ઈસરોનું કહેવું છે કે, રોવરને ફરી સક્રિય કરવાની કોશિશ કરી રહ્યું છે જે ચંદ્ર પર સ્લીપ મોડમાં છે. ઇસરો કહે છે કે બૅટરી પણ સંપૂર્ણ ચાર્જ્ડ છે. લૅન્ડર અને રોવરના રિસિવર્સ કાર્યરત છે.
જો ઇસરો લૅન્ડર અને રોવરને ચાલુ કરી દે છે, તો તેમને ચંદ્ર પરથી વધુ માહિતીઓ મળી હશે તે પણ તે પૃથ્વી પર મોકલશે. નહીં તો તે ‘ઍમ્બેસડર ઑફ ઇન્ડિયા’ તરીકે હંમેશાં ત્યાં જ રહી જશે.
જો તે ઍક્ટિવેટેડ ન થયું તો શું થશે? શું તે ફરીથી ભવિષ્યમાં કામ કરશે એવી શક્યતા છે? શું અન્ય દેશોના રોવર જે ચંદ્ર પર જશે તે તેમાંથી સિક્રેટ માહિતી મેળવી લેશે? આવા ઘણા પ્રશ્નો છે.
આ સવાલોના જવાબ માટે બીબીસી તેલુગુએ પ્રોફેસર પી. શ્રીનિવાસ સાથે વાત કરી જેઓ વિશાખાપટ્ટનમમાં આંધ્રા યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગમાં સ્પેસ ફિઝિક્સના પ્રોફેસર છે.
તેઓ અહીં ઇસરોના જીયોસ્ફિયર-બાયોસ્ફિયર પ્રોજેક્ટમાં છેલ્લાં છ વર્ષોથી કામ કરી રહ્યા છે. ચંદ્રયાન-3 સંબંધિત વિવિધ બાબતોનું વિશ્લેષણ કરનારા ફિઝિક્સ ઍક્સપર્ટની ટીમમાં પણ તેઓ સામેલ છે.ઈસરોનું કહેવું છે કે, રોવરને ફરી સક્રિય કરવાની કોશિશ કરી રહ્યું છે જે ચંદ્ર પર સ્લીપ મોડમાં છે. ઇસરો કહે છે કે બૅટરી પણ સંપૂર્ણ ચાર્જ્ડ છે. લૅન્ડર અને રોવરના રિસિવર્સ કાર્યરત છે.
જો ઇસરો લૅન્ડર અને રોવરને ચાલુ કરી દે છે, તો તેમને ચંદ્ર પરથી વધુ માહિતીઓ મળી હશે તે પણ તે પૃથ્વી પર મોકલશે. નહીં તો તે ‘ઍમ્બેસડર ઑફ ઇન્ડિયા’ તરીકે હંમેશાં ત્યાં જ રહી જશે.
જો તે ઍક્ટિવેટેડ ન થયું તો શું થશે? શું તે ફરીથી ભવિષ્યમાં કામ કરશે એવી શક્યતા છે? શું અન્ય દેશોના રોવર જે ચંદ્ર પર જશે તે તેમાંથી સિક્રેટ માહિતી મેળવી લેશે? આવા ઘણા પ્રશ્નો છે.
આ સવાલોના જવાબ માટે બીબીસી તેલુગુએ પ્રોફેસર પી. શ્રીનિવાસ સાથે વાત કરી જેઓ વિશાખાપટ્ટનમમાં આંધ્રા યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગમાં સ્પેસ ફિઝિક્સના પ્રોફેસર છે.
તેઓ અહીં ઇસરોના જીયોસ્ફિયર-બાયોસ્ફિયર પ્રોજેક્ટમાં છેલ્લાં છ વર્ષોથી કામ કરી રહ્યા છે. ચંદ્રયાન-3 સંબંધિત વિવિધ બાબતોનું વિશ્લેષણ કરનારા ફિઝિક્સ ઍક્સપર્ટની ટીમમાં પણ તેઓ સામેલ છે.