shabd-logo

ર'ગભાંમનુ' સજન

10 November 2023

4 જોયું 4

રેગભૂમિને ધાર્મિક ગહનતામાંથી ઉત્પ્ત થયેલી કહી શકાય. નિત્યકજવનના સામાન્ય કાયકમમાંથી માણુસ ઘડીભર પોતાની ન્નતને ઊંચે લાવવા પ્રયત્ન કરે-પ્રાર્થનાદારા, ધામિકવિધિઓદ્દારા, ભજને।&ારા-અને એ રીતે પોતાને, પોતાના પાડેશીઓને, જીવત સૃષ્ટિને, નવા દ૬ણ્િબિ'દુથી નનેવાનો પ્રયત્ન કરે, એમાં રગભૂમિનું બીજ રહ્યું છે એમ કહી શકાય.

સુધારાએ, ઉદ્યોગવાદે, પ્રગતિવાદે, માનવ લાગણીએ। ઉપર અને ભાવનાઓ ઉપર તેમ જ માતવસ્વભાતની મરત્તવવાકાંક્વાએ ઉપર્‌ અમુક પ્રકારની મર્યાદાઓ મૃકી છે, અને આ પ્રમાણે નિત્યજવનના ધૉધાટને લીધે અતૃપ્ત રહેલી લાગણીએ।નતી અને ભાવનાઓની જરરિયાતોને માતવ સમક્ષ રજી કરવી એ ર'ગભૂમિનું એક કત્તવ્ય થઇ પડયુ છે.

આ હેતુથી દરેક પકારતી સસ્ફૃતિએ ભૂતકાળમાં પે।તપોતાને અનુકૂળ આન'દપ્રમોદને પ્રબંધ કર્યો હતો. ગુપ્ત સમયમાં થતા ' સમાન”ની પેડ, જનતાની સમક્ષ કોઈ એવું દશ્ય રજુ કરવામાં આવતું % ને માણુસના અતરની ઊંડામાં ઊંડ ખેડેલી ૬ત્તિ માટે જરરી હોય, અને છતાં જે કેઈ કાર્‌ણુથી વ્યકત થતું ન હેય અથવા નનું અસ્તિત્વ ભાન પુર્વકના પ્રયત્નથી અણુશ્નણુ હૈય. જેટલું માણુસનુ' અનુભવનું વૈવિષ્ય તેટલું “| વેવિષ્ય આ આન'દદર્શનમાં પણુ હેય. ર1*ગલાં ધેટાં ને કૃક્ફટતી લડાઈથી માંડીને સુંદરમાં સુંદર રગમડપનીઆયોજના સુધી એનું કાર્યક્ષેત્ર હોય; ભવાઈઓએથી માંડીને મૌત ની ગભ્નતતમ વાણી સુધી એ ફેલાયલું હોય; મદારી, ભાંડ, ભવૈયા, બહુરૂપી ને બહુચરાજછના ભકતોથી માંડીને કાલીદાસ ને ભવભૂતિની સર્વૌત્તમ કૃતિએ સુધી એની ભૂમિકા હેય.

જવનસમ્રામ જેમ નેમ સકલ થતો ગયો અતે રગભૂમિઓનું સ'ચાલન વ્યાપારી ક્ષેત્રનું એક આકર્ષણુ થઈ પડયું તેમ તેમ, ભાવનાએ। અને વિચારે! કરતાં સ્થુલ લાગણીઓ ના પ્રદર્શનને લીધે થતી પૈસા આરીતી ભીડ વધુ ને વધુ મહત્તત મેળતી ગઈ. આ ભીડને લીધે રશિયાના સજ કેએ પોતાને! નવો જ ચીલે। પાડગે। ને નવી ર'ગભૂમિ રચના કરી. આપણે યાં પણુ નવી રંગભૂમિ સર”નવ્યા વિના ખાનને %ીઈ રસ્તો નથી. પણુ નવી ર'ગભૂમિ સર”ાવવી એટલે, અધુરા અભ્યાસને પરિણામે, ઘણા માનવાને દોરાય છે તેમ, માત્ર કાચા રચનાઓ, જેમને સમજ્યા વિના ₹ સાહિત્ય કૃતિઓ માનવામાં આવે છે, તેવી સાહિત્યકૃતિએ। રજુ કર્યા કરવી એવે અર્થ નથી. આ અભિપ્રાયને પુવ'્રહથી દૂષિત ગણુવા કેઈ કેઈ પ્રેરાય તો તેમની ખાત્રી માટે અત્યારતી નુતન રગભૃમિતા સજક માઇકેલ ચેખોવની વિચારસૃણિ સમજવી ડીક પડશે; એકલી ખુદ્દિ પ્રેરણા તિના પાંગળી છે. ન્યારે માત્ર લાગણી મારફત માનવહેદયતા ઊંડાણુને પહોંચવાનો પ્રયત્ન પુરતા નથી. લાગણી વિચારમાં અતે વિચાર ભાવના કે આદશમાં સુંદર રીતે ગુ'થાઇ જવાં જેઈ એ. ખુદ્ધિતી ખે પાળાની વચ્ચે વહેતી લાગણી એટલે કલાસર્જન એમ કાંઇક કહી શકાય, આપણે પણુ સાહિત્યકૃતિઓને એવી કસોટી ઉપર કસીને રજુ કરવી જેઈ એ.

ઉદાહરણુ તરીકે એક આધુનિક પ્રશ્ન લઈએ. મ્રામજવનને અને ગામડાંઓને નવેસરથી રચવાં હોય તો જેટલો ભાર ચરખા ઉપર મૂકવામાં આવે છે એનાથી લેશ પણુ ઓછે ભાર ર'ગભૂમિસજન ઉપર મૂકવામાં આવશે તો ગામડાંએ નહિ જ સરતતય. આન'દવિને(દદરા માતવ હદયમાં રહેલી કલુષિત %ત્તિએને જડમુળથી ઉખેડીનાખવી અને આવી બત્તિઓને ર'ગભ્મિદાર1 «હમેશાં થોડી થેાડી મૃગ્છો આપતાં આંપતાં-એક વખત એવે! આવે કૈ ન્યારે નીતિ અને સત્ય શેોધવાં ન પડે, પણુ અનીતિ અને અસત્ય શોધવાં પડે ગવી સમાજની સ્થિતિ થઈ જ્ય. આ વાત કાલ્પનિક લાગે છે ખરી, પણુ દુનિયામાં સઘળી જ મહાપરિવત્ત'નની ક્રિયાએ કાલ્પિનક હેય છે; માત્ર દગલબાજ તે ધાંધલ કાલ્પનિક નથી હોતાં. શાંત પરિવર્ત્તનની હરેક ક્યાનો પાયો પ્રથમ કલ્પના પર જ નિર્ભર હેય છે. તનની સધળા સંદરતાને જ્તખ્ટત કરવા માટે, હરેકે હરેક ક્રિયા તાલખબધષ્ધ અને મહાક્રિયાની સાથે મેળ લેતી હેવી જેધએ. ઉદાહરણ તરીકે, આપણા રાષ્ટ્રધડતરની મહાક્િયા અત્યારે ચાલી ૨હી છે. આપણાં સ'ગીત, સાહિત્ય, નાટક, સીનેમા, ર'ગભૂમિ, વ્યાયામ, સ્વદેશીપ્રદર્શન, શિક્ષણ, કેળવણી, સમા%રગના, એ સઘળાં જ અ'ગેની એ મહાક્યાનો સાથે તાલબદ્દતા જેઈ એ. વ્યકિતત્વ ગુમાવ્યા વિના સમષ્ટ્માં સહકારી બનવું એ નેમ જવનની કલા છે, એ પ્રમાણે પ્રાંતીય અસ્મિતા મુમાવ્યા વિતા, કે દરેક વિષયને પોતાના યેગ્ય સ્થાનથી ભ્રષ્ટ કર્યા વિતા, તેને રાખ્ટ#્ધડતરમાં મેળ મેળવી લેવે।, એ ધણા ઊંચા પ્રકારની સ'સ્કારિતા અને વિશાળ સહાનુભુતિ માગી લે છે: સામાન્ય રીતે જ્યારે મથનકાળ ચાલતે ફેોય છે ત્યારે માણુસની દષિ સંકુચિત બતે છે. તેના તાત્કાલિક યૃદ્દભુમિના પ્રેમને ઘ્રણી વસ્તુએ અસ્થાને અને અયોગ્ય લાગે છે. ન્યારૅ રાષ્ટ્ર યુદ્ધ કરતાં હેય ત્યારે એકાદ પાણિનતિ વ્યાકરણુ લખે એને અપ'ડિતો અતે અધ દગ્ધો રાષ્ટ્રદ્રોદ ગણે છે; ખરી રોતે એ રાષ્ટ્રપ્રેમ છે, અને ઊંચા પ્રકારનો સયમધમ છે. જે એતામાં કેઈ તાકાત ન ફેત ને એ ખબાહ્મણુ ખેઠે। રદ્રો હોત તો એ ભયકર વિદ્રોહી ગાત ખરે.

આપણે ત્યાં મથનકાળ ચાલે છે, એટલે « «૬૮૪રૂરી છે 3 અભ્યાસ, કેળવણી અને સ'સ્કારતાં ખીજ પોષ તેવા હરેક પ્રયત્નને મેળબ રીતે થવા દેવે।.ગુજરાતીએ। સ'સ્કારે ને શિક્ષણે થ્યાપારી. પ્રન છે. એ પ્રજમાં જેમ કેટલાક રેષા છે. તેમ કેટલાક ગુણ! પણુ છે. પ્રસગે એક લાખ ખચી નાખનાર ગુજરાતી પ્રસંગ વિનતા એક જ'ઈ પણુ ન ખચે. ગુજરાત વ્યાપારમાં આગળ વષ્યું તો સ'સ્કારમાં નબળું રહયું. આ જમે ઉધારની બાજા બરેબર મેળવી દેવાને! પ્રયત્ન નને થાય તો હિ'દના કોઈપણુ પ્રાંતના કરતાં ગુજરાતને કુકુકટધ્વજ વધારે ઊંચે! હોય.

એટલા માટે પહેલાં તો નાટક લખીને પ્રત્યેક મડળ નાટકે! ભજવે એવી અધકચરી શરૂઆતને બદલે ર'ગભૂમિતી જ એક મહા સસ્થા ઊભી કરવી ધટે.

પ્રાચીન અર્વાચીન શાસ્રીય અભ્યાસ કરી, અવાજ, વાચા લય, અને અભિનયદ્દારા માનવમાં સૂતેલી સધળી લાગણીઓને જગ।ડવાનું બળ જેમણે મેળવ્યું હોય એવા થોડા, અભ્યાસી, શાસ્ત્રની તાલીમવાલા, સ'સ્કારીં નટ-તરટીએ। સરન્નવનારી એક “ એકેડેમી ' અથવા નાટચમ'દિર સ્થાપવું. આ નાટષમ'દિરમાં યોગ્ય વિદ્યાથી ઓને અને વિદ્યાથિતીખઓતે સુયોગ્ય શિક્ષકો ૬ર તાલીમ આપી નાટકને ભજવવા માટે તેયાર કરવાં. આવી રીતે સતત અભ્યાસફ્‌ારા, જન્મસિહ્દ શક્તિઓનો વિકાસ કરનાર તરણોની ઉપાસના સિવાય, ઓછ કોઇ પણુ રીતે રંગભૃમિને। ઉદ્દાર શકત નથી.

આ “ઝ્કુલ' ને અભ્યાસક્રમ, એનું પુસ્તકાલય, એનું ર'ગભૂમિ સીનેમાની ચર્ચા કરતું માસિક, એનું યોગ્ય શિક્ષકશ'દ, એની તાલીમી મ'ડપભ્નમિ, એ સધળાંની એવી રીતે રચના કરવી કે સમસ્ત ચુન્ટરાત કરઈપણુ #તરતના ભેદભાવ વિના એને! લાભ લઈ શકે અને ગુજરાતનું પાતાનું જે જૂનુ' ધત છે, લોકસ'ગીત, સમુહદૃત્ય, ગરબા, ગરબીઓ, વગેરે-એ સવળાં પણુ આંહીં અભ્યાસીઓ દ્દારા વધુ સસ્કારી અને.

નાઢષમ'દિરેમાં આવી રીતે તૈયાર થયેલું શિષ્ય#'દ આખા ગુન્ટરાતતી જુદી જુદી રગભૂમિઓને નટે પૂરા પાડે. અમદાવાદ, મુંબઈ, સુરત, ભરૂચ, મદ્રાસ, ર'ગુત, વડે।દરા, ઝરીઆ, કરાંચી વગેરેમુખ્ય મુખ્ય ગુજરાતી શાણા એ એક મકાઉ ર્ગશ્ૂમિ થાય, અને તે દરેક સ્થળ આ કન્દ્રરથાનેથી નટે મેળવી પે।તપોતાની રંગભૂમિને! કાર્યક્રમ આગળ ધપાવે.

પરપ્રાંતીય ર ગભૂમિને મુકાબલે, ખાસ કરીને બ'ગાળાને મુકાબલે, ગુજરાતી ર'ગભૂમિ નીચી પ*કિતની લાગે છે. તેનું મુખ્ય કારણુ તાલીમની ખામીમાં રહ્યું છે. અવાજ, શખ્દ, લય કે અભિનયની કેળવણી વિના, કેવળ હાય પગનાં લટકાંથી નટ થવું એ ધણું જ શરમભરેલું મનાવું જેઈ એ. ગૃજરાતીઓની ધણી મોટી વસ્તી-ખામ કરીને વાણિયા, બ્રહ્મક્ષત્રિય પાટીદાર વગેરે સ'સ્કારી ગણાતી કેમે।માં તે ૭૭ શુદ્ટ શબ્દોચ્ચારણુ પણુ શીખવવું પડે તેમ છે. અલખત્ત આ ખામી કેળવણીને લીધે જ છે. પણ રંગભૃમિ પર ઉતરેલા નટે પોતાની હરેક ક્રિયા પર કૈવે। કાખ્ઠુ મેળવવો! ન્નેઈ એ, તેનું ઉદાડરણુ ઇગ્લેડ ૦/૪ આવેલ એક મિત્રના વાર્ત્તાલાપમાંથી આપવું યોગ્ય ધારૂં છું. શેકસપીયર ન્ટેના મહાકવિની કૃતિમાં અમુક જગ્યાએ અમુક શખ્દ કયા અથ માં છે એ જણુવા માટે વિઠદ્દાનો ને પ'ડિતો, રગભૃમિમાં જ, વિખ્યાત નટ્ોના શખ્દ્દેના ઉચ્ચારણાનેો અને અભિનયને * અભ્યાસ કર્વે। આવગ્યક માને છે.

'ચંખોવ થીયેટર સ્કુડિયે'નતા પર્પિત્રમાં દાખલ થવા પ/ચ્છનાર ઉમેદવાર માટે અભ્યામકમ આપેલ! છે, તેમાં નીચેની ૬૪કતા તે આપણા એક જ રાગડે કાઇસ્કશેમાં ગદ્દાવેતરું કરતા શિક્ષકોને પણુ ઉપયે।મી થઈ પડે તેવી છે.

“કફરૂણુરસનાો એક ગધ કકરે। અતે હઢાસ્યરસને! એક ગધ્ધ કૂકર બેપરલ વા ની ઉમેદવારની તેયારી હોવી નનેઈ એ '

આવો પરીક્ષા તે! આંહી કઈ લેતું નથી એટલું સારું છે, બા% ગુજરાતના રક સાહિત્યમાં કત્રા કરણારસના ને કયા હાસ્યરસના ક્‌કરા છે એની જ ઘણાને ખબર નહિ હોય.

કોઈ કોઈ વખત હાપ્સ્કુલેમાં નાટય પ્રયોગો! થાય છે ખરા,પણુ ગએ જ બતાવે છે, કે આ ખાબતમાં ડેૈટલી વિર માક શિક્ષકવગ માં પણુ ધર કરી રહી છે.

એટલે આવી સધળે ફેલાયલો ગરીબી--ખાસ કરીને વિચારની ગરીખી-“  એનો ઉહ્દાર કરવો હેય તો, ગુજરાતને આંગણે એક કેન્દ્રસ્થ અભ્યાસસ'સ્થા સ્થાપવી જેઇએ. શિક્ષણુ એકડૅ એડથી શરૂ થાય-અને હિના બીજા પ્રાંતના, રશિયન થીએટરના, જમન થીએટરના, આપણી ભવાઈના, ભરતમૃનિના, સધળાં જ સાધનોમાંથી એક નવી જ રચના થાય એ જ્યેય રાખવું જેઈ એ. ગુજરાતની રગભુમિને। અત્યારતે। ઉદ્દારક કાયમ છે, તેમાં અભ્યાસની ઊણુપ, સાધનોની નિબળતા, અને શિક્ષણ સ સ્કારની ને ખામા હશે, તે આવા પ્રયત્નથી ઊડી જશે, તો ભવિષ્યમાં એક સબળ સસ્થા દ્દારા મુજરાતની અનેક રગભૂમિઓને પોષી શકાશે. ન્ેવાનું આટલું જ છે; ગુજરાતીઓને બહ નાનાં સ્વપ્નાંથી સતોષ થઈ આવે છે. બહુ નાની સિદ્ધિઓથી રાચવાની એમને રેવ છે. એક ઉમ્ર અસ'તોષ-અલારની પરિસ્થિતિ માટે, અને એને માંટે બખાળા કર્યા વિના, શાંત તપોભૂમિ સરજવાની તરૂણુની તૈયારી, અહઉમથમિકાને મળથી ઉચ્છેદ અને સા ટચનું સોનું ન થાય ત્યાં સુધી વસ્તુતે પરિપકવ થવા દેવાની શાંત ધીરજ-આટલું જ્ને થોડાક તરણુ। કેળવી લેશે, તો તેઓ નવું ગુજરાત રચી શકશે. અને આમાંથી એક પણુ વસ્તુની "ખામી હશે તો કાંઈ જ નહિ થાય.

બ્ર'દ્વાદનમાં નેમ દરેક વાછત્ર પોત-પોતાનું માધુય દાખવીને, છેવટે તો, સવ સાધારણુ ગાનમાં પોતાના સ્તરતે ભેળવી દે છે, તેમ

રગભૂમિ સર્જનમાં પણુ સૌ પોતપોતાની યથેચ્છ કાય પ્રણાલિકા આપતાં છતાં, એક કેન્દ્રમાં ભળી જઈ ને, ચુજરાતવ્યાપી નવી રંગભૂમિ સરનગે, એ મદ્‌ સ્વપ્નમાં પોતાના વિચારે! વહેતા મૂડે.

રંગભૂમિ એ પણુ વિશિષ્ટ રીતે માનવને વધારે માનવ બનાવવાનો એક પ્રયત્ન છે. ખરી રીતે પુછો તો સંગીતકારો, લેખકેવાજિ'ત્રકારો, નટો, નરટીઓ, ૬૨, જેનારાએ, એ સધળાએ। ન્તણે ભેગા મળીને જવનતા એકાદ પ્રશ્નનું માનસિક પ્થકરણુ કરી કાંઇક નવી જ સમાજરચના કરવાતી પ્રાથમિક તૈયારી કરે છે. અલખત્ત આ તેયારી અત્ય'ત શાંત, ધીમી, સંસ્કારી, દઢ અને માનસિક ફેરકારે પર અવલ'ખેલી હોઈ, એકદમ દેખાઇ આવે એશ્લો ફેરફાર એકદમ દેખાડી શકતી નથી. પણુ માનવ દેખાડૅ એટલું કરે છે કે ખરી રીતે તો એ નથી દેખાડતો તે જ કરે છે ? અને જે આ પ્રમાણે રંગભૂમિ એ પણુ પ્રશ્નને સ'સ્કારી બતાવવાને। પ્રયત્ન છે, તે! ક્રેઈ પણુ શહેરની મ્યુનિસિપાલિટી ર'ગભૂમિના સજેનમાં સક્રિય કાળે। લીધા વિના પોતાને સ'સ્કારી ગણી રાકે ખરી ? સંસ્કારી શું, પોતાને સુધરેલી પણુ કહી શકે ખરી? અતે આપણા ગુ%રાતમાં આવી દણ્વાન સુધરાઈ સ'સ્થાઓ કૈટલી ?

પણ કાલ કાલનુ' કામ કરે છે. આજે સોનતે લાગ્યું છે 3 સ્વાત2્યતો આધાર સામચ્યઃ ઉપર અતે સામશ્યતો આધાર સ'સ્કા(રેતા ઉપર છે. એટલે રમભ્ૂમિ જેવા જનત્યાપી પ્રયાસે! કયે જ છૂટકે છે.





Chp 30 નવલિકા

નિયાના જન્મની સાથે મારે જન્મ; એના મૃત્યુની સાથે મારું મૃત્યુ. સાની અઝાની અધ નાની કોઇને મારા વિના ચાલ્યું નથી; કોધ્્તે મારા વિના ચાલશે પણુ ન. ઉપનિષદકારથી માંડીને ભાગવતકાર સુધી અને ભાગવતકારથી માંડીને સામળ ને નમદ સુધી સધળાએ મને એક કે બીન રૂપે આરાધી છે. કોઇએ મને કયા રૂપે વણુવી. કેઇએ ઉપકથા ગણી. કોઈએ આડકથા માની. કે!ઈઇએ મને દાંત રૂપે ઠરાવી. પણુ એક કે ખીજે રપે મે।ટા તત્ત્વનાનીથી માંડીને અણુવ્રડમાં અણુધડ બૈરાં સુધી સધળાંએ મારી ચરણુરજ સ્વીકારી છે. નેણું મને તિરસ્કારી હેય એવે! કેઇપણુ માણુસ હજ સુધી મારા “યાનમાં આવ્યો નથી. થા, એક વગ છે. નિષ્ક્રિય અને નિષ્ફળ પ'ડિતોતો. એ મતે એટલા માટે ધિકારે છે કે, એમને હુ હમેશાં કાથતાલી દઇને નાસી જનારી સ્વેરવિહારિણી છું. જે દુનિયા સાથે તન્મય હેય, જે એની સાથે હસે, રડે, શ્રાસ લ્યે અને છતાં જેનામાં પોતાનો અનોખેો પ્રાણુ પણુ (ય, એને ત્યાં હુ આભૂષણુ બરિત ચિરયૌવતા રૂપે વસું છું. જે મને પોતાના કૃત્રિમ પ્રાણુથી ખેપ એને ત્યાં હું આવતી જતી વિવે#ી પ્રૌઢા બનીને ખે ધડી ખેસી આવું યક; પણુ મતે અત્યત પ્રિય તો એ છે, નેને મારી પેકે જ, વિશ્રક્રમમાંથી પરિમલ લેવાની શક્તિ હેય, નેને મારી પેડે જદિકલામોપિય તાનો. કાછ પણ જ 2 રેચય હમ આ બરાબર: યાદ છે કૈ એવે! મારો કોઇ ભક્ત, એકાંત રાત્રિમાં તે મૂક તારા-એના સાન્નિષ્યમાં, ન્યારે મતે શણુગારવા ખોલાવે છે, ત્યારે મારા નુપ્રે્ઝકાર્થી એનું પખ્યાન ભગ ન થાય એતી સભાળ રાખતી ૭, એક તરક, શિયાળાની &'ડી શીતળરાત્રિની પેટે સોડિયું વાળોને ઊભી રહું છું. મારે! કે!ઇ ભક્ત રશિયામાં હોય, કેપ્ઠ બ'ગાળમાં હોય, કોઇ ઇગ્લાંડમાં છઊેય, કોઇ કાન્સ કે ધ્ટાલીમાં હોય; પણુ એ ને “આશ્ૂૂષણુ। મને ધરાવે છે તે વિવિધર'ગી ને વિવિધનામી છતાં સત્ત્વમાં એક સરખાં જ છે।ય છે.

અને મને પણુ કૈવા કૈવા અનુભવ અલ'કાર સાંપડયા છે?

નવવધૂના ધીમે ઉચ્ચારાતા પ્રેમશખ્દથી માંડીને ભગવાન શ'કરના તત્ત્વતાન સુધીના સધળા શખ્ટદ્ેએ મતે શણુમારી છે. હુ' ઠસી છું. રડી છું. ઉપાલ'ભ આપ્યે। છે. એેવમૂફ ખતી છું. મૂખીં ઠરી છું. વીરત્વથી ગરજી છું, શ'ગારથી રાચી છું, કરુણારસે આદબની છુ”. અદ્ભૂતતાથી મુગ્ધ થઈ છુ". અને છતાં એમાંના કોઇ રસના મહાસાગરનો અવધિ તો હજ મે' પણુ જયે નથી. મને કેપ્રએ બતાવ્યે। નથી. મને રૂ'ગાર સજવતાં, કેઇઇએ, પ્રિયતમની પેટે ફૂલના પરિમલ જેવા સુગ'ધૌશ્ચાસે ચુ'બન કરી લન્જ્નન્વિત કરી છે, તો જાઇએ પ'ચદરી જેવા અત્યત અટપટ તત્ત્તસાની સ્પશથી, જીવન પછીના જીવનના પડદાએ। બતાવ્યા છે; કોઇએ સયુક્તાની પાનીને લાગેલ હોનાના રગે મારા ચરણુનખ ર ગીતે મને રે।માંચક બનાવી છે, તો કોઇએ પાતાના જીવનકલહના કાંકરા વેરીને મતે એના ઉપર ચલ્તાવી છે. મને સર્વા'ગ ફરૌમારભરિત કરનારે તો કયારેક જ આવે છે, પણુ એ જ્યારે આવે છે ત્યારે એનાથી હું મુગ્ધ બનું છું ને એ મારામાં મુગ્ધ ખને છે.

મારામાં નવવધૂતી શરમ છે, યોવનાની મસ્તી છે. પ્રૌઢાને। વિવેક છે, ડેોશીએનું ડહાપણુ છે. એટલે મને સવ વયના, સવદેશના નેસવ'કાના મનૃષ્યો ચાહે છે. લાખ્ખો! રૂપિયાનાં હીરારત્તજડિત ક કેણુ પારનારી રાજરમણીએએ મને નેઇને આન'દાશ્રુ સાયા છે, તે ક'ગાલમાં કંગાલ ઝુ'પડીને પણુ મે આશ્વાસન આપ્યુ છે. ગન્ેન્દ્રનાયકેોએ જેમને જઇને માતથી મસ્તક નમાવ્યાં, એવા રાજપુત્રાએ મને માંભળીને, નત્રતાથી ભગવાં પહેર્યા છે, તો લ'પટમાં લ'પટ પુસ્ષાએ મને જેઈને નારી માત્રતે જનતી ગણુવાનું અદ્ભુત પરિવત્ત'ત દેખાડયું છે. પણુ હું પાતે કાંઇ નથી--જે મતે ધારે, એનામાં જે હેય, તે મારામાં આવે છે. ભગવાન તથાગત મને ખોલાવે, દ ગમતી પાસે નઉં, અને એ કૈણુ નનણે કેવો સ્પ્શ મને કરે કે, આખી દુનિયાનું દિલ ડેલાવનારું સામ્ય મારામાંથી પ્રમટે: કોઇ ભગવાત ક્રાઇસ્ટ નવો મતે ઇશારત કરે, અને મારા નામે જનતાનું પથ્થરફુદય પીગળીને પાણી થઈ નય; એકાદ ચેહેકફ્‌, ગોર્કો કે થાલ્સટોાય મને અડે--અતે જુવાનોાને માટે જુમજુગાંતરને। ન્નણે છં રીપક બની ન્નઉં. ટાગોર શષુગારે--અને મારો દેડ કવિતા રૃપે મઘધળાના હદયમાં ધર કરી ખેમે; રરદ્બાખુ, બાલ્ઝાક, એ' &ન્ગી મોપામાં કે પે! બોલાવે અતે હૈં અમેરિકા ફાનસ અને લિદ્ના ઘર ધરમાં, ધરતી રળી થઇને વિચરુ' એવી સરાક્ત બની જાઉં.

પષ્ુ આજે તમારે ત્યાં તો ચોલુકયોના સિંહાસનની પાસે પેલા કવિ કીતિકૌમુદીકાર સોમેશ્રે--પાટણુનું જે વષુન કર્યું હતું, એવી શા મારી થઈ છે. આચાર્ય હેમચ્રે કથેલું એવું વસ્ત કે જે ખે વષે વણેલુ” હે।ય પણુ નેને કેધ્ ર!૦૮રમ'ગી પોતાના અ”ગથી દૂર જ ન કરી રકે એવું અણુમે।લવસ્ત્ર વરાવવાને બદલે, પોતાના વાધરીયા કકડા લતે આજે સો મારી પાસે દે!ડી આવે છે. હં તે એવાં કેટલાંક રોંદરડાં પેરુ” ને પેટલાંક ટેકો દઉ ?

વસ્તુપાલ તેજપાલના જમાનાના જેવો, એવે! કે ધોર શિલ્પી નિ થાય--કે ને મારા અ'ગઅંગવતે એવા અનુપમ રાણુમાર ખન્તવે કે દેશવિદેરામાં વિચરતાં પષુ જેનુ' તે૪ ઝાંખુ ન પડે? 3 સત્તતહીણે નત થાય ?મને જો વાહન તરીકે વાપરવી જ હોય તો મારો એ ઉપયોગ ઝરનારને ખે શખ્દ્દો રે કહી રાકું ?

--મારી પાસે જે આટલું જ કરેવરાવવું હેય કે ત્રણુ હતા મિએે।, કરવા તીકળ્યા, વિકટારીઆ બાગમાં ખેઠા, માંડવી ફોલી ખાધી ને ધેર આવ્યા--મારી પામે તમારે જેને આટલું જ કહેવરાવવું હોય તો--મતે મુક્ત કરશે ? એતે માટે તમતે બીજી અનેક દાસીઓ મળી રહેશે.

--અથવા તો “ હ'ડ રે પહલી જઇ સારે વાડે, ઉગતે દા'ડૅ ' આઢ્લે જ સવસાર, મારા દેઇતે નિચોવી નિચોવીને ખે'ચવાનો હેય તો, તમારા જડબ'ધનમાંથી મને છૂરી કરગેો ?

--મને તમે મુક્ત કરો કૈ ન કરે।--મારે માટે એ કાંઇ બુ મહત્ત્વનો પ્રશ્ન તથી.

જ્યારે મારે! ફશદેક તમારે। ચિર'તન સાથ કરગે ત્યારે તમે જ પોકારેશે, કે “ માવડી ! આંહીંથી નન આંળોંથી 24,--તતે નજનળવવા કરતાં, હું પસ્તી વેચીશ કાં પસ્તીમાંથો પૈસા પેદા કરીશ, પણુ તું આંહીંથી ન્ન.' ર

--એ દ૬શામાંથી તમારે ઉગરી ૦૮વું હેય તો આટલું સમજી વ્યો. હું સાહિત્યકુતિ તરીકે અત્યંત નાજુક ષ્ું, જે સ્થાન દૂલની પૃષ્ટિમાં જૂઠું છે એ જ સ્થાન સાહિત્ય સૃણિ્માં મારું છે. સારે! પરિમલ હવામાંથી લેવા જેવો! છે, મારે મારું રૂપ છેઃ અનોખું અને અદ્‌ન્નુત. તેમ જ મારે મારી પોતાની હવા છેઃ એ હવાની સાથે તને તમારી માનસત્રડતુતો મેળ મળે, ને તમે મતે બોલાવો, તો તો હ સ્વમીય સુરેનનો રણુત્કાર તમતે દેખાડ". પણુ હં ના”ુક છું એમ ધારીને હરકોઈ છેઈકર| મને અડપલું કરી ન્નય તો એ બિચારે। બલે એના મનમાં ખાંડ ખાય કે એણું મતે: ખોલાવી તીધી. મારે જન્મ મારા મૃત્યુ સાથે જ સ'કળાયલ છે. હુ જન્મું છું ને જો મારે જન્મ હવામાંથી પ્રાણુ લેતો નથી તે! હું તરત ૪ મરું પામું છું, મનેએ જ રારી રાકે, જન્માવી પાક, ગમા કે ને ફેલાવી રાકે ને મારા જન્મમરણુનું રહસ્ય સમજે.

હું તો નવલિકા. સાહિયઉદ્યાનનું અનૃપમ પુષ્પ. મને તમે વિવેચન કરીને પણુ પૂરી પિછાની શકશે! નહિ. વાંચીને પણુ બરાખર ' સમજ શકે નહિ, સમજને પણુ સારી રીતે જણી ન શકે. હું તો કોઈ મહાનશિશ્પીની અમરકુતિ જેવી. મારે પરિચય મેળવવાને સમયતને।, સ્થળને અને ત્ઠતુનેો રગ જમવે। જેઈ એ. કેઈ કવિતાની માત્ર ખે જ પ'“ક્તિ તમતે ધરમૂળથી હલાવી નાખે-તે ખીજ આખી કવિતા એમ ને એમ પડી રહે-એવી સૂક્મ મારી રીતિ. હું તમને હલાવી દઉં-તે। માત્ર ખે જ શખ્દોમાં : અને નહિતર મારા હ'નરે હક્ળર્‌ શખ્દ અક્ષર જેવા જડ જ બની રલે,

--એયટ્લે જ હું કહું છું, મારે પરિચય સાધવા માટે કોઇક વખત આકાશની એકાદ રસળતી ર'ગીત વાદળી નિરખે। : કેઈ સુરીલા ગળાની અશાસ્રોય સ્વચ્છદી માંડાશ કષારેક માણે: કેઈ શિલ્પીની મહામૃતિના એકાદ અગભ'ગમાંથી પળે પળે નવા નવા નાગતા અથ શેધે : કોઈ વતવાટિકામાં' નિરાંતે પડયા પડયા અભાનપણેુ પોતાનો કઠ છેડતા નાનકડા ગિરિકેકિલના સ્તરથી અ'તરને ભરે-અને હં ચું છું એ તમને સમળન્નરે. વિવેચનમાં હુ નહિ મળુ. શાસ્રમાં કા મળું. અભ્યાસમાં નહિ મળ. દું કુદરતમ! "ઠું. ને તમારામાં છું.

47
લેખ
વાતાયાન
0.0
"વાતાયન" એ વિચારપ્રેરક અને વૈવિધ્યસભર કવિતાઓનો સંગ્રહ છે જે પ્રેમ અને પ્રકૃતિથી લઈને આત્મનિરીક્ષણ અને સામાજિક મુદ્દાઓ સુધીના વિવિધ વિષયોને પાર કરે છે. ભાષામાં લેખકની નિપુણતા ઉત્તેજક છંદોમાં ઝળકે છે, દરેક એક અનન્ય પરિપ્રેક્ષ્ય અને ભાવનાત્મક ઊંડાણ પ્રદાન કરે છે. કવિતાઓ એ માનવ અનુભવની સફર છે, જે જીવનના સારને સુંદર રીતે કબજે કરે છે. વાટાયન દ્વારા આબેહૂબ છબી અને રૂપકોનો ઉપયોગ આ પુસ્તકને કવિતાના ઉત્સાહીઓ માટે વાંચવા માટે આકર્ષક બનાવે છે, જે માનવ આત્માની જટિલતાઓની ઝલક આપે છે. તે તેના વાચકોમાં ગહન લાગણીઓ અને ચિંતન જગાડવા માટે શબ્દોની શક્તિનો પુરાવો છે.
1

સાહિત્યના લોકપ્રિય પ્રકારો

7 November 2023
2
0
0

નેબ્‌ાહિત્યના અમુક પ્રકારે! હમેશાં લોકપ્રિય રહા છે. પ'ડિતાએ તો એટલા માટે એ પ્રકારેની--અધદગ્ધો માટે ને આઓ માટે-એમ સૂત્રાતમક ભાષાથી હળવી ઉપેક્ષા પણુ કરી છે. સાહિત્યના આ પ્રકારો--તવલિકાએ--અને નવલકથાએ।--પ

2

સાહિત્ય અને લખાણ

7 November 2023
1
0
0

દરક જમાતો પોતાના આગલા જમાનાના ગુણુ અને દોષ એ બન્ને સાથે લધ્નને જ જન્મે છે. «માને જમાને માણુસની શક્તિ અને અભિસ્ચિ કરતાં રહે છે, એટલું જ નહિ, કેટલીક વખત ફેરકાર એટલા ઝડપી હોય છે--ખાસ કરીને મ'થનયુગમાં--કૈ

3

કલાકારની નિષ્ક્રિયતા

7 November 2023
0
0
0

નેન્‌્‌ંદિત્યકાર, કલાકાર કે હરકોઈ માનસી ક્રિયાના ઉપાસક ઉપર અત્યારે જે કઇ મોટામાં મેટે! દોષ આરેપાતો હોય તે તે તેની નિષ્ક્રિતતા વિષેને। છે. ક્રિયામાત્ર ઉપકારક છે માટે તેણું ક્રિયા કરવી એમ કોઈ કહેવા માગત

4

શાસ્રીયતા : સરસતા

7 November 2023
0
0
0

સનાતન છે. એમની વચ્ચેનો વિસ'વાદ પણુ સનાતન છે. એ વિસ'વાદમાંથી સ'વાદ જન્માવવાતી આવસ્યકતા પણુ યુગયુગ”જૂની છે, અને જ્યારે યારે એ સવાદ જન્મે છે--જ્યારે રાસ્ત્રીયતા રસિક બતે છે, અતે રસિકતા રાસ્ત્રીય બને છે,

5

જીવનની અકિ'ચનતા

7 November 2023
0
0
0

વનમાં મહાન પ્રશ્નોના ઉકેલ માટે મથવું એમાં એક પ્રકારનું વીરત્વ છે; મહાન સ્વપ્નોની ભૂમિકાએ રચવી એમાં વીરત્વ છે; જ્યાં સધળાંને સપણ પરાજય દેખાય ત્યાં આશા ને શ્રદ્ધા રાખવાં એમાં પણ વીરત્વ છે; પરતુ એ સધળાં

6

જીવનસ ગ્રામ અને જ્વનસ'ગીત

7 November 2023
0
0
0

ફેલસક પ્નટે એક જગ્યાએ એક સુંદર વિચાર આપ્યે। છે ડે માણુસ કુદરતી રીતે પોતાના પાડોશીને ચાહનારે તેમ જ ધિક્કારનારે એમ બન્ને વિરે।ધી વર્તન કરનારે બતી શકે છે. કોઇ માણુસને એના યુદરતી મડળથી દૂર કરવામાં આવે તો

7

ખુદ્ધિ વિરુદ્ ભાવના

7 November 2023
0
0
0

બ્રુશ્ધિના દરબારમાં ભાવના, લન્ક્તરીલ મુખે પોતાના અસ્તિ" ત્વનતી જરૂરિયાત સિદ્ધ કરવા ઊભી હે।ય, એવી સ્થિતિ આજે આવી છે. એક રીતે ગણુ તો ખુદ્ધિ વિસુદ્દ ભાવના - એવા વિત્રહી વિભાગનું કેઈ કારણુ તમને જડશે નહિઃ

8

જુવાની ટકાવવી હે।ય તે

7 November 2023
0
0
0

વાની જેવી પણુ કેઇ ચીન છે. સોને એ ટકાવવાતી જી ઇચ્છા હેય છે. કેઈ એ ટકાવી રાકતું નથા એ ૦૪%ીક્ત છે. એ ટ૪%ી શકે તેવી વસ્તુ છે એ કલ્પના છે. એને ટકાવવી જ્નેઇઃએ એ આદશ છે. અને ટકાવવાની કલા છે--એ રશાસ્્ર છે. વય

9

સાહિત્ય અને પ્રજ્નજીવન

8 November 2023
0
0
0

કાર દિવસ ન હતો એટલે વાચનને! શેખ લેકેમાં આને વધતો નય છે, અને પરિણામે, જરા વિરોધાભાસી લાગે ગેવું કહી શકાય કે, સાહિત્ય પ્રત્યેતી અભિસ્ચિ ઘટતી જય છે. કોઇના મનમાં શકા થશે કે સાહિત્યનાં જે રૂપો શિષ્ટ જે

10

આનદ

8 November 2023
0
0
0

જવાનોની અતિ પ્રિય વસ્તુ આન'દ છે. જછવનને, વિષાદતી મ્યાલીમાંથી ન્યાં સધી એકાદ રસબિ'દુ સાંપડયુ' નથી, ત્યાં ઞુધાં જવનમાં એર્‌ પ્રકારની મસ્ત ખુમારી અને તાજગી ભરેલી હૈય છે; અનુભવથી રીઢા થયેલા પણુ હતાશ નહિ ભ

11

પત્રકારત્વને અધિકાર

8 November 2023
0
0
0

અધિકાર વિના મેળવેલી વરતુએ એના મેળવનારને સ'તોષ આપતી નથી કે એની દષ્તિતે વિશાળ બનાવતી નથી. જીવનમાં અધિકાર એ પણ એક મૂલ્યવાન વારસા છે. ક્રેઈ પણુ વરતુ મેળવતાં પહેલાં માણુસે એના અધિકાર માટેની યોગ્યતા 'સિદ્ધ

12

આપણુ ગુજરાત

8 November 2023
1
0
0

અમ।ષષે સૌને ભાગે આજે જે ગુજરાત આવ્યું છે તે ગરીખમાં ગરીબ છે ને સમૃહ્ધમાં સમૃદ્દ છે. માતા કુ'તા જેમ વારવાર આશીર્વાદ આપતાં કે પાંચે ભાઈ એઓ સરખે ભાગે વહે'ચી લે।, તેમ ગુજરાતીઓ માટે સરખે ભાગે વડેં'ચી લેવાન

13

એ વિષય નતશેધનને। છે

8 November 2023
0
0
0

કટલાક જુવાન લેખકે, પ્રશ'સકે, મિત્રે અને વિવેચકે! અવારનવાર મારી સાથે જે પત્રવ્યવહાર કરે છે તેમાં એક સામાન્ય ફરિયાદ હમેશાં આવ્યા કરે છે: “ આ તરફ અમારી ભાવનાને કાઈ સમજતું નથી. અમારી ચારે તરફ વ્યવહારનું જ

14

લખાણમાં કૃત્રિમતાનુ' બાહુલ્ય

8 November 2023
0
0
0

સાણસના બોલની પેઠે એના લખાણુમાં કચારે કૃત્રિમતા આવે છે એ પણુ વિવેચનને। વિષય છે. માનસિક વલણે। મ્રહણુ કરવાતી શક્તિવાળા અને કલ્પનાની ભૂમિકા સમજવાની આવડતવાળે। સાચે। વિવેચક, ધડીના છઠ્ઠા ભાગમાં, જેમ ઘઉ'માંથી

15

ડમોકંસી--પ્રજવાદ જ ટાળાવાદ ?

8 November 2023
0
0
0

બહુમતીથી ચાલતાં ત'ત્રો પણુ પાછળના સાચ્ચા પીઠબળ વિના અત્ય'ત પાંગળાં ને આંધળાં બની શકે છે. એક અ'શ્રેજ લેખકઃ લપ્મે છે ક્રે પ્રજ્નઝીય બહુમતી કયા પ્રકારનું સ્વરૂપ લેશે તેના ધણુ આધાર મુખ્યત્વે ત્રણુ બાબતો ઉ

16

દુઃખ

8 November 2023
0
0
0

ખને એક સ્રીએ કલુંઃ ' અમને દુઃખ વિષે કાંધકે કહો. ' અને તેણું કહ્યુ": “તમારા સાનને વી'ટળાઈ ને ધેરી રહેલું એક અહારનુ' પડ છે. એ પડ જે સાધન વડે ભેદ્યાય તેમ છે, તે તમારા સાધનનુ* નામ દુઃખ. ગે।ટલામાંથી, જેવી

17

નવી વિચારણની ભૂમિકા

9 November 2023
0
0
0

દુનિયામાં અનેક વાર થયાં છે ને જી થશે. દરેક યુદ્ધને માટે કાંઈ ને કાંઈ કારણુ હોય છે. કેઈ પણુ મહાન સિદ્ધાંતતી સ્થાપના કરવા માટે યુદ્ધ થાય એ વસ્તુ, એક'દરે ભયકર છતાં, સમજી શકાય તેવી છે. મધ્યયુગમાં “રેક'તે

18

આમ તે। શી રીતે આગળ વધાય ?

9 November 2023
0
0
0

શડા દિવસ પહેલાં કૈટલાક જુવાન મિત્રોને મળવાના મને પ્રસંગ પ્રાતત થયો હતો. આ જુવાન મિત્રો ઉત્સાહી અને વળા કાંઇક આધુનિક વૃત્તિવાળા પણુ હતા. તેઓની ધણી ફરિયાદેામાંતી ખે ફરિયાદ સામાન્ય પ્રકારની હતી. એક ત

19

સિદ્ધાંત વિનાની પ્રવૃત્તિ

9 November 2023
0
0
0

ખતિ ઉત્સાઢ, અવ્યવસ્થા, અશાંતિ અને કરુષુતાભરેલો અંત--આપણી લગભગ #રેક રાજ૪ીય, સામાનિક કે સસ્કારી પ્રશૃત્તિ આ ક્રમ પ્રમાણે ચાલી આવે છે. ગણી બતાવવાની જરૂર નથી, પણુ આ અનિવાર્ય, થઈ પડેલા કમનાં કારણમાં પ્રવેશ

20

સ'હારો અથવા સ'સ્કારો

9 November 2023
0
0
0

અહિ સા એ દરેક ધમ'તો પ્રાણુપરિમલ છે; પણુ હિ'દુ* સ'સ્કૃતિનું તો એ અણુમોલું પુષ્પ છે. અદિસા વિનાની હિ'દુસ'સ્કૃતિ કલ્પી શકાતી નથી. આજે જ્યારે આખું વિશ્વ, પોતે ઉત્પન્ન કરેલા અતેક પ્રશ્ચોના નિકાલ અથે, કફિસા

21

લોક્ત'ત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય

9 November 2023
0
0
0

જાજત'ત્રમાં જેવી રામ અને રાવણુની શકયતા રહી છે તેવી જ શકયતા લેકત'ત્રમાં પણુ રહેલી છે. માનવની સરજેલી કેઈ પણુ કૃતિ સર્વા'ગસ'પૂણુ તો હોઈ શકે નહિ. એવા અશકય આદર્શની આશા રાખવી એ પણુ વ્યથ છે. પર'તુ જેમ રાજત'ત

22

જીવન વિષે વિચાર

9 November 2023
0
0
0

“આજના જમાનામાં જવતની તાત્કાલિક જફરિયાતો વિષે માણુસને એટલું બધું ષ્યાન આપવાનું હેય છે કે, એને પોતાના જવનમાં ગ્રેક ધડી આરામતે। કે પોતે ને જવન જવી રલ્રો છે તે વિષે, જરાક ઊ'ડેથી વિચાર કરવાને, સમય મળતો નથી

23

આટલી વસ્તુએ ફરી સજીવન કરો

9 November 2023
0
0
0

બજે જે દુનિયા આપણી સમક્ષ છે તે આવતી કાલે નહિ હેય. પરિવતઃન ઝડપથી આવી રહ્યું છે. પરતુ પરત'ત્ર પ્રશ્નના પરિવર્તનનો દોરીસંચાર પણુ એવી અદશ્ય રીતે બીનજ્ન હાથમાં હેય છે કે, એવા કોઈ દુનિયાજ્યાપી પરિવર્તનની પણ

24

પરાજવૅ

9 November 2023
0
0
0

સૌ જઇ હમેશાં વિજયને વાંછે એ કુદરતી છે; પણુ આપણા વતમાન જવનમાં તો એણું એટલો બધી વેલછાભરેલી પ્રતિષ્દા પ્રાપ્ત કરી છે કે વ્યક્તિના જીવનમાં પરાજયને પણુ સ્થાન છે એ વાત જ નનણે આપણે સદ'તર ભૂલો ગયા છીએ. તમે ડે

25

ધમ':--એક અચિ'ત્ય શકિત

10 November 2023
0
0
0

સાનવજીવનની ખરી કરણુતા આ છે કે, જે એનું પોતાનું ખરી રીતે જીવનસામથ્ય નથી, એને એ પોતાનું સામથ્ય' ગણુતે। આવ્યે છે. અતે જે ખરી રીતે એનું સામથ્ય છે, એને એ એક પ્રકારને ભ્રમ માનતો આવ્યો છે. ધર્મનું આજે જવનક્ર

26

થોડાં રજકણ

10 November 2023
0
0
0

તુમને આ ખખર છે ? તમે જે વિચારે! વ્યકત કરે। છે। એ બણી વખત તમારું બ'ધન પણુ ખતી નનય છે ! બીજના વાદનો અનુવાદ કરવાની હૉંશિયારી--એ શકિત વિષે તમને ગમે તેટલે વિશ્વાસ હેય, છતાં ન્યારે એ પ્રચલિત વાદ, વાસી થઇ જય

27

જર્નાલીઝમ ?

10 November 2023
0
0
0

જર્નાલીઝમ એ આ જમાનાનું અમોધ રસ્ત્ર છે. શરમ વિષે શાસ્રે બાંધેલી મર્યાદા એને પણુ લાગુ પડે છે. ખરી રીતે તો કેઈ પષ્યુ શકિત-પછી એ માનવસ'ધમાંથી ઉત્પન્ન થતી હોય, મશીનથી પેદા યતી હોય, કે કેવળ આકસ્મિક હેય, પણુ

28

નવી પ્રન્ન નવી રચના

10 November 2023
0
0
0

કટલીક વસ્તુઓ કોઇ દિવસ ₹#દ થતી નથી. કટલીક વસ્તુઓ %્રાઈ દિવસ જુવાની ન્નણુતી નથી. નવરચના કરવા મથનારે આ આ વસ્તુઓને પરિચય સાધવાતો હોય છે. જે એ કોયડાનો એ ઉકેલ લાવી શકે તે જ એ નવી સમર્થ પ્ર'કનના જન્મ માટે શક

29

ગુજરાતને પ્રાંતિક વિકાસ

10 November 2023
0
0
0

જેવી રીતે માણુસ પોતાની વિશિજીતાને લીધે સમાજમાં મહત્ત્વનું સ્થાન મેળવે છે અતે સમણ્તી ઉત્ક્રાન્તિમાં પોતાને હિસ્સે! નોંધાવી શકે છે, તેવી રીતે આપણી અત્યારની રાષ્ટ્રવ્યાપી સાંસ્કારિક એકતા માટે પણુ દરેક પ્

30

ર'ગભાંમનુ' સજન

10 November 2023
0
0
0

રેગભૂમિને ધાર્મિક ગહનતામાંથી ઉત્પ્ત થયેલી કહી શકાય. નિત્યકજવનના સામાન્ય કાયકમમાંથી માણુસ ઘડીભર પોતાની ન્નતને ઊંચે લાવવા પ્રયત્ન કરે-પ્રાર્થનાદારા, ધામિકવિધિઓદ્દારા, ભજને।&ારા-અને એ રીતે પોતાને, પોતાના

31

જીવનચડકુ

10 November 2023
0
0
0

નેતૃત્યરો ધનથી બીજે દરજ્જે માનવને નિત્ય વિકાસ પ્રત્યે અભિમુખ રાખનાર કેઇ આદશ, વ્યવહારમાં મ્રથિત થયો હેય તે તે પ્રેમનો છે. પ્રેમ શબ્દની બ્યજના અતિવ્યાપક છે એ ખરું, પણુ એને લક્ષિતાથ' વ્યવહારમાં તો સ્ત્રી

32

ઇતિહાસ જીવન અને કલ્પના

10 November 2023
0
0
0

ભંતકાળના ઇતિહાસમાં કે માતવવ'શના અવશેષોમાં ભ્રમણ કરવાની કલા જેને સાષ્ય હોય, તેને એમાંથી બહુમૂલ્ય સમૃદ્ધિ મળે છે. જ્યારે એ કલા સાપ્ય ન હેય એવાને મુકાબલે તદ્દન નિર્માલ્ત એવી થોડીક માહિતી માત્ર એમાંથી મળે

33

ઉત્સવો, મનના આરોગ્ય માટે છે

11 November 2023
3
0
0

જ[રીરની પેઠે મનને પણુ પોતાનું આરોગ્ય છે. એ આરેગ્ય ન્નળવવા માટે જ ઉત્સવોની યોજના છે, એ વિષેની આજે ભાગ્યે જ ક્રેઇને માહિતી રહી હશે. હરેક સમયે આમ થાય છે, માટે આપણે પણુ એ સમયે એ પ્રમાણે કરવું, એવા યાંત્રિ

34

સુખ

11 November 2023
0
0
0

શોક કે આનદ માણુસને ખે સ્થિતિમાં સ્પર્શી શકતાં નથી. ક્રાં એ જડ હોય તે. અથવા એ સાધુ હેય તો. સગીત વિષે કહેલ પરતી વ્યાખ્યા ઘણી મને૬ત્તિએ પરત્વે લગાડી શકાય. પણુ આન'દ ને શેક વિષે તો એ વિશેષ અથ'વાહી છે. કારણ

35

મૃત્યુ'જયી માનવ

11 November 2023
0
0
0

અંતે, ખતી શક્રે તેટલું દૂર ઠેલવાતી આપણી સોની ઇચ્છા હે।ય છે. િજિવિષા--એટલે જવનની ઇચ્છા--દરેક મતુષ્યને હોય છે. મૃત્યુ પછી શું છે એ આપણુને કે!ઇને ખબર નથી. કાંઈક હશે, એમ કેટલાક અનુમાન કરે છે. કાંઈ હોઈ શકે

36

લે।કાચાર

11 November 2023
0
0
0

કૅઈ પણુ સમાજ ગમે તેટલું વિતજ્ઞાનમળ ધરાવતો થાય, છતાં પણુ તેમાં, જેને માટે કાંઈ કારણુ ન આપી શકાય એવા કેટલાક લોકાચાર તો રહેવાના જ. એવા લોકાચાર એ ખરી રીતે તે વહેમનાં બાળક છે. એમને જેટલા જલદી ફે"કી દેવાય ત

37

અધઃજ્ઞાન

11 November 2023
0
0
0

જુ1ન્તની એક કવિતામાં સહદેવના અતિજ્ઞાન વિષે એક ચિ'તનીય પ્રશ્ન છણ્યો છે. સહદેવનતી ભવિષ્ય જણુવાની શક્તિ અને શાપ વિષેની એ વાત છે; પણુ એમાંથી આટલે સાર ખે'ચાય કે, સાન પોતાની ભૂમિકા રચે છે, ને ખીન્નની ભૂમિકા

38

ગ્રામ પુનરૂચના

11 November 2023
0
0
0

“બણબૉસ્ખે આપણુને સૌને એક રીતે જંગ્રત કર્યા. એણે બતાવ્યું કૈ માનવજ્વનમાં સોથી વધારેમાં વધારે મહાન વિતાશક શક્તિ તરીકે પણુ વિજ્ઞાનની વસ્તુ હોઈ શકે. છતાં જે એને સજે છે એના કરતાં એ વધુ મહાન નથી. એટલે કે વ્

39

વિવેચનનેો અધિકાર

15 November 2023
0
0
0

માણસની *૬ત્તિઓને। અભ્યાસ જે સાધન વડે શકય છે તે ચિત્તશાસ્ત્ર, ઘણું જ” અનિશ્રયાત્મક ને વિવાદાત્મક શાસ્્ર છે. એની પરિભાષા પણુ ૫ત8૫૦-કેટલેક અ'શે દુર્પ્રાલ છે. મન પોતે, દેહથી કેઈ જુદો પદાર્થ છે, કૈ માત્ર શ

40

વાર્તાલાપની કલા

15 November 2023
0
0
0

નેન હિંત્યક્ષેત્રમાં તો વાર્તાલાપનુ' મહત્ત્વ ધણું જણીતું છે. અંગ્રેજ સાહિત્યનાં કેરી હાઉસે અને ડ્રાન્સની કલમો એ વિષે વિખ્યાત છે. પરતુ આપણે ત્યાં તો ગામડાના “ ચોરા ' અને “ દાયરા ' જેનું કાંઇક, શહેરી જવ

41

ટૂંકી વાર્તા

15 November 2023
0
0
0

વ્ાર્તાસાહિત્યના ઉદ્ભવ વિષે એક એવી કાલ્પનિક અને છ્તાં વાસ્તવિક માન્યતા છે કે વાર્તાસાહિત્ય સ્રીઓ માટે જન્મ્યું $ સ્રીઓએ એને ઘણુ અ'શે પોષ્યું : અને આઓ માટે એ જરૂરી બન્યું. અ કથન કાંઈ તત્ત્વતઃ સોએ સે। ટ

42

બેરખો

15 November 2023
0
0
0

“અ!જ મતે એક નવીન જ વિષય સાંભરે છે. ખેરેખેો. આપણુ।માં ધણાને એ પશુ છે, પક્ષી છે, કે કોઈ વસતુ છે એનું કદાચ ધ્યાન નહિ હેય. ગુજરાતી નેડણીકોષ [આદત્તિ ત્રોછ: ૧૯૩૭] માં રૂદ્રક્ષતા મોટા મણુકાની માળા એવે! એનો અ

43

પવિત્ર મને પતિત

15 November 2023
0
0
0

પૃઠ્ઠી શહેરનો એક ન્યાયાધીશ ઊભો થયો અને તેશે કહયુ” 3. “પ્રભુ ! ગુના વિષે અતે ચુનાની રિક્ષા વિષે કાંઈક કરો. ' અને તેણું જવામ આપ્યે!ઃ “ ન્યારે તમારો આત્મા ભ્રમમાં કૈ ભ્રમણામાં પડી ”નય છે લારે તમે

44

કવિતા

15 November 2023
0
0
0

કૈલ્પનાજન્ય અસત્ય કે પરમસત્ય? આ પ્રશ્ન થવે સ્વાભાવિક છે. સાધારણુ રીતે વ્યવહારમાં કવિતાને કલ્પનાજન્ય અસત્ય જ ગણુત્રામાં આવે છે, એમ જ હેય. શરીરનો અમુક ભાગ વિકારપ્રસ્ત થાય છે, ત્યારે ખરી રીતે શરીરની સમમ

45

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
1
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

46

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

47

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

---

એક પુસ્તક વાંચો