રે નહિ: અને તેજસ્રી વર્ત:માનપત્રે। વિતા સાહિત્યનું બળવાન લોકકલ્યાણુકર્ સ્વરૂપ, વિશાળતાથી પ્રકટી શકે નહિ.